આજે શનિવારે ખાસ જાણો હનુમાનજીનાં પત્ની વિશેની આ જાણકારી જે તમે ક્યારેય નહીં વાંચી હોય……

0
524

હનુમાનના ભક્ત તેમને બ્રહ્મચારી માને છે અને તેમની પૂજામાં હમેશા તેમન નામની આગળ બ્રહ્મચારી શબ્લનો પ્રયોગ હોય છે. પણ તેલંગાનાના એક મંદિરમાં તેમની અને તેમના પત્ની સુર્વચનાની એક સાથે મૂર્તિ સ્થાપિત છે. અહી પૂરે શ્રદ્ધાથી તેમનો પૂજન કરાય છે.મંગળવાર એ હનુમાનજી ની પૂજા થાય છે. સામાન્ય રૂપ થી લોકો તેમના બ્રહ્મચારી હોવા ના વિશે જાણીએ છીએ ઓછા લોકો ને જ ખબર છે કે તે વિવાહીત હતા.

વાલ્મીકી રામાયણ માં આવેલા એક પ્રસંગ ની અનુસાર જયારે હનુમાન રાવણ ની લંકા સળગાવી રહ્યો હતો તો એને અત્યંત પરસેવો આવી રહ્યો હતો. ખુદ ની પૂંછ માં લાગેલી આગ ને ઠારવા માટે હનુમાનજી એ સમુદ્ર માં છલાંગ મારી અને એના શરીર થી પરસેવાનું એક ટીપું સમુદ્રમાં એક મોટી માછલી એ લઇ લીધું. આ ટીપું એ મત્સ્ય દેવી ના પેટ માં હનુમાન ના પુત્ર નો જન્મ નું કારણ બની. એક વાર લંકા ના અસુરો એ આ માછલી ને પકડી લીધી અને આ કાપતા સમયે એને આ પ્રાપ્ત થયું. રાવણ ના પુત્ર અહિરાવણ એ એને પાતાળ લોક ના રક્ષક જાહેર કરી દીધો. માછલી ના પેટ થી ઉત્પન્ન થવાના કારણે આ પુત્ર નું નામ મકરધ્વજ રાખવામાં આવ્યું.

પછી સમય વીતી ગયા પછી જયારે રામ અને રાવણ નું યુદ્ધ થયું ત્યારે એમની માયાથી અહિરાવણ એ રામ ને મૂર્છિત કરી પાતાળ લોક માં બંદી બનાવી લીધા. હનુમાન એ એની રક્ષા માટે પાતાળપૂરી સુધી જતા રહ્યા જ્યાં એનું યુદ્ધ એના જ પુત્ર અને દ્વારપાલ મકરધ્વજ ની સાથે થયું. હનુમાન એ એને પરાસ્ત કરી રામ લક્ષ્મણ ને મુક્ત કરાવ્યા. હનુમાનજી પંચમુખી રૂપ ધારણ કરી અહિરાવણ નું વધ કર્યું. જતા જતા શ્રી રામ એ હનુમાન ના પુત્ર ને પાતાળ લોક ના રાજા નિયુક્ત કરી દીધા

કોણ છે હનુમાનજી ની પત્ની.હનુમાનજી નો વિવાહ સુર્વચલા નામની સ્ત્રી સાથે થયા હતા. સુર્વચલા સૂર્યદેવ ની પુત્રી છે. કહેવાય છે કે તે પરમ તપસ્વીની હતી અને તેમને ક્યારેય વિવાહ નહિ કરવાનો નિર્ણય લીધો હતો. તેથી તે હનુમાનજી થી વિવાહ કરીને તેમને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહયોગી બની અને પુનઃ તપસ્યા માં લિન થઇ ગઈ.કેમ કર્યા હનુમાન સાથે વિવાહ.હકીકત માં સુર્વચલા અને હનુમાન બંને જ પરમ ભક્ત અને બ્રહ્મચારી હતા. જ્યાં સૂર્ય દેવ પોતાની પુત્રી ને અવિવાહિત નહોતા દેખવા માંગતા હતા ત્યાં હનુમાન ને પોતાની શિક્ષા પૂર્ણ કરવી હતી જે તેમને સૂર્ય ભગવાન થી મળવાની હતી. સૂર્ય એ હનુમાન ને સમસ્ત જ્ઞાન આપી દીધું સિવાય તે વિદ્યાઓના જે વિવાહિત કે ગૃહસ્થ લોકો ને જ આપી શકાતું હતું.

