આલીશાન મહેલ જેવો છે રતન ટાટા નો બંગલો, જુઓ ભારતના કેટલાક મોંઘા ઘર…….

0
83

દરેક વ્યક્તિને પોતાનું ઘર બનાવવાનું સપનુ હોય છે અને બધા પોતપોતાની સ્થિતિ મુજબ તેને પૂર્ણ કરે છે. આજે અમે તમને ભારતના એવા 5 લોકો વિશે જણાવીશું કે જેના ઘર ભારતમાં સૌથી મોંઘા છે. બધા માટે તેમનુ ઘર કોઇ મહેલથી ઓછુ નથી હોતુ. દુનિયામાં કદાચ જ કોઇ એવું હશે, જેને તેમના ઘરમાં સૂકુન ના મળતુ હોય કે પછી રાજાઓ જેવી ફિલિંગ ના આવતી હોય. પરંતુ એ વાતની ના ન કહી શકાય કે કેટલાક ઘર ખરેખર કોઇ મહેલ જેવા હોય છે. ભારતના કેટલાક ઘર ખૂબ જ દિલચસ્પ છે. તે રાજમહેલોને પણ ટક્કર આપે છે, તો ચાલો જાણીએ ભારતના સૌથી મોંઘા અને લગ્ઝૂરિયસ ઘર વિશે…

કોંગ્રેસ નેતા અને જિંદલ સ્ટીલ એન્ડ પૉવર લિમિટેડના ચેરમેનનુ ઘર પણ ચર્ચામાં રહે છે. લગભગ 150 કરોડનુ આ ઘર લીફી લુટિયન્સ દિલ્હીમાં સ્થિત છે. લુટિયન્સ દિલ્હીમાં મોંઘુ અને સૌથી પૉશ સ્થળ છે. અહીં છે જિંદલનું 3 એકરમાં ફેલાયેલુ આ ઘર.રતન ટાટાના ઘરથી નજર હટાવી મુશ્કેલ,ટાટા ગ્રુપના માલિક રતન ટાટા નું ઘર ભારતના સૌથી આલીશાન ઘરો માંથી એક છે. મુંબઈના કોલાબા વિસ્તારમાં આ ઘરની કિંમત 125થી 150 કરોડ રૂપિયા છે. 15 હજાર વર્ગ ફીટમાં ફેલાયેલું આ ઘર ખાસ છે. ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનો મુંબઈમાં સ્થિત બંગલો પણ શાનદાર છે. દરિયાકિનારે બનેલા આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે.જાણિતા ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ તેમજ ટાટા ગ્રુપના માલિકનું ઘર ભારતના સૌથી આલીશાન ઘરોમાંનું એક છે. મુંબઇના કોલાબામાં સ્થિત આ ઘરની કિંમત 125થી 150 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી છે. 15000 વર્ગ ફૂટમાં ફેલાયેલુ આ ઘર ઘણુ ખાસ છે.

વ્હાઈટ હાઉસથી ઓછુ નથી વિજય માલ્યાનું ઘર,કિંગફિશરના માલિક વિજય માલ્યા નું ઘર વ્હાઈટ હાઉસ ઈન ધ સ્કાય દેશના સૌથી આલીશાન ઘરોમાંથી એક છે. બેંગાલુરુ સ્થિત આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. એક મેગેઝીનના રિપોર્ટ અનુસાર ઘરમાં એવી ઘણી સુખ સુવિધાઓ છે, જે અંગે એક સામાન્ય માણસ કલ્પના પણ ના કરી શકે. : કિંગફિશરના માલિક વિજય માલ્યાનું ઘર “વ્હાઇટ હાઉસ ઇન ધ સ્કાય” પણ દેશના સૌથી આલીશાન ઘરોમાનું એક છે. બેંગલુરુ સ્થિત આ ઘરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બિઝનેસ ઇનસાઇડરની એક રીપોર્ટ અનુસાર, આ ઘરમાં એવી કેટલીક સુખ-સુવિધાઓ છે, જેના વિશે એક સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતો.

દુનિયા માટે મન્નત છે શાહરૂખ ખાનનો બંગલો,બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખખાન નો બંગલાની ગણતરી ભારતના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. મુંબઈના બાન્દ્રા સ્થિત આ બંગલાનું નામ વિલા વિએના હતું. ત્યાર પછી મન્નત નામ આપવામાં આવ્યું. એક રિપોર્ટ અનુસાર મન્નતની કિંમત 200 કરોડ રૂપિયા છે.

