આ ત્રણ સુંદરીઓ હતી બોલિવૂડની સૌથી નશીલી અને હોટ અભિનેત્રી,જાણો હાલમાં શું કરે છે.

0
271

બોલીવુડ એક એવી દુનિયા છે જ્યાં ઘણા ઍક્ટર્સ આવે છે અને ઘણા ચાલ્યા પણ જાય છે. તેમાં ખૂબ જ ઓછા એવા હોય છે જે લાંબા સમય સુધી ટકી શકે છે. ખાસ કરીને બોલિવૂડ એક્ટ્રેસને લાંબો સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ અભિનેત્રીઓ લગ્ન બાદ ફિલ્મોમાંથી ગાયબ થઈ જાય છે. જો લગ્ન ના થાય તો પણ એક ખાસ ઉંમર બાદ તેમની ફિલ્મોમાં લીડ એક્ટ્રેસનો રોલ મળવાનું બંધ થઈ જાય છે. અભિનેતાઓની સાથે સાથે ખૂબ જ આવું ઓછું જોવા મળે છે.

એ વાત તો તમે બધા જ લોકો જાણતા હશો કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી છે અને આ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવા કલાકારો છે. જે અત્યાર સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. આ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા કલાકારો છે જેમણે ખૂબ જ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તે બધી જ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે અને આ કલાકારો લોકોની વચ્ચે લોકપ્રિય થઇને પોતાની મહેનતના જોર પર લાખો દિલો પર પોતાનું રાજ જમાવી રાખ્યું છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી જ ૩ મશહૂર અભિનેત્રીઓની વિશે જાણકારી આપીશું, જેમનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી ખૂબ જ લાંબા સમયથી દૂર થઈ ચૂકી છે. આ અભિનેત્રીઓ ખૂબ જ હોટ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે.

સુસ્મિતા સેનતમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક સુસ્મિતા સેનનું નામ આવે છે. જે વર્ષ ૨૦૧૦થી કોઈપણ ફિલ્મમાં હજુ સુધી નજર આવી નથી. આ અભિનેત્રીએ વર્ષ ૨૦૧૦ પછી અત્યાર સુધીમાં કોઈપણ ફિલ્મોમાં કામ કર્યું નથી. તેમણે ખૂબ જ ઓછી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે. જેમ કે “મૈ હું ના” આ ફિલ્મ ખૂબ જ હિટ થઈ હતી, જેમાં તે શાહરૂખ ખાનની સાથે નજર આવી હતી. સુસ્મિતા સેનનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫નાં રોજ હૈદરાબાદ શહેરમાં થયો હતો. સુસ્મિતા સેને વર્ષ ૧૯૯૪માં મિસ ઈન્ડિયા અને બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને મિસ ઈન્ડિયા સ્પર્ધામાં તો તેમણે એશ્વર્યા રાયને પણ પાછળ છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે ૩૮ વર્ષની અભિનેત્રી સુસ્મિતા સેન સામાજિક માપદંડોને માનતી નથી. આ અભિનેત્રીનું નામ અભિનેતા રણદીપ હુડા અને વિક્રમ ભટ્ટ સહિત અન્ય વ્યક્તિઓની સાથે જોડાઈ ચૂક્યું છે. આ સુંદર અભિનેત્રીએ બે દિકરીઓ દત્તક લઈ રાખી છે.

આયશા ટાકિયાબોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને હોટ અભિનેત્રીઓમાં આયશા ટાકિયાનું નામ પણ આવે છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડથી આયશા ટાકિયા લગભગ ૭ વર્ષથી દૂર રહી છે. આ અભિનેત્રીનો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૮૬નાં રોજ ભારતના મુંબઈ શહેરમાં થયો હતો. આ અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં એક અભિનેત્રીના રૂપમાં મુંબઈ જેવા શહેરની અંદર પોતાનું નામ ફેમસ કરવામાં સફળતા મેળવી હતી. આ સુંદર અને હોટ અભિનેત્રી આયશા ટાકિયાની પહેલી ફિલ્મ “ટારઝન ધ વંડર કાર” હતી. જેમાં તેમનો અભિનય બધા જ લોકોને પસંદ આવ્યો હતો અને આ અભિનેત્રીને આ ફિલ્મમાં ખુબ જ સુંદર અભિનય માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અભિનેત્રીએ વધારે એક ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ છે “સોચા ના થા”. આ સુંદર અને હોટ અભિનેત્રીએ સલમાન ખાનની સાથે ફિલ્મ “વોન્ટેડ” માં પણ કામ કર્યું હતું. જે તે વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મોમાંથી એક ફિલ્મ રહી હતી.

