આવા આલીશાન ઘરમાં રહે છે સુનિલ શેટ્ટી, અંદરની તસવીરો જોઈ ચોંકી જશો…..

0
121

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો એક સમયે સુનીલ શેટ્ટીનું નામ સુપરસ્ટારની યાદીમાં સામેલ થતું હતું. એકશન હીરો તરીકે સુનિલ શેટ્ટી લોકોમાં વધુ પ્રખ્યાત હતા. દેખાવમાં સામાન્ય હોવા છતાં, તેણે પોતાની શ્રેષ્ઠ અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું. તે નકારાત્મક પાત્ર હોય કે સકારાત્મક સુનિલ શેટ્ટીએ દરેક ભૂમિકામાં પોતાની જાતને ફિટ કરી હતી. સુનીલ શેટ્ટીને 2001 ની ફિલ્મ ધડક માટે બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

સુનીલ શેટ્ટીએ તેની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં 101 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સુનીલ શેટ્ટી માત્ર એક સફળ અભિનેતા જ નહીં પણ એક સફળ ઉદ્યોગપતિ પણ બન્યો છે. તે કોઈ અંબાણીથી ઓછા નથી.6,200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું.સુનિલ શેટ્ટીનું આ ડ્રીમ હોમ 6,200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.વિલામાં પ્રાઈવેટ ગાર્ડન.આ લક્ઝરી વિલામાં પ્રાઈવેટ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ પણ છે.

આપણી સામે જ્યારે સૌથી વધારે કમાણી કરતી સ્ત્રીઓની વાત આવે એટલે તરત જ આપણને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી યાદ આવી જાય છે. અંબાણી કુટુંબ પાસે આજે લાખો કરોડો રૂપિયા છે અને વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક તેઓ પોતે મુંબઈ ખાતે ધરાવે છે. પણ તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં જો કોઈ ધનાડ્ય પત્નીની વાતનો ઉલ્લેખ થાય તો તેમાં સુનીલ શેટ્ટીનું પત્નીનું નામ ટોચ પર આવે તેવું છે.ડબલ હાઈટનો લિવિંગ રૂમ.આ ઉપરાંત તેમાં ડબલ હાઈટનો લિવિંગ રૂમ, પાંચ બેડરૂમ્સ આવેલા છે.

જે બાથરૂમ અને મીડિયા રૂમ સાથે જોડાયેલા છે.બોલીવૂડમાં બીઝનેસવુમન તરીકે સુનીલ શેટ્ટીની પત્નીનો જાણે વટ છે. તેણીનું નામ છે માના શેટ્ટી તે વર્ષના કરોડો રૂપિયા છાપે છે અને તેના માટે તેણી અનેક વ્યવસાય ચલાવે છે. સુનીલ શેટ્ટીએ ફિલ્મોમાંથી ઘણા સમય પહેલાં જ વિદાઈ લઈ લીધી છે જો કે કોઈક ફિલ્મમાં તે કેમીયો કરતો જોવા મળી જાય છે. ફિલ્મો બાદ સુનીલ શેટ્ટી પણ વિવિધ વ્યવસાયો કરે છે

પણ તેની પત્ની રૂપિયાની કમાણીમાં તેના કરતાં ક્યાંય આગળ છે.પૂલ પર ડાઈનિંગ રૂમ.આ વિલાની હાઈલાઈટ પ્રાઈવેટ પૂલ પર આવેલો ડાઈનિંગ રૂમ છે.ટાપુ જેવી ફિલિંગ.વિલાની ડિઝાઈન તમને એક ટાપુ જેવો અનુભવ આપશે.માના શેટ્ટી પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. તેણીએ રિયલ એસ્ટેટમાં અઢળક રૂપિયા કમાવ્યા છે. અને તેના કારમે તેણીને રીયલ એસ્ટેટ ક્વીન પણ કહેવામાં આવે છે. તેણીએ એસ2નામના રીયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં કામ કર્યું છે.

