આજેજ કરીલો આ માંથી કોઈપણ એક ઉપાય,ધન સુખ અને સૌભાગ્ય,ક્યારેય નહીં છોડે પીછો…..

0
122

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજે લોકો સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે ઘણાં ઉપાયો કરતા હોય છે તમને જણાવી દઈએ કે આ બધા પાછળ દરેક મનુષ્ય ભાગતો જ ફરતો હોય છે પરંતુ આ લેખમાં અમે તમારા માટે એક એવો સચોટ ઉપાય લઈને આવ્યા છે જેથી તમને સુખ, ધન અને સૌભાગ્ય વાન બની જશો.

મિત્રો તમને જણાવી દઈએ કે પૈસા કમાવવાના ઘણા ઉપાયો છે. પરંતુ દરેક લોકો એવું ઈચ્છે છે કે, ઉપાય સરળ હોય અને તેમના દ્વારા થઈ શકે તેવો હોય. તો આજે અમે તમને ધન કમાવવાના ખૂબ જ સરળ ઉપાયો વિષે જણાવીશું, જેમાંથી તમે કોઈપણ એક ઉપાયને તમારી અનુકૂળતા મુજબ અપનાવી શકો છો. ફક્ત તમારે આ ઉપાયનું નિયમિતપણે પાલન કરવાનું રહેશે.દરરોજ શિવલિંગ પર જળ, બિલપત્ર અને અક્ષત (ચોખા) અર્પણ કરો.દરરોજ મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની ઉપાસના કરો.

1 અઠવાડિયામાં કોઈપણ એક દિવસ ઉપવાસ કરો. જો તમે સોમવારે ઉપવાસ કરશો તો સંપત્તિના કારક ચંદ્ર પ્રસન્ન થશે. જો તમે મંગળવારે ઉપવાસ કરશો તો બજરંગબલી, બુધવારે ઉપવાસ કરશો તો શ્રી ગણેશજી, ગુરુવારે ઉપવાસ કરશો તો વિષ્ણુ, શુક્રવારે ઉપવાસ કરશો તો માતા લક્ષ્મી, શનિવરે  શનિદેવ અને રવિવારે ઉપવાસ કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થશે અને તેમને ધન, સુખ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે.ત્રીજી આંગળીમાં સોના, ચાંદી અને તાંબાની વીંટી ફેરવી જોઈએ.સાંજે, નજીકના કોઈપણ મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ.

ઘરના દરેક રૂમમાં 50 ગ્રામ ફટકડી રાખો કોઈ પણ પ્રકારનો દોષ ટકશે નહિ. પૂર્વ અથવા દક્ષીણ દિશામાં માથું રાખીને સુવાથી ઉમર વધે છે અને આપણું ખિસ્સું પણ ભરાય છે.સાવરણી અને પોતાને ખુલ્લા સ્થાનમાં ન રાખવા જોઈએ. રસોડામાં તો બિલકુલ ન રાખવા જોઈએ. અને તેને દેખાય નહી તે રીતે જ રાખવા જોઈએ.પોતું લગાવતા સમયે તેમાં મીઠું અવશ્ય નાખવું, ઘરમાં નકારાત્મકતા નહિ રહે.તમારા ઘરમાં કોઈ નળ લીક ન થતો હોવો જોઈએ અને તમારા ઘરમાં દૂધ ગરમ કરવા મુકો ત્યારે ઉભરવું ન જોઈએ. આ વસ્તુ તમારા પૈસા કરતા વધારે ખર્ચ કરાવે તેવી સંભાવના રહે છે.

માનસિક પરેશાનીને દુર કરવા માટે હનુમાનજીનું પૂજન કરવું, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીને ભોગ ચડાવવો. દરેક મંગળવારે બાળકના માથા પરથી કાચું દૂધ 11 વાર ઉતારીને કોઈપણ પ્રાણીને સાંજના સમયે પીવડાવી દેવું. બાળક દીર્ઘાયુ થશે અને બુદ્ધિ જીવી પણ થશે.કોઈ રોગથી પીડિત હોવ તો સુવાના સમયે તમારું માથું પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તમારા સુવાના રૂમમાં સિંધાલુણના અમુક ટુકડા રાખો. આવું કરવાથી તમારી સેહદ સારી રહેશે.

નોકર ચાકર પરેશાન કરતા હોય તો દરેક મંગળવારે ગુંદીનો પ્રસાદ લઈને ભગવાનને ચડાવીને નાની નાની છોકરીમાં વહેંચી દો. આ પ્રયોગ તમારે ચાર મંગળવાર સુધી કરવાનો છે. આવું કરવાથી તમારા નોકર ચાકર તમારા આજ્ઞાંકિત થઇ જશે.Iઆ સામાન્ય કામો તમારા જીવનના રોજીંદા કાર્યોમાંથી જ છે. જેને રોજ કરવામાં આવે તો ભગવાન કુબેર દેવતાની કૃપા તમારા પર વરસતી જ રહેશે. ધનની બધી જ સમસ્યા ચપટીમાં ગાયબ થઇ જશે. આજે જ આ બધી જાણકારી અપનાવીને તમે તમારી ધન સંબંધી પરેશાનીને દુર કરી શકો છો. તમારા જીવનને સુખદ અને અનંત બનાવો.

પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવી જોઈએ.શ્રીસુક્તના પાઠ કરવા જોઈએ. શ્રી લક્ષ્મીસુક્તનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.કનકધારા સ્તોત્રનો પાઠ કરવો.કોઈપણ વ્યક્તિ સાથે દુષ્ટ કર્યો કરવા જોઈએ નહીં.ધાર્મિકટાણું આચરણ કરવું જોઈએ.ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ, જેનાથી ધન હંમેશા તમારા ઘરમાં જ રહેશે. જો તમે ઘરની અંદર શુદ્ધ સોનુ અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે, લાલ પુસ્તક મુજબ આ ઉપાય કરવાથી કુટુંબના સભ્યોને પ્રગતી મળે છે.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો, તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો, સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.જેમ કે તમે લોકો જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે, જો તમે તમારું નસીબ ચમકાવવા માગો છો તો કોઈપણ શુક્રવારે તાળાની દુકાન ઉપર જઈને ત્યાંથી એક સ્ટીલ કે પછી લોખંડનું તાળું ખરીદી લો.

પરંતુ તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તાળું તમે ખરીદી રહ્યા છો તે ખૂલું ન હોવું જોઈએ અને ન તો તે તાળું તમે ખરીદતી વખતે ખોલો અને ન તો દુકાનદારને ખોલવા દો.તમે બંધ તાળું ખરીદીને તમારા ઘરે લઈને આવી જાવ અને શુક્રવારની સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તમે તાળું ખોલ્યા વગર કોઈ મંદિર કે દેવસ્થાન ઉપર મૂકી દો, તમે તાળું મૂકતી વખતે કાંઈપણ ન બોલો અને ન તો પાછા વળીને જુવો, સીધા તમારા ઘરે પાછા આવી જાવ, જ્યારે કોઈ વ્યક્તિ આ તાળું ખોલશે તમારું નસીબ પણ ખુલી જશે, આ ઉપાય ઘણો જ અસરકારક માનવામાં આવે છે.