ઉદિતા ગોસ્વામી૩૬ વર્ષીય ઉદિતા ગોસ્વામી વર્ષ ૨૦૦૩માં ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ અકસર અને જહર જેવી હિટ ફિલ્મો લઈને ચર્ચામાં આવી હતી. ઉદિતા ગોસ્વામીની કારકિર્દી ફક્ત ૧૨ વર્ષની રહી હતી, જેમાં તેમણે ફક્ત ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. ડાયરેક્ટર મોહિત સુરી સાથે લગ્ન કર્યા બાદ ઉદિતાએ ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.

અમીષા પટેલતમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમીશા પટેલ તે અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી છે. જે લાંબા સમયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી છે. આ અભિનેત્રી ૫ વર્ષથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને છેલ્લા ૫ વર્ષમાં આ અભિનેત્રીની કોઈપણ ફિલ્મ પરદા પર આવી નથી. અમિષા પટેલનો જન્મ ૯ જૂન ૧૯૭૫નાં રોજ મુંબઈ શહેરમાં થયો હતો. આ અભિનેત્રીના પિતા અમિત પટેલ અને માતા આશા પટેલ છે. આ અભિનેત્રી મુંબઈ ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરવાવાળી અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી છે. આ અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ “કહોના પ્યાર હૈ” થી કરી હતી. જેમાં તે ઋત્વિક રોશનની સાથે નજર આવી હતી. આ ફિલ્મ તે વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. તેના સિવાય અમિતા પટેલની અમુક બીજી ફિલ્મો પણ આવી છે. જેમાં ગદર-એક પ્રેમ કથા, વાદા, હમરાજ, મંગલ પાંડે- ધ રાઇઝિંગ, મેરે જીવન સાથી અને હનીમુન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ વગેરે જેવી ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય કર્યો છે અને આ બધી ફિલ્મોમાં દર્શકોને અમીશા પટેલનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો.

અંતરા માલી૪૪ વર્ષીય અંતરા માલીની પહેલી બોલિવૂડ ફિલ્મ “ઢૂંઢતે રહ જાઓગે” વર્ષ ૧૯૯૮માં આવી હતી. અંતની શરૂઆતની અમુક ફિલ્મો હિટ જરૂર થઇ છે પરંતુ બાદમાં તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. હવે તે ફિલ્મોમાં કામ કરતી નથી તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૦માં આવેલી “એન્ડ વન્સ અગેન” હતી. પોતાની ૧૨ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં અંતરાએ પણ ફક્ત ૧૨ ફિલ્મોમાં કામ કર્યું છે. અંતરાએ ૨૦૦૯માં ચે કુરીયન સાથે લગ્ન કરી લીધા હતા.

કિમ શર્મા૪૦ વર્ષીય કીમ “મોહબ્બતે” ફિલ્મમાં પોતાના સપોર્ટિંગ રોલ માટે ઓળખવામાં આવે છે અને બોલિવૂડમાં જગ્યા બનાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તે સફળ થઈ શકી નહીં. તે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે અફેરને લઈને પણ ચર્ચામાં આવેલી હતી. કીમે ૨૦૧૦માં અલી પંજાની સાથે લગ્ન કરી લીધા, પરંતુ ૨૦૧૬માં બંનેના છૂટાછેડા થઈ ગયા. સોશિયલ મીડિયા પર લોકો કીમ ની તસ્વીરો ખૂબ જ પસંદ કરે છે. લૂકની બાબતમાં તે આજે પણ ખૂબ જ ગજબ દેખાય છે.

જૈસ્મિનવિરાના, બંધ દરવાજા, ડાક બંગલા અને પુરાની હવેલી જેવી હોરર ફિલ્મો કરીને ફેમસ થયેલી જૈસ્મિન આજે વર્તમાનમાં ક્યાં છે અને શું કરી રહી છે તેની કોઇને જાણ નથી. જૈસ્મિનની સુંદરતા ખૂબ જ કમાલ છે, એ જ કારણ છે કે અંડરવર્લ્ડ ડોન પણ જૈસ્મિનનાં દીવાના બની ગયા હતા. તે લોકો જૈસ્મિનને દરરોજ ફોન કરીને પરેશાન કરતા હતા. કહેવામાં આવે છે કે આ કારણને લીધે જ ભારત છોડીને ગુમનામી ની જિંદગી જીવવા લાગી હતી

