અચાનક બહાર નીકળ્યું ભગવાન વિષ્ણુ નું 500 વર્ષ જૂનું મંદિર,જાણો ક્યાં થયો આ ચમત્કાર….

0
358

મિત્રો આપણે ઘણી ઘટના વિશે સાંભળ્યું હશે કિ જેને સાભડતા જ આપણ ને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે પરંતુ તે સાચુ હોય છે મિત્રો આપણા ભારત દેશ મા ઘણા એવા પણ મદિરો છે જે કોઈ ખોદકામ કરતા મળી આવેલા છે અને આ મદિરો ખુબજ જુના પણ હોય છે મિત્રો આપણે જે મંદિર વિશે વાત કરવાના છે મંદિર 10 કે 15 વર્ષ જુનુ નહિ પરંતુ 200 વર્ષ જુનુ છે અને આ મંદિર નદીમાથી મળી આવેલુ છે મિત્રો તો આવો જાણીએ આ મંદિર ક્યાથી અને કેવી રીતે મળી આવ્યુ છે

મિત્રો આપણે જે મંદિર વિશે વાત કરવાના છે તે મંદિર ઓડિશાના નાયગઢ માં ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજની પુરાતત્ત્વવિદોની ટીમે પદ્માવતી નદીની અંદર 500 વર્ષ જુના ભગવાન વિષ્ણુના મંદિરની શોધ કરી છે મિત્રો લોકો તે સમયે હેરાન થઈ ગાયા જયારે અચાનક મંદિરનો ઉપરનો ભાગ નદીની અંદરથી દેખાવા લાગ્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા મિત્રો પુરાતત્ત્વ વિભાગની ટીમના જણાવ્યા મુજબ આ મંદિરનું નિર્માણ 15 મી અથવા 16 મી સદીમાં થયું હોવાનુ જાણવા મળેલ છે અને મિત્રો લોકો નુ એવુ પણ કેહવુ છે કે આ મંદિર જ્યા સ્થળે થી મળ્યું ત્યાં સદીઓ પહેલા ઘણા ગામો હતા.

મિત્રો સુત્રો ના જણાવ્યા મુજબ ઓડિશામા એક ચૌક્વનારી ઘટના સામે આવી છે મિત્રો બન્યુ છે એવુ કે અચાનક નદીમાંથી 500 વર્ષ જૂનું મંદિર બહાર આવ્યુ છે મિત્રો નાયગઢ સ્થિત બૈઘેશ્વર ની પાસેની મહાનદી ની શાખા પદ્માવતી ના બીચ મા મંદિરના કપાળને પદ્માવતી નદી વચ્ચે સ્પષ્ટપણે જોઇ શકાય છે મિત્રો આ સમાચાર આસપાસના વિસ્તારોમાં અગ્નિની જેમ ફેલાય ગયા છે .

અને હવે દૂર-દૂરથી લોકો આ મંદિર ને જોવા માટે દુર દુર થી આવી રહ્યા છે મિત્રો પુરાતત્ત્વવિદોએ જણાવ્યું હતું કે મંદિરની રચનાનો અંદાજ લગભગ 500 વર્ષ સુધી નો છે તેમ માની શકાય અને આ જૂનું પુરાણ મંદિર છે મિત્રો આ મંદિર ગોપીનાથ (ભગવાન વિષ્ણુ) નું હોવાનુ જાણવા મળેલ છે પરંતુ ઘણા વર્ષો પહેલા ગામલોકોએ મૂર્તિ મંદિરમાંથી લઈ લીધી હતી અને તેની સાથે લઈ ગયા હતા.

પુરાતત્ત્વ વિભાગ ના અધિકારી દીપકકુમાર નાયકના જણાવ્યા મુજબ જ્યારે તેમની ટીમને આ ઘટના ની જાણ થઈ ગઈ હતી કે હવે જ્યાં પદ્માવતી નદી છે ત્યાં ઘણા વર્ષો પેહલા ઘણા બધા ગામો અને ઘણા મંદિરો છે તેમજ જે મંદિર શોધી કાઢ્યુ છે તે લગભગ 60 ફુટ ભૂગર્ભ ની અંદર છે અને આમંદિરની રચના જોવાથી લાગે છે કે તે 15 મી કે 16 મી સદીમાં બાંધવામાં આવ્યું હશે મિત્રો મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મંદિર જ્યાં મળ્યું છે તે જગ્યાને સપ્તપણા તરીકે ઓળખવામાં આવે છે.

મિત્રો પુરાતત્વ વિભાગ ના અધિકારી દિપકકુમાર નાયક ના જણાવ્યા મુજબ આ સ્થાન પર એક સાથે સાત ગામો હતાં જેના કારણે આ જગ્યા નુ નામ સતપટા રાખવામા આવ્યુ હતું અને આ મંદિરમાં સાત ગામના લોકો ભગવાન ગોપીનાથની પૂજા કરતા હતા મિત્રો પુરાતત્ત્વવિદો ના જણાવ્યા મુજબ આશરે બસો વર્ષ પહેલા નદીમાં આવેલા પૂરના કારણે આખું ગામ પાણીની નીચે ડૂબી ગયું હતું મિત્રો દીપક કુમાર કહે છે કે 19 મી સદીમાં પૂર પહેલા ગામના લોકો મંદિરમાંથી મૂર્તિ ને તેની જગ્યાએથી લઈ ઉચી જગ્યા એ મુકી દીધી હતી અને ત્યારબાદ આ મંદિર અને આખું ગામ પાણી ને નીચે ડુબી ગયુ હતુ છે.