આજે જ કરીલો આ 5 માંથી કોઈ પણ એક ઉપાય,પછી જુઓ દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન થતા નહીં રોકી શકે.જાણી લો ફટાફટ….

0
431

મિત્રો આજે અમે ખાસ તમારાં માટે એક ખુબજ અતિ ઉપયોગ ઉપાય લઈને આવ્યા છે જેની મદદથી તમે તમારી દરેક ઈચ્છા ને પૂર્ણ કરી શકો છો સાથે સાથે જ તમે તમારા ધાર્યા કામ માં નફો પણ મેળવી શકો છો.જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે.ગુરુના શુભ પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.વૈવાહિક જીવનના સુખ માટે પણ ગુરુને જવાબદાર માનવામાં આવે છે.એટલા માટે જ ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે.પરંતુ ક્યારેય ગુરુ કોઈ રાશિને અનુકૂળ નથી પણ હોતો.આવી સ્થિતીમાં તમને જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે.આ 5 કામ એવા છે જેને કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે.આ ઉપાય ગુરુવારે કરવાથી વિશેષ ફળ આપે છે.માટે તમારે ગુરુવારે સૌથી પહેલાં તો સાવરે વહેલા ઉઠી નહીં ધોઈ સ્વચ્છ થઈ ને ભગવાન નું સ્મરણ કરી લેવાનું છે.

મિત્રો કોઈપણ કામ હોય અથવા તો ઉપાય હોય તેને જો તમે પૂરેપૂરી નિષ્ઠા અને શ્રદ્ધા સાથે કરો છો તો તમને ચોક્કસ તેનું સારું અને સચોટ પરીણામ મળવાનું જ છે.ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું.ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા.કેળાના ઝાડની પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.આવું કરવાથી ઘરમાં બરક્ત બની રહે છે ઘરમાં જે કામ વગર ના ઝગડા અને કંકાસ થાય છે તે તમામ દૂર થઈ જશે સાથે સાથે અન્ય ઘણા લાભો પણ થશે.મિત્રો હજી આગળ ઘણા એવા ઉપાય પણ છે કે જેના કારણે તમે તમારી દરેક સમસ્યાઓને જડમૂળથી ખત્મ કરી શકો છો.

મિત્રો ગુરૂવાર એ ખુબજ ખાસ વાર છે આ વાર એ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે અને આ વાર એ જો તમે ભગવાન વિષ્ણુ જીને પ્રસન્ન કરી લો છો તો પછી તમે આપોઆપ માં લક્ષ્મીજી ને પણ પ્રસન્ન કરી શકો છો.જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો ભોગ ધરાવવો.પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંચી દેવો.આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને દરેક કામ માં નફો થશે સાથે સાથે સમસ્યાઓ નો પણ અંત આવશે.

મિત્રો આ જે માહિતી અમે તમને આપી રહ્યા છે તે ખુબજ ખાસ છે કારણે કે ઘણી વખતે તમને કામ માં સફળતા એટલે નથી મળતી કેમ કે તમે તે કામ અન્ય વાર એ કરો છો મિત્રો કોઈપણ ખાસ કામ કરવા માટે એક ખાસ વાર છે જે વાર કામ કરવું ખુબજ સારું સાબિત થઈ શકે છે.

નવા કામની શરૂઆત ગુરુવારે કરવી.ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી.ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી આ દિવસે કરવી.મિત્રો જો તમે તમારા કામ માં સારા પરિણામ ની ઈચ્છા રાખતાં હોય તો તમારે આ વારએજ કાર્ય કરવું જોઈએ અન્ય દિવસો કરતાં આ દિવસ એ કાર્ય કરવાથી તમને બે ઘણું સારું પરિણામ મળશે અને સાથે સાથે જ દરેક કામમાં ધનલાભ પણ ડબલ થશે.