સોનલ ચૌહાણજન્નત ગર્લ સોનલ ચૌહાણ તો તમે બધા લોકો ને યાદ હશે. સોનલ ચૌહાણ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સીરીયલ કિસર ઇમરાન હાશમી ના સાથે ફિલ્મ ‘જન્નત’ થી બોલીવુડ માં પોતાનો પહેલો કદમ રાખ્યો હતો. આ ફિલ્મ એ બોક્સ ઓફીસ પર ખુબ ધમાલ મચાવ્યો હતો. તે સમયે લોકો ને એવું લાગી રહ્યું હતું કે તેમનું ફિલ્મી કેરિયર બહુ જ શાનદાર રહેશે. પણ એવું કંઈ ના થયું. તેના પછી સોનલ અમિતાભ બચ્ચન ના સાથે “બુઢા હોગા તેરા બાપ” ફિલ્મ માં નજર આવી પણ આ ફિલ્મ દર્શકો ને પસંદ ના આવી. તેના પછી થી સોનલ બોલીવુડ થી ધીરે-ધીરે ગાયબ જ થઇ ગઈ.

ઈશા ગુપ્તાહવે અમે તમને જણાવીએ ઈશા ગુપ્તા ના વિષે… ઈશા ગુપ્તા એ પણ ઇમરાન હાશમી ની ફિલ્મ ‘જન્નત 2’ થી બોલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. ઈશા ગુપ્તા ને આ ફિલ્મ માં તેમના અભિનય માટે બહુ પ્રશંસા મળી. “જન્નત 2” પછી ઈશા ગુપ્તા એ બહુ બધી ફિલ્મો માં કામ કર્યું પણ તેમની કોઈ પણ ફિલ્મ કંઈ ખાસ કમાલ ના દેખાડી શકી અને ધીરે ધીરે ઈશા બોલીવુડ થી ગાયબ થઇ ગઈ.

શમિતા શેટ્ટીઆ લીસ્ટ માં આગળ નું નામ શિલ્પા શેટ્ટી ની બહેન શમિતા શેટ્ટી નું છે. શમિતા શેટ્ટી એ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સ ના સાથે વર્ષ 2000 માં ફિલ્મ ‘મોહબ્બતે’ થી બોલીવુડ માં પોતાનો પહેલો કદમ રાખ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી તેમ છતાં શમિતા શેટ્ટી ને વધારે ફિલ્મો માં કામ ના મળ્યું અને ધીરે ધીરે તે બોલીવુડ થી ગાયબ થઇ ગઈ.

પ્રિતિ ઝંગીયાનીપ્રીતિ ઝંગીયાની એ ‘મોહબ્બતે’ ફિલ્મ ના દ્વારા પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. બધા લોકો એ આ ફિલ્મ માં તેમના અભિનય ને પસંદ કર્યો. પણ ઘણી ફિલ્મો માં કામ કર્યા પછી પણ તેમને સફળતા ના મળી. પછી વર્ષ 2008 માં પ્રીતિ એ અભિનેતા અને મોડેલ પરવીન ડબાસ ના સાથે લગ્ન કરીને પોતાન નું ઘર વસાવી લીધું.

ગ્રેસી સિંહગ્રેસી સિંહ આમીર ખાન ના સાથે લગાન ફિલ્મ માં કામ કરીને રાતોરાત ચર્ચા માં આવી ગઈ હતી. લગાન ફિલ્મ પછી થી ગ્રેસી એ સંજય દત્ત ની સાથે ફિલ્મ મુન્ના ભાઈ એમ બી બી એસ માં પણ મુખ્ય ભૂમિકા નિભાવી. આ ફિલ્મ પણ સુપરહિટ રહી. પણ આ બન્ને ફિલ્મો ના સિવાય ગ્રેસી સિંહ ની કોઈ પણ ફિલ્મ સફળ ના થઇ શકી. જેના પછી ધીરે ધીરે તેમને ફિલ્મો થી દુરી બનાવી લીધી. આજકાલ ગ્રેસી સિંહ ટીવી સીરીયલ માં કામ કરે છે.

સ્નેહા ઉલાલજ્યારે સ્નેહા ઉલાલ એ બોલીવુડ માં કદમ રાખ્યો તો બધા લોકો તેમની સરખામણી ઐશ્વર્યા રાય ના સાથે કરવા લાગ્યા. સ્નેહા ઉલાલ એ સુપરસ્ટાર સલમાન ખાન ના સાથે ફિલ્મ ‘લકી’ થી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. પણ તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં વધારે કામ ના મળ્યું. તેના પછી સ્નેહા સોહેલ ખાન ની ફિલ્મ ‘આયર્ન’ માં મુખ્ય ભૂમિકા માં નજર આવી. પરંતુ તે ફિલ્મ પણ ના ચાલી. તેના પછી સ્નેહા એ ફિલ્મો થી દુરી બનાવી લીધી.