આટલા આલીશાન બંગલા માં રહે સાઉથ નો આ સુપર સ્ટાર,1300 કરોડ નો છે માલિક,જોવો બંગલા ની તસવીરો….

0
404

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆપણું ભારત બોલીવુડ ફિલ્મ ઉદ્યોગ માટે આખા વિશ્વમાં જાણીતું છે. આજે બોલિવૂડ ફિલ્મ જગતના તમામ સ્ટાર્સ તેમના નામથી આખી દુનિયામાં જાણીતા છે. આવી સ્થિતિમાં, જો આપણે દક્ષિણ ભારતની વાત કરીએ, તો તેઓનું ફિલ્મ ઉદ્યોગ અલગ છે. આજે જો આપણે ફિલ્મોની વાત કરીએ તો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ પણ ઘણું આગળ આવી ગયું છે. દક્ષિણની ફિલ્મો મોટાભાગે એક્શન ફિલ્મો માટે જાણીતી છે.

આજે અમે તમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા અભિનેતા વિશે એક ખૂબ જ રસપ્રદ વાત જણાવીશું. આજે, અમે તમને ચિરંજીવી જી વિશે થોડીક વાતો કહેવા જઇ રહ્યા છીએ. જો આપણે ચિરંજીવીની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ, તો તેણે એકથી એક ચઢીયાતી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. તમિલ-તેલુગુની સાથે-સાથે તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા લોકોનું દિલ જીતી લીધું છે.

એક્ટર ચિરંજીવીનું વાસ્તવિક નામ કોનીડેલા શિવશંકર વારા પ્રસાદ છે, તેમણે માતાના કહેવા પર નામ બદલ્યું હતું
આજે અમે તમને ચિરંજીવીની સંપત્તિ અને તેના લક્ઝરી હાઉસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો તમે ચિંરંજીવીની સંપત્તિની વાત કરો તો તે લગભગ 1300 કરોડની સંપત્તિના માલિક છે. આજે તેઓનું હૈદરાબાદમાં ખૂબ મોટું અને વૈભવી ઘર છે. આ બંગલો હૈદરાબાદની જ્યુબિલી હિલ્સના ખૂબ પ્રાઇમ લોકેશનમાં છે, જેની કિંમત આશરે 38 કરોડ કે તેથી વધુનો છે.

રામચરણ ફિલ્મો ના સિવાય પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ અને બ્રાંડ એન્ડોર્સમેન્ટ ના દ્વારા પણ પૈસા કમાય છે. તમને જાણીને હેરાની થશે કે રામચરણ નો બંગલો હૈદરાબાદ ના જુબલી હિલ્સ જગ્યા માં પ્રાઈમ લોકેશન માં હાજર છે. તમને જણાવી દઈએ કે રામચરણ ની માગાધીરા બહુ મોટી હીટ સાબિત થઇ હતી અને આ ફિલ્મ પછી લોકો રામચરણ ને સ્ટાર ના રૂપ માં દેખવા લાગ્યા હતા.રામચરણ એમ એ એ ટીવી ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માં પણ સામેલ છે. આ એક ફિલ્મ માટે લગભગ 12 થી 15 કરોડ લે છે. હમણાં માં રામચરણ એ પોતાનું નવું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. તેમના પ્રોડક્શન હાઉસ નું નામ “કોનીડેલા પ્રોડક્શન કંપની છે” પોતાના પ્રોડક્શન હાઉસ થી રામચરણ એ 2 તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરવાની સાથે સાથે એક તમિલ ફિલ્મ માં ગીત પણ ગાયું છે.

તેમના પ્રખ્યાત બંગલાની અંદર, એવું કહેવામાં આવે છે કે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલ્બધ છે. તેનું ઘર લગભગ દરેક સુવિધાથી સજ્જ છે. ફક્ત તેના ઘરની દિવાલોની જ વાત કરવામાં આવે છે, તેના પર તેની કિંમતી પેઇન્ટિંગ્સ કરવામાં આવી છે.આ લક્ઝુરિયસ બંગલામાં ચારે બાજુ હરિયાળી છે. જેનાથી ઘર બહારથી સરસ લાગે છે. જણાવી દઈએ કે આ બંગલામાં તેણે ગેરેજ પણ બનાવ્યું છે અને આ બંગલામાં તેણે સ્વીમીંગ પૂલ પણ બનાવ્યો છે. ફર્નિચરની અંદરની રચના વિશ્વના પ્રખ્યાત ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

વળી, ચિરંજીવી જી વિશે વાત કરવામાં આવે તો તેમને રામ ચરણ નામનો એક પુત્ર પણ છે. અને જો આપણે તેના પુત્રના બંગલાની વાત કરીએ, તો તેની કિંમત પણ લગભગ 100 કરોડ કેહવામાં આવે છે. તેમનો પુત્ર પણ સાઉથની ફિલ્મનો સફળ અભિનેતા છે. આજે તેમના પુત્ર પાસે કોનિડેલા પ્રોડક્શન હાઉસ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.પહેલા ચિરંજીવી ઘણી ફિલ્મોમાં દેખાતા હતા, પરંતુ હવે ઉંમર સાથે આમાં થોડો ઘટાડો થયો છે. આને કારણે, હવે તેઓ કેમેરાની સામે વધારે દેખાતા નથી. આજે ચિરંજીવીજી લગભગ 65 વર્ષનાં થઈ ગયાં છે, ચિરંજીવી જી આજે એટલા સક્રિય જોવા મળતા નથી તેમ છતાં તેઓ એક વર્ષમાં એક કે બે ફિલ્મો સાઇન કરે છે.

ફિલ્મ ‘બાહુબલી’ બાદ હિન્દી ફેન્સ પણ સાઉથની ફિલ્મ પ્રત્યે આકર્ષાયા છે. આ ઉપરાંત તેઓ સાઉથના સુપર સ્ટાર તથા તેમના પરિવારજનો અંગે ઘણું જાણવા માગે છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર એવા ચિરંજીવી 22 ઓગસ્ટના રોજ પોતાનો 63મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ પ્રસંગે અમે તમારી સમક્ષ ચિરંજીવી અને તેના પરિવાર વિશે જણાવી રહ્યાં છે. તાજેતરમાં ચિરંજીવીએ ભત્રીજા અલ્લૂ અર્જુનનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અલ્લૂ અર્જૂન પણ સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે. આ ઉપરાંત ચિરંજીવી પોતાની તેલુગુ ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કેમિયો કરતા જોવા મળશે અને તેમના લુકની તસવીર પણ વાયરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લાઈમલાઈટથી દૂર રહેતી ચિરંજીવીની દીકરી જાણીતા કોમેડિયનની દીકરી છે.

ચિરંજીવીના લગ્ન 1980માં સુરેખા સાથે થયા હતા. સુરેખા સાઉથ ફિલ્મ્સના જાણીતા કોમેડિયન અલ્લૂ રામલિંગઈની દીકરી છે.સુરેખાના પિતાને ચિરંજીવી એટલા ગમ્યા હતા કે તેમણે પોતાની દીકરી સાથે તેમના લગ્નનો નિર્ણય કર્યો હતો. ચિરંજીવીના લગ્ન પરિવારની સહમતિથી થયા હતા. સુરેખા સિમ્પલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેમને લાઈમલાઈટમાં આવવું જરાય ગમતું નથી. તે સામાન્યહાઉસવાઈફની જેમ જ પરિવારની કાળજી રાખવાનું પસંદ કરે છે.

ચિરંજીવી-સુરેખાને બે દીકરીઓ સુસ્મિતા અને સિરિજા તથા એક દીકરો રામ ચરણ તેજા છે.ચિરંજીવીનાપરિવારના મોટાભાગના લોકો એક્ટિંગ સાથે સંબંધ ધરાવે છે.ચિરંજીવીના ભાઈ નાગેન્દ્ર બાબૂ અને પવન કલ્યાણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાડાયેલા છે. ચિરંજીવીની પત્નીનો ભાઈ અલ્લૂ અરવિંદ એક પ્રોડ્યૂસર અને તેના સસરા અલ્લૂ રામલિંગા એક કોમેડિયન એક્ટર છ ચિરંજીવીનો ભત્રીજો અલ્લૂ અર્જુન તેલુગુ ફિલ્મ્સમાં ઘણો લોકપ્રિય છે.