દિલ જીતી લેશે સાયરસ પૂનાવાલાનું ઘર,PTIના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં પૂનાવાલા ગ્રુપ ના ચેરમેન સાયરસ પૂનાવાલા એ બ્રીચ કેન્ડીમાં અમેરિકી કોન્સુલેટ ના પ્રખ્યાત લિંકન હાઉસ માટે 750 કરોડ રૂપિયા બોલી લગાવી હતી. તે સમયે દેશમાં કોઈ બંગલા માટે સૌથી ઉંચી બોલી હતી. અને સોદો પણ સૌથી મોંઘો હતો. પીટીઆઇના એક રીપોર્ટ અનુસાર વર્ષ 2015માં પુનાવાલા ગ્રુપના ચેરમેન સાયરસ પૂનાવાલાએ બ્રીચ કેન્ડીમાં અમેરિકી કોન્સુલેટના મશહૂર લિંકન હાઉસ માટે 750 કરોડ રૂપિયા બોલી લગાવી હતી. તે સમયે આ દેશમાં કોઇ બંગલા માટે કરવામાં આવેલ મોંઘો સોદો હતો.

એન્ટિલિયાએ તોડ્યા તમામ રેકોર્ડ,ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુંકેશ અંબાણી નું ઘર એન્ટિલિયાની કિંમત 7 હજાર 337 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઘરને દુનિયાના સૌથી મોંઘા ઘરની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ આ ઘરનું નામ એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક દ્વીપ પર રાખ્યું છે. : ફોર્બ્સની એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશના અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના ઘર એંટીલિયાની કિંમત 7337 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઘરને દુનિયાના સૌથી મોંઘા અને આલીશાન ઘરની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, મુકેશ અંબાણીના આ ઘરનું નામ એટલાંટિક મહાસાગરના એક પૌરાણિક દ્રીપ પર રાખવામાં આવ્યુ છે.

બૉલીવુડના કિંગ ખાનના પ્રશંસકોની જેમ તેમનુ ઘર પણ પ્રખ્યાત છે. ‘મન્નત’ નામના આ મહેલની કિંમત 150 કરોડ રૂપિયાની નજીક જણાવાઈ રહી છે. ઘરમાં જ ઑફિસ, સ્ટુડિયો જેવી સુવિધાઓ છે. એસઆરકેના ઘરમાં જ બૉક્સિંગ, રિંગ, ટેબલ ટેનિસ કોર્ટ જેવુ પણ બનાવવામાં આવ્યું છે. બોલિવુડના સુપર સ્ટાર અને કિંગ ખાન શાહરૂખ ખાનનું ઘર મન્નત પણ સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. આ મુંબઇના બાંદ્રામાં સ્થિત છે. શાહરૂખ ખાને આ સંપત્તિ ખરીદી તે સમયે તેને ‘વિલા વિએના’ કહેવામાં આવતુ, બાદમાં તેને મન્નત નામ આપવામાં આવ્યુ. એક રીપોર્ટ અનુસાાર મન્નતની કિંમત 200 કરોડ રૂપિયાની નજીક આકવામાં આવી છે.

મુકેશ અંબાણીની જેમ તેમના મોટા ભાઈ અનિલ અંબાણીનું ઘર પણ અદ્ભૂત છે. અત્યારે બની રહેલા આ ઘરનો ખર્ચ 5 હજાર કરોડની આસપાસ હોઈ શકે છે. અહેવાલો મુજબ, મુંબઈની પાલી હીલમાં બની રહેલુ આ ઘર પહેલા 150 મીટર ઉંચુ કરવાનુ હતું, પંરતુ પૉશ કૉલોનીના પાડોશીઓની ફરિયાદ બાદ તેની ઉંચાઈને 66 મીટર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી ધનવાન શખ્સનું ઘર અદભૂત છે. ભારતના સૌથી મોંઘા ઘરનુ નામ એન્ટીલા છે, જેનો ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. આ સાઉથ મુંબઈમાં સ્થિત છે. 27 માળવાળા એન્ટિલામાં 6 માળ પર તો ફક્ત પાર્કિગ છે. ઘરમાં 3 હેલીપેડ, જિમ, થિયેટર વગેરે જેવી સુવિધાઓનો સામાન રખાયેલો છે. 5 સભ્યોવાળા અંબાણી પરિવાર માટે ઘરમાં 600 લોકોનો સ્ટાફ ઉપસ્થિત રહે છે.