આજેજ મેડીકલ માંથી લાવીદો લીલા કલરની આ ગોળી વાળ થઈ જશે એકદમ સ્મૂથ અને લાંબા.

0
753

મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના સમયમા દરેક મહિલા ઇચ્છે છે કે તેના વાળ જાડા,લાંબા અને ચળકતા દેખાય અને દરેક વ્યક્તિ તેમના પુખ્તથી વૃદ્ધ થયા સુધી પોતાના વાળને પસંદ કરે છે કારણ કે વાળ ફક્ત આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે અને ચળકતા વાળની ​​સાથે દરેક લાંબા અને મજબૂત વાળ રાખવા માંગે છે પરંતુ આજકાલ દરેક વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે અને વ્યસ્ત જીવનશૈલી, પ્રદૂષણ અને ઉત્પાદનો કે જે તમારા વાળ બગાડે છે તે વાળ ખરવાના કારણો છે.

અને જો તમે લાંબા વાળની ​​સમસ્યા માટે અસરકારક સલામત અને સરળ પદ્ધતિ અપનાવવા માંગો છો તો આ લેખ તમને ખૂબ મદદ કરશે અને આજકાલ દરેક લોકોને વાળ ખરવાની સમસ્યા રહે છે જેના માટે તે લોકો ઘણા પ્રયત્ન કરે છે છતાં તેની આ સમસ્યા દૂર થતી નથી. આજે અમે તમને એક કેપ્સુલ વિશે જણાવીશું જે કેપસ્યુલ નું નામ છે વિટામિન ઈ આ કેપસ્યુલ માં ઓઇલ હોય છે જે વાળ,ચહેરો અને સ્કીનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવવામાં સૌથી ઉત્તમ છે.

વિટામીન ઈ ઓઈલ તમે તેને અનેક રીતે ચહેરા અને વાળ માટે ઉપયોગ કરી શકો છો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન ઈ દ્વારા વાળ ચહેરો કે પછી સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકાય છે. આ દરેક વસ્તુ માટે શ્રી ની અંદર પૂરતી માત્રામાં વિટામિન ઇ હોવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે વિટામિન ઈ ઓઈલ ના 5 ફાયદા વિશે જાણીશું. તમને વિટામિન ઈ ની આ કેપ્સુલ તમારા નજીકના કોઈ પણ મેડિકલ સ્ટોર પાસેથી મળી જશે.

આ કેપ્સુલ તમને તે બે ફોર્મ 400mg અને 800mg માં મળશે મિત્રો 400mg વાળી કેપ્સ્યુલ સાઈઝમાં નાની અને ઘાટ્ટા લીલા રંગની હશે. તે 800mg વાળી કેપ્સ્યુલ આછા લીલા રંગની હશે અને વધારે ફાયદો મેળવવા માટે તમારે સૌથી નાની કેપ્સુલ નો ઉપયોગ કરવો જોઈએ કેપ્સુલ ની અંદર રહેલ ઓઇલ ને બહાર કાઢવા માટે સોય નો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ તમારા ફેસ ને એકદમ સ્મૂધ અને સોફ્ટ બનાવવા માટે વિટામિન ઈ કેપસૂલ માં અડધી ચમચી કુવારપાઠુ મિક્સ કરીને તૈયાર થતી પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ સુધી મસાજ કરો.

આ પેસ્ટને તમારે દરરોજ રાત્રે સુતા પહેલા લગાવવાની રહેશે. આમ કરવાથી તમારી સ્કિન એકદમ સોફ્ટ બની જશે આજની ખાણીપીણી ના કારણે લોકો મા વાળને લગતી ખુબ મોટી સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે વાળનું ખરવું, આછા વાળ અને વાળ માંથી ચમક દૂર થઈ જવી જેવા અનેક પ્રોબ્લેમ થતા હોય છે ધંધો તમે વિટામીન ઈ ની ૨ કેપ્સ્યુલ સાથે દહી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. તેની અંદર પાંચ ટીપા નાળિયેર તેલ નાખીને આ પેસ્ટને તમારા માથા પર લગાવો.

