એક સમયે એક રૂમમાં રહેતા આ સોનુ સુદે પોતાની મહેનતથી મુંબઇમાં બનાવ્યુ આલીશાન ઘર,તસવીરો જોઈને તમારી અક્કલ કામ નહીં કરે……..

0
636

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું આ લેખમાં આજે હું તમણે અભિનેતા સોનુ સૂદ વિશે જણાવવાનો છું અને જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને તે ફસાયેલા સ્થળાંતરીઓને પોતાના ઘરે લઈ જઈ રહ્યો છે અને તેમના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે તેમના ફ્રેન્સ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન સોનુ સૂદ લોકોની પસંદનું બની ગયું છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઇંગ પણ છે. તે હંમેશાં તેના ફોટા શેર કરે છે. તેમાંથી કેટલાક તેમના ઘરની તસવીરો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો આવો જાનીએ આગળ સોનુ સુદના ઘર વિશે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગામાં થયો હતો તેવું જાણવા મળ્યું છે અને તેની માતા કોલેજમાં પ્રોફેસર હતી તેવું પણ જણાવ્યું છે અને આ સોનુએ 1996 માં સોનાલી સૂદ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેનાથી તેમને બે બાળકો ઇશાંત અને અયાન થયા હતા અને આ મુજબ તે પહેલાં એક મોડેલ હતા પણ હવે તે નિર્માતા પણ છે જેની આપણે પણ ખબર હશે.ખરાબ નશીબ.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો સોનુ સૂદ જે પંજાબનો છે અને તેણે એવું પણ કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે જેની જાણ કરવામાં આવી છે અને આ મુજબ પણ હીરો બનવાનો જુસ્સો તેને મુંબઈ લઇ આવ્યો હતો અને તેને આ સમય દરમિયાન ઘણી મહેનત કરી હતી અને જ્યારે આ સંઘર્ષના દિવસોમાં જ આ સોનુએ રૂ.420 નો પાસ બનાવીને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને જે આજે મોટો અભિનેતા બની ગયો છે તો તમારે એ વિચારવું જોઈએ કે તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે અને તેણે પોતાની મહેનતના જોરે નસીબ બદલ્યુ હતું અને તેમજ તે એવું પણ માને છે કે તેમના માતાપિતાના આશીર્વાદ તેમને સફળ બનાવવામાં હંમેશા તેમની સાથે રહે છે અને તેમના આશીર્વાદ જ તેમને આગળ લાવ્યા છે.દક્ષિણની ફિલ્મોથી શરૂઆત કરી હતી.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવી રહ્યું છે કે તાજેતરમાં જ આ સોનુ સૂદનો લોકલ ટ્રેન પાસ એકદમ વાયરલ થયો હતો અને તેમજ એવું પણ જાણવા મળ્યું છે કે તે બોરીવલીથી ચર્ચગેટ સુધીની હતી અને જેમાં સોનુ સુદની વાત કરી હતી પણ ત્યારબાદ આ પાસ 1998 માં હતો તેમ કહેવાય છે અને તેની સાથે જ આ 1 વર્ષ પછી જ તેને સાઉથની ફિલ્મોમાં કામ મળી ગયું હતું અને ત્યારબાદ તેના ચાહકો વધવા લાગ્યા હતા અને તેને ત્યારબાદ ખૂબ જ તરક્કી કરી હતી.શહીદ-એ-આઝમથી બોલિવૂડમાં ડેબ્યૂ

આ ઉપરાંત વાત કરતા એવું પણ જણાવ્યું છે કે સોનુની પ્રતિભા અને મહેનતને કારણે તેમને 2001 ની બોલીવુડની ફિલ્મ શહીદ-એ-આઝમ ભગતસિંહમાં ભૂમિકા મળી હતો અને તેમાં પણ તેમને ખૂબ જ સારો રોલ ભજવ્યો હતો અને આ પછી તેનું ભાગ્ય પણ બદલાઈ ગયું હતું અને તેને તેનું નામ બનાવવા માંડ્યું હતું કારણ કે ત્યારબાદ તેમના ફ્રેન્સ મોટા પ્રમાણમાં વધી ગયા હતા જેના કારણે તેઓ માર્કેટમાં આવવા લાગ્યા હતા અને તેમજ તેમનું નામ પણ બનવા લાગ્યું તેમજ તેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જે આપ જાણતા જ હશો.

ત્યારબાદ વધારેમાં જાણવા મળ્યું છે કે આ સોનુ 3-4 લોકો સાથે એક રૂમમાં રહેતો હતો અને ત્યારે તેમનું જીવન એકદમ નોર્મલ હતું તેવું કહેવામા આવ્યું છે અને જેમાં જણાવ્યું છે કે આ સોનુ મુંબઇ આવ્યો ત્યા તે 3-4 લોકો સાથે 1 ઓરડામાં રહેતો હતો અને તેમાં પણ તેને રહેવાનું ફાવતુ ન હતું પણ મજબૂરીથી ત્યાં રહેવું પડતું હતું કારણ કે મકાન ખરીદ ત્યારે તેની પાસે ઘર ખરીદવા માટે પૈસા પણ ન હતા અને હાલમાં તેઓએ એવું મકાન લીધું છે કે જેની તસવીરો જોઈને પણ તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હાલમાં તેઓ આલીશાન બંગલામાં રહે છે જે તમે આ તસવીરોમાં જોઈ પણ શકો છો.લોકોની પીડા સમજી.

તેમજ આ ઉપરાંત કહેવામા આવ્યું છે કે સ્ટ્રોગલ પછી આ તબક્કે પહોંચેલા સોનુ લોકોના દર્દને સારી રીતે સમજે છે અને તે તેમને પડેલી મુશ્કેલીમાંથી બહાર આવ્યા છે માટે તેઓને આ વાતની ખાસ જાણકારી છે અને જણાવ્યું છે કે આ જ કારણ છે કે તે લોકોને ઘર છોડીને અને અન્ય સ્થળોએ કામ કરવામાં મદદ કરી રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને તેઓ આજે આલીશાન બંગલામાં રહેતા જોવા મળી રહ્યા છે.લોકોને દરેક રીતે મદદ કરો.

તે હજી સુધી હજારો લોકોના ઘરે પહોંચી ગયો છે. બસો, ટ્રેનો ઉપરાંત, તેઓએ લોકોને વિમાનમથક પણ આપી છે.જ્યારે પણ સોનુ તેની સ્કૂલની જિંદગીમાં મસ્તી અને તોફાન કરતો હતો, ત્યારે તેને એક જ ડર રહેતો હતો કે કદાચ મારી માતાને આ વાતની ખબર ન પડી જાય. સોનુ કહે છે કે મારી માતા ઘણા કડક સ્વભાવના હતા. જો કે, શિક્ષકો સોનુને પસંદ કરતા હતા, તેથી તેઓ તેની માતાને ફરિયાદ કરતા ન હતા.