હવે હનુમાન અને પોતાની બન્ને ની ઈચ્છા ફ્લીભૂત થઇ શકે તેના માટે સૂર્ય એ પોતાની પુત્રી સુર્વચલા નો વિવાહ હનુમાન સાથે કરવાનો નિર્ણય લીધો. આ રીતે સુર્વચલા ના લગ્ન થવાથી સૂર્ય નું કષ્ટ દૂર થયું અને હનુમાન બધી વિદ્યાઓ ના જ્ઞાતા બની ગયા. પછી સુર્વચલા તપસ્યા માં લિન થઇ ગઈ અને હનુમાન પોતાના બ્રહ્મચર્ય માં મગન થઇ ગયા

હનુમાનજીના લગ્ન માટે યોગ્ય છોકરીની શોધ પૂરી  થઈ. સૂર્યદેવની પુત્રી સુવર્ચના પર. સૂર્યદેવને હનુમાનજીથી કીધું કે સુવર્ચના પરમ તપસ્વી અને તેજસ્વી છે અને તેમનો તેજ તમે જ સહન કરી શકો છો. સુવર્ચનાથી લગ્ન પછી તમે આ યોગ્ય થઈ જશો કે બાકીની 4 દિવ્ય વિદ્યાઓનો જ્ઞાન પ્રાપ્ત કરી શકો.

સૂર્યદેવને પણ આ જણાવ્યું કે સુવર્ચનાથી લગ્ન પછી તમે હમેશા બાળ બ્રહ્મચારી જ રહેશો. કારણકે લગ્ન પછી સુવર્ચના ફરીથી તપસ્યામાં મગ્ન થઈ જશે. આ બધી વાત જાણયા પછી હનુમાનજી અને સુવર્ચનાનો લગ્ન સૂર્યદેવને કરાવ્યું. લગ્ન પછી  સુવર્ચના તપસ્યામાં લગ્ન થઈ ગઈ અને હનુમાનજીથી તેમના ગુર્સૂ સૂર્યદેવથી બાકીની 4 વિદ્યાઓનો જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું. આ રીતે લગ્ન પછી પણ બ્રહ્મચારી બન્યા છે.

તેલંગાનાના આ મંદિરની માન્યતા મુજબ પારશર સંહિઓતામાં જણાવ્યું છે.પારાશર સંહિતામાં જ હનુમાનજીના પરિણીત થવાનું પ્રમાન મળે છે. તેમનો લગ્ન સૂર્યદેવની પુત્રી સુવર્ચનાથી થયું છે. સંહિતા મુજબ, હનુમાજીને સૂર્યપદેવને તેમનો ગુરૂ બનાવ્યું હતું. સૂર્યદેવની પાસે 9 દિવ્ય વિદ્યાઓ હતી જેનો જ્ઞાન બજરંગબળી પણ મેળવવા ઈચ્છતા હતા. સૂર્યદેવએ આ 9 માંથી 5 વિદ્યાઓનો જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું, પણ બાકીની 4 વિદ્યાઓ માટે સૂરય્ની સામે એક સંકટ ઉભુ થઈ ગયું.

એક મંદીર પણ છે.હનુમાનજી અને તેમની પત્ની સુર્વચલા નું એક પ્રાચીન મંદિર પણ છે જે તેલંગણા ના ખમ્મમ જિલ્લા માં છે.અહીં હનુમાન પોતાની પત્ની ની સાથે વિરાજમાન છે. એવી માન્યતા છે કે દર્શન કરે છે, તેના વૈવાહિક જીવન ની બધી પરેશાનીઓ દૂર થઇ જાય છે અને પતિ-પત્ની ની વચ્ચે પ્રેમ બની રહે છે. આ મંદિર હૈદરાબાદ થી લગભગ 220 કિલોમીટર ની દુરી પર સ્થિત છે.