આંટીની સુંદરતા જોઈને યુવકનું લલચાયું મન અને કરી નાખ્યું એવું કામ કે…

0
380

મિત્રો મહિલાઓ તરફનું આકર્ષણ ખૂબ જ વધારે હોય છે.દરેક પુરુષ મહિલાઓ તરફ આકર્ષિત થાય છે તે વાત સ્વાભાવિક છે. પરંતુ આજના આ સમયમાં યુવાનો મસ્ત ફિગર વાળી આંટી ઓ જોઈને તેમના તરફ આકર્ષિત થાય છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ આંટી ઓને જોઈને યુવાન લોકો હસ્થમૈથુન કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે હસ્થમૈથુન ની ક્રિયા આજના યુવાનો માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે.

સવાલઃ મારી ઉંમર 18 વર્ષની છે. જો મને કોઈ એવી આંટી જોવા મળે જેની બ્રેસ્ટ સાઈઝ ખૂબ જ મોટી હોય તો હું તેમને જોઈને વોશરુમમાં જઈને માસ્ટરબેટ કરું છું. હવે આવું હું દરરોજ કરવા લાગ્યો છું.મને હવે ચિંતા થઈ રહી છે કે ક્યાંક આ કારણોસર મને કોઈ સાઈડ ઈફેક્ટ ન થઈ જાય. હું મારી આ સમસ્યા વિશે શું કરી શકું છું

જવાબઃ આમ જોવા જઈએ તો તમારો આ વ્યવહાર સમગ્ર રીતે અસામાન્ય નથી પરંતુ જો તમે જાત પર થોડો કંટ્રોલ રાખતા શીખો તો તમારા માટે સારુ રહેશે. માસ્ટરબેશન શરીરની જરુરિયાતોને શાંત કરવાની એક રીત છે પરંતુ એક હદમાં રહેવું પણ જરુરી છે. અનેકવાર અન્ય કારણોસર પણ આડઅસરો થાય છે.જેમ કે સ્વચ્છતાનો ખ્યાલ રાખવો વગેરે જેથી તમે થોડો કંટ્રોલ રાખતા શીખો.

સવાલ : અમારાં પ્રેમલગ્નને સાત મહિના થયાં છે અને અમે અત્યારે ખૂબ જ એક્સાઇટિંગ લવલાઇફ માણી રહ્યાં છીએ. લગભગ એકાંતરે દિવસે સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમારા બન્નેની સેક્સ-ડ્રાઇવ મળતી આવે છે એટલે પહેલની બાબતમાં તેમ જ ઍક્ટિવિટીની બાબતમાં અમે બન્ને સક્રિય પાર્ટિસિપેશન કરીએ છીએ. જ્યારે વાઇફનું માસિક ચાલતું હોય ત્યારે સમસ્યા થાય છે. ઑથોર્ડોક્સ પરિવાર હોવાથી એ ચાર દિવસ દરમ્યાન મારી મમ્મી અમને એક રૂમમાં સૂવા પણ નથી દેતી. શું આ સમયમાં સમાગમ કરવાથી કોઈ તકલીફ થાય? મારી વાઇફનો સ્વભાવ આ દિવસોમાં આમેય ચીડિયો હોય છે. મને થાય છે કે જો આ સમય દરમ્યાન ઇન્ટિમસી રાખી હોય તો તેનો મૂડ પણ સારો રહી શકે છે. જોકે મમ્મીને કારણે તે ના પાડે છે. શું કરવું

જવાબ : આમ જોવા જઈએ તો આ તમારા પરિવારની માન્યતાનો મામલો છે. એમાં શું કરવું અને શું નહીં એ યુગલ જાતે જ નક્કી કરી શકે. માસિકને લઈને ઘણા પરિવારો રૂઢિગત માન્યતા ધરાવે છે. ઘણાં ઘરોમાં માસિક દરમ્યાન સેક્સની વાત તો દૂર રહી, ઘરમાં ક્યાંય અડવાની કે રસોઈ કરવાની પણ મનાઈ હોય છે. તમારે ધર્મને લગતા નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તો તમે જ નક્કી કરી શકો, પણ જો સાયન્સની દૃષ્ટિએ વાત થતી હોય તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે. માસિક દરમ્યાન હૉમોન્સમાં ઊથલપાથલ થતી હોવાથી મૂડસ્વિંગ્સ વધી જતા હોય છે. એવા સમયે તમે રોમૅન્ટિક ચેષ્ટાઓ પણ નજાકતપૂર્વક કરો અને પત્નીને શું ગમે છે અને શું નહીં એને ધ્યાનમાં રાખીને કરો એ આવશ્યક છે.જો પત્નીની ઓવરઑલ તબિયત સારી હોય, હીમોગ્લોબિન પૂરતું હોય, વધુપડતું માસિક આવવાથી નબળાઈ ન અનુભવાતી હોય અને શરીરમાં ક્રેમ્પ્સ ન આવતા હોય તો તમે સુખેથી સંભોગમાં રાચી શકો છો. હા, આ સમયે કૉન્ડોમનો ઉપયોગ મસ્ટ છે, કેમ કે આ સંજોગોમાં કૉન્ડોમ વગર સેક્સ કરવાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ વધી જશે

