આજેજ કરો ગરુડ પુરાણ નો આ ચમત્કારી ઉપાય થશે અઢળક ધનલાભ સાથે ખુલી જશે ભાગ્ય..

0
390

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે કેવીરીતે ગરૂડ પુરાણનો ઉપાય કરીને તમે તમારા જીવનમા આવતી ધન સબંધીત સમસ્યાનુ નિવારણ કરી શકો છો ગરુડ પુરાણમાં તે માત્ર શ્રાદ્ધ અને તર્પણની વાત નથી પરંતુ લક્ષ્મી પ્રાપ્ત કરવાની રીતો પણ છે અને જો તમારા જીવનમાં કોઈ ગરીબી કે દરીદ્રતા ઘર કરીને બેઠી છે એટલે કે તે લાંબા સમયથી ગરીબી થી પીડિત છે.

તો તે ગરીબીને દૂર કરવાનો ચોક્કસ મંત્ર છે અને એવું માનવામાં આવે છે કે પદ્ધતિસર રીતે સતત આ મંત્રનો જાપ કરવો અને પછી ધાર્મિક વિધિઓ કરવાથી એક મહિનામાં ગરીબી અથવા દરીદ્રતા દૂર થાય છે.આજે અમે તમને આ લેખ દ્વારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે ગરૂડ પુરાણમાં અમુક નિયમો જણાવવા માં આવ્યા છે અને તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છે તેમજ ગરૂડ પુરાણમાં સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય જેવા વિષયો વિશે દર્શાવ્યુ છે. તેમાં નિતી, નિયમો અને ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં એક બાજુ મૃત્યુ વિશે જણાવ્યું છે તો બીજી બાજુ જીવન વિશે જણાવ્યું છે અને તેમાં આ બંન્ને રહસ્યો છુપાયેલા છે તેમજ ગરૂડપુરાણ મુજબ ખરાબ કપડા પહેરનારને સૌ ભાગ્ય પ્રાપ્ત થતુ નથી.

તેમજ જેની પાસે બધી સુખ સુવિધાઓ હોય અને તે ખરાબ કપડાં પહેરે તો તેની બધી સુખ સુવિધા અને સંપત્તિનો ધીમે ધીમે વિનાશ થાય છે. તેથી આપણે સૌએ સારા, સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો ધારણ કરવા જોઇએ. તેનાથી માતા લક્ષ્મી આપણાથી ખુશ થઇને તેની કૃપા આપણા પર વરસાવતી રહે. માતા લક્ષ્મી ને સ્વચ્છતા બહુ પ્રિય છે તેથી આપણે અને આપણા ઘરને હંમેશા સાફ રાખવા જોઇએ.

તમને જણાવી દઇએ કે દેવી લક્ષ્મીની કૃપા ગંદા કપડા પહેનારા ઉપર અને ઘરને સાફ ન રાખનાર પર ક્યારેય રહેતી નથી. તેનાથી સારા નસીબ મળતા નથી અને ખરાબ નસીબ ઘરમાં પ્રવેશે છે. તે પુરાણમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારે ધનવાન, ધનિક અથવા ભાગ્યશાળી બનવું હોય તો ફરજીયાત તને સ્વચ્છ, સુંગધિત અને સુંદર કપડાને ધારણ કરવા જોઇએ. તમારી સ્વચ્છતા જોઇને માતા લક્ષ્મી તમારા પર કૃપા કરશે.

મિત્રો પુરાણોમાં જણાવેલ આ નિયમોનું પાલન કરો જેમ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિએ દર મહિને અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા, અમાસ અને ચતુર્થી તિથિ પર ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ અને જો તમે આ દિવસે કેટલાક વિશેષ નિયમો અને વિશેષ સાવધાની ઓનું પાલન કરો છો તો તમારા પર ભગવાનના આશીર્વાદ હંમેશા રહેશે અને આ દિવસે વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો તમે ઉપવાસ કરી રહ્યાં છો, તો માંસાહારી ખોરાકનું ભૂલથી પણ સેવન ન કરો અને આ દિવસે તમારા શરીરની તેલથી માલિશ ન કરો.

મિત્રો તમને જણાવી દઇએ કે દરેક વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરે છે અને એવું કહેવામાં આવે છે કે ઘરમાં સવાર-સાંજ પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ હંમેશા પરિવારના સભ્યો પર રહે છે અને ઘરની બધી મુશ્કેલીઓ દૂર થાય છે પરંતુ પૂજા કરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દેવી-દેવતાઓની મૂર્તિઓ, શંખ, શાલિગ્રામ, પૂજા સામગ્રી અને દીવા અશુદ્ધ જમીન પર ન રાખવા જોઈએ. આ બધી ચીજોને કોઈ સાફ અને ઉંચા સ્થાન પર રાખો.

જો તમે વ્યવસાય કરો છો અને તે સ્થિર થઈ ગયું છે, તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. હા આ માટે તમારે સોપારી પાનનું દાન કરવું પડશે.તમને જણાવી દઇએ કે જો તમે આ ઉપાય કરો છો.તો તમે તેની અસર ખૂબ જ ટૂંક સમયમાં જોશો જેમા સફળતા તમારા ચરણોમાં હશે.

પુરુષોએ ક્યારેય પારકી મહિલાઓને ખરાબ નજરે ન જોવી જોઈએ કે પારકી ચીજોને પોતાની માની લેવાનો પ્રયાસ ન કરવો જોઇએ, કારણ કે તેનાથી ધીરે ધીરે ગરીબી વધવા લાગે છે. પુરાણો અનુસાર કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. જો તમે આ બધા નિયમોનું પાલન કરો છો, તો પછી તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે નહીં.