તમે જોયું હશે કે ઘણા લોકોની આંખો ની નીચે કાળા કુંડાળા ઓછા થઈ જતા હોય છે. આમ થવાનું કારણ કોમ્પ્યુટર કે પછી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો, ટીવી ને નજીક થી જોવી કે પછી વિટામીન ઈ ની ઉણપ હોવી હોઈ શકે છે. આ કુંડાળાને દૂર કરવા માટે એક ચમચી બદામના તેલમાં એક વિટામીન ઈ કેપ્સ્યુલ ભેળવો અને આ મિશ્રણને રોજ રાત્રે સુતા પહેલા અંદર આવેલ ભાગની મસાજ કરો અને તમને એક જ અઠવાડિયા માં તેનું પરિણામ જોવા મળશે

તમારા ચહેરાને એકદમ ક્લીન અને ગોરો બનાવવા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત વિટામિન ઈ કેપ્સુલ ની અંદર કોફી પાવડર મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ કરો. આમ કરવાથી ચહેરા પર રહેલી બધી જ ગંદકી દૂર થઈ જશે. અને તમારો ચહેરો એકદમ ક્લીન અને ગ્લોઈંગ બની જશે જેવી રીતે વિટામિન ઈ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે તે શરીર પરના નાના નાના વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામીન ઇ ની અંદર વાળનો ગ્રોથ વધારવાના ગુણ હોય છે. બરોબર આવી જરીતે આ વિટામીન ઈ આઈબ્રોજ ના વાળને પણ ઘાટ્ટા કરે છે. તેના માટે રાત્રે સુતા પહેલા સીધા આ ઓઈલ થી અઈબ્રોજ નું મસાજ કરો.

મિત્રો આ સિવાય વિટામિન એ દરેક પ્રકાર કોશિકાઓની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. તે સ્કિન ગ્લેંડને સીબમના ઉત્સર્જન માટે મદદ કરે છે. સીબમ એક પ્રકારનું તૈલીય પદાર્થ છે. જે વાળને મજબૂતી પ્રદાન કરે છે. શક્કરિયા, ગાજર, પાલક સહિત વિટામિન એના યોગ્ય સ્ત્રોત હોય છે તે સિવાય બાયોટિન વાળ વધારવા માટે સૌથી પોપ્યુલર વિટામિન બી માનવામાં આવે છે અને અન્ય વિટામિન બી પણ લાલ રક્ત કર્ણિકાઓના નિર્માણમાં મદદ કરે છે.

જે માથાની ત્વચામાં પોષણ અને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. તે વળને ભરાવદાર કરવા માટે ખૂબ જરૂરી છે. દરેક પ્રકારના અનાજ, માંસ, સીફૂડ્સ અને લીલા શાકભાજી વિટામિન બી યોગ્ય સ્ત્રોત છે તેમજ વિટામીન સી શરીરમાં કોલજનનું નિર્માણ કરે છે જે વાળના સ્ટ્રકચરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે આર્યનને અવશોષિત કરવામાં પણ મદદ કરે છે તેમજ વાળની વૃદ્ધિ માટે અગત્ય છે.

સ્ટ્રોબેરી, મરી, પેરુ અને સાઇટ્રસ ફ્રુટ્સ વિટામીન સીના સારા સ્ટ્રકચર ફ્રુટ્સ વિટામીન સી માટે સારા સ્ત્રોત છે તે સિવાય શરીરમાં વિટામિન ડી ઓછું હોવાના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. વિટામિન ડી વાળને ભરાવદાર બનાવવા માં મદદ કરે છે.સૂરજનો પ્રકાશ,ફેંટી ફિશ, કોડ લિવર ઓઇલ અને મશરૂમ વિટામિન ડીના સારા સ્ત્રોત છે તેમજ વિટામિન ઇમાં વાળને વધારવા ના વિટામિન્સ હોય છે. સૂરજમુખીના બીજ, બદામ, પાલક વિટામિન ઇના યોગ્ય સ્ત્રોત છે.