આ રીતે એક પોર્નસ્ટાર બની ગઈ બોલિવૂડ ની ચર્ચિત અભિનેત્રી, મહેશ ભટ્ટની પુત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…..

0
641

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે કે કેવી રીતે પૂજા ભટ્ટ એ સની ના રહસ્યો નો ખુલાસો કર્યો તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ..સની લિયોન આજે ભારતમાં એક જાણીતું નામ બની ગયું છે.  તે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.  ભારતમાં સનીના ચાહકોની કોઈ કમી નથી.  કદાચ આ જ કારણ છે કે દરેક જણ સનીને તેમની ફિલ્મમાં લેવા માંગે છે અથવા ઓછામાં ઓછું કોઈ આઈટમ નંબર આપવા માંગે છે.  તમે બધા જાણો જ છો કે સની પહેલી વાર લોકપ્રિય ટીવી શો ‘બિગ બોસ’માં જોવા મળી હતી.  તે આ શોમાં વિજેતા બની ન હતી પરંતુ તેણે તેની સુંદર બોલીથી દરેકનું દિલ જીતી લીધું હતું.  આવી સ્થિતિમાં સનીની લોકપ્રિયતા જોઈને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પોતે બિગ બોસમાં આવ્યા અને સનીને ફિલ્મ ‘જિસ્મ 2’ ની ઓફર કરી.

જિસ્મ 2 નું નિર્માણ મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ કરી રહી હતી.  આવી સ્થિતિમાં આ ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે સનીને લેવાનો પૂજાનો વિચાર હતો.  આ ફિલ્મ સનીની બોલિવૂડમાં પહેલી ફિલ્મ હતી.  આ ફિલ્મ પછી, તે અહીં એક મોટું નામ બની ગઈ અને તેને ઘણી બધી ફિલ્મ્સની ઓફર મળવા લાગી.તાજેતરમાં પૂજા ભટ્ટે સન્ની વિશે ખૂબ મોટો ખુલાસો કર્યો છે.  90 ના દાયકાની લોકપ્રિય હીરોઇન પૂજા ભટ્ટ ખૂબ ઓછી મીડિયા હેડલાઇન્સનો ભાગ બને છે.  પરંતુ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેના વિવાદ સંબંધિત ઇન્ટરવ્યુમાં પૂજા ભટ્ટનો અભીપ્રાય પૂછવામાં આવ્યો હતો.  આ દરમિયાન પૂજા મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર વિશે પણ વાત કરી રહી હતી.

આ ઇન્ટરવ્યૂમાં પૂજાએ સની લિયોનનું રહસ્ય ખોલ્યું.  પૂજાએ કહ્યું કે ‘પુખ્ત વયની ફિલ્મોની સ્ટાર હોવાથી સનીને અમેરિકાની મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં કોઈ કામ આપી રહયું ન હતું.  આવી સ્થિતિમાં જ્યારે પૂજાને આ વાતની ખબર પડી ત્યારે તેણે સનીને બોલિવૂડમાં કામ આપવાનું મન બનાવી લીધું હતુ. ”પૂજાએ કહ્યું કે દરેક સ્ત્રીને જીવનમાં આગળ વધવાની અને પોતાની ભૂલો સુધારવાની તક મળવી જોઈએ.જણાવી દઈએ કે એકવાર સનીએ પણ ઇન્ટરવ્યુમાં પૂજાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આજે હું જે જગ્યા પર બોલિવૂડમાં ઊભી છું, તે અમેરિકામાં મળી શક્યું હોત.  ત્યાંના લોકો મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં એક પુખ્ત વયના ફિલ્મોના અભિનેતાને લેતા નથી.  જ્યારે બોલિવૂડ અને ભારતના લોકોએ મને સરળતાથી અપનાવી છે.  આ માટે હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું.

