આ મુસ્લિમ દેશમાં આવેલી છે વિષ્ણુ ભગવાનની મૂર્તિ,જાણો કોણ કરી હતી અહીં આ મૂર્તિની પ્રતિષ્ઠા……

0
37

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માના પૃથ્વી પરના અનુયાયી માનવામાં આવે છે. ભારતમાં ભાગ્યે જ કોઈ ખૂણો એવો હશે જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા જુદા જુદા નામોથી કરવામાં આવતી ન હોય. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં ભગવાન વિષ્ણુની સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં નથી. તે દેશમાં છે જે મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ નંબરે છે. વિષ્ણુની આ પ્રતિમા ઇન્ડોનેશિયામાં છે. જે લગભગ 122 ફુટ ઊંચાઈ અને 64 ફૂટ પહોળી છે. આ મૂર્તિ તાંબા અને પિત્તળની બનેલી છે. તેને બનાવવામાં લગભગ 28 વર્ષનો સમય લાગ્યો છે. આ મૂર્તિ વર્ષ 2018 માં પૂર્ણ થઈ હતી અને દુનિયાભરના લોકો તેને જોવા માટે આવે છે.

દુનિયાની સૌથી ઉંચી ભગવાન વિષ્ણુની મૂર્તિ,હિન્દૂ ધર્મમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રત્ય લોકોને ખાસ આસ્થા હોય છે.જેમાં ભગવાન વિષ્ણુને પાલનકર્તા માનવામાં આવે છે.હિન્દૂઓમાં ખાસ કરીને શૈવ, વૈષ્ણવ અને શક્તિના ઉપાસકો જોવા મળે છે.જેમાં વૈષ્ણવ ઉપાસક સાત્વિક જીવન જીવતા હોય છે.પરંતુ શું તમને એ ખબર છે ભગવાન વિષ્ણુની સૌથી મોટી પ્રતિમા ક્યાં છે.ક્યાં દેશમાં બનેલી છે.તો આવો જાણીએ ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ વિશે.

મુસ્લિમ દેશમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ,જે મુસ્લિમ દેશમાં ભગવાની વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ છે તેનું નામ છે,ઈન્ડોનેશિયામાં સૌથી વધુ વસ્તી મુસ્લિમોની જ છે.અને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પણ ઈન્ડોનેશિયા જ છે.પરંતુ ઈન્ડોનેશિયાના કણ કણમાં હિન્દુસ્તાન વસે છે.એટલે આ દેશની એરલાયન્સનું નામ પણ ગરુણા એયરલાયન્સ છે.ગરુડ એટલે કે ભગવાન વિષ્ણુની સવારી.અહીના બાલી બીચ પર ભગવાન વિષ્ણુની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે.

અરબો રૂપિયામાં બની છે ભગવાની વિષ્ણુની મૂર્તિ,આ મૂર્તિ સ્ટેચ્યૂ ઓપ ગરુણાના નામે પણ જગવિખ્યાત છે.આ મૂર્તિ એટલી ઊંચી છે કે તમે જોઈને ચક્કર ખાઈ જશો.જેને બનાવવામાં અરબો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.ભગવાન વિષ્ણુની આ મૂર્તિને તાંબા અને પીતળથી બનાવવામાં આવી છે.24 વર્ષે બની મૂર્તિ,ભગવાન વિષ્ણુની આ મૂર્તિ લગભગ 122 ફૂટ ઊંચી અને 64 ફૂટ પહોળી છે.આ મૂર્તિને બનાવવામાં બે-ચાર વર્ષ નહીં પણ 24 વર્ષનો સમય લાગ્યા છે.વર્ષ 2018માં આ મૂર્તિ બનીને તૈયાર થઈ છે.જેના દર્શન કરવા હવે દુનિયાભરમાંથી લોકો આવે છે.

મૂર્તિકારને ભારત સરકારે કર્યા સન્માનિત,ભગવાન વિષ્ણુની આ મૂર્તિ બનાવવાની શરૂઆત વર્ષ 1994માં થઈ હતી.જો કે બજેટ ઓછું હોવાથી વર્ષ 2007થી 2013 સુધી મૂર્તિનું કામ બંધ રહ્યું હતું.પરંતુ ત્યાર બાદ મૂર્તિનું કામ ફરી શરૂ થયું તો પુરા થવા સુધી અટક્યું નહીં.બાલી દ્રીપમાં સ્થાપિત આ વિશાળકાય મૂર્તિને મૂર્તિકાર બપ્પા નુઆર્તાએ બનાવી છે.જેમને ભારત સરકાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત પણ કર્યા છે.

1979 માં ઇન્ડોનેશિયામાં રહેતા શિલ્પકાર બપ્પા ન્યુમન નુઅર્તાએ હિન્દુ પ્રતીકની વિશાળકાય પ્રતિમા બનાવવાનું સ્વપ્ન જોયું હતું. સ્વપ્ન જોવું સરળ હતું, પરંતુ વિશ્વપ્રસિદ્ધ એવી પ્રતિમા બનાવવી એ ખરેખર મુશ્કેલ કાર્ય હતું. એવું કહેવામાં આવે છે કે આ મૂર્તિ બનાવવાનું શરૂ કરવા 1980 ના દાયકામાં એક કંપનીની રચના કરવામાં આવી હતી. તમામ કામ તેની દેખરેખ હેઠળ કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. આ મૂર્તિની રચના પર સખત મહેનત કરવામાં આવી હતી.

