આઈ શ્રી રૂપલ માં આજના સમયમાં પણ હાજરાહજૂર બિરાજમાન છે.., આ મંદિરે દર્શન કરવા માટે આવતા તમામ ભક્તોની દરેક મનોકામનાઓ થાય છે પુરી..

આઈ શ્રી રૂપલ માં આજના સમયમાં પણ હાજરાહજૂર બિરાજમાન છે.., આ મંદિરે દર્શન કરવા માટે આવતા તમામ ભક્તોની દરેક મનોકામનાઓ થાય છે પુરી..

આપણી ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર ધરતી માનવામાં આવે છે. તેમજ ગુજરાતની ધરતી ઉપર ઠેર દેવી દેવતાઓના મંદિર આવેલા છે અને દેવી-દેવતાઓના મંદિરમાં હાજર હજૂર બિરાજમાન છે. ભક્તો પણ પોતાને આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે દેવી-દેવતાઓના મંદિર આવતા હોય છે અને પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા દેવી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, આઇ શ્રી રુપલ માં. આજના સમયમાં પણ હાજર હજૂર બિરાજમાન છે

રૂપલ માં ના દરવાજે આવતા દરેક ભક્તોના હંમેશા દુઃખ દૂર થાય છે. તેમજ વાત કરવામાં આવે તો, આઈ શ્રી રૂપલ માં ચારણકુળના દેવી માનવામાં આવે છે. કારણકે રૂપલ મા એ ચારણકુળ ની અંદર જન્મ લીધો છે. રૂપલ મા ના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને ભક્તો પણ તેમના દર્શન કરીને ધન્ય ધન્ય અનુભવતા હોય છે. રૂપલ માં ના આશીર્વાદ લઈને ભક્તો પણ સાચા દિલથી ના કરતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો આઈ શ્રી રૂપલ માં ના પરચા પણ અપરંપાર છે.

તેઓએ આવા નવર ઘણા બધા પરચાઓ બતાવ્યા છે અને જ્યારે તેઓ નાના હતા ત્યારથી તેમની પાસે એક દેવિય શક્તિ છે. આમના લોકો પણ આ શક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળપણમાં જ રૂપલ મા એ પોતાના ભક્તોને ઘણા બધા પરચા બતાવ્યા છે અને તેમના માત્ર આશીર્વાદથી જ ભક્તોને દરેક સમસ્યાઓનો અંત આવે છે. મહિમા પણ અપરમ પાર છે. રૂપલ આઈ ના દેવી માનવામાં આવે છે અને રુપલ આઈ સાક્ષાતમાં બિરાજમાન દેવી છે

રુપલ આઈ નો મહિમા પણ અપરંપાર છે તેમના આશીર્વાદ લેવા માત્ર થઈ છે ભક્તોના જીવનની અંદર આવેલા દરેક દુઃખ દર્દ દૂર થાય છે. રુપલ આઈ તમામ ભક્તોની મનોકામનાઓ હંમેશા પૂર્ણ કરે છે અને રૂપલ આવીને ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી માનવામાં આવે તો એવો હંમેશાં પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

માત્ર એટલું જ નહીં પરંતુ ની સંતાન દંપતિઓને સંતાન પણ આપ્યા છે અને, આઈ સમાજના કલ્યાણ માટે ગામે ગામે પોતાની યાત્રા કરે છે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેનું લોકોની અંદર અને સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો પણ કાર્ય કરી રહ્યા છે. આજ દિન સુધી રૂપલ આઈ હે હજારો દિન દુખિયાના દૂર કર્યા છે

તેના કારણે જ એવું કહેવાય રહ્યું છે કે, રુપલ આઈ સાક્ષાત બિરાજમાન દેવી છે અને લોકો પર પોતાના દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે રુપલ આઈ ના આશીર્વાદ લેવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે. રૂપલ આઈ પણ પોતાના ભક્તોની સાથે રહીને તેમના દરેક દુઃખ દૂર કરવાનો નિવાકરણ પણ લાવે છે અને તેઓ રૂપલ આઇ સાક્ષાત રૂપે દેવી છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial