આ શાકભાજીનું સેવન શરીરની ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે,ઘણા અદભુત ફાયદા છે કે જાણી ને દંગ રહી જશો…

0
345

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.હાડકાની મજબુતી જો કોઈને ઘુટણ બદલવા માટે ડોક્ટરે કહી દીધું છે તો પણ આનો પ્રયોગ કરીને જુઓ,આમાં કેલ્શિયમ અને આયરન વધુ પ્રમાણમાં મળી રહે છે જેના સેવન થી હાડકા મજબુત થાય છે.

અને હાડકાનો ઘસારો અટકે છે.સરગવા વિષે તો બધા જ જાણતા હશે. તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. સરગવાનું શાક લગભગ દરેક ઘરમાં બનતુ હશે. પણ કદાચ તમે નહીં જાણતા હોવ કે સરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે.હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ,હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાના પાંદડાનો રસ ફાયદાકારક સાબિત થાય છે.

આ સિવાય તેનાથી ગભરામણ થવી, ચક્કર આવવા, વૉમિટિંગમાં પણ રાહત મળે છે.કેલ્શિયમનો સ્ત્રોત,સરગવાની શિંગમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ ગુણકારી હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. ગર્ભવતી મહિલાઓને સરગવાની શિંગ ખવડાવવાથી બાળકમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને બાળક હેલ્ધી પણ થાય છે.તરત માથાના દુખાવામાં રાહત, સરાગવા ના ઝાડ નો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી તરત જ માથાનો દુખાવામાં રાહત મળે છે.

આંખો માટે, આનો નિયમિત સેવન તમારી આંખો ની રોશની ને વધારશે, તમે તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખો માં પણ લગાવી શકો છો.સીઝનની બીમારીમાં,સર્દી ખાંસી,ગળાની ખરાશ અને છાતીમાં બલગમ જામી જવા ઉપર સરગવા નો સૂપ નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક હોય છે. તેને માટે તેના પાંદડા, ફૂલ કે ફળ નો ઉપયોગ કરો. સરગવા નું સૂપ પાચનતંત્ર ને પણ મજબુત બનાવવાનું કામ કરે છે.

તેના ફળમાં રહેલ ફાઈબર્સ કબજિયાત ની તકલીફ નહી થવા દે.મેદસ્વીતા ઘટાડે,શરીરની વધેલી ચરબી દૂર કરવા માટે સરગવો એક ગુણકારી ઔષધ મનાય છે. સરગવામાં રહેવું ફોસ્ફરસનું પ્રમાણ શરીરની વધારાની કૅલરી દૂર કરે છે.માથાનો દુ:ખાવો,જો ઈજા થઈ હોય તો સરગવાના પાનની પેસ્ટને ઘા પર લગાવવાથી રાહત મળે છે.સરગવાને શાક તરીકે ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ખાસ,સરગવાની શિંગ ખાવાથી ગર્ભવતિ મહિલાઓને ડિલિવરી સમયે વધારે તકલીફ નથી થતી.બ્લડ પ્રેશર હાર્ટ એટેક કોલેસ્ટોલ સરગવા નું નિયમિત સેવન બ્લડ પ્રેશર ને નિયમિત કરે છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટોલ ને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ આવવા જ નહી દે.લગ્ન જીવન માટે સરાગવા ના સૂપ નો નિયમિત સેવન થી સેક્સ્યુઅલ હેલ્થ સારી થાય છે.

સરગવો મહિલા અને પુરુષ બન્ને માટે સરખા પ્રમાણ માં ફાયદાકારક છે.અસ્થમા માં,અસ્થમા ની ફરિયાદ થવા પર પણ સરગાવા નું સૂપ પીવું ખુબ જ ફાયદાકારક થાય છે.લોહીની સફાઈ,સરગવા નું સૂપ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરીને પણ મદદ કરે છે. લોહી સાફ થવાથી ચહેરા ઉપર પણ નીખાર આવે છે. ચહેરા ઉપર ડાઘ ધબ્બા,ખીલ, માં રાહત થશે.ડાયાબીટીસ,જો તમને ડાયાબીટીસ છે તો આ તમારા માટે ખુબ જ કામનું છે.

તેના પડદા ને છાયામાં રાખી સુકવી ને ૧ ચમચી દિવસ માં બે વખત ભોજન ની અડધી કલાક પહેલા સેવન કરો. તમને તેમાં આરામ મળશે.જો કીડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફોરસ વધી જાય છે જેનાથી શરીર નું કેલ્શિયમ ઓછું થઇ જાય છે. જેનાથી હાડકાના ઘણા બધા રોગ થઇ શેક છે,તેવામાં આવા રોગી જેને કીડની ની કોઈ તકલીફ છે તે આનું સેવન જરૂર કરો.મોટાપા માટે, તેના ૧૧ પાંદડા ની ચા બનાવીને તેમાં અડધું લીંબુ નીચોવીને પીઓ, તેનાથી મોટાપો પણ ઓછો થઇ જશે.

વધતી ઉંમર અટકાવે તેમાં વિટામીન ભરપુર હોવા ને લીધે તે વધતી ઉંમર ને રોકે છે એટલે કે તે એન્ટી અજિન છે, તે આંખો ની રોશની વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ ને વધારે છે અને રોગોનો સામનો કરવામાં ખુબ જ અગત્યની કામગીરી નિભાવે છે.મલ્ટી વિટામીન સોર્સ ઘણા બધા વિટામીનો નો સોર્સ સરગવા નાં મૂળ, સિંગ, પાંદડા, ફૂલ, અને તેની છાલ એટલે કે તેનું પંચાંગ આ બધાને ભેગા કરી ને તેને સુકવી નાખો, પછી તેને વાટીને ચૂર્ણ બનાવી લો , આ ચૂર્ણ કોઈ પણ મલ્ટી વિટામીન કેપ્સ્યુલ થી ૧૦૦ ગણી સારી રહેશે.

લીવર માટે,જો લીવર ખરાબ થઇ ગયું છે તો તે તેને સુધારે છે, તે લીવર ના સોજા ને ઓછો કરે છે અને રિસ્ટોર કરે છે.જેનાથી લીવર સારું કામ કરવ લાગે છે.સરગવા ના સેવન ની રીત.તેને દરેક પ્રકારે સેવન કરી શકાય છે. જયારે સીઝન માં તેમાં સિંગ આવે છે તો તેનું શાક બનાવી કે દાળ માં નાખી ખાવ, અને જયારે તેની સીઝન નથી હોતી ત્યારે તમે તેના પડદાને સુકવીને તેની એક ચમચી રોજ સવાર સાંજ ખાવ. કે તાજા પાંદડાની ચા બનાવીને પીઓ.

અને તેની છાલની રાબ બનાવી ને પીઓ.જો તમે તેની છાલ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે આ ઝાડને હજી વધુ ઉગાડો. કેમ કે તેની છાલ કાઢવાથી ઝાડ વધવાનું બંધ કરી દેશે. જયારે પણ છાલ કાઢો ત્યારે તેની પાસે પડેલી માટી ને તે જગ્યા ઉપર લેપ કરી દો.ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે.

તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.દક્ષિણ આફિર્કાના ઘણા દેશોમાં કુપોષણથી પીડાતી વ્યક્તિઓને આહારમાં સરગવાની સીંગને સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. આર્યુવેદમાં સરગવા સીંગ ૩૦૦ રોગના ઉપચારમાં ફાયદાકારક જણાવી છે. સરગવાની સીંગના બિયામાંથી તેલ કાડવામાં આવે છે. તેની છાલ, પાંદડા, જડ વગેરેમાંથી આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તે શરીરના સાંધાઓને મજબૂત કરે છે.