એક સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો જ્યારે સ્ત્રીઓમાં શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા જાગે છે ત્યારે તો પેહરે છે એ રંગના કપડાં.

0
154

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે,મિત્રો આજે અમે તમને સંભોગ દરમ્યાન કેવા કપડાં પહેરવા તે જણાવીશું તો ચાલો જાણીએ.જો તમે તમારા સેક્સના અનુભવને ખુબજ બહેતર બનાવવા માંગો છો તો તમે એક સરખી લાઈફ ન જીવશો સમયે સમયે તમારી સેક્સ લાઈફમાં થોડો થોડો ફેરફાર કરતા રહેવાથી તમને જરૂરથી મદદ મળશે.

રિસર્ચમાં તો કહેવાયુ છે કે સેક્સમાં તમે થોડા ધણા અક્સપિરિમેન્ટ કરતા રહેશો તો તમને ખુબજ મજા આવશે.ગર્લ્સના પોશાકોનો ઉપયોગ તેમનો મૂડ નક્કી કરવા માટે કરી શકાય છે. એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે જે મહિલાઓ સેક્સની શોધમાં હોય છે તેઓ લાલ રંગના કપડાં પહેરે છે. પહેલાથી જ તે સાબિત થઈ ચૂક્યું છે કે લાલ રંગના પોશાક પહેરેલી મહિલાઓ સેક્સની બાબતમાં પુરુષો માટે વધુ આકર્ષક હોય છે.

ન્યુયોર્કની રોચેસ્ટર યુનિવર્સિટી, સ્લોવાકિયાની ટ્રનાવા યુનિવર્સિટી અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સિસના સંશોધકોએ જણાવ્યું છે કે જો તમે લાલ પહેરો. તો મહિલાઓ તમને શંકાની દ્રષ્ટિએ જુએ છે.સેક્સ દરમિયાન કપડા પહેરવા જોઈએ કે નહી તે અંગે લોકોની અલગ અલગ માન્યતાઓ છે. કેટલાક લોકોને સેક્સ કરતી વખતે બીલકુલ કપડા નથી ગમતા તો કેટલાક લોકો અડધા કપડા રાખીને સેક્સ કરવામાં માને છે. સેક્સ કરતી વખતે તમે રંગબેરંગી મોજા પહેરશો તો તમને જરૂરથી નવી તાજગી મળશે.

ખાસ કરીને મહિલાઓને આ વાત લાગુ પડે છે. મોજા પહેરવાથી શરીરમાં ગરમી આવશે. આના કારણે બ્લડ સર્ક્યુલર વધી જાય છે. આનાથી રક્ત સંચાર થાય છે. આનાથી તમે સારૂ ઓર્ગેઝમ અનુભવી શકો છો.મહિલાઓ આકર્ષક પુરુષને મળવા માટે લાલ શર્ટ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ કોઈ અપ્રાકૃતિક માણસ સાથે મળતી વખતે તેઓ આમ કરવાનું પસંદ કરતા નથી.સર્વેમાં જાણવા મળ્યું છે કે લાલ કપડાં પહેરેલા લોકોને જોઈને સ્ત્રીઓ સફેદ કપડા પહેરીને મહિલાઓને સેક્સ માટે વધુ આતુર માને છે.

માહોલનો સેક્સ લાઈફ પર ખુબજ અસર પડે છે ખાસ કરીને મહિલાઓને. કહેવાય છે કે સેક્સ કરતી વખતે જો મહિલાઓ મોજા પહેરી રાખે તો તેનાથી તે રિલેક્સ ફીલ કરી શકે છે. એ પણ ધ્યાન રાખો કે સેક્સ દરમિયાન જે મોજા પહેરો છો તે ખુબજ સ્વચ્છ હોવા જોઈએ. ગંદા સોક્સ પહેરવાથી મામલો ઉલ્ટો થઈ જશે.સેક્સ કરવામાં એનર્જી મેળવવા માટે નવા નવા પ્રયોગ કરતા રહેવાથી તમને જરૂરથી ફાયદો થશે. તમારા પાર્ટનરને સેક્સ કરવાથી મજા આવશે. સેક્સ કરતી વખતે સતત તમારા પાર્ટનરને કઈ વાતથી ખુશી મળે છે તે જૂઓ.

સેક્સ દરમિયાન કેટલીક એવી વાતો છે જે તમારા જીવનને તાજગીથી ભરી દેશે.ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ સંભોગ ની અન્ય બાબત.સેક્સ એક એવો વિષય છે જેમાં બધા ને ખુબ વધારે પડતો રસ લે છે સેક્સ માટે કોઈ સમય નક્કી નથી હોતો એના માટે તો ખાલી મૂળ જ સારું હોવું જોઈએ બન્ને શમતી હોય ત્યારે સેક્સ માટે આપડે સમય ની ક્યાં રાહ જોઈ એ છે અમુક લગ્ન જીવન બાદ અમુક લોકો એવું વિચારે છે.સમાગમ નો સર્વશ્રેષ્ઠ સમય રાત નો હોય છે.

