આ છે પોલાર્ડની હોટ પત્ની,બોલ્ડનેસ માં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર,જોવો તસવીરો….

0
202

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પોલાર્ડ કેરેબિયન પ્લેયર હોવા છતાં તે ભારતમાં ઘણો લોકપ્રિય છે તેની રમત ઉપરાંત પર્સનલ લાઈફ પણ ફેન્સ જાણવા માગતા હોય છે જેથી અમે અહીં પોલાર્ડ અને તેની પત્ની જેના અલી વિશે જણાવી રહ્યાં છીએ.

પોલાર્ડ પોતાની રમત ઉપરાંત પર્સનલ લાઈફના કારણે પણ જાણીતો છે તેની પત્ની જેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે આ કપલ ક્રિકેટ જગતના લોકપ્રિય કપલ્સમાંથી એક છે તેમની તસવીર ઘણીવાર વાઈરલ થતી રહે છે.

કૈરન અને જેના 2005 માં પહેલી વાર એક બીજાને મળ્યા હતા બંનેએ એકબીજા સાથે 7 વર્ષ ડેટ કર્યા પછી 25 ઓગસ્ટ 2012 ના રોજ લગ્ન કર્યા જેના 2012 થી લગભગ દરેક ટૂર પર પોલાર્ડની સાથે છે તે આઈપીએલ માટે ઘણી વખત ભારતની મુલાકાતે પણ આવી છે. પોલાર્ડ અને જેનાને બે બાળકો છે.

એક પુત્ર અને એક પુત્રી તેના પતિ મેચને ટેકો આપીને જેનાને રમતગમતમાં ખૂબ રસ છે તેનુ રમત-ગમતના વ્યવસાયમાં જાણીતું નામ છે અને એક સફળ ઉદ્યોગપતિ છે જના પોલાર્ડ તેના વતનમાં એક સ્પોર્ટસ એસેસરીઝની બ્રાન્ડ ચલાવે છે તેનું બ્રાંડ નામ કેજે સ્પોર્ટ્સ અને એસેસરીઝ છે આમાં તે ક્રિકેટનો માલ ઓનલાઇન વેચે છે.

આઈપીએલ માટે પણ જેના ઘણીવાર ભારત આવી ચૂકી છે પોલાર્ડ અને જેનાને 3 બાળકો છે 2 દીકરા કૈદન તથા કૈલન પોલાર્ડ તથા એક દીકરી જાનિયા પોલાર્ડ.

કેરોન પોલાર્ડની પત્ની જેના અલી પતિની જેમ ક્રિકેટમાં ઘણો રસ ધરાવે છે તે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસ વર્લ્ડમાં એક જાણીતું નામ છે તે એક સફળ બિઝનેસવિમેન છે.

જેના પોલાર્ડ પોતાના હોમટાઉનમાં સ્પોર્ટ્સ એસેસરીઝની બ્રાન્ડ ચલાવે છે તેની બ્રાન્ડનું નામ કેજે સ્પોર્ટ્સ એન્ડ એસેસરીઝ છે જેમાં તે ક્રિકેટની રમતનો સામાન ઓનલાઈન વેચે છે.

વેસ્ટ ઇન્ડીઝનો ક્રિકેટર કિરોન પોલાર્ડ પત્ની જેના અલી અને બાળકો સાથે મુંબઇ આવ્યો હતો પોલાર્ડ સાળાના લગ્નમાં હાજરી આપવા અહી આવ્યો હતો આ દરમિયાન તેની પત્ની સાડીમાં જોવા મળી હતી.

પોલાર્ડની પત્નીને સાડી પસંદ છે.કિરોન પોલાર્ડ જ્યારે પણ આઇપીએલ રમવા માટે ભારત આવે છે ત્યારે તેને ચીયર કરવા તેની પત્ની પણ હાજર રહે છે પોલાર્ડની પત્ની જેના અલી અવાર નવાર સાડીમાં જોવા મળે છે પોલાર્ડ અને જેનાના લગ્ન 2012માં થયા હતા 2012 પછી જેના દરેક વિદેશી પ્રવાસમાં પોલાર્ડની સાથે જ હોય છે મહત્વપૂર્ણ છે કે કિરોન પોલાર્ડ IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે.

એકલી માતાનો દિકરો છે પોલાર્ડ.કિરોન પોલાર્ડ એવા બાળકોમાં સામેલ છે જેમને પોતાના પિતાનું નામ પણ ખબર નથી પોલાર્ડની માતા એકલા હાથે તેને અને તેની બે બહેનોને પાળીને મોટી કરી છે પોલાર્ડના પરિવાર પાસે એકસમયે બે ટંક ભોજનની વ્યવસ્થા કરવી પણ ઘણી મુશ્કેલ હતી જોકે તેની માતાએ હિંમત હાર્યા વગર પોલાર્ડ અને તેની બે બહેનોને મોટા કર્યા હતા ક્યારેક એક રોટલી માટે સંઘર્ષ કરતો પોલાર્ડ હવે ફર્સ્ટ ક્લાસ હવાઈ સફર કરે છે મોંઘી ગાડીઓમાં ફરે છે અને પોતાના પરિવારને સુખી જીવન અપાવ્યું છે.