અને તે હેઠળ તેણીએ મુંબઈ ખાતે 21 જેટલી લક્ઝરી વિલા બનાવી છે અને તેનું ઇન્ટિરિયર પણ તેણીએ અત્યંત વૈભવશાળી બનાવ્યું છે.ગ્રીસની ખાસ ઈંટોનો ઉપયોગ.વિલામાં લિવિંગ રૂમમાં ગ્રીસની ખાસ ઈંટોનો ઉપયોગ કરાયો છે.માના શેટ્ટીએ કર્યો ડિઝાઈન.આ વિલાને સુનિલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીએ ડિઝાઈન કર્યો છે.એક એવા પણ અહેવાલ છે કે સુનિલ શેટ્ટીના સંપુર્ણ કુટુંબની વાર્ષિક કમાણી 150 કરોડ આસપાસની છે.

અને આ આવકમાં સનિલ શેટ્ટી સાથે તેની પત્નીનો પણ બરાબરનો ફાળો છે. તેણીને રીયલ એસ્ટેટ ક્વીન પણ કહેવામાં આવે છે. સુનિલ શેટ્ટી પાસે આજે મુંબઈ જેવા વિશાળ અને મોંઘા શહેરમાં લક્ઝરીયસ પ્રોપર્ટીઝ, ગાડીઓ, બાઈક તેમજ રેસ્ટોરન્ડ છે. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીના પિતા પહેલાં રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને તેમાંથી તેમણે પોતાની રેસ્ટોરન્ટ ઉભી કરી હતી. આજે આ બધા વ્યવસાય ઉપરાંત સુનીલ શેટ્ટી પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે.

જો તમને એવું લાગતું હોય કે બોલીવૂડમાં સુનિલ શેટ્ટીની જ પત્ની સ્વનિર્ભર છે પણ તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની પત્ની પોતે પણ એક બિઝનેસ વુમન છે આ ઉપરાંત ઋતિકની એક્સ વાઇફ, જોહ્ન અબ્રાહમની પત્ની, ઇમરાન હાશમીની પત્નિ પરવીન શાહની, વિવેક ઓબેરોયની પત્ની એલ્વા પણ પોત પોતાના વ્યવસાયથી અઢળક કમાણી કરી રહી છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ સુનિલ શેટ્ટી ની અન્ય માહિતી.

બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીનો 11 ઓગસ્ટના રોજ 57મો જન્મદિવસ છે. બોલિવૂડમાં સુનિલ શેટ્ટી માત્ર એક્ટર તરીકે નહીં પરંતુ બિઝનેસમેન તરીકે પણ એટલો જ જાણીતો છે. સુનિલ શેટ્ટીનું સાસરું અમદાવાદ છે, તે વાત ઘણાં ઓછા ચાહકોને ખ્યાલ છે. સુનિલ શેટ્ટીએ મૂળ ગુજરાતી એવી માના કાદરી સાથે લગ્ન કર્યાં છે. માનાનાં પિતા અમદાવાદમાં આવેલા દિવાન બંગલોમાં મોટા થયા હતાં અને આજે આ બંગલો હેરિટેજ હોટલમાં કન્વર્ટ થઈ ગયો છે.

સુનિલ શેટ્ટીના સસરા છે જાણીતા આર્કિટેક્ચર આઈ.એમ.કાદરી ‘અનજુમન-એ-ઇસ્લામ’ સ્કૂલમાં ભણ્યા હતાં. તેઓ ગુજરાત કોલેજમાંથી ‘ઇન્ટર-સાયન્સ’નો કોર્સનો કરી આર્કિટેક્ચરનું ભણવા માટે પૂણે ગયા હતા. આઈ એમ કાદરીના પિતા મુસ્તુફા હસન કાદરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા ડેપ્યુટી મેયર હતા. અભ્યાસ પૂરો કર્યા પછી આઇ.એમ.કાદરી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા અને અહીંથી કામની શરૂઆત કરી હતી.સુનિલ શેટ્ટી તથા માના કાદરીએ 1991માં લગ્ન કર્યાં હતાં.