પરંતુ સુ તમે જાણો છો રાત કરતા વધારે મજા અને બમણી ખુશી ક્યારે મળે એનો કયો સમય છે એ જાણવું ખુબ જરૂરી છે તે માટે જ અમે આ આર્ટિકલ લઈ ને આવ્યા છે તમારા માટે તો આવો જાણીયે કયો સમય છે મજેદાર.સેક્સને મજેદાર બનાવવા આ ઉપાયો ટ્રાય કર્યા જ હશે.તમે સેક્સ વિશે તો બધા જાનતા જ હશો,અને તમે સેક્સને વધુ મજેદાર બનાવવાના ઘણા ઉપાયો વિશે જાણ્યું-સાંભળ્યું હશે.

જેમકે આકર્ષક આંતરવસ્ત્રો પહેરવા,ડિનર માટે જવું,નવી-નવી પોઝિશન્સ ટ્રાય કરવી,રોલપ્લેમાં નવા એક્સપ્રિમેન્ટ કરવા, વગેરે. આ બધા સારા ઉપાયો છે અને આવા ઉપાયો કરવાથી સમાગમ માં ખુબજ આનંદ મળે છે, પણ એ બધા સમય માગી લે તેવા ઉપાયો છે અને સાથે જ ખર્યાળ પણ છે.બધી ઝંઝટ છોડો,આ રીતે સેક્સને યાદગાર બનાવો.હોર્મોન એક્સપર્ટ મયંક પારેખ ના કહેવા મુજબ,તમે તમારી સેક્સ લાઈફને આ બધી ઝંઝટમાં પડવા કરતા ખૂબ જ સરળ રીતે વધુ મજેદાર બનાવી શકો છો.તેમના કહેવા મુજબ બપોરે 3 કલાકે સેક્સ કરવાથી તે વધુ યાદગાર બની રહેશે.

કેમ બપોરે કરવું જોઈએ સેક્સ.મયંક પારેખ નું માનવું છે કે,સેક્સના એન્જોયમેન્ટમાં હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે. હોર્મોસ દ્વારા સમાગમ માં ખુબજ આનંદ મળે છે.વુમન કોડ નામની તેમની બુકમાં તેમણે વર્ણવ્યું છે કે, બપોર ના 3 કલાકે સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે અને બપોરે 3 કલાકે પુરુષના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધારે હોય છે,જે તેને સેક્સ દરમિયાન માનસિક રીતે વધારે પ્રસ્તુત રાખે છે.અને તમને સમાગમ દરમિયાન ખુબજ આનંદ મળે છે.

સવારનો સમય પણ છે બેસ્ટ.તમે બધા જાણો છો કે સવારના સમયે સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે અને રિલેક્સ પણ રહેવાય છે, સવારના સમયે કોઈ પણ પુરુસ રિલેક્સ હોય છે તેથી તેને સમાગમ દરમિયાન ખુબજ આનંદ આવે છે.આપણા માંથી ઘણા માને છે કે,સેક્સ માટે સવારનો સમય વધુ સારો છે કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે અને તે સાચું પણ છે. જ્યારે પુરુષ ઊંઘી જાય છે,ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે કે જે સેક્સુઅલ ઉત્તેજના અને પરર્ફોમન્સ માટે મહત્વનું હોર્મોન છે.

કોઈ પણ પુરુસ રાત્રે સુઈ જાય છે અને સવારે ઉઠે ત્યારે એ ખુબજ રિલેક્સ હોય છે એટલા માટે સવારે સમાગમ કરવું એ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.બંને જોબ કરતા હોવ તો.મયંક કહે છે કે,બપોરે 3 વાગ્યાનો સમય પણ પુરુષ માટે સેક્સ કરવાનો એક સારો સમય છે, કેમકે જ્યારે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન થાય છે, તેનું એસ્ટ્રોજન લેવલ વધે છે. હા તમે બંને જોબ કરતા હોવ તો આ સમયે સેક્સ કરવું શક્ય નથી, પણ વીકેન્ડમાં તો તમે ટ્રાય ચોક્કસ કરી જ શકો.

મહિનામાં કેટલીવાર સેક્સ કરો છો તે પણ છે મહત્વનું.ઘણા લોકો એક મહિનામાં કશુજ પણ વિચાર્ય વગર ઘણી વખત સમાગમ કરતા હોય છે.પરંતુ તે ખુબજ હાનિકારક છે.મહિનામાં તમે ક્યારે સેક્સ કરો છો તે પણ તમારા એન્જોયમેન્ટ પર ઘણી અસર કરે છે. તેમના કહેવા મુજબ ઑવ્યુલેશનના 10 દિવસ પછી સેક્સ માણવામાં આવે તો વધુ મજા આવે છે. એ સમય દરમિયાન મહિલાઓમાં ઓસ્ટ્રેજન અને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોય છે અને જેના કારણે તેમની કામેચ્છા વધુ તીવ્ર હોય છે.

