એયરહોસ્ટેટ્સ સાથે આ હવસખોરે એકલતા નો લાભ લઇ કર્યું એવું કાંડ કે જાણીને તમે પણ ચોંકી જશો….

0
305

મિત્રો આજ ના યુગમાં કેટલાક કિસ્સા આવતા રહે છે જે રેપ વિશે હોય છે આજે અમે તમને એક બળાત્કારનો એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો તો ચાલો જાણીએ.દેશનું આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર શરમજનક બન્યું છે.મુંબઇની એક ખાનગી એરલાઇનમાં કામ કરતી 25 વર્ષીય એર હોસ્ટેસ સાથે છેડતી અને બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં ખાનગી એરલાઇન્સના સુરક્ષા કર્મચારીઓની ધરપકડ કરી છે.પીડિતા નશામાં હતી અને આરોપીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો.મુંબઇ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ સ્વપ્નીલ બેડોનિયા તરીકે થઈ છે.આરોપી મુંબઇના અંધેરી એમઆઈડીસીમાં રહે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે 4 જૂનની રાત્રે 10.25 મિનિટે કેઇએમ હોસ્પિટલનો ફોન આવ્યા બાદ પોલીસ ટીમ તાત્કાલિક હોસ્પિટલમાં ગઈ હતી અને કેસોની તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખાનગી એરલાઇન્સના સાથીએ જ્યાં પીડિતા કામ કરે છે.તેના પર બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે આરોપીના મિત્રએ પીડિતાને માર માર્યો હતો.પોલીસે આરોપી સામે એફઆઈઆર નોંધીને હોસ્પિટલમાં પીડિતાનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.

અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે ચાલો જાણીએ આ કિસ્સા વિશે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં યુવતીનું અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. પત્ની પ્રેમી સાથે રહેવા લાગતા પતિએ સાળી અને પત્નીના પ્રેમીનું અપહરણ કર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પતિએ અન્ય બે યુવકો સાથે મળીને યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઈએ કે મૂળ રાજસ્થાનની સંગીતા કટારાના ડુંગરપુરના રામચંદ્ર અહારી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને નારણપુરામાં ભાડે રહી મજૂરી કામ કરતા હતાં. રામચંદ્ર સંગીતા પર શંકા કરી માર મારતો હતો, જેથી કંટાળી પિયરમાં જતી રહી હતી. લગ્ન પહેલા યુવતીને કાંતિ ક્લાસવા સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમી ગાંધીનગર રહેતો હોવાની માહિતી મળતા તે રાજસ્થાનથી પ્રેમી સાથે રહેવા આવી ગઈ હતી.થોડા દિવસ દિવસ પહેલા વસ્ત્રાપુર દ્વારકેશ ટાવરમાં ઓરડીમાં બંને રહેવા આવી ગયા હતા.

ત્યારબાદ આગળ જણાવી દઈએ કે ગઈ કાલે સંગીતા, તેની નાની બહેન લીલા અને કાંતિ ઘરે હતા ત્યારે રામચંદ્ર, વિકાસ અહારી અને લીલાનો પતિ રાકેશ અન્ય ત્રણ શખ્સ સાથે આવી અને કાંતિને માર માર્યો હતો. આ પછી તેને રીક્ષામાં બેસાડી દીધો હતો. તેમજ સાળી લીલાને પણ રીક્ષામાં બેસાડી અપહરણ કરી લીધું હતું. જોકે, બૂમાબૂમ થતાં લોકોએ રામચંદ્રને પકડી લીધો હતો. જ્યારે અન્ય લોકો રીક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરાતા યુવતી અને તેના પ્રેમીનો છુટકારો થયો હતો. આ ગુનામાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી ફરાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજના યુગમાં પ્રેમીઓ ના ઘણા કિસ્સા વધી ગયા છે કેટલીક મહિલાઓ તેના પતિ ના બદલામાં અન્ય યુવક કે પ્રેમી સાથે સબંધ બાંધતી હોય છે તેવુ જ આ કિસ્સા માં છે તો ચાલો જાણીએ.શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી એક 43 વર્ષીય મહિલાને પતિએ તરછોડી દેતા અન્ય યુવક સાથે  પ્રેમ કરવું ભારે પડ્યું છે. સતત મળવાની સાથે મહિલાએ આ પ્રેમી સાથે પોતાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યા પણ મળવા માટે દબાણ કરતા આ મહિલાએ પ્રેમીને સબન્ધ રાખવાની મનાઈ કરી હતી.

