અહિયા 1 રુપિયામા મળે છે 353 રુપિયા,ભારતનો ગરીબ માણસ પણ આ દેશમા જઈને બની જશે કરોડપતિ….

0
614

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા દેશ વિશે જ્યા જો ભારતનો કોઈ પણ ગરીબ માણસ ત્યા જઈને અમીર બની જાય છે અને આ દેશનું નામ છે વિયતનામ તમને જણાવી દઇએ કે ભારતીય કરંસી એટલે રૂપિયાની હંમેશા ફરિયાદ રહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર એની કિંમત ખૂબ જ ઓછી છે જેના કારણે આપણે આપણી પસંદગીની જગ્યાઓ પર જચા પહેલા હજાર વખત વિચારીએ છીએ.

પરંતુ આજે અમે તમને એક એવા દેશ માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં ભારતનો કોઇ પણ ગરીબ માણસ જાય તો તે માલામાલ થઇ જાય છે અને આપણા દેશમાં એક બાજુ કોઇ એક રૂપિયાના સિક્કાની કોઇ વેલ્યૂ સમજતા નથી, તો બીજી બાજુ ભારતના આ એક મુદ્રાની કિંમત તમારા વિચારથી ઘણી મૂલ્યવાન છે. આપણા દેશમાં મોટાભાગે તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે એક રૂપિયાથી આજકાલ કંઇ નથી મળતું.

અપરંતુ એક રૂપિયાના સિક્કાને તમે કોઇ પણ અન્ય દેશમાં લઇને જાવ, તો કદાચ તમને ઘણું બધું મળી શકે છેભારત ધીમે ધીમે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા જઇ રહ્યું છે. મજબૂત અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારત દુનિયાનો બીજા નંબરનો વધારે વસ્તી ધરાવતો દેશ છે અને આવનારા સમયમાં ભારતની અર્થ વ્યવસ્થા દુનિયાની સૌથી મજબૂત અર્થ વ્યવસ્થા માંથી એક હશે મિત્રો તમને જણાવી દઇએ કે અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં સૌથી મોટું યોગદાન ત્યાંની કરંસીનું હોય છે.

અને આજે અમે તમને એક એવા દેશ માટે જણાવવા જઇ રહ્યા છે જ્યાં ભારતની કરંસી ખૂબ મજબૂત છે અમે જે દેશની વાત કરી રહ્યા છીએ એ દેશનું નામ વિયતનામ છે તેમજ વિયતનામની રાષ્ટ્રીય મુદ્રા ડાંગ છે જે ભારતીય કંરસીની સરખામણી વધારે નબળી છે. વર્તમાન સમયમાં ભારતીય એક રૂપિયાની કિંમત વિયતનામમાં 337.08 વિયતનામી ડાંગ બરાબર છે અને જો તમે આ દેશમાં રજા માણવાનો પ્લાન કરી રહ્યા છો તો ખૂબ જ સસ્તા અને બજેટ ભાવમાં તમે અહીંયા યાત્રા કરી શકો છો.

મિત્રો દરેકને ફરવાનું પસંદ હોય છે જો તમે સુંદર અને મનમોહક સ્થળો વિશે ક્રેઝી છો તો વિયેટનામ તમારા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીંનું ઉત્તમ કુદરતી વાતાવરણ પ્રવાસીઓને ઘણું આકર્ષિત કરે છે અને તેને લીલોછમ લીલોતરી પર્વતો, સુંદર શહેરો અને ગોલ્ડન સેન્ડ બીચ ધરાવતો દેશ કહેવામાં આવે છે જો કે યુનેસ્કોમાં ઘણી વૈશ્વિક હેરિટેજ સાઇટ્સ સૂચિબદ્ધ છે, જે ભારતીય પ્રવાસીઓને એક નવો અનુભવ આપી શકે છે.

અને કુદરતી સૌંદર્ય ઉપરાંત આ દેશમાં સાહસ માટે ઘણું બધું છે તેમજ અહિ તમે સાયકલિંગ બાઇકિંગ,પર્વત ચડવા,રિવર રાફ્ટિંગ,પેરા ગ્લાઇડિંગ વગેરેનો આનંદ માણી શકો છો તેમજ આ દેશ સંસ્કૃતિ, ઇતિહાસ અને વિવિધ વાનગી ઓનું એક મહાન કેન્દ્ર છે અને જો તમને ખાવા પીવાના શોખીન છે, તો તમે અહીં ઘણી અલગ વાનગીઓની મજા લઇ શકો છો અને અમને જણાવો કે તમે વિયેટનામમાં કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

મિત્રો વિયેટનામની રાજધાની હનોઈ પાસે પર્યટકોને ઘણી તક છે અને તમે અહીં સમૃદ્ધ સંસ્કૃતિ અને શહેરના મનોહરનો અનુભવ કરી શકો છો તેમજ સ્વાદિષ્ટ વિયતનામીઝ સ્ટ્રીટ ફૂડથી લઈને અહીંના મનોહર ઇતિહાસ સુધી. જૂના શહેરનો ઓલ્ડ ક્વાર્ટર ઉત્તમ છે, જ્યાં તમે ખરીદીની સાથે સાથે ખુલ્લા બારનો આનંદ લઈ શકો છો તેમજ તમે શહેરના ઇતિહાસને પ્રતિબિંબિત કરતી વિયેતનામીસ સ્ટ્રીટ ફૂડ સહિતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસોનું અન્વેષણ કરી શકો છો.

મિત્રો વિયતનામની હો ચી મિન્હ સિટી એ વ્યવસાય અને સંસ્કૃતિનું એક લોકપ્રિય કેન્દ્ર છે. જો તમે વિયેટનામ જાવ છો તો તમારે અહીં જવું જોઈએ જ્યા ગગનચુંબી, વિલા, લીલાછમ લીલા ઝાડ અને સ્ટ્રીટ ફૂડ તમને ચોક્કસ આકર્ષિત કરશે અને આ શહેર સાઇગોન તરીકે પણ ઓળખાય છે અને ખરીદી અને રાત્રીજીવન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને જો તમે અહીં જઇ રહ્યા છો, તો ચૂ ચી ટનલ, આકર્ષક ઐતિહાસિક સ્થળો,વસાહતી સ્થાપત્ય, સાઈગોન સેન્ટ્રલ પોસ્ટ ઓફિસ અને અહીંના મંદિરો જોવાનું ભૂલશો નહી.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે તમને પછી આશ્ચર્યચકિત થશો નહીં કારણ કે આ 100 ટકા સાચું છે જ્યા ભારતીય રૂપિયો સામે વધુ રૂપિયા ચૂકવનારા લોકોની સૂચિમાં ફક્ત એક વિયેતનામ જ નથી પરંતુ એક ડઝન જેટલા દેશો છે, જ્યાં ભારતીય રૂપિયા રૂ ચલણ કરતાં અહીં સસ્તી છે સસ્તી ચલણવાળો આ દેશ ગરીબ દેશ નથી પરંતુ દક્ષિણ પૂર્વ એશિયાના ભારતીય દ્વીપકલ્પ નો દેશ વિયેટનામમાં 1 રૂપિયાના બદલે 352.52 ડોંગ મળી રહ્યો છે અને રસપ્રદ વાત એ છે કે વિયેટનામ ભારત માટે એક મૈત્રીપૂર્ણ દેશ છે અને જો તમે અહીં મુલાકાત લેવાની યોજના કરો છો તો ત્યા વધુ ખર્ચ થશે નહીં.