એક સર્વે મુજબ વધારે પ્રમાણમાં શારીરિક સંબંધ બાંધવાથી થાય છે ફાયદા અને ઓછાં પ્રમાણમાં સંભોગ કરવાથી થાય છે નુકસાન.

0
344

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પુરુષો કરતા સ્ત્રીઓ માં સંભોગ કરવાની ઈચ્છા વધારે હોય છે તેમજ તમને પણ અનુભવ હશે કે નવા નવા લગ્ન થાય છે ત્યારે દરેક પુરુષ અને મહિલાને દિવસમાં ઘણી વાર શારીરિક સંબંધ બાંધતા હોય છે પરંતુ આ પ્રક્રિયા લગ્નના થોડા સમય બાદ ઓછી થઈ જાય છે અને મહિલા સંભોગથી વંચિત રહે છે માટે આજે આ લેખમાં હું તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છુ જેમાં જે મહિલાઓ ઓછા પ્રમાણમાં સંભોગ કરે છે તેમને પણ શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સંભોગના ફાયદાઓ તો બધા જાણે જ છે. જ્યાં સંભોગ કેલેરી બર્ન થાય છે ત્યાં હાર્ટ હેલ્ધિ હોય છે. સ્કીન સારી થાય છે. સેક્સ એ મેરીડ લાઈફ માટે ટોનિકનું કામ કરે છે.સંભોગ કરવાના આટલા ફાયદા છે પરંતુ તેમ છતાં ઘણી મહિલાઓ છે જે સેક્સને એટલું મહત્ત્વ નથી આપતી જેટલું આપવું જોઈએ. શું સંભોગ ઓછું કરવાથી ખરેખર મહિલાઓમાં ઝડપથી મેનોપોઝ આવી જાય છે, ચાલો જાણીએ.

તમારી સંભોગ લાઈફને બની શકે તેટલી વધારે એન્જોય કરો,જો તમે નથી ઈચ્છતા કે તમારો મેનોપોઝ ઝડપથી થઈ જાય, તો સેક્સુઅલી એક્ટિવ રહો. જેટલું થઈ શકે એટલા એક્ટિવ રહો, કારણ કે ફક્ત આ તમારો મેનોપોઝથી બચાવી રાખશે. એટલું જ નહીં, તમને હેલ્ધિ પણ બનાવી રાખશે. ફિટ અને હેલ્ધિ રહેવા માટે તમારી સંભોગ લાઈફને બની શકે તેટલી વધારે એન્જોય કરો. અને મેનોપોઝથી દૂર રહો.સંભોગને લઈને તેમજ મેનોપોઝને લઈને કરાયેલા અભ્યાસો જ કહે છે કે મેરિડ લાઈફને હેલ્ધિ રાખો.

35 વર્ષથી ઉપરની યુવતિઓ સેક્સમાં રહે છે ઓછી એક્ટિવ, મેરીડ લાઈફમાં રોમાંચ બનાવી રાખવા માટે સંભોગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.સંભોગમાં જ્યાં પુરુષ વધારે એક્ટિવ હોય છે ત્યાં મહિલાઓ એટલી જ સુસ્ત હોય છે.સેક્સમાં સુસ્ત મહિલાઓ પર કરવામાં આવેલા સર્વે મુજબ જે યુવતિઓની 35 વર્ષથી ઉપરની મહિલાઓ સેક્સમાં ઓછી એક્ટિવ હોય છે. તેમનો મેનોપોઝ જલદી થઈ જાય છે.

35 વર્ષથી ઉપરની મહિલાઓ સંભોગ નથી કરતી તેમાં ઓવ્યુલેશન બંધ થવાના સંકેત, અભ્યાસમાં એ વાત પણ સાબિત થઈ છે કે જે 35 વર્ષથી ઉપરની મહિલાઓ સંભોગ નથી કરતી તો તેમના શરીરમાં ઓવ્યુલેશન બંધ કરવાના સંકેત આપવા લાગે છે. જેના કારણે મેનોપોઝ આવી જાય છે. હકિકતમાં શરીર આ સિગ્નલ આપે છે કે હવે પ્રજનનની પ્રક્રિયા માટે બીજ (ઈંડા) ની જરૂરિયાત નથી. એટલા માટે ઓવ્યૂલેશન બંધ થઈ જાય છે. અને મેનોપોઝ થઈ જાય છે. એમાં 3 હજાર મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ ઓવ્યૂલેશન દરમિયાન મહિલાઓની ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. જેમાં બીમાર થવાની સંભાવના વધી જાય છે.