સની લિયોની ની એક અગત્ય ની ન્યૂઝ પણ મળી છે તો ચાલો મિત્રો જાણીએ…..સની લિયોની વિશે બે ત્રણ દિવસથી એક ખબર વાયરલ થઈ રહી છે. કે સની લિયોનીની ચામડી ઉખડી ગઈ છે. પરંતુ એ વીડિયો પાછળની હકીકત કંઈક અલગ જ છે. આ વીડિયો જોઈને લોકો હેરાન રહી ગયા છે. સની લિયોની પોતાની પીઠનું મેકઅપ બતાવી રહી છે. મેકઅપ આર્ટિસ્ટ આર્ટિફિશિયલ સ્કીન લગાવી રહ્યા છે. સની લિયોનીએ આ વીડિયો શેર કરતાં જાનવરોને નુકસાન ન પહોંચાડવાનો સંદેશો આપ્યો છે

આ વીડિયો પર સનીના ફેન્સ ધડાધડ કોમેન્ટ કરી રહ્યા છે. સની લિયોનીએ લખ્યું કે, આપણી સારી સારી વસ્તુ અને ફેશન માટે જાનવરોની હત્યા કરવાનું કોઈ કારણ નથી રહેતું. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં વીડિયોગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી હોય તો તે છે સની લિયોની. સની પોતાની પ્રેફેસનલ લાઈફ કે પર્સનલ લાઈફમાં જે પણ કાંઈ કરે છે તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. ફેન્સને તેની પ્રેફેસનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફમાં વધુ રસ ધરાવે છે.સૌ કોઇ સની લિયોન અંગે જાણવા ગૂગલ કરે છે ગૂગલ પર તો સનીનાં પરિવાર અને તેનાં બેકગ્રાઉન્ડ અંગે માહિતી મળે છે. પણ અમે આજે આફને તેની એક ખાસ ટેવ અંગે માહિતી આપીએ છીએ. સનીની આ ટેવ એવી છે કે તે આ મામલે કોઇની પરવાહ કરતી નથી.

સનીની આ ટેવનો ખુલાસો તેણે તેની ફિલ્મ ‘જિસ્મ-2’ ની શૂટિંગ દરમિયાન કર્યો હતો જેને જાણીને સૌ કોઇ ચોકી ગયા હતાં. આ ટેવને કારણે ઘણી વખત શૂટિંગમાં મોડુ પણ થતુ હતું.જો આપ હાલમાં સનીની ટેવને લઇને વિચારમાં પડી ગયા છો તો, સનીની આ ટેવ અન્ય કંઇ નહીં પણ વારંવાર પગ ધોવાની છે. જે રીતે કેટલાક લોકોને વારંવાર હાથ પગ ધોવાની ટેવ હોય છે તે રીતે સનીને પણ આ ટેવ છે.સનીને પગ ધોવાની એવી ટેવ પડી ગઈ છે કે ભલે શૂટિંગમાં દવા માટે તેને મોડુ કેમ ન થતું હોય તેમ છતા તે પગ ધોયા વગર જતી જ નથી અને દર 15 મિનિટે અચુક તે પોતાના પગ ધોઈ જ લે છે.

બોલીવુડ અભિનેત્રી અને પોર્નસ્ટાર સની લિયોની હવે ત્રણ બાળકોની માતા બની ચુકી છે. સની લિયોની અને તેના પતિ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોના પિતા બન્યા છે. સની લિયોનીએ ટ્વિટર પર પોતાના બે પુત્રો સાથેની તસવીર પોસ્ટ કરી આ માહિતી માપી છે. આ બંને પુત્રો જોડિયા બાળકો છે અને સરોગસીથી જન્મ્યા છે.સની લિયોનીએ જણાવ્યુ છે કે હવે તેમના કુટુંબમાં વધુ બે જોડિયા પુત્રો સામેલ થઇ ચુક્યા છે. તેમણે તેમના નામ અશર સિંહ વેબર અને નોરા સિંહ વેબર રાખ્યા છે. સનીએ પોતાના પતિ સાથે બે પુત્રો અને પુત્રી નિશા કૌર વેબરની તસવીર પણ શેર કરી છે.સની લિયોનીએ આ પોસ્ટમાં લખ્યુ છે કે ઇશ્વરનો પ્લાન. 21 જૂન 2017ના રોજ અમને માલુમ પડ્યુ કે થોડા સમયમાં પરિવારમાં નવા મહેમાન આવવાના છે. હવે અમારો પરિવાર પૂર્ણ થયો છે. અમારા પુત્રો થોડા દિવસ પહેલા જ જન્મ્યા પરંતુ તેઓ અમારી આંખો અને હ્રદયમાં ઘણા વર્ષથી હતા. ઇશ્વરે અમારા માટે કંઇક સ્પેશ્યલ પ્લાન કરી રાખ્યુ હતુ અને અમને એક મોટુ કુટુંબ આપ્યુ છે.

