આજેજ પૂજાઘરમાં વસાવિલો આ પ્રકારની ઘંટડી,થશે આ પાંચ પ્રકારના લાભ.

0
225

મિત્રો આ લેખમાં હું તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આજે દરેક વ્યક્તિ ને અમીર બનવુ છે પરંતુ અમીર બનવુ કોઇ ના કિસ્મત મા નથી હોતુ આપણે જીવન મા ઘણા બધા જતન કરીએ છે તેમ છતા આપણે આપણા કાર્ય મા સફળ નથી થઈ શકતા મિત્રો જીવન મા સફળ થવામા આપડુ નશીબ ખુજ મહત્વ નો ભાગ ભજવે છે.

પરંતુ એવુ પણ નથી કે આપડે નશીબ ના ભરોસે બેસી રહીએ અને કામ પણ ના કરીયે કોઇ કાર્ય ના કરવાથી આપડે સફળતા ની રાહ જોઈ નશીબ ના આધારે બેસી રહીએ એ ખોટુ છે સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ હોય છે જેના પર પહોંચીને તમે નથી થતાં સફળ કે નથી થતાં અસફળ તો શું તમે એવી સ્થિતિ અનુભવો છો જો જવાબ હા હોય તો જાણી લો આ વાત દુનિયાના દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પણ આપણા માંથી અનેક લોકો એવા હોય છે.

કે જે એ નથી વિચારતા કે અસફળ થવાનું કારણ આપણામાં જ હોય છે જ્યારે આપડે કોઇ કર્મ કરવાથી પણ આપણે હમેશા અસફળ થઈએ છીએ ત્યારે આપણે ભગવાન ને યાદ કરીયે છે અને સારા થવાની કામના કરીયે જ્યારે મિત્રો તમે આવી કોઈ પરિશ્થિતિ માથી પસાર થઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે આજે તમને વાત કરવા જઇ રહ્યા છે એક એવા ઉપાયો વિશે જેનાથી તમે તમારા ધન વિશે ની સમસ્યા થી છૂટકારો મેળવી શકાય છે.

તો આવો જાણીએ તો મિત્રો અત્યાર ના આજના સમયમા દરેક માણસએ રૂપિયા કમાવવા માંગે છે અને જેથી તે પોતાની અને પોતાના પરિવારજનો ની જરૂરિયાતો ને પૂરી કરી શકે છે મિત્રો આ સિવાય અમુક એવા લોકો એવા પણ હોય છે કે જે લોકો મહેનત કર્યા વગર જ પોતાના નાણા કમાઈ લે છે કેમ કે આમા તેમનુ નસીબ એ તેમની સાથે હોય છે પણ બધાની સાથે આવુ હોતુ નથી કારણ કે કેટલાક એવા લોકો પણ હોય છે.

કે જે સખત મહેનત કર્યા કરે છે પણ તેમને તેનુ ફળ મળતુ નથી મિત્રો તેના માટે આજના સમય મા આપણે દરેક ઘરમા વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ એવો મહત્વ રહ્યું છે અને વાસ્તુને જો ધ્યાનમા રાખીને જે લોકો ઘણા બધા કામ કાજો કરે છે માટે જો વાસ્તુશાસ્ત્રનો સાચો ઉપયોગ કરવામા આવે તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે માટે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશુ કે જેને તમારા ઘરના પૂજા મંદિરમા રાખવાથી તમારા ઘરમા પૈસા ખૂટતા નથી.

હિન્દુ ધર્મમાં પૂજાને રોજિંદા જીવનનું અભિન્ન અંગ માનવામાં આવે છે જેમનું પાલન કરવા માટે દરેક ઘરમાં કોઈ પણ ભાગમાં મંદિર સ્થાપિત કરવામાં આવે છે પૂજા પાઠ દ્ધારા જ પોતાના ભોવાને પ્રભુ સુધી પહોચાડે છે અને આથી ઘણીં પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે ભગવાનની આરાધના કરવાથી વ્યક્તિને ઘણાં પ્રકારના શારિરીક લાભ પ્રાપ્ત થાય છે અને ઘરમાં પૂજા યોગ્ય રીતે સાચા સમય પર કરવામાં આવે તો ઘણી લાભદાયી માનવામાં આવે છે.