સંતાનો મોટા હોવાથી આ અશોભનીય હોવાનું જણાવી મહિલાએ પ્રેમી સાથે સબન્ધ પુરા કર્યા હતા. જેથી પ્રેમીએ આ મહિલા સાથે માણેલી અંગત પળોના ફોટો મહિલાના સંતાનો અને ભત્રીજી ને મોકલી દિધા હતા.કેટલીક મહિલા ના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ થતા હોય છે જેનાથી લગ્ન બાદ પણ તે તેના પ્રેમી સાથે શારીરિક સબન્ધ બાંધે છે તેવું જ આ કિસ્સા માં થયું.આ પ્રેમ-શારિરકી સંબંધ અને દગાની ચકચારી ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના એલિસબ્રિજ આંબાવાડી વિસ્મારમાં રહેતી 43 વર્ષીય મહિલાના આશરે 30 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.

સંતાનમાં તેમને બે દીકરી તથા એક દીકરો છે. લગ્ન બાદ પંદરેક વર્ષ પહેલા આ મહિલાને તેનો પતિ તરછોડી જતો રહ્યો અને બીજા લગ્ન કર્યા હતા. આ મહિલા ગુપ્તાનગર ખાતે કેટરિંગ વ્યવસાયમાં કામ કરતી હતી. ત્યારે તેને વટવાનાં મિતેષ પરમાર નામના એક યુવક સાથે સાથે પ્રેમ થઈ ગયો હતો.હવસ ની ભૂખ માં કેટલીક મહિલા તો કેટલાક પુરુષ તેમની હદ પાર કરી દે છે.મિતેષ સાથે પ્રેમ થતા જ બંને હરવા ફરવા જતા અને શારિરીક સુખ પણ માણતા હતા.

અવાર નવારમળવા માટે મિતેષ આ મહિલા ને દબાણ કરતા મહિલાએ સંતાનો હોવાથી આ યોગ્ય ન હોવાનું જણાવી ત્રણેક માસ પહેલા મિતેષ સાથે પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો.મહિલાનો આક્ષેપ છે કે તેના નિર્ણય બાદ મિતેષે અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં એક દિવસ આ મહિલાને તેના પુત્રએ જણાવ્યું કે તેમની ભત્રીજી અને પુત્રીના ફોનમાં તેમના અંગત પળો માણતા ફોટો આવ્યા છે. આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમે આ અંગે તપાસ શરૂ કરી છે.પોતાના સંતાનો પાસે મહિલાની તસવીરો આવી જતા મહિલા મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી.

આખરે મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, સમાજના બંધનોમાં આ પ્રકારના સંબંધો રાખવા કટેલા યોગ્ય છે એ પણ એક સવાલે છે ત્યારે આ કિસ્સો સામાજિક ચેતવણી સમાન છે જેમાં મર્યાદાઓનું ખંડન થતા કેવા ગંભીર પરિણામો આવી શકે તે જાણવા મળે છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા રહે છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આવો જ એક કિસ્સો.

કળિયુગી સસરાને તક મળી અને પુત્રવધૂને તેની વાસનાનો શિકાર બનાવી દીધી.તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે.પોલીસે ચાર સાસરિયાઓ સામે બળાત્કાર અને હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે.પરિણીત મહિલાએ જણાવ્યું છે કે, તેના લગ્ન કોટલી કોકાના રહેવાસી યુવક સાથે થયા હતા.ત્યારબાદથી તેના પતિ અને સાસરિયાઓએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.સાસુ સસરાથી કંટાળીને તેણી તેના માતૃસૃષ્ટિ પાસે આવી હતી.

પરંતુ યુવતીએ તેના પતિ સાથે સમાધાન કર્યું હતું અને તેણીએ સાસુ સસરાને ઘરે મોકલી દીધી હતી જ્યાં છોકરીએ પુત્રીને જન્મ આપ્યો હતો.આ યુવતીની પુત્રી પણ અઢી વર્ષની છે.નોંધપાત્ર વાત એ છે કે, ત્રણ વર્ષ પછી આરોપીએ ફરી એ જ જૂની પ્રવૃત્તિઓ શરૂ કરી અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા.15 દિવસ પછી તેની સાસુ સસરાએ તેને કોઈક સમજાવ્યો અને ઘરે લઈ આવ્યો.પરંતુ હવાના ભૂખ્યા સસરાએ તે જ રાત્રે તેની પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર પીડિતાનો આરોપ છે કે આ ઘટનામાં આરોપીએ તેના સાસરાને ટેકો આપ્યો હતો.વહેલી સવાર થતાં જ પીડિતાના સાસરિયાઓની પકડમાંથી દોડી આવી અને યુવતીની કરૂણતા સાંભળી.પોલીસે બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર સાસુ અને પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

મિત્રો કેટલાક એવા દુષ્કર્મ ના કિસ્સા છે અને અમુકમાં તો પોતાના જ પરિવાર વાળા શારીરિક સબંધ બાંધતા હોય છે તેમજ મિત્રો આપણા દેશમાં ઘણા એવા કિસ્સા છે જે બળાત્કાર વિશે છે તેમજ મિત્રો આજે અમે એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં હવસખોર સસરા એ પરિવાર ની એક સદસ્ય જોડે કર્યું દુષ્કર્મ તો ચાલો મિત્રો જાણીએ.ગુજરાત માં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે.

આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે. ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.

રાજકોટ માં માનવતા પર વિશ્વાસ ઉઠી જય તેવો કિસ્સો સામે આવીયો છે. આજે એક સસરા ની રંગલીલા સામે આવી છે. આજે તે કિસ્સો સમાજ ને કલંકિત કરે તેવો કિસ્સો સામે આવીયો છે.આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ નો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.

જણાવી ને તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાતેજ તેને જાવા મજબૂર કરતો હતો.

આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી.મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે.

આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા. આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.

અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.ત્યારબાદ મિત્રો આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં હવસખોર સસરો પૌત્રને રમાંળવાના બહાને વહુની સાથે જતો અને પછી તેની મરજી વિરુદ્ધ કરતો એવું કૃત્ય તો ચાલો મિત્રો જાણીએ.આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં સગા સસરાએ પોતાની વહુ સાથે બળજબરી કરી હતી.

સગો સસરોજ પોતાની વહુ નું શોષણ કરતો હતો પોતે પૌત્ર ને રામળવાના બહાને વહુ ને અડપલાં કરતો હતો અને ના અડવાની જગ્યાએ અડતો હતો.દિવસે ને દિવસે સસરા ના અડપલાં વધતાં હતાં.હવે તો સસરો તેની વહુ ને રીતસર ના સબંધ બાંધવા માટે કહેતો.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની.પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું.થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.

તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.જોકે સસરાના મનમાં હજુ આજ વાત ફરતી હતી.સસરો હવે સમય ની રાહ જોતો હતો.અને આખરે એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું.અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું.પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.ત્યારે હવે યુવતી આ વાત કોઈને કઈ શકે તેમ પણ ના હતી.

પોતાની આ વાતો વિશે તે કોને જણાવે જેને તે કહેતી તે બધા તેનોજ વિરોધ કરતાં. સસરો સાથે રહેતો ત્યારે તે દરમિયાન આબધું નકરવાનું કરતો.સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી.એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવા ના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે.પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.આખરે કંટાળી ને મહિલાએ સસરા સામે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ તેને ન્યાય મળ્યો.

ત્યારબાદ મિત્રો આવો એક અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં સેટેલાઈટમાં હવસખોર સસરાએ પુત્રની હાજરીમાં પુત્રવધૂને શારીરિક અડપલાં કર્યા તો ચાલો મિત્રો જાણીએ.સેટેલાઇટ વિસ્તારમાં સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી તેની સાથે શારીરિક અડપલાંં કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ ઘરની બહાર કામ માટે જાય ત્યારે એકલતાનો લાભ લઇ સસરા દ્વારા પુત્રવધૂ સાથે શારીરિક અડપલાંં કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

યુવતીએ આ મુદ્દે પતિને વાત કરતાં પતિએ અને પરિવારજનોએ કોઈને કહીશ તો ઘરની બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી. સસરા દ્વારા પુત્રની હાજરીમાં પણ પુત્રવધૂ સાથે અડપલાં કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં નવરંગપુરા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીના લગ્ન બાદ માર્ચ મહિનામાં રામદેવનગરમાં પતિના ઘરે ગઈ હતી. થોડા દિવસોમાં જ પતિ ઘરની બહાર કામ માટે જાય ત્યારે સસરા પુત્રવધૂને એકલી જોઈ તેની ઉપર નજર બગાડતા હતા.

સસરા પુત્રવધૂના રૂમમાં આવી તેનો હાથ પકડી છાતી પર હાથ ફેરવતાં અને બાહોપાશમાં લેતા પુત્રવધૂ ઘરની બહાર નીકળી નજીકમાં રહેતા પરિવારના સભ્યોના ઘરે જતી રહી હતી.સાંજે પતિ ઘરે આવતા યુવતીએ આ બાબતે વાત કરી હતી. પતિએ તેના પિતાનું ઉપરાણું લઈ યુવતીને ગાળો બોલી કોઈને આવું કહીશ નહીં જણાવીને ધ્યાન આપ્યું ન હતું. જેથી યુવતીએ ઈજ્જત ન જાય માટે આ વાત કોઇને જણાવી ન હતી. ત્યારબાદ  અવારનવાર રાતે જ્યારે પતિ-પત્ની સુતા હોય ત્યારે સસરા રૂમમાં આવી જતા અને પુત્રવધૂ સાથે સૂઈ જઈ શારીરિક અડપલાં કરતા હતા.

