અધધ આટલી મોંઘી ગાડીમાં ફરે છે નીતા અંબાણી,ડ્રાઈવરનો પગાર જાણી આંખો ચાર થઈ જશે….

0
224

નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર તમારુ અમારા આ લેખમા સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ આપણા ભારત દેશની એક સફળ બિઝનેશ વુમન તરિકે ઓળખાતા મુકેશ અંબાણી ના ધર્મપત્ની નીતા અંબાણી વિશે મિત્રો નીતા અંબાણી આજના સમયમાં દરેક મહિલા માટે એક પ્રેરણારૂપ છે મિત્રો નીતા સોશિયલ લાઇફમાં ખૂબ જ સક્રિય રહે છે અને બધે જ અલગ લુકમાં જોવા મળે છે મિત્રો શ્રીમતી અંબાણીની હાથથી બનેલી ઘડિયાળો પણ ખાસ વિશ્વ વિખ્યાત બ્રાન્ડની હોય છે તેમા જો વાત કરવામા આવે તો બલ્ગારી, કાર્ટીઅર, રાડો, ગુસી, કેલ્વિન કેલિન અને ફોસિલ શામેલ હોય છે અને આ બ્રાન્ડની ઘડિયાળની રેન્જ દોઢ લાખ થી બે લાખ રૂપિયા સુધી શરૂ થાય છે.

મિત્રો એશિયાની સૌથી અમીર ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી ઘણીવાર કોઇના કોઈ કારણથી ચર્ચામા રહેતાજ હોય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી દુનિયાના 9ના ક્રમના સૌથી ધનવાન માણસ બની ગયા છે અને ત્યા અમેરીકી મેગેઝિન ટાઉન એન્ડ કન્ટ્રી એ સાલ 2020 ના ટૉપ સમાજસેવિઓ ની યાદીમા સ્થાન આપ્યુ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યાદીમા દુનિયાની સૌથી મોટી હસ્તિયોને શામિલ કરવામા આવી છે અને ભારતમાથી ફક્ત નીતા અંબાણીનુ નામજ તેમા શામિલ છે મિત્રો નીતા અંબાણીનુ સ્ટેટ્સ કોઈ સેલિબ્રીટીથી ઓછું નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી સેવાના કામમા ખુબજ સક્રિય રહે છે પરંતુ નીતા અંબાણી પોતાના ફેશન સેન્સના માટે પણ જાણીતી છે મિત્રો નીતા અંબાણી પોતાની સ્ટાઇલ અને ફેશન થી પોતાની 56 વર્ષની ઉમરમા પણ તે બોલિવુડની મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે મિત્રો નીતા અંબાણીના ડ્રેસ ,જ્વેલરી, અને ડ્રેસિંગ સ્ટાઇલ ને જોઇને કોઈપણ તેમનાથી પ્રભાવિત થયા વગર નથી રહી શકતા તેમા તેમને લાલ રંગ ખુબજ પસંદ છે.

મિત્રો જેવું કે તમે લોકો જાણો છો કે મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે અને તેની સાથે સાથે જ ભારત ના સૌથી અમીર પરિવાર પણ અંબાણી પરિવાર છે મિત્રો જો જોઈએ તો મુકેશ અંબાણી પાસે દુનિયાભરની સૌથી મોંઘી મોંઘી કાર મોજુદ છે પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે કઈ કાર છે તો મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી દુનિયાની સૌથી મોંઘી કાર માં જાય છે.

મિત્રો થોડાક સમય પહેલા નીતા અંબાણીએ બીજી એક અનોખી વસ્તુને પોતાનુ નામ આપ્યું છે અને તેઓએ ઓડીની વિશેષ ઓડિશન ઓડી એ 9 કેમેલિયન સાથે દેશની સૌથી મોંઘી કારની માલિકીન બની ગઈ છે મિત્રો આ સ્પેશિયલ એડિશનના થોડાક યુનિટ જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે તેમજ આ કાર ભારતમાં પણ ઉપલબ્ધ નથી મિત્રો એવુ કહેવાય છે કે આ કાર નીતા અંબાણી દ્વારા યુએસએથી આયાત કરવામાં આવી છે.

મિત્રો મળેલી જાણકારી અનુસાર નીતા અંબાણી હાલમાં જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની ઓડી ની સ્પેશિયલ એડિશન કાર ઓડી એ નાઈન કેમેંલીયન ખરીદી છે અને આ કારના કિંમતની વાત કરવામાં આવે તો આ કારની કિંમત લગભગ ૯૦ કરોડ રૂપિયા છે અને ભારતમાં આવા પર તેમની કિંમત લગભગ સો કરોડ રૂપિયા થઈ ગઈ છે મિત્રો તેમની સાથે તે બતાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ પોતાના ડ્રાઈવરને ૨૪ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સેલેરી આપે છે આટલી સેલેરી કોઈપણ વ્યક્તિ માટે ઘણી જ વધુ હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પાસે આ સિવાય બીજી પણ ઘણી મોંઘી મોંઘી કારો છે મિત્રો તમને કહી દઈએ કે અંબાણી પરિવાર ની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ છે તેમજ મર્સિડીઝની આ કાર અને સેફ કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે તે બધાના સિવાય બેટલે કોન્ટિનેન્ટલ ફ્લાઈંગ સ્પર પણ છે મિત્રો તમને જણાવિ દઈએ કે આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 3.41 કરોડ રૂપિયા છે અને આ ગાડી મુકેશ અંબાણીના જન્મદિવસ પર મર્સિડીઝ મેબેચ 62 કાર નીતા અંબાણીએ ભેટ રૂપે આપી હતી મિત્રો જો જોવા જઈએ તો 5.15 કરોડની ભેટ આપવી એ નીતા અંબાણી માટે મોટી વાત નથી પરંતુ મિત્રો તમે તેને બરોબર સમજો છો કે આ કાર મુલ્ય કેટલુ છે મિત્રો આ કારની સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની છે

મિત્રો નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ગેરેજમાં સૌથી મોંઘી ગાડી 8.5 કરોડ રૂપિયામાં BMW 760 લિ છે અને આ કારમાં મુકેશ અંબાણી અને તેના પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને ઘણાં એડઑન્સ બનાવવામાં આવ્યા છે મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે આ ગાડી માં બુલેટપ્રૂફ કોટિંગ છે તેમજ આ કાર 6.0L, V12 એન્જિનથી ચાલે છે મિત્રો તે સિવાય મુકેશ અંબાણીની બેન્ટલી કોંટિનેંટલ ફ્લાઇંગ સ્પુર કાર પણ એન્ટિલિયાના 6 મા માળે બનેલા ગેરેજમાં પાર્ક કરવામાં આવી છે મિત્રો આ ગાડી ની કિંમત 3.69 રૂપિયા છે અને આ ગાડી માં 6.0L, W12 એન્જિન છે.