આજેજ કરીલો આ ઉપાય, દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનતા નહિ રોકી શકે…

0
90

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું.મિત્રો તમને જણાવી દઈએ કે આજે આ લેખમાં હું તમારા માટે ઉપાય લઈને આવ્યો છું.મિત્રો રવિવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા જીવન ધન પ્રાપ્તિના ઘણા સંકેતો આવશે જો તમે તેમાં સફળ થશો તો તમને કરોડપતિ બનવા કોઈ નહિ રોકી શકે.મિત્રો આ ઉપરાંત તમારા જીવનમાં આવતી દરેક સમસ્યાઓ જેનું નિરાકરણ આ ઉપાય કરવાથી દૂર થઈ જશે.મિત્રો રવિવારને સૂર્યનારાયણ દેવનો દિવસ માણવામાં આવે છે. દરેક માનવી ને આનંદિત જીવન ની ઈચ્છા રહેતી હોય છે. માણસ પોતાના જીવન ને આનંદથી ભરવા માટે દિન-રાત પરિશ્રમ કરે છે. જેથી તેમનુ કુટુંબ ખુશ રહી શકે અને કુટુંબમા સુખ શાંતિ રહે. પણ કાયમ લોકો ના જીવન મા ખુશી બની રહે તે શક્ય નથી. જીવન માં સુખ તથા શાંતિ બનાવી રાખવી ખુબ જ કપરી ગણવામાં આવે છે.તો ચાલો જાણી લઈએ કે રવિવારના દિવસે આ ઉપાય કરવાથી તમને કયા કયા લાભ પ્રાપ્ત થઈ શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમે તમને રવિવાર માટે ઘણા નૂસ્ખાઓ ની જાણકરી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ નૂસ્ખા કરો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ રહશે અને તમારા જીવન ની તકલીફોનુ સમાધાન થશે. તો ચાલો હવે જાણીએ કે રવિવાર ના દિવસે ક્યા-ક્યા નૂસ્ખા કરવાથી જીવનની પ્રત્યેક તકલીફ દૂર થઇ જશે. જો તમે રવિવારે પરોઢે કોઈ અગત્યના કામ થી ઘરે થી જતા હોય તો તે પૂર્વે ગાય ને રોટલી દેવી. જો શક્ય હોય તો તમે રવિવાર ના રોજ ગાયપૂજન પણ કરો. તેનાથી તમારા તમામ કામો સફળ થશે.

એક ત્રાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરી તેને ઘરના મંદિરની સામે સ્થાપિત કરો. મંદિર ન હોય તો પૂર્વ દીશા તરફ પૂજન વખતે તમારૂં મો આવે એ રીતે બેસો. બાજોઠ કે લાલ કપડા પર આ પાત્રનું સ્થાપન કરો. પાત્રની સામે ધૂપ-દિપ પ્રગટાવી સૂર્ય નારાયણના 12 નામોનું સ્મરણ કરો. ત્યારબાદ મનમાં સંકલ્પ કરો કે હે પ્રભુ અમારા ઘરમાં તમારી કૃપા વરસાવો. પૈસાની રેલમછેલમ કરો. ત્યારબાદ આ પાત્રના પાણીથી તુલસી ક્યારે જઈને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. આવું તમે 4 રવિવારે કરો તમને જરૂરથી ફાયદો થશે.

રવિવાર ના રોજ જો તમે એક વાસણમા પાણી લઈને તેમાં કંકુ ઉમેરી ને વડના વૃક્ષ પર અર્પણ કરો છો. તો તેનાથી તમારા જીવન ની ઘણી તકલીફ દૂર થાય છે. આ ઉપરાંત રવિવાર ના રોજ તમે ઘરે થી જતા પૂર્વે તમારા લલાટ પર ચંદન નો ચાંદલો કરો. જો તમે રવિવાર ના રોજ માછલીઓને લોટની ગોળીઓ નાખો છો તો તેનાથી તમને તમારા જીવન માં સારા ફળ મળે છે. તે ઉપરાંત તમે રવિવાર ના રોજ કીડીઓ ને ખાંડ તેમજ લોટ નાખવી, તેનાથી જીવન ની તમામ તકલીફનો અંત આવશે.

જો આપ ઈચ્છો છો કે તમારા જીવનમા કાયમ ખુશી તથા સમૃદ્ધી બની રહે તો તમે રવિવાર ના રોજ શુદ્ધ કસ્તુરીને ચમકીલા પીળા કાપડમા નાખીને તમારા લોકરમા મુકી દો. જો તમે આ નૂસ્ખાને તમારા સાચા મનથી કરો તો તેનાથી તમારા જીવનમા ચાલતી બધી જ તકલીફો દૂર થશે અને તમારું જીવન આનંદમયી બને છે. જેમ કે તમે જાણો છો કે રવિવાર ના રોજ ભગવાન સૂર્યને અર્પણ છે. જો તમે આ દિવસે વ્રત કરશો તો તેનાથી ભગવાન સૂર્ય ની કૃપા તમારા પર કાયમ બની રહેશે. જો તમે રવિવારનુ વ્રત કરશો તો એક સમયનુ ખાવાનુ મીંઠા વિનાનુ કરવુ.

પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ઘ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ ત્રાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ઘ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

માન્યતા મુજબ લોકોના જીવનમા સમસ્યાઓ આવે છે તો લોકોના જીવનમા આ સમસ્યાઓનુ સમાધાન રહેલુ હોય છે, લોકો જો પ્રયાસ કરે તો હર વખતે ખરાબ સ્થિતિ ને દૂર કરી શકો છો, પણ જાણકારી ના અભાવમા લોકો આ તમામ બાબતો નથી જાણતી. આ નૂસ્ખાને કરવાથી તમારા જીવનની અનેક તકલીફોનુ સમાધાન થશે અને ભગવાન સૂર્યના આશીર્વાદ થી તમે તમારુ જીવન આનંદથી વિતાવી શકશો.

રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો. રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમયે જ ભોજન કરો.આમ આ તમામ ઉપાયો કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. ભગવાનની કૃપા ઉતરશે. તમારી કાર્યશક્તિ વધશે. તમારો જૂસ્સો વધતા કામ કરવાની લગન વધશે. તમને ધારી સફળતા મળશે.