માટે સમાગમ કર્યા ના 15 થી 20 દિવસ ના અંતરાલે જ સમાગમ કરવું, આવું કરવાથી તમને સમાગમ દરમિયાન ખુબજ આનંદ આવશે.અને તમે ખુબજ રિલેક્સ પણ રહેશો. મારા લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા.મેરેજની પહેલી રાત્રે જ અમે અમારા ભૂતકાળ વિશે ચર્ચા કરી હતી. તે વખતે જ મારી પત્નીએ સ્વીકાર્યું હતું કે તે વર્જિન નથી ને તેની સાથે કોઈ પ્રોબ્લેમ નહોતો,કારણકે મેરેજ પહેલા મારે પણ કેટલાક અફેર્સ હતા.ગયા વર્ષે અમારી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ, અને તેમાં તેના મેરેજ પહેલાના રિલેશનનો મુદ્દો આવી ગયો.

મેં ફરી તેને આ વિશે પૂછ્યું, અને તેણે મને જણાવ્યું કે તેના બોયફ્રેન્ડે તેના પર રેપ કર્યો હતો. આ જાણતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં મારી પત્નીને પૂરો સહકાર આપી તેને તેના એક્સ સામે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું.જોકે, થોડા સમયમાં જ તે ફસકી પડી, અને મને લાગ્યું કે તે જૂઠ્ઠું બોલી રહી છે. થોડા દિવસ પહેલા જ તેણે મને કહ્યું કે તેના પર કોઈ રેપ નથી થયો, અને મેરેજ પહેલા તેને ત્રણ બોયફ્રેન્ડ હતા.

આ સાંભળતા જ હું ભાંગી પડ્યો. મને તેના ભૂતકાળ વિશે કોઈ વાંધો નહોતો. પરંતુ આઠ વર્ષથી તેણે આ વાત છૂપાવી રાખી તે મને ખૂબ ખૂંચ્યું. હવે મને તેના પ્રત્યે જરાય માન નથી રહ્યું. મારે આગળ શું કરવું તે સમજાતું નથી.જવાબ,તમે આજે શું છો તેનો મોટો આધાર તમારા ભૂતકાળ પર રહેલો છે. જોકે, આપણે ભૂતકાળને બદલી નથી શકતા, માત્ર તેમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ અને તેનું પુનરાવર્તન ન થાય તેની ચોકસાઈ રાખી શકીએ છીએ.જો બે વ્યક્તિ મેરેજ જેવા સિરિયસ સંબંધોમાં હોય ત્યારે તેઓ પોતાના ભૂતકાળની વાત જો ઈચ્છે તો શેર કરી શકે છે પરંતુ તેને વર્તમાન સાથે કોઈ લેવા-દેવા ન હોવી જોઈએ.

આપના કેસમાં લાગે છે કે,પત્નીએ પોતાના ભૂતકાળની વાત આઠ વર્ષ સુધી તમારાથી છૂપાવી તે તમને જરાય નથી ગમ્યું.જોકે તમારે એ વાત પણ ધ્યાને લેવી જોઈએ કે,તેણે થોડા દિવસ પહેલા જ જે સાચું હતું તે કહી દીધું છે. જે એ વાતનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તેને તમારા પર વિશ્વાસ મૂકવા થોડા સમયની જરુર હતી. તમે પોતે જ કહો છો કે તમને તેના ભૂતકાળના અફેર્સથી કોઈ વાંધો નહોતો, અને હવે તેણે આ અંગે તમારી સાથે સ્પષ્ટ વાત કરી ત્યારે તમે નારાજ છો.

તમારી પત્નીએ રેપવાળી જે સ્ટોરી ઉભી કરી તેને તેમ કરવાની જરુર નહોતી.જોકે તમારે જે રીતે એક ભૂતકાળ હતો તેમ તેને પણ એક ભૂતકાળ હતો. તમારે એ વાત પણ સ્વીકારવી જોઈએ.તમે તેને છૂપાવી રાખવાની ફરિયાદ કરવાને બદલે પોતાના વર્તમાનને મન મૂકીને જીવી શકો છો. તમે એવું વધારે પડતું ન વિચારશો કે તમારી પત્નીએ તમારો વિશ્વાસ તોડ્યો છે.તેના બદલે એમ વિચારો કે તેને તમારા પર વિશ્વાસ કરવા થોડો સમય જોઈતો હતો, જે લઈને તેણે જે હકીકત હતી તે કહી દીધી છે.