જેથી યુવતીએ સસરાને આવું ન કરવા કહેતા તેઓ સમાજમાં આબરૂ નહિ રહે તેમ જણાવી અવારનવાર યુવતીની છાતી તથા પેટના ભાગે અડતા હતા.ઓગસ્ટ માસમાં જ્યારે રાતે ઘરમાં પુત્રવધૂ સૂતી હતી ત્યારે સસરાએ આવી અને અડપલાંં કર્યા હતા. જેથી યુવતી સસરાને ધક્કો મારી ઘરની બહાર નીકળી ગઇ હતી અને પરિવારજનોને આ બાબતે વાત કરતા પોલીસ ફરિયાદ ન કરવા અને ઘરમાંથી કાઢી મુકવા ધમકી આપી હતી. જેથી પરિણીતા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. બાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.

ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.આજ કાલ બળાત્કારના તેમજ હવસ માટે ના કેટલાક કિસ્સા વધતા રહે છે ઘણા કિસ્સા તો એવા હોય છે જેના વિશે તમે પણ ના વિચારી શકો જોવા જઈએ તો પરિવાર વાળા જ અન્ય પરિવાર વાળા જોડે શારીરિક સંબંધ બાંધતા હોય છે તેથી મિત્રો આજે અમે તમને આવો જ કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણીએ તમે ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ.યુવતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

યુવતીને લગ્ન પછી જાણ થઈ કે, તેની સાસુને સસરાના ફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ હતા. તેના પતિ તેના સસરાનું નહીં, પરંતુ પિતાના મિત્રના સંબંધથી થયેલું સંતાન છે.આમ આવા કેટલાક કિસ્સાઓમાં જગડા અને પોલીસ કેસ થાય છે અને આવા કામ માટે કાનુન માં ઘણી કલમો છે જે સજા આપવામાં મદદ કરે છે.શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી પરણીતા યુવતીએ તેના પતિ અને સાસરીવાળા સામે ત્રાસ અને હિંસાની ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

યુવતીનો આક્ષેપ છે કે, તેના સાસુને સસરાના ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ હતા અને તેનાથી તેમના પતિનો જન્મ થયો છે. પરિણીતાએ તેના પતિ તેમના સસરાના મિત્રનું અનૌરસ સંતાન હોવાનો આક્ષેપ લગાવ્યો છે.આ કિસ્સા માં જે પતિ છે એ કોઈ અન્ય પુરુષ દ્વારા થયેલો પુત્ર છે તેથી આ ખુલાસો થતા જ પરિવાર માં જાણો ભૂકંપ આવી ગયો હોય તેમ થયું.આ અંગેની વિગતો એવી છે કે, યુવતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

યુવતીને લગ્ન પછી જાણ થઈ કે, તેની સાસુને સસરાના ફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ હતા. તેના પતિ તેના સસરાનું નહીં, પરંતુ પિતાના મિત્રના સંબંધથી થયેલું સંતાન છે. પરિણીતાને અત્યારે દોઢ વર્ષની પુત્રી છે અને છેલ્લા 10 મહિનાથી તે પોતાના પિયરમાં રહે છે. લગ્ન પછી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને તું તો મનહુસ છે ઘરમાં ખરાબ પગલાં લઈને આવી છે અને તારા પિયરજનોએ કરિયાવર પણ ઓછું આપ્યું છે, તેમજ ભિખારીની છોકરી છે તેમ કહી ત્રાસ ગુજારતા હતા.

ગર્ભવતી પરિણીતાનુ પતિ ચેકઅપ કરાવતા નહીં અને દારુ પીને મારઝૂડ કરતો હોવાનો આક્ષેપ પણ પરિણીતાએ ફરિયાદમાં કર્યો છે.આવા જુર્મ માટે કાનૂન ઘણી કલમો લગાવી શકે છે તેમજ આવા રોજબરોજના ઘણા કિસ્સા જોવા મળતા હોય છે તેથી પતિ ને જ્યારે ખબર પડી ત્યારે તેને આઘાત લાગ્યો હતો.પરિણીતાના સસરા તેને કામવાળી જેવું વર્તન કરતા અને કામવાળી કહીને જ બોલાવતા હતા. એટલું જ નહીં, તેને સંતાનમાં પુત્ર થતો નથી એટલે મારા સાળાને બીજે લગ્ન કરવા છે તેમ કહીને નણંદોઇ પણ ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.