સુંદરતા પરફેક્ટ ફિગરમાં નથી, પરંતુ ફિટ ફિગરમાં હોય છે. ખૂબ જરૃરી છે કે તમારું ફિગર જ નહીં, પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ સારું હોય.જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમારી સ્કિન અને ફિગર જાતે સુંદરતાનું વર્ણન કરશે. તેથી ખૂબ જરૃરી છે કે તમે સેક્સી ફિગરથી વધારે સારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.” આ દુનિયાની સૌથી સેક્સી વુમન સની લિયોની જણાવે છે, જેની સુંદરતાની ચર્ચા દરેક પુરુષ કરે છે.દરેક મહિલા સની લિયોની જેવી સેક્સી અને સુંદર ફિગરની માલકણ બનવા ઈચ્છે છે, પરિણામે અમે સની સાથે તેની સુંદરતા અને ફિગરનું રહસ્ય જાણવા માટે તેની સાથે વાતચીત કરી. પ્રસ્તુત  છે  સની સાથે થયેલી વાતચીતનાં મુખ્ય અંશ:

સનીનું પરફેક્ટ બોડીમાં નહીં, ફિટ બોડીમાં વિશ્વાસનું કારણ?હું પરફેક્ટ બોડીથી વધારે ફિટ બોડીમાં વિશ્વાસ રાખું છું. મેં મોટાભાગના લોકોને જોયા છે સેક્સી ફિગર મેળવવા માટે ડાયટિંગ શરૃ કરે  છે, જેથી વધારે પાતળા થઈને બીમાર લાગે છે, જ્યારે હકીકત એ છે કે ડાયટિંગ કરવાના બદલે હેલ્ધિ ભોજન ખાવું જોઈએ. તમે જેટલું હેલ્ધિ ખાવાનું ખાશો તેટલા જ ફિટ રહેશો. મારા સારા સ્વાસ્થ્યનું રહસ્ય યોગ્ય ખાણીપીણી અને સમયસર.

જીવનમાં આપણે સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરતા શીખી ગયા તો સમજી લો આપણે સ્વસ્થ જીવન માટે બુક થઈ ગયા. મોટાભાગે જોવામાં આવે છે કે જીભને સારી લાગતી વસ્તુ સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે જેમ કે જંક ફૂડ. મીઠાઈ, ચોકલેટ,  કેક વગેરે. હું આ બધી વસ્તુથી દૂર રહું છું.મારું ડાયટ  પ્લાન ખૂબ જ બોરિંગ છે, પરંતુ હેલ્ધિ છે જેમ કે હું દિવસની શરૃઆત નાળિયેર પાણી પીને કરું છું. નાળિયેર પાણી પીવાથી ફ્રેશનેશ અનુભવું છું અને સ્કિન પણ સારી રહે છે. ચાને બદલે બ્લેક કોફી પીવાની ગમે છે. ૧૦૦ કેલરીથી વધારેનો નાસ્તો કરતી નથી, નાસ્તામાં ઈંડાની સફેદી અને ટોસ્ટ ખાઉં છું.

સુંદર દેખાવા માટે ૨ વસ્તુ જરૃરી છે. સૌ પ્રથમ તમારી પોઝિટિવ માનસિકતા અને બીજી તમારો તમારા પ્રત્યે આત્મવિશ્વાસ. જો હું મારી વાત કરું તો મને મારા જીવનમાં  ક્યારેય કોઈ વાતનો પસ્તાવો થતો નથી.  જ્યારે મેં બોલીવુડમાં ડેબ્યુ કર્યું તો મને મારા વિશે અનેક વાતો સાંભળવા મળી, પરંતુ મેં ક્યારેય ઓવર રિએક્ટ ન કર્યું અને ન નેગેટિવ વિચારસરણી રાખી. પરિણામે, ધીમેધીમે બોલીવુડ ઈન્ડસ્ટ્રીએ મને સ્વીકારી.પોઝિટિવ વિચાર અને બધાએ મને એક મજબૂત વ્યક્તિ બનાવી. જો તમારામાં આત્મવિશ્વાસની કમી હશે કે તમારી માનસિકતા નેગેટિવ હશે તો તે બધું તમારી બોડી લેંગ્વેજમાં જોવા મળશે. તેથી સુંદર દેખાવા માટે પોઝિટિવ માનસિકતા અને આત્મવિશ્વાસ હોવા બહુ જરૃરી છે.

