આ વસ્તુઓથી કરો મા લક્ષ્મીની પૂજા,ક્યારેય નહી આવે ધનની કમી,ઘર માં ભરાયેલા રહેશે ધનના ભંડાર…

0
268

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.વ્યક્તિના જીવનમાં સુખ દુઃખનો એક અજીબ સંગમ હોય છે, એવું કોઈ પણ વ્યક્તિ નથી કે જેના જીવન માં હંમેશા ખુશીઓ જ આવે ના ઈચ્છવા છતાં પણ વ્યક્તિએ પોતાના જીવન માં દુખો નો સામનો કરવો પડે છે.

વર્તમાન સમય માં લોકોની સૌથી મોટી પરેશાની પૈસા છે, અને જો ધન પ્રાપ્ત કરવું હોય તો એ માટે માતા લક્ષ્મીજી ની કૃપા હોવી ખુબજ જરૂરી છે. જો માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપણા પર બનેલા રહે તો આપણને ઓછી મહેનતે પણ ધનની પ્રાપ્તિ થઇ શકે છે. અને જીવનમાં હંમેશા સફળતા મળતી રહે છે.દિવાળીનો તહેવાર આવવાનો છે અને આ તહેવારની તૈયારીઓ ઘણા સમય પહેલાંથી થવા લાગે છે. માન્યતા છેકે, દિવાળી દિવસે દીવાની રોશનીમાં માતા લક્ષ્મી ઘરે આવે છે.

જે ઘરથી માતા વધારે પ્રસન્ન હોય છે. તેમને ક્યારેય ધનની કમી આવતી નથી. જો દિવાળીનાં દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો આ 33 વસ્તુઓ અત્યારથી જ રાખી લો. માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પણ પુજા કરો. જાણો કંઈ રીતે કરવી જોઈએ ધનની દેવીની પૂજા અને કંઈ છે તે 33 વસ્તુઓ જેનો પૂજામાં ઉપયોગ થશે.જ્યોતિષ શાસ્ત્ર માં એવા ઘણા બધા ઉપાય છે જેને અજમાવી ને ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.જેમ કે આપણે સૌ જાણીએ જ છીએ કે શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે. અને જો આ દિવસે જો કેટલાક આસાન ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આ ઉપાય કરવાથી ધન સબંધી દરેક પરેશાનીઓ દુર થઇ જાય છે તો ચાલો જાણીએ કેટલાક આસાન ઉપાયો વિશે.માતા લક્ષ્મીની પૂજામાં  નાડાછડી, કંકુ, સિંદૂર, એક નાળિયેર, ચોખા, લાલ કાપડ, ફૂલો, પાંચ સોપારી, લવિંગ, નાગરવેલનું પાન, ઘી, કળશમાં રાખવા આંબાનાં પાન, બાજોઠ, સમિધા, હવન કુંડ, હવન સામગ્રી, કમળ કાકડી, પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ, ગંગાજળ, ફળ, પતાશા, મીઠાઈઓ, પૂજામાં બેસવા માટે આસન, હળદર, અગરબત્તી, કુમકુમ, અત્તર, દીવો, રૂ, આરતીની થાળી, દુર્વા, અબીલ, ગુલાલ અને ચંદનનો પૂજા સામગ્રીમાં ઉપયોગ કરો.

માતા લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે સૌથી પહેલા આ ઉપાય કરવો જોઈએ સવારે ઉઠીને તરત માતા લક્ષ્મીજી ને નમન કરવા જોઈએ. અને સફેદ વસ્ત્ર ધારણ કરી ધનની દેવી લક્ષ્મીજી ના શ્રી સ્વરૂપ અને ચિત્ર ની સામે ઉભા રહી શ્રી સૂક્ત નો પથ કરવો અને કમળના ફૂલ અર્પિત કરવા.પૂજા શરૂ કરતાં પહેલાં બાજોઠને ધોઈને તેની ઉપર રંગોળી બનાવો અને બાજોઠની ચારેય તરફ ચાર દીપક જલાવો. જેની જગ્યા પર માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રતિમાને સ્થાપિત કરવા જઈ રહ્યા છો.  ત્યાં થોડા ચોખા જરૂર રાખો.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની જમણી બાજુ ભગવાન વિષ્ણુંની પ્રતિમાને સ્થાપિત કરો.આસન પાથરીને સામે બેસી જાવ અને પોતાને તેમજ આસનને આ મંત્રથી શુદ્ધ કરો. ऊं अपवित्र : पवित्रोवा सर्वावस्थां गतोऽपिवा। य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि :॥ આ મંત્ર બોલીને પોતાની ઉપર અને આસન ઉપર દુર્વા અને ફૂલોથી છાંટણા કરો.ફૂલો, ફળ, સોપારી, પાન, ચાંદીનાં સિક્કા, નારિયેળ (પાણી વાળુ), મિઠાઈ, મેવા વગેરે બધી જ સામગ્રી થોડી-થોડી માત્રામાં લઈને દીપાવલી પૂજન માટે સંકલ્પ લો.