જે મહિલાઓ વધુ સંભોગનો આનંદ ઉઠાવે છે, તેમનો મેનોપોઝ ઝડપથી થતો નથી,અભ્યાસમાં એ વાત સામે આવી કે જે મહિલાઓ વધુ સંભોગનો આનંદ ઉઠાવે છે, તેમનો મેનોપોઝ ઝડપથી થતો નથી. અભ્યાસમાં જોવામાં આવ્યું કે જે મહિલાઓ અઠવાડિયામાં એક વાર સેક્સ કરે છે તેમાં મેનોપોઝની સંભાવના જે મહિલાઓ મહિનામાં એક વખત સેક્સ કરે છે તેની સરખામણીએ 28 ટકા ઓછી હોય છે.

જે પુરુષો સેક્સ કરવાથી ખંચકાય છે તેમને નપુંસકતા આવવાનો ખતરો રહે છે જ્યારે સ્ત્રીઓમાં સેક્સની ઈચ્છા મરી પરવારે છે. સેક્સ કરનારા હેલ્થી રહે છે અને સેક્સ કરવાથી ભાગનારાને અનેક રીતે શારીરિક પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે.એક્સપર્ટની માનીએ તો સેક્સ નહી કરવાના કારણે પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફન્કશન(લિંગ ઉત્થાન)ની બિમારી લાગુ પડી જાય છે અને ઉંમર વધતાની સાથે બિમારી પણ સતત વધતી રહે છે. જો 25 વર્ષની ઉંમરે આવી બિમારી જોવા મળે તો સમજી લેવું કે ગંભીરતા છે. આવી સ્થિતિમાં તરત ડોકટરને બતાવી લેવાનું રહે છે અને બેધડક ડોક્ટરને બધું જ કહી દેવાનું રાખવું જોઈએ, એમાં શરમાવવાની જરૂર રહેતી નથી.

રોગ પ્રતિરોધક ક્ષમતા,ડોક્ટર્સનુ કહેવુ છે કે સેક્સ ન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેને કારણે તમને થોડુ પણ વાતાવરણ બદલાય તો નાની નાની બીમારીઓ જકડી લે છે. જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર સેક્સ કરે છે તેમના શરીરનુ આઈજીએ લેવલ પણ ઠીક રહે છે. જેનાથી તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ યોગ્ય રહે છે.ઈરેક્ટાઈલ ડિસફંક્શન, આ એક એવી બીમારી છે જેમા પુરૂષોના લિંગમા% ઉત્તજના આવવી બંધ થઈ જાય છે અને તનાવ એકદમ ખતમ થવા માંડે છે. જો તમે લાંબા સમય સુધી સેક્સ નથી કરતા તો તમે આ સમસ્યાથી ગ્રસ્ત થઈ જાવ છો જે યોગ્ય નથી. અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટમાં આવુ કહેવામાં આવ્યુ છે.

તનાવ અને અનિદ્રા,તમે સેક્સ કરતા હંમેશા એક સકુન અને શાંતિનો અનુભવ કરતા હશો અને આવુ થાય છે. શરીરમાંથી ઓક્સીટોસિન હારમોન રિલીજ થવાને કારણે જે પુરૂષોના વીર્ય કે સીમનમાં જોવા મળે છે. જ્યારે તમારા શરીરમાથી વીર્ય દ્વારા મેલાટોનીન, સેરોટોનીન જેવા હારમોન રિલીજ થાય છે તો તમને સારી ઉઘ આવે છે અને તમારુ મન શાંત થાય છે જેને કારણે તમારા શરીરમાંથી તનાવ અને અનિદ્રા સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે. લાંબા સમય સુધી સેક્સ ન કરનારા લોકો સાથે બંને સમસ્યાઓ અવારનવાર રહે છે અને તમે પરેશાન થતા રહે છે. તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર સેક્સ જરૂર કરો.