હું અઠવાડિયામાં ૩ દિવસ એક્સર્સાઈઝ ચોક્કસ કરું છું. જો શૂટિંગ હોય તો ૩૦ મિનિટની એક્સર્સાઈઝ કરું છું. અને ફ્રી હોઉં તો પૂરા ૨ કલાક એક્સર્સાઈઝ કરું છું. મને મારા પતિ સાથે એક્સર્સાઈઝ કરવાની બહુ મજા આવે છે.તે જિમમાં મારા પાર્ટનર છે. હું કાર્ડિયો વધારે કરું છું, જેમાં એક્સર્સાઈઝ દરમિયાન કેલરી  ઘટાડવાનો  મારો ઉદ્દેશ છે. ખભાની એક્સર્સાઈઝ  માટે બોક્સિંગ કરું છું અને કમરની નીચેનો ભાગ પાતળો કરવા માટે સાઈકલિંગ  વધારે કરું છું. હું દરેક સેશનમાં ૫૦૦-૬૦૦ કેલરી બર્ન કરું છું.હકીકતમાં, મને મેકઅપ કરવો સહેજ પણ ગમતો નથી. ખાસ કરીને મને પાઉડર લગાવવો બિલકુલ ગમતો નથી. તેથી હું ક્રીમ બેઝ મેકઅપ કરું છું. મેકઅપ  રિમૂવ કરવા માટે જાપાનીઝ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરું છું.

તદુપરાંત બ્લશ પણ ક્રીમ બેઝ જ લગાવું છું. મેકઅપ માટે મારી મોટાભાગની પ્રોડક્ટ વોટર બેઝ હોય છે.  મસકારા પણ હું લાઈટ વેટ અને હળવો વાપરું છું. લાઈનર અને કાજલ પણ વોટર બેઝ પસંદ છે. તદુપરાંત   ગ્લોસી જે દરેક રંગમાં ઉપલબ્ધ છે તે હોઠ પર લગાવું છું. જો શૂટિંગ ન હોય તો હું બહુ હળવો મેકઅપ કરું છું. જેથી  મારી સ્કિનને પણ થોડો આરામ મળે.

હું ખાસ કરીને વાળની સારસંભાળ કરું છું, કારણ કે પ્રોફેશન મુજબ મારા વાળ પર કેમિકલયુક્ત પ્રોડક્ટ અને બહુ વધારે બ્લો ડ્રાઈનો ઉપયોગ થાય છે. તેથી હું નિયમિત વાળમાં નાળિયેર તેલથી માલિશ કરું છું. વાળને મજબૂત બનાવવા માટે પ્રોટીનયુક્ત પદાર્થ પણ લગાવું છું, જેથી વાળના મૂળની સારસંભાળ થઈ શકે.મને ઈન્ડિયન ડ્રેસ,  ખાસ કરીને સાડી પહેરવી ગમે છે અને એટલે કદાચ કે મને પહેલાં ક્યારેય સુંદર સાડી પહેરવાનો મોકો મળ્યો નથી. ઈન્ડિયા આવીને મને પ્રેસ કોન્ફરન્સમાં સાડી પહેરવી ગમે છે. તદુપરાંત મને ગાઉન અને જીન્સ ટીશર્ટ પહેરવા પણ ગમે છે. તેમાં હું કન્ફર્ટેબલ રહું છું.

રોજબરોજના જીવનમાં મને લાઈટ વેટ જ્વેલરી પહેરવાની ગમે છે જેમ કે ડાયમંડ, પ્લેટિનમ પર્લથી બનેલી જ્વેલરી, પરંતુ ખાસ પ્રસંગે મને નકશીદાર સોનાથી બનેલી જડતર જ્વેલરી પહેરવી ગમે છે. પર્સનલી હું સુંદર જ્વેલરીની બહુ શોખીન છું. મારી પાસે સારું એવું કલેક્શન છે.હું માનું છું કે સારું જીવન જીવવા માટે પર્સનલ લાઈફમાં સાદું જીવન, ઉચ્ચ વિચાર રાખો. જો તમે શો ઓફનું જીવન જીવશો તો તમે સહજ રહી શકશો નહીં, પછી જો તમે સહજ નહીં રહો તો તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થશે. તેથી પ્રયત્ન કરો કે પર્સનલ જીવન પર પ્રોફેશન જીવનની અસર ન થવા દો.