સૌથી પહેલાં ગજાનંદની પૂજા કરો. અને ત્યારબાદ દરેક દેવી-દેવતાઓનું પૂજન કરો. કળશની સ્થાપના કરો અને મા લક્ષ્મીનું ધ્યાન ધરો. માતા લક્ષ્મીને આ દિવસે લાલ વસ્ત્રો જરૂર પહેરાવો.શુક્રવાર ના દિવસે ત્રણ કુવારી છોકરીઓ ને ઘરે બોલાવી ખીર ખવડાવવી અને તેણે દક્ષિણા ના રૂપ  માં પૈસા અથવા પીળા વસ્ત્રો ને આપવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી ની કૃપા આપણા પર હંમેશા બની રહે છે.માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે જો તમે શુક્રવાર ના દિવસે કોઈ જરૂરી કામ માટે ઘરેથી બહાર જાવ છો તો તો બહાર નીકળતા પહેલા થોડું મીઠું દહીં ખાઈ ને જ નીકળવું.

આવું કરવાથી માતા લક્ષ્મી ની કૃપા થી જે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય છે.હંમેશા એવું બનતું હોય છે કે પતિ પત્ની ની વચ્ચે કોઈ ને કોઈ કારણ થી જગડો થતો હોય છે અને તેનાથી તણાવ ઉત્પન્ન થાય છે, જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો આવી પરિસ્થિતિમાં શુક્રવાર ના દિવસે પોતાના બેડરૂમમાં પ્રેમી પક્ષી ના જોડા ની તસ્વીર લગાવવી, તેનાથી પતિ પત્ની વચ્ચે આપસી સબંધ સારા બની રહે છે અને પ્રેમ વધે છે.

જો કોઈ પણ કારણસર તમારા કામકાજ માં રુકાવટ આવી રહી છે તો એવી સ્થિતિ માં તમે શુક્રવારે કાળી કીડીઓ ને સાકર ખવડાવવી, તેનાથી તમારું કાર્ય સફળ થશે અને કામકાજ માં આવનારી બધાઓ દુર થઇ જશે.વ્યક્તિના જીવનમાં સુખ દુઃખનો એક અજીબ સંગમ હોય છે, એવું કોઈ પણ વ્યક્તિ નથી કે જેના જીવન માં હંમેશા ખુશીઓ જ આવે ના ઈચ્છવા છતાં પણ વ્યક્તિએ પોતાના જીવન માં દુખો નો સામનો કરવો પડે છે.

વર્તમાન સમય માં લોકોની સૌથી મોટી પરેશાની પૈસા છે, અને જો ધન પ્રાપ્ત કરવું હોય તો એ માટે માતા લક્ષ્મીજી ની કૃપા હોવી ખુબજ જરૂરી છે. જો માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપણા પર બનેલા રહે તો આપણને ઓછી મહેનતે પણ ધનની પ્રાપ્તિ થઇ શકે છે. અને જીવનમાં હંમેશા સફળતા મળતી રહે છે.જ્યોતિષ શાસ્ત્ર માં એવા ઘણા બધા ઉપાય છે જેને અજમાવી ને ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે આપણે સૌ જાણીએ જ છીએ કે શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે.

અને જો આ દિવસે જો કેટલાક આસાન ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી ધન સબંધી દરેક પરેશાનીઓ દુર થઇ જાય છે તો ચાલો જાણીએ કેટલાક આસાન ઉપાયો વિશે.શુક્રવાર ના દિવસે આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન માતા લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે સૌથી પહેલા આ ઉપાય કરવો જોઈએ સવારે ઉઠીને તરત માતા લક્ષ્મીજી ને નમન કરવા જોઈએ.

અને સફેદ વસ્ત્ર ધારણ કરી ધનની દેવી લક્ષ્મીજી ના શ્રી સ્વરૂપ અને ચિત્ર ની સામે ઉભા રહી શ્રી સૂક્ત નો પથ કરવો અને કમળના ફૂલ અર્પિત કરવા.શુક્રવાર ના દિવસે ત્રણ કુવારી છોકરીઓ ને ઘરે બોલાવી ખીર ખવડાવવી અને તેણે દક્ષિણા ના રૂપ  માં પૈસા અથવા પીળા વસ્ત્રો ને આપવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી ની કૃપા આપણા પર હંમેશા બની રહે છે.

માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે જો તમે શુક્રવાર ના દિવસે કોઈ જરૂરી કામ માટે ઘરેથી બહાર જાવ છો તો તો બહાર નીકળતા પહેલા થોડું મીઠું દહીં ખાઈ ને જ નીકળવું, આવું કરવાથી માતા લક્ષ્મી ની કૃપા થી જે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય છે.