મિત્રો પૂજા દમિયાન ઘંટડી વગાડવી ખૂબ શુભ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ ઘરમાં પૂજા થાય છે તો પછી તે સવારની આરતી હોય કે સાંજેના ધૂપ-દિવાનો સમય,ઘંટડી અવશ્ય વગાડવી જોઈએ. એવું માનવામાં આવે છ કે પૂજા પાઠના સમય ઘંટડી વગાડવી પોતાની વાતને ઈશ્વર સુધી પહોચાડવું એકમાત્ર સાધન હોય છે. પૂજા પાઠ અથવા આરતી સમય ઘંટડી વગાડવાના અવાજથી દેવતાઓની પ્રતિમાઓમાં ચેતના જાગૃત થાય છે, આથી પૂજા-પાઠ અધિક શુભ ફળ મળે છે. આ ઉપરાંત પૂજા સમય ઘંટળડીના અવાજથી આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે સાથે જ સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ઘણીવાર આપણે મંદિરમાં અથવા પૂજાગૃહમાં ગરૂડ વાળી ઘંટડી જોઇ હશે અને પ્રાચીન કાળથી મંદિરના દરવાજા અને ખાસ સ્થળોએ ઘંટડી મુકવાની રીત ખૂબ જ પ્રચલિત છે અને આ ઘંટડી 4 પ્રકારની આવે છે.
જેમા ગરુડવળી ઘંટડી ,દ્વાર ઘંટડી ,હાથમાં રાખવાની ઘંટડી અને ઘંટ સૃષ્ટિની રચનામાં હિન્દુઓ ધર્મ ધ્વનિને મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમજ પ્રકાશમાંથી ધ્વનિના ઉત્પત્તિ અને બિંદુ સ્વરૂપમાંથી ધ્વનિના મૂળના સિદ્ધાંત હિન્દુ ધર્મના જ છે.

મિત્રો જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે ઘંટડી ના અવાજને અવાજનું પ્રતીક માનવામાં આવતું હતું તેમજ ઓમકારના ઉચ્ચારણ દ્વારા પણ આ જ અવાજ જાગૃત થાય છે જ્યાં ટંકોરીનો અવાજ નિયમિત આવે છે તે સ્થાનોનું વાતાવરણ હંમેશાં શુદ્ધ અને પવિત્ર રહે છે. આ અવાજ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. નકારાત્મકતા દૂર કરવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી મંદિરમાં સવારે અને સાંજે રોજ ટંકોરી વગાડવાનો નિયમ છે તેમજ ઘંટળી ને કાળના સમયનું પ્રતીક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે.

કે જ્યારે પ્રલયનો સમયગાળો આવશે ત્યારે આજ પ્રકારનો અવાજ આવશે અને જે જગ્યાએ ઘંટડીનો અવાજ નિયમિત આવે છે તે સ્થાનોનું વાતાવરણ હંમેશાં શુદ્ધ અને પવિત્ર રહે છે અને આ અવાજથી નકારાત્મક શક્તિ ઓને દૂર રહે છે તેમજ નકારાત્મકતા દૂર થવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ સ્કંદ પુરાણ અનુસાર મંદિરમાં ઘંટડી વગાડવાથી મનુષ્યના સો જન્મોના પાપનો નાશ થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે ઘંટડી વગાડવાથી તમે દેવતાઓ સમક્ષ હાજર થશો.

મિત્રો તમને જણાવી દઇએ કે દેવી-દેવતાઓની આરતી ઘંટડીના અવાજ વિના પૂર્ણ નથી થઇ શકતી. ભગવાનની આરતી માં ઘણા બધા પ્રકારના વાજિંત્ર વગાડવામાં આવે છે અને તેમા ઘંટડીનું સ્થાન મહત્વપૂર્ણ છે. ઘરોમાં પણ પૂજા કરતાં સમયે અવશ્ય ઘંટડી વગાડવામાં આવે છે. ઘંટડીની ધ્વનિમાં શરીરને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે તેમજ મંદિરોમાં જ્યારે પણ આ રીતે આરતી થાય છે તો અવાજથી લોકોના મનમાં ભક્તિભાવ જાગૃત થઈ જાય છે.

તેમજ ઘંટડી વગાડવા થી મંદિરમાં સ્થાપિત દેવીદેવતાઓની  ચેતન્ય થઈ જાય છે .એવી પ્રતિમાઓની પૂજા અધિક પ્રભાવશાળી અને શીઘ્ર ફળ પ્રદાન કરવાવાળી હોય છે. પુરાણોમાં કહ્યું છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી આપણા ઘણા જન્મોનાં પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો તે સમયે જે અવાજ હતો તે અવાજ ઘંટળી ના અવાજ થી જેવો જ હતો.