ન્યુમન નુઆર્તાએ એક એવું કાર્ય બનાવવું હતું જે આજ સુધી વિશ્વમાં બન્યું નથી. આ જ કારણ છે કે લાંબા આયોજન અને પૈસાની ગોઠવણી બાદ 1994 માં લગભગ 15 વર્ષ પછી આ મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું. ઇન્ડોનેશિયાની ઘણી સરકારોએ આ પ્રતિમાના નિર્માણમાં મદદ કરી. તેના મોટા બજેટના કારણે ઘણી વખત કામ અટકી ગયું હતું. 2007 થી 2013 સુધી, તેનું બાંધકામ લગભગ 6 વર્ષથી અટક્યું હતું. પરંતુ તે પછી તે કાર્ય શરૂ થયું અને તેને હજી પાંચ વર્ષનો સમય લાગ્યો.એકવાર આ મૂર્તિની નજીક રહેતા સ્થાનિક લોકોએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો. પરંતુ તે પછી જ્યારે તેમને સમજાવાયું કે આ પ્રતિમા ઇન્ડોનેશિયાનું સૌથી મોટું પર્યટન સ્થળ સાબિત થઈ શકે છે ત્યારે તે લોકો સહમત થયા હતા.

હિન્દુ ધર્મ સાથે સંકળાયેલ સૌથી ઉંચી પ્રતિમા,ગરુડ પર સવાર ભગવાન વિષ્ણુની આ મૂર્તિ વિશ્વમાં હાજર હિન્દુ દેવતાઓની મૂર્તિઓમાં સૌથી ઉંચી હોવાનું કહેવાય છે. આ પછી, મલેશિયામાં બનેલા ભગવાન મુરુગનની ઊંચાઈ માનવામાં આવે છે. મુરુગન ભગવાન વિષ્ણુનું પણ એક સ્વરૂપ છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં, ભગવાન વિષ્ણુની મુરુગન તરીકે પૂજા કરવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં આ વિશાળ શિલ્પ બનાવનાર શિલ્પકાર બપ્પા ન્યુમન નુઆર્તાનું ભારતમાં સન્માન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મંદિરની તૈયારી કર્યા પછી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દર્શન કરવા માટે પહેલા જોકો વિડોડો પહોંચ્યા. આ મંદિરની ખ્યાતિ વૈશ્વિક સ્તરે ફેલાયેલી છે. દુનિયાભરના હિન્દુ ભક્તો અહીં આવતા રહે છે.

શરૂઆત કઈ રીતે થઈ,1979માં ઈન્ડોનેશિયામાં રહેનારા મૂર્તિકાર બપ્પા ન્યૂમન નુઆર્તાએ હિંદુ પ્રતીકની વિશાળકાય મૂર્તિ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. જેને જોવું તો સરળ હતું પણ એક એવી મૂર્તિ બનાવવી જે વિશ્વવિખ્યાત હોય તેને અઘરું કામ હતું. કહેવામાં આવે છે કે, આ મૂર્તિની શરૂઆત કરવા માટે 1980ના દશકામાં બાલીમાં એક કંપની બનાવવામાં આવી હતી. નક્કી કરવામાં આવ્યું કે તેની દેખરેખમાં જ કામ થશે. મૂર્તિની સંરચનામાં ઘણો પરિશ્રમ કરવામાં આવ્યો છે.

6 વર્ષો સુધી તેનું નિર્માણ કાર્ય રોકાયું હતું,ન્યૂમન નુઆર્તાએ એવી કૃતિ બનાવવી હતી, જે અત્યાર સુધી દુનિયામાં બનાવવામાં આવી ન હોય. જેને જોનારો બસ જોતો જ રહી જાય. એજ કારણ છે કે લાંબી યોજના અને પૈસાની વ્યવસ્થા પછી આ મૂર્તિ બનાવવાની શરૂઆત 15 વર્ષ પછી લગભગ 1994માં થઈ. આ મૂર્તિના નિર્માણમાં ઈન્ડોનેશિયાની ઘણી સરકારોએ મદદ કરી. ઘણીવાર તેના મોટા બજેટને કારણે કામ પણ રોકાયું હતું. વર્ષ 2007થી 2013 સુધી લગભગ 6 વર્ષો સુધી તેનું નિર્માણ કાર્ય રોકાયું હતું. પણ પછી તેને ફરી શરૂ કરી દેવામાં આવ્યું અને વધુ 5 વર્ષ લાગી ગયા.વચ્ચે મૂર્તિની પાસે રહેનારા સ્થાનીક લોકોએ પણ વિરોધ કર્યો હતો. પણ તેમને સમજાવવામાં આવ્યા કે આ મૂર્તિ ઈન્ડોનેશિયાનું સૌથી મોટું ટૂરિસ્ટ ડેસ્ટિટેશન હોઈ શકે છે. જેથી લોકો માની ગયા હતા.

હિંદુ ધર્મથી જોડાયેલી સૌથી ઊંચી મૂર્તિ,ગરુડ પર સવાર ભગવાન વિષ્ણુની આ મૂર્તિ દુનિયાભરમાં મોજૂદ હિંદુ ભગવાનોની મૂર્તિઓ કરતા સૌથી ઊંચી ગણવામાં આવી છે. ત્યાર પછી મલેશિયામાં બનેલી ભગવાન મુરુગનની મૂર્તિને માનવામાં આવે છે. મુરુગન પણ ભગવાન વિષ્ણુના જ સ્વરૂપ છે. દક્ષિણ ભારતમાં વિશેષ કરીને તમિલનાડુમાં ભગવાન વિષ્ણુની પૂજા મુરુગનના નામે થાય છે. ઈન્ડોનેશિયામાં આ વિશાળ મૂર્તિનું નિર્માણ કરનારા મૂર્તિકાર બપ્પા ન્યૂમન નુઆર્તાને ભારતમાં સન્માનિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.