આખી જિંદગી હાડકા રહેશે મજબૂત બસ કરવું પડશે ખાલી આ નાનકડું કામ….

0
130

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે એક ઉમર પછી હાડકાં ઓ કમજોર થવા સામાન્ય વાત છે. પણ જો તમને કોઈ ખરાબ આદત હશે તો ઉમર ની પહેલા જ તમારા હાડકાં કમજોર થવા લાગે છે. ચાલો જાણીએ કેવી રીતે તમને જાણી ને નવાઈ લાગશે કે ફક્ત 25 વર્ષ સુધી જ હાડકાં મજબૂત થઈ શકે છે.

35 વર્ષ ની ઉમર પછી હાડકાં કમજોર થવા લાગે છે. અને તમારા પર એસ્ટેરિયોપોરોસિસ જેવી ગંભીર બીમારી થવા લાગે છે. હાડકાં કમજોર થતાં જ ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. પણ હાડકાં ને મજબૂત કરવાના ઘરેલુ ઉપાય થી તમે દરેક ઉમર માં સ્વસ્થ રહી શકો છો.કાર્બોનેટેડ પેય પદાર્થ કાર્બોનેટેડ પેય પદાર્થ જેવા કે સોફ્ટ ડ્રિંક, શેંપેન વગેરે હાડકાં માથી કેલ્સિયમ ખેચી લે છે. હાવર્ડ માં થયેલા એક રિસર્ચ ના પ્રમાણે 16 થી 20 વર્ષ ની મહિલા ઓ માં આ પેય પદાર્થ ને કારણે હાડકાં માથી કેલ્સિયમ ઓછું થઈ જાય છે. તેમા ફોસ્ફેટ વધુ હોય છે જે કેલ્સિયમ ને ઓછું કરે છે.પ્રોટીન વધુ ન લેવું.

વધુ માત્રા માં પ્રોટીન લેવા થી એસિડિટિ થાય છે. જેના લીધે પેશાબ માં કેલ્સિયમ નીકળી જાય છે. મોટા ભાગ ના લોકો ને ત્રણ વાર ભોજન દ્વારા 0.12 મિ. ગ્રા પ્રોટીન ની જરૂર પડે છે. એટલે જ વધુ માત્રા માં પ્રોટીન લેવા થી હાડકાં ને નુકશાન થાય છે.કેટલાક લોકો ને હર્દય માં બળતરા અને હાઇટલ હર્નિયા માંટે દવા નું સેવન કરે છે. કેલ્સિયમ, મેગનેસિયમ,અને જિંક જેવા ખનીજ પદાર્થ ના અવશોષણ માંટે પેટ માં એસિડ હોવું જરુરી છે. જો તમે એસિડ બનતા રોકવાની દવા જો લઈ રહ્યા છો તો તેનાથી તમારા માં

એસ્ટેરિયોપોરોસિસ નો ખતરો વધી જાય છે. આ દવાઑ ને 6 થી 8 અઠવાડિયા સુધી જ લેવી.કેફીન થી દૂર રહેવું. એક કપ કોફી પીવાથી 150મિ. ગ્રા કેલ્સિયમ બહાર નીકળી જાય છે. કોફી માં ઘણા હાનિકારક રસાયણ હોય છે જે શરીર માથી જેરિલા પદાર્થ ને બહાર જતા અટકાવે છે. જો તમે કોફી જ પીવા માંગતા હોવ તો પ્રતેક કપ માંટે 150 મિ. ગ્રા કેલ્સિયમ ની માત્રા વધારી દેવી.વિટામિન ડી કેલ્સિયમ ના અવશોષણ અને હાડકાં સુધી પહોંચડવા માં મદદ કરે છે.

તે ઇંમ્યુંન સિસ્ટમ માંટે ખૂબ જ જરુરી છે. જ્યારે તમે તડકો લો છો ત્યારે સ્કીન દ્વારા વિટામિન ડી તમારા શરીર માં જાય છે. જો તમે તડકો નથી લેતા તો વિટામિન ડી ની ગોળીઓ પણ લઈ શકો છો.હોર્મોન્સ પર રાખવી નજર મહિલા ઓ માં હાડકાં ને નુકશાન પહોંચાડવાનું મુખ્ય કારણ છે રજોનીવરુતી. તેમ જ 50 વર્ષ ની ઉમર વટાવી ચૂક્યા પુરુષ માં પણ હાડકાં ને નુકશાન થવાનો ખતરો વધી જાય છે. હાડકાં ને સ્વસ્થ રાખવા માંટે પર્યાપ્ત માત્રા માં એસ્ટ્રોજન ,પ્રોજેસ્ટરોન,ટેસ્ટેરોજન જરુરી હોય છે.