લગ્ન પહેલાં સુનિલ તથા માનાએ નવ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું.એ વાતથી તમે સારી રીતે પરિચિત હશો કે બોલીવુડમાં હીરો અને હિરોઈન વચ્ચે અફેયરની વાત સામાન્ય છે. સ્વાભાવિક છે કે કોઈ પણ ફિલ્મોમાં સાથે કામ કરતા તેમની વચ્ચે દોસ્તી થાય છે. અને આગળ જતા એ દોસ્તી પ્રેમનું સ્વરૂપ પણ લઈ શકે છે.બોલીવુડમાંથી થોડા થોડા સમયે હીરો અને હિરોઈનના પ્રેમના કિસ્સા હમેશા સાંભળવા મળે છે.

જો કે ઘણા ફિલ્મી કલાકારો પોતાના સંબંધને લગ્ન સુધી પહોંચાડે છે, જેવા કે અમિતાભ અને જયા, ધર્મેન્દ્ર અને હેમા, અજય અને કાજોલ, રણવીર અને દીપિકા વગેરે જેવા બીજા પણ અન્ય કલાકારો છે જેમનો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો છે.એનાથી વિપરીત આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવી જોડીઓ પણ છે જેમનો પ્રેમ સફળ થતો નથી. આજે અમે તમને 90 ના દશકની એક એવી જોડી વિષે જણાવવા જઈ રહ્યા છે,

જેમને ફિલ્મ સેટ પર પ્રેમ થયો હતો અને તેમના પ્રેમના કિસ્સા બોલીવુડમાં ખુબ પ્રખ્યાત પણ થયા હતા. પણ તે હંમેશ માટે એકબીજાના થઇ શક્યા નહિ.આજે અમે વાત કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં અન્નાના નામથી પ્રખ્યાત સુનિલ શેટ્ટી અને એમના ફિલ્મી અફેયરની. જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 1992 માં ફિલ્મ બલવાન થી પોતાના બોલીવુડ કરિયર શરૂઆત કરવા વાળા સુનિલ શેટ્ટીએ લગભગ 110 ફિલ્મોમાં કામ કર્યુ છે.

અને આ લાંબા ફિલ્મી કરિયરમાં સુનિલે ઘણી બધી બોલીવુડ અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે. અને એમણે ઘણી બધી હિટ રોમાન્ટિક ફિલ્મો પણ કરી છે. જો કે હાલમાં સુનીલ ઘણા સમયથી બોલીવુડમાં દેખાયા નથી.પણ પોતાના ફિલ્મી કરિયરની સફળ સફરમાં એમનું નામ એક ખુબ સુંદર હિરોઈન સાથે જોડાયું હતું. અને તે સુંદર હસીના બીજુ કોઈ નહી પણ સોનાલી બેન્દ્રે હતી.

જો તમે સુનીલના ફેન હશો તો તમે જાણતા હશો, કે સોનાલી બેન્દ્રે સાથે સુનિલ શેટ્ટીએ ટક્કર, સપૂત, કહર અને ભાઈ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાણવામાં આવ્યું છે કે 1997 માં આવેલ સુપરહિટ ફિલ્મ ભાઈનાં શૂટિંગ દરમિયાન આ બંને ખુબ નજીક આવી ચુક્યા હતા. અને તે સમયે લોકોમાં એની ચર્ચા પણ થવા લાગી હતી.લોકોને ફિલ્મોમાં એમની જોડી ઘણી પસંદ હતી.અને ફિલ્મના સેટ પર તેમની વચ્ચે ખાસ પ્રકારની કેમેસ્ટ્રી પણ જોવા મળતી હતી.

હવે બોલીવુડમાં કોઈ પણ વાત છુપાયેલી નથી રહેતી નથી. એવામાં બંનેના આ અફેયરને લઈને બોલીવુડમાં ઘણા પ્રકારની વાતો ચાલવા લાગી હતી. વાત અહીંયા સુધી જાણવામાં આવે છે કે સોનાલી બેન્દ્રે જાતે સુનિલને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતું. પણ સુનિલે તેમના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહિ. એવું જણાવવામાં આવે છે કે હકીકતમાં આની પાછળનું કારણ ખુબ મોટું હતું.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.