લગ્ન પહેલા બન્યો પિતા.પોલાર્ડની લવ લાઇફ પણ ચર્ચાનો વિષય રહી છે. માત્ર 23 વર્ષની ઉમરમાં તે લગ્ન વગર પિતા બન્યો હતો. તેની ગર્લફ્રેન્ડ જેના અલીએ 2010માં પુત્ર કીડનને જન્મ આપ્યો હતો.

પાંચ વર્ષના અફેર બાદ કર્યા લગ્ન.પાંચ વર્ષના લાંબા અફેર બાદ જેના અને પોલાર્ડ ઓગસ્ટ 2012માં લગ્નના બંધનમાં બંધાયો હતો. બન્નેએ પોર્ટ ઓફ સ્પેનના હોલી ટ્રિનિટી કેથેડ્રલમાં 25 ઓગસ્ટ 2012એ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે તેનો પુત્ર કીડન તેમની સાથે હતો.

2008માં બન્યો હતો કરોડપતિ.પોલાર્ડના અમીર બનવા પાછળની વાર્તા આઇપીએલથી નહી પરંતુ ઇંગ્લેન્ડથી શરૂ થઇ હતી. સ્ટેનફોર્ડ ઓલ સ્ટાર્સ ટીમ તરફથી રમતા તેને એન્ડ્રયૂ ફ્લિન્ટોફની વિકેટ ઝડપીને ઇઁગ્લેન્ડની ટીમને હરાવી હતી. આ મેચમાં ભાગ લેવા માટે તેને 1 મિલિયન ડોલર મળ્યા હતા.

કઇ રીતે બન્યો મુંબઇનો ફેવરેટ.આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં આવ્યા પહેલા કીરોન પોલાર્ડ ઘરેલૂ ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો ભાગ રહી ચુક્યો છે.

2009 ચેમ્પિયન્સ લીંગ ટી-20નું આયોજન ભારતમાં થયુ હત ન્યૂ સાઉથ વેલ્સ ટીમ વિરૂદ્ધ રમાયેલ આ મેચમાં પોલાર્ડે હૈદરાબાદના સ્ટેડિયમમાં કુલ 18 બોલમાં 54 રન ફટકાર્યા હતા આ ઇનિંગે ભારતીય પ્રશંસકોના દિલ જીતી લીધા હતા મેચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂ સાઉથ વેલ્સે તેને પોતાની સાથે રમવાની રજૂઆત કરી હતી.

2011માં લાગી હોડ.2011ના આઇપીએલ ઓક્શનમાં પોલાર્ડ સૌથી વધુ ડિમાન્ડમાં હતો ચેન્નઇ સુપરકિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને પોતાની સાથે જોડવા માટે મોટી રકમ આપવા તૈયાર હતા પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે બાજી મારી લીધી નીતા અંબાણીએ પોલાર્ડને 4.5 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો.

આઇપીએલની એક મેચમાં પોલાર્ડ રમુજી મુદ્રામાં.કઇ રીતે બન્યો મુંબઇનો ફેવરેટ.આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં આવ્યા પહેલા કીરોન પોલાર્ડ ઘરેલૂ ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો ભાગ રહી ચુક્યો છે.

2009 ચેમ્પિયન્સ લીંગ ટી-20નું આયોજન ભારતમાં થયુ હત ન્યૂ સાઉથ વેલ્સ ટીમ વિરૂદ્ધ રમાયેલ આ મેચમાં પોલાર્ડે હૈદરાબાદના સ્ટેડિયમમાં કુલ 18 બોલમાં 54 રન ફટકાર્યા હતા આ ઇનિંગે ભારતીય પ્રશંસકોના દિલ જીતી લીધા હતા મેચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂ સાઉથ વેલ્સે તેને પોતાની સાથે રમવાની રજૂઆત કરી હતી.

2011માં લાગી હોડ.2011ના આઇપીએલ ઓક્શનમાં પોલાર્ડ સૌથી વધુ ડિમાન્ડમાં હતો. ચેન્નઇ સુપરકિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને પોતાની સાથે જોડવા માટે મોટી રકમ આપવા તૈયાર હતા પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે બાજી મારી લીધી. નીતા અંબાણીએ પોલાર્ડને 4.5 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો.