આંબળાનો મુરબ્બા ના ઘણા ફાયદા છે,શિયાળામાં બનાવો અને ખાઓ,નાના-મોટા સૌ કોઇને ભાવશે જાણો.

0
307

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આંબળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે, તમે પણ આંબળાના ઘણા બધા ગુણો વિષે સાંભળ્યું હશે. આયુર્વેદ અનુસાર તો આંબળા એક એકલું જ એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના અચૂક ગુણ રહેલા હોય છે.વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે.

જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે.શિયાળામાં આંબળા ખાવાથી કુબજ ફાયદો થાય છે જો કે આંબળાનો સ્વાદ થોડો તુરો અને ખાટો હોવાથી બધાને ભાવતો નથી આથી તમે અલગ અલગ રીતે આંબળાનો ઉપયોગ કરી આંબળાને સ્વાદિષ્ટ બનાવી ખાઇ શકો છો. આંબળા તમારી સુંદરતાની સાથે સાથે સ્વાસ્થ પણ સારુ રાખે છે. તે સિવાય આંબળાથી ચશ્માના નંબર પણ દૂર થાય છે. તો આજે અમે તમારા માટે આંબળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે ઘરે પણ બનાવી શકાય છે.

તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવી શકાય આમળાનો મુરબ્બો.આજે અમે તમને આ પોસ્ટ દ્વારા આંબળાના ઘણા ઔષધીય ગુણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે આજે અમે તમને આ પોસ્ટ દ્વારા આંબળાના ઘણા ઔષધીય ગુણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે આજ પહેલા તમે ક્યારે પણ સાંભળ્યું નહિ હોય. તો આવો અમે તમને જણાવીએ કે કઈ કઈ બીમારીઓ સામે લડવામાં આંબળા તમારી મદદ કરે છે.આંબળાનો મુરબ્બો બનાવવાની રીત.

સૌપ્રથમ આમળાને ધોઇને બરાબર લૂછી લો. ત્યારબાદ આંબળામાં ફોકથી કાણાં પાડી દો, જેથી અંદર સુધી ચાસણી જઈ શકે. ત્યાર પછી ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરો. પાણીમાં ઊભરો આવી જાય એટલે અંદર આંબળાં નાખો અને ગેસ બંધ કરી દો. અંદર ફટકડી નાખી ઢાંકીને એક કલાક માટે રાખી મૂકો..હવે એક કલાક બાદ હાથથી નીચોવી નીચોવીને આમળામાંથી પાણી કાઢીને જાળી પર મૂકી દો.કહેવામાં આવે છે વડવાઓની વાત અને આંબળાના સ્વાદની ખબર પાછળથી પડે છે.

જે આંબળા ઘણા ગુણકારી છે. એટલા માટે દરેક રોગની દવા પણ ગણવામાં આવે છે. આંબળા પાચન તંત્રથી લઇને શક્તિને વધારે છે. નિયમિત રીતે આંબળાનું સેવન કરવાથી ગઢપણ પણ દુર રહે છે. ડાયાબીટીસ, હરસ, નાક્સીર, હ્રદયની બીમારી જેવી સમસ્યાઓનો ઈલાજ આંબળામાં રહેલો છે. આવો અમે તમને જણાવીએ કે આંબળા તમારા આરોગ્ય માટે કેટલા ફાયદાકારક છે.ત્યારબાદ ત્રણ-ચાર કલાક માટે તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક તપેલીમાં ખાંડ લો.

ખાંડના જેટલું જ પાણી ઉમેરી ગેસ ચાલુ કરો. મિડિયમ આંચ પર ખાંડ અધકચરી પીગળી જાય એટલે અંદર આંબળા અને એલચીનો પાવડર,તજનો પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને ધીમી આંચ પર એકથી સવા કલાક માટે ચઢવા દો.હવે 15-20 મિનિટ બાદ એકવાર હલાવી લેવું. આંબળાંનો કલર બ્રાઉન જેવો થઈ જાય ત્યાં સુધી આ રીતે ચઢવવું. એક કલાક બાદ ચમચી નાખી ચેક કરી લેવું કે આમળાએકદમ સોફ્ટ થઈ ગયાં છે અને ચાસણી અંદર સુધી ગઈ છે કે નહીં.

ત્યારબાદ ગેસની આંચ બંધ કરી ઢાંકીને 6-8 કલાક માટે રાખી મૂકો. તૈયાર છે આમળાનો મુરબ્બો. આ મુરબ્બો તમે આખુ વર્ષ સંભાળી શકો છો. અને નાસ્તામાં કે બપોરે લંચમાં ખાઇ શકો છો.આંબળાનું સેવન કરવાના ફાયદા.આંબળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. એક આંબળામાં ૩ સંતરા બરોબર વિટામીન સીનું પ્રમાણ હોય છે.આંબળા ખાવાથી લીવરને શક્તિ મળે છે, જેથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો સરળતાથી બહાર નીકળે છે.આંબળાનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી મજબુત થાય છે.

આંબળાનું જ્યુસ પી શકાય છે. આંબળાનું જ્યુસ પીવાથી લોહી ચોખ્ખું રહે છે.આંબળા ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.આંબળા શરીરની ત્વચા અને વાળ માટે ઘણા ફાયદાકારક રહે છે.સવારે નાસ્તામાં આંબળાનો મુરબ્બો ખાવાથી તમારું શરીર સ્વસ્થ બની રહે છે.આંબળા ખાવાથી બીમારીઓમાં ફાયદા,ડાયાબીટીસ.દાયબીરીસના દર્દી માટે આંબળા ઘણા ફાયદાકારક રહે છે. ડાયાબીટીસના દર્દી હળદરના ચૂર્ણ સાથે આંબળાનું સેવન કરો.