રજોનિવૃતિ માં આ હોર્મોન્સ માં અસંતુલન આવી જાય છે. જે હાડકાં માંટે નુકશાન કારક છે.તણાવ સ્ટ્રેસ થી કોર્ટીસોલ હોર્મોન નું સ્તર વધે છે. જો લાંબા સમય સુધી તેનું સ્તર વધેલું હોય તો હાડકાં ને નુકશાન પહોંચે છે. જેના લીધે બ્લડ શુગર લેવલ પણ વધે છે. અને પેશાબ દ્વારા કેલ્સિયમ પણ નીકળી જાય છે. તણાવ થી દૂર રહેવા માંટે ધ્યાન કરો અને પર્યાપ્ત ઊંઘ લો.વ્યાયામ કસરત દરમિયાન માશપેશીઓ હાડકાં ના વિપરીત ખેચાય છે. તો તેના થી હાડકાં માં ઉત્તેજના પેદા થાય છે. ચાલવા થી, સીઢી ચડવા થી,વેટ લિફ્ટિંગ થી હાડકાં ના ઘનત્વ માં સુધારો થાય છે. દિવસ ભર માં 15,30 મિનિટ ની કસરત કરવી.

વધુ માહિતી આપતા તમને જણાવીએ દરેક વ્યક્તિ ને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અને શરીર મજબુત બને તે માટે તે જાત-જાત ના પ્રયોગો કરતા હોય છે. આજ નો યુવા તો પોતાના મસલ્સ બનાવવા પાછળ ગાંડોતુર બને છે. એટલું કરતા કરતા તે ઘણી બીમારીઓ નો શિકાર બને છે અને જેનું કારણ છે આજ નો ખાન-પાન.જેના લીધે સમય જતા હાડકા નબળા પડે છે અને હાડકા થી લગતી બીમારી પોતાનું ઘર બનાવી લે છે.તો ચાલો આજે આપળે વાત કરીએ કે આજ ના આ યુગ મા જયારે ખોરાક સાવ ખોટાં થઇ ગયા છે તો શું ખાવાથી આપળા હાડકા મજબુત બનશે તેમજ શરીર લોખંડ જેવું ફૌલાદી બનશે. તો ચાલો આજે વાત કરીએ આ ૭ વસ્તુની કે જેના પ્રયોગ થી હાડકા તો મજબુત બનશે તેમજ સાથે-સાથે શરીર બીજી કોઈ પણ બીમારી નો ભોગી પણ નહિ બને.

બદામ આમાં ભરપુર માત્રા મા રહેલ વિટામીન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હાડકા ના દુખાવામા તેમજ સોજા માં રાહત આપે છે. જો રોજ બદામ ખાવામાં આવે તો તેમાં વધુ પ્રમાણ મા મળતા કેલ્શિયમ થી હાડકા મજબુત થાય છે અને તેનાથી સાંધાઓ ની બાહરી મેમ્બ્રેન પરત ખરાબ પણ નથી થતી અને સાંધા માં ચીકાશ જળવાઈ રહે છે.સફરજન એક એવું ફળ કે જે બોનમેરો બનાવવા માં મદદગાર સાબિત થાય છે તેમજ તેને નિત્ય આરોગવા માં આવે તો સાંધાઓ ના દુખાવા થતા નથી તેમજ ઘુટણ ને લાગતા ઝટકા થી પણ રક્ષણ મળે છે.

પપૈયું જો તમારા સાંધાઓ ના હાડકા નબળા થવાને લીધે દુખાવો થતો હોય તો પપૈયા નું સેવન લાભદાયી સાબિત થાય છે.પપૈયા માં વધુ પ્રમાણ મા વિટામીન સી હોય છે જે એક અધ્યયન મુજબ જાણવા મળ્યું કે જે વ્યક્તિઓ ની અંદર વિટામીન સી ની કમી હોય છે તે વ્યક્તિઓ મા સાંધાઓ નો દુખાવો થવો એક સામાન્ય વાત છે અને તેથી જો તમે પોતાના સાંધાઓ ના દુખાવા માં રાહત મેળવવા ઈચ્છો છો તો પપૈયા ને આરોગવા નુ ચાલુ કરી દો. લીલા મરચા સાંધાઓ સરસ રીતે કામ કરે તે માટે તમે લીલા મરચા આરોગી શકો છો કેમકે તેમાં ભરપુર માત્રા મા મેગેનીજ અને અન્ય તત્વો હોય છે. તેમાં એન્થોસાયનીન હોય છે જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે તે શરીર થી ફ્રી રેડિકલ્સ ને બહાર નીકાળે છે અને સાંધાઓ ને ખરાબ થવાથી પણ બચાવે છે.