તેમજ જો તમારા જો તમારા ઘરમાં કોઈ સંકટ આવે છે, જેનો તમે હલ કરવા માંગતા હો, તો આ માટે પાન ઉપર કંસાર મૂકીને ગણેશજીને અર્પણ કરીને, તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.અને જો તમે ગણેશજીને ઘરની બાજુમાં રાખશો તો તમને અહીં ક્યારેય મુશ્કેલી નહીં આવે.

શાસ્ત્રો અનુસાર જો તમે ઉગતા સૂર્યને જોશો, તો તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા અને સફળતા આવે છે, પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ સૂર્ય અને ચંદ્રને અસ્ત થતા ન જુવો કારણકે તેનાથી જીવનમાં નકારાત્મકતા ઉત્પન્ન થવા લાગે છે અને ઘરમા હમેશા તકલીફો રહેલી હોય છે અને તેના કારણે ઘરના દરેક સભ્યો નુક્શાન ભોગવે છે.

મિત્રો જો તમારું કોઈ પણ કામ લાંબા સમયથી કરવામાં આવી રહ્યું નથી, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ખાસ છે.અને આ માટે રવિવારે ઘરેથી નીકળતી વખતે તમારે પાન ખિસ્સામાં રાખવું પડશે અને આ કરવાથી તમારું કામ થઈ જશે અને ફક્ત આટલુ જ નહીં પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી આ ઉપાય કરવાથી તમે પરેશાનીઓથી પણ બચી શકો છો.

હિન્દુ ધર્મમાં પાન ખૂબ મહત્વનું છે આવી રીતે તેના ઉપાય કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનને જળ ચઢાવવાથી તમારા ઘરમાં ખુશી થાય છે, તેથી તમારે આ દિવસે નિશ્ચિતરૂપે આ ઉપાય કરવો જોઈએ.અને જો તમને કોઈ કામમાં સફળતા ન મળી રહી હોય તો હનુમાનજી આખુ પાન અર્પણ કરો પરંતુ તેમાં કોઈ ભેળસેળ એટલે કે ચૂનો અથવા સોપારી ના મુકો.

મિત્રો શાસ્ત્રો અનુસાર દાનને સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ તેની ક્ષમતા પ્રમાણે નિયમિત દાન કરતા રહે છે, તો તેના પર ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે, એટલું જ નહીં, દાન કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર પણ ઓછી થાય છે. પુરાણો અનુસાર, તમારે હંમેશાં તમારા ઘરના વડીલો, માતાપિતા, ગુરુઓ, ગરીબ અને લાચાર લોકો અને મહિલાઓને માન આપવું જોઈએ. તેમનું અપમાન ન કરવું જોઈએ કારણ કે જો તમે આ લોકોનું અપમાન કરો છો તો દેવી લક્ષ્મીજી ગુસ્સે થાય છે.

જમતા પહેલા ભગવાનનો આભાર માનવો જોઇએ કારણ કે માતા અન્નપૂર્ણા ખોરાકમાં રહે છે અને તેથી તેઓની પૂજા કર્યા પછી જ ખોરાક લેવો જોઈએ અને ખોરાકનુ ક્યારેય અપમાન ન કરવો જોઇએ કારણ કે અન્નપૂર્ણા માતા આ કરવાથી નાખુશ છે. જેના કારણે મનુષ્ય પૈસા ગુમાવે છે તેમજ ભોજન પહેલાં અન્ન મંત્રનો જાપ કરવાથી ખોરાકનું યોગ્ય પાચન થાય છે. ઉપરાંત, શરીરને ઉર્જા મળે છે.

મિત્રો આ સિવાય જો તમે સતત છ મહિના સુધી શ્રીવિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો તો ઇચ્છા પૂર્ણ થાય છે સાથે ગરીબી પણ દૂર થાય છે અને એવું કહેવામાં આવે છે કે શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠથી બધું શક્ય છે, પછી ભલે તે કારકિર્દીમાં સફળતા માટે કરવામાં આવે અથવા આર્થિક અવરોધોને દૂર કરવા માટે આવે.ગરુડ પુરાણની હજારો વાતોમાંની એક વાત એ છે કે જો તમારે ધનિક, ધનિક કે ભાગ્યશાળી બનવું હોય તો તમારે સ્વચ્છ, સુંદર અને સુગંધિત વસ્ત્રો પહેરવા જરૂરી છે.અને ગરુણ પુરાણ મુજબ ગંદા કપડા પહેરનારા લોકોનું સૌભાગ્ય ખોવાઈ જાય છે.

મિત્રો લક્ષ્મી ક્યારેય એવા ઘરે આવતી નથી જ્યાં એવા લોકો હોય છે જે ગંદા કપડા પહેરે છે અને જેના કારણે, સારા નસીબ તે ઘરની બહાર જાય છે અને ગરીબીનું નિવાસસ્થાન બને છે.તે જોવામાં આવે છે કે જેમને સંપત્તિ અને બધી સુખ-સુવિધાઓ મળે છે, પરંતુ તે લોકો ગંદા કપડા પહેરે છે, તેમની સંપત્તિ ધીમે ધીમે નાશ પામે છે.અને તેથી આપણે સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ જેથી મહાલક્ષ્મી આપણી ઉપર પ્રસન્ન થાય છે.