ગભરામણ,અનેક લોકોને આ વિશે ખબર નહી હોય પણ લાંબા સમયથી સેક્સ ન કરવાથી તમારા મનમાં ગભરામણ થવા માંડે છે અને કારણ વગર નાની નાની વસ્તુઓને લઈને તમે ચિતિત રહો છો. જ્યરે કે સેક્સ કરવાથી આવુ થતુ નથી. ઉલ્લેખનીય છે કે સેક્સ કરવાથી એંડોર્ફિન હરમોન રિલીજ થાય છે જેને ફીલ ગુડ હારમોન પણ કહેવામાં આવે છે અને આવામાં તમે કોઈપણ સ્થિતિને સરળતાથી સામનો કરી શકો છો અને હંમેશા ખુશ રહો છો.બ્લડ સર્કુલેશન,આપણા શરીરની અડ્ધી બીમારીઓ ફક્ત આપણા ખરાબ લોહી સંચારને કારણે થાય છે જેવી કે શરીરમા દાણા, ત્વચામા દાગ, ડાયાબિટીસ વગેરે. જો તમે નિયમિત સેક્સ કરો છો તો તમારા શરીરનો લોહી સંચાર સારો રહે છે અને તમને ભયાનક બીમારીઓ થતી નથી અને તમારા ચેહરા પર હંમેશા ચમક રહે છે.

આ ઉપરાંત શરીરમાં સેક્સનાં જે હેપ્પી હોર્મોન્સ હોય છે તે પણ ખલાસ થઈ જાય છે અથવા તો જે બન્યા હોય તો સુકાઈ જાય છે અને સમય જતા બનવાનું બંધ થઈ જાય છે. રેગ્યુલર સેક્સ કરવાથી આવી બિમારી થતી નથી. અઠવાડિયામાં એક વાર તો સેક્સ માણી લેવાની જરૂર રહે છે.સંભોગ ન કરવાના કારણે તણાવ અને બ્લડ પ્રેશર, હાર્ટ અટેક આવવાનું જોખમ રહે છે. સેક્સયુઅલી ફસ્ટ્રેશન પણ સતત વધતો જોવા મળે છે. સેક્સ કરવાથી ફ્લ્યુડિટી બની રહે છે. જો એમ ન થાય તો પિડીત પુરુષોને દવાઓ અને અન્ય વસ્તુઓ લેવાની ફરજ પડે છે.

એક સમયમાં વધુ વખત ઈન્ટકોર્સ કરવાથી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શનનો ખતરો વધે છે. ઈન્ફેક્શન થવાથી મહિલાઓને ઘણી પરેશાની થાય છે.જો તમે વધુ સંભોગ કરો છો તો એવામાં મહિલાને બિનજરુરી ગર્ભધારણની સંભાવના સામાન્ય કરતા વધી જાય છે. એવામાં મહિલાના શરીર પર વિપરિત અસર પડે છે.જો કોઈ પુરુષ વધુ સેક્સ કરે છે તો તેના લિંગને નુકસાન થવાનો ભય રહે છે.કેટલાક એવા ઈન્ફેક્શન લાગી શકે છે જેનો ઉપચાર કરાવ્યા પછી જ રાહત મળી શકે છે.

તો ઈન્ફેક્શનથી પીડાતા પુરુષની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.જો જીવન સાથી પર વધારે સેક્સનું દબાણ કરવામાં આવે તો તમારા બંન્નેના સંબંધો પર પણ તેની અસર પડી શકે છે.એવામાં તમારા બે વચ્ચેના મધુર સંબંધો પર અસર પડવી સ્વભાવિક છે.વધારે સેક્સ કરવું એ શારીરિક જરુરિયાત નહીં પણ માનસિક લત પણ હોઈ શકે છે. જાણકારોનું માનવું છે કે સેક્સની લત માનસિક તકલીફના કારણે પણ હોઈ શકે છે.