તેનાથી ડાયાબીટીસ રોગીઓને ફાયદો થશે.હરસ.હરસના દર્દીઓ સુકા આંબળાને વાટીને ઝીણો પાવડર કરીને સવાર સાંજ ગાયના દુધની છાશ સાથે દરરોજ સેવન કરો, તેનાથી હરસમાં ફાયદો થશે.નાક્સીર માટે.એક નાક માંથી લોહી નીકળી રહ્યું છે. તો આંબળાને ઝીણા વાટીને બકરીના દૂધમાં ભેળવીને માથા અને મગજ ઉપર લેપ લગાવો. તેનાથી નાક માંથી લોહી નીકળવાનું બંધ થઇ જશે.હ્રદયના દર્દી.આંબળા ખાવાથી હ્રદય મજબુત બને છે. હ્રદયના દર્દીઓ દરરોજ ઓછામાં ઓછા ત્રણ આંબળાનું સેવન કરો.

તેનાથી હ્રદયની બીમારીઓ દુર થશે. હ્રદયના દર્દીઓ મુરબ્બો ખાઈ શકે છે.ખાંસી અને કફ.ખાંસી આવે તો દિવસમાં ત્રણ વખત આંબળાનો મુરબ્બો ગાયના દૂધ સાથે ખાવ. જો વધુ ખાંસી આવી રહી છે, તો આંબળાને મધ સાથે ભેળવીને ખાવાથી ખાંસી ઠીક થઇ જાય છે.પેશાબમાં બળતરા.જો પેશાબ કરવામાં બળતરા થતી હોય તો લીલા આંબળાના રસમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી બળતરા દુર થશે અને પેશાબ સ્વચ્છ આવશે.પથરી માટે.પથરીની ફરિયાદ થાય તો સુકા આંબળાનું ચૂર્ણને મૂળાના રસમાં ભેળવીને ૪૦ દિવસ સુધી સેવન કરો.

તેનાથી પથરી દુર થઇ જશે.આંબળા ખાવાથી ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ અને રોગોથી બચાવ થાય છે. અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાસ કરીને શીયાળામાં આંબળા મોટા પ્રમાણમાં મળી રહે છે. આંબળાને ઘણી રીતે સેવન કરી શકાય છે અને કોઈ પણ રીતે તેનું સેવન કરવાથી તે એટલો જ ફાયદો કરે છે.કહેવાય છે કે વૃદ્ધ લોકોની વાત અને આંબળાના સ્વાદની ખબર લોકોને પાછળથી પડે છે. આને બધા રોગોની દવા માનવામાં આવે છે. આ શિયાળાની સિઝનમાં આવતી આયુર્વેદીક ઔષધી છે.

દિલની બીમારી, આંખની બીમારી, નસકોરી ફૂટવી, કેન્સર અને ડાયાબિટીસ વગેરે જેવા રોગોને ઠીક કરવાની ક્ષમતા આંબળા ધરાવે છે.આંબળામાં વિટામીન-સી નો સારો એવો સ્ત્રોત રહેલ છે. કહેવાય છે કે ૧ આંબલામાં ૩ સંતરાની બરાબર વિટામીન-સી રહેલ છે.આ ત્વચા, વાળ અને આંખ માટે ખુબજ ફાયદાકારક છે.જો તમને પેશાબ કરતા બળતરા થાય તો આંબળાના રસમાં મધ નાખીને એકાદ બે ચમચી જેટલું પીવું. આનાથી તમને ફાયદો થશે.અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આંબળાનો રસ પીવાથી તમારો વજન ઉતરે છે.

આમાં રહેલ ગુણ શરીરમાં મેટાબોલિઝ્મ ને ઠીક કરીને શરીરમાં રહેલ અત્યાદિક ચરબીને ઘટાડે છે. તેથી મોટાપો ઘટાડવા આનું શિયાળામાં સેવન કરવું.આ આયુર્વેદીક ઔષધી ફક્ત શિયાળામાં જ આવે છે તેથી તમારા ઘરે આંબળાનો મુરબ્બો બનાવી રાખવો. જેથી આને દરેક સિઝનમાં ખાઈ શકાય અને રોગમુક્ત રહી શકાય.મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આ અસરકારક છે. દરેક મહિલાઓને માસિક ધર્મમાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. તેથી આંબળાના સેવનથી આ સમસ્યા દુર થશે. ઉપરાંત માસિક ચક્રમાં અનિયમિતતા ને પણ આ ઠીક કરશે.

આંબળા દિલ ની માંસપેશીઓને મજબુત કરી દિલ સાથે જોડાયેલ બીમારીઓને દુર કરે છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને પણ સંતુલિત કરે છે.આંબળાની નાની નાની પતલી ચીરો કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાખીને તડકામાં સુકાવવા દેવા. જયારે આ સુકાય એટલે એક ડબ્બામાં ભરીને તમે આને કોઇપણ સિઝનમાં ખાઈ શકો છો. આ ખુબ જ હેલ્ધી વસ્તુ છે.આમાં શરીરને હેલ્ધી રાખવા માટે અનેક ગુણો છુપાયેલ છે.

તેથી આંબળાને ગુણોની ખાણ કહેવામાં આવે છે.આંબળા માં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-ઇન્ફલેમેટ્રી અને ઈમ્યુનોમોડ્યુલેટ્રી ક્ષમતાઓ હોવાને કારણે આનું જ્યુસ બનાવી નિયમિત સેવન કરવાથી શરીરને કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચાવ થાય છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.