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ ૨૦ વર્ષ છે. તો શું અમે બંને સેક્સ કરી શકીએ ? મારી મૂંઝવણ દૂર કરો.

જવાબ : સામાન્ય રીતે સેક્સ કરવા માટે બંને વ્યક્તિ પુખ્તવયની હોવી જરૂરી છે. જો બે વ્યક્તિ સ્વચ્છાએ સેક્સ કરવામાં માગે તો કરી શકાય. પરંતુ તમારી જે મૂંઝવણ છે, તેમાં તો તમારી હાલ ઉંમર ઘણી નાની છે, તમે શું કરો છો? તેના વિશે તમે પ્રશ્નમાં જણાવ્યું નથી. પરંતુ તમારી ૨૦ વર્ષની ઉંમર છે, એટલે હાલ કદાચ તમે અભ્યાસ કરી રહ્યાં હશો. તો આ ઉંમરે સેક્સ વિશે વિચાર આવે તે સામાન્ય બાબત છે. પણ સેક્સ કરવાનું વિચાર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો. દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે, તે માટેનો પણ સમય આવશે. આ ઉપરાંત તમે સેક્સ કરવાનું ઇચ્છતા હોય તો પહેલાં સામે પાત્ર તૈયાર હોવું જરૂરી છે, ત્યાર બાદ ગર્ભ ન રહી જાય તેની જવાબદાર સંપૂર્ણ રીતે છે. તેથી પ્રિકોશન સાથે સેક્સ કરો.

પ્રશ્ન : હેલો સર, મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારું પેનિસ ખૂબ નાનું છે. મને રોજ માસ્ટરબેશન કરવાની ઇચ્છા થાય છે અને હું રોજ માસ્ટરબેશન કરું છું. મેં આજ સુધી સેક્સ કર્યું નથી. હું મારું પેનિસ મોટું કરવા ઇચ્છું છું. તો તે માટે શું કરી શકાય? કોઈ ઉપાય જણાવો.

જવાબ : ઘણી વખત જાહેર ખબરો જોતા કે વાંચતા હોઇએ છે, જેમાં પેનિસની સાઇઝ વધારવા માટે તેલનું વિજ્ઞાપન કરવામાં આવે છે. તો આવા કોઈપણ પ્રકારના તેલથી પેનિસની સાઇઝમાં ફેર પડતો નથી. પેનિસની સાઇઝ તમારા શારીરિક બાંધા પર આધાર રાખે છે, તથા હોર્મોન્સ અને તેમાં આવતા ફેરફાર મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે પ્રશ્નમાં પેનિસની સાઇઝ કેટલી છે? તેનો ઉલ્લેખ પણ કર્યો નથી. મોટાભાગના છોકરાઓને ડર હોય છે કે તેમનું પેનિસ નાનું છે! આ એક માનસિકતા છે, જેને મનમાંથી દૂર કરવી જરૂરી છે. પેનિસ સાઇઝ વિશે કોઈપણ પ્રકારની ગેરમાન્યતા મનમાં ન રાખો, તે જ તમારા માટે યોગ્ય છે.

પ્રશ્ન : નમસ્તે સાહેબ, મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મારા મેરેજ પણ થઈ ગયા છે. મારા લગ્ન થયે ૬ મહિના થયા છે. મને સેક્સ કરવું ખૂબ જ ગમે છે, હું અને મારી પત્ની દિવસમાં ત્રણ વખત સેક્સ કરીએ છીએ. હવે દિવસમાં ત્રણ વખત સેક્સ કરવાની આદત થઈ ગઈ છે. પરંતુ મારી પત્નીને સેક્સમાં હવે ઓછો રસ હોય તેવું લાગે છે. મને જ્યારે ઇચ્છા થાય ત્યારે તે મને ના પાડે છે. અને તે વાત ના કારણે અમારી વચ્ચે ઘણી વખત ઝઘડો પણ થાય છે. તે મને કહે છે કે તેને સાથળ દુઃખે છે. તો મારે શું કરવું જોઇએ? મને યોગ્ય સલાહ આપો.

જવાબ : તમારી ઉંમર નાની છે, તથા નવા લગ્ન થયા છે. તેથી સેક્સની ઇચ્છા થવી સામાન્ય બાબત છે. તેના કારણે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સેક્સ માણવાની ઇચ્છા જો બંને પક્ષ તરફથી હોય તો જ તેનો આનંદ મળી શકે. તમે પ્રશ્નમાં જણાવ્યું છે. કે તમારી પત્ની તમારી સાથે ઝઘડો કરે છે. તો સેક્સનો આનંદ માણવા માટે પહેલાં તો એક બીજા વ્યક્તિ પર વિશ્વાસ હોવો, એકબીજાના ગમા અણગમાને સમજવા ખૂબ જ જરૂરી છે. તમારી પત્નીને એમ ન લાગવું જોઇએ કે તમે ફક્ત શારીરિક સંબંધ જ બાંધવા માંગો છો, આમ કરવાથી તમને સેક્સનો આનંદ તો નહીં મળે. અને બની શકે છે કે તમારા વચ્ચે અંતર વધી જાય. તો તમે પહેલાં તમારી પત્ની સાથે શાંતિથી બેસો, ફરવા જાઓ, તેની સાથે વાત-ચીત કરો. પોતાના મનમાં રહેલા પ્રેમને વ્યક્ત કરો અને સેક્સ વિશે તે શું વિચારે છે, તે જાણો. જો તેના મનમાં સેક્સ વિશે કોઈ નકારાત્મક લાગણી હોય તો તેને દૂર કરો. અને સંબંધને મજબૂત બનાવવા માટે સેક્સ જરૂરી છે, પણ ઇચ્છા વિના કરવામાં આવે તો તે સંબંધ બગડવાનું કારણ પણ બની શકે છે. તેથી સાવચેતી સાથે પત્નીની સાથે પ્રેમથી વર્તો અને કહો કે, તેને જણાવો કે તેની ઇચ્છા વિના સેક્સ નહીં કરીએ. આમ કહેવાની સાથે તેને પોતાના મનની લાગણી પણ જણાવો. તમારી પત્ની તથા તમારા સંબંધને થોડો સમય આપો, બધું સારું થશે.

સવાલઃપ્રતિકાત્મક તસવીરમારી પત્નીની ઉંમર 37 વર્ષની છે અને તેને સેક્સમાં રસ ખતમ થઈ ગયો છે. જ્યારે પણ તેને સેક્સ માટે કહું છે તે ના પાડી દે છે. શું તમે કોઈ દવા સજેસ્ટ કરી શકો છો જેનાથી આ સમસ્યાનું સમાધાન મળે.

જવાબઃપ્રતિકાત્મક તસવીરતેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં તેમના પ્રત્યે તમારો વ્યવહાર પણ શામેલ છે. તમારે બંનેએ કોઈ મેરેજ ગાઈડન્સ એક્સપર્ટને મળવું જોઈએ. બંનેનું મેડિકલ પરિક્ષણ પર કરાવવું જોઈએ. જો કોઈ ખામી દેખાય તો તેની સારવાર કરાવો. તમારા બંનેમાંથી કોઈને ટેન્શન હોય તો પણ આ કારણ બની શકે છે.

સવાલઃમારી ઉંમર 54 વર્ષની છે. પાછલા 14 વર્ષોથી 25 mg Sidinofi અને આર્ટિફિશિયલ લૂબ્રિકેશન જેલી KYનો ઉપયોગ કરી રહ્યો છું. અને પાર્ટનર સાથે સેક્સ લાઈફમાં ખુશ છું. અમે અઠવાડિયામાં એકવાર સેક્સ કરીએ છીએ. પાછલા ત્રણ-ચાર મહિનાઓથી મને એવું લાગી રહ્યું છે કે હું એક્ટને પૂર્ણ નથી કરી શકતો. મારો પ્રાઈવેટ પાર્ટ શિથિલ પડી જાય છે. મેં 50mg અને 100mg Sidinofil ટ્રાય કરી પરંતુ ઈજેક્યુલેશન સુધી ન પહોંચી શક્યો. તેનાથી મારો આત્મવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે.

જવાબઃકોઈ એક્સપર્ટની સલાહ લો. પરંતુ આ પહેલા તમારી બોડીનું સંપૂર્ણ ચેકઅપ કરાવો અને જુઓ કે ડાયાબિટીઝ, વિટામીન બી12ની અછત અથવા કોઈ મેડિકલ કંડિશન તો નથી. તમારે બંનેએ કેગેલ એક્સરસાઈઝ કરવી જોઈએ. તેની ડિટેલ તમે ગૂગલ પર શોધી શકો છો.