આ મહિનામા જન્મેલી મહિલાઓ લક્ષ્મીજીના પગલા સાથે આવે છે તમારા ઘરમા,જાણો આવુ શા માટે…..

0
335

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જ્યારે પણ ઘર માં છોકરી જન્મે છે ત્યારે એવું કહેવાય છે ઘર માં લક્ષ્મી નો જન્મ થયો અને તે ખુશી માટે જલેબી વેચી ને લોકો નું મોઢૂં મીઠું કરવામાં આવે છે અને ચારેય બાજુ ખુશી નો માહોલ બની જાય છે તેથી મિત્રો આજે અમે આ લેખ માં એવી છોકરીઓ વિશે વાત કરીશું જે ના ઘર માં આવવાથી લક્ષ્મી આવે છે તો ચાલો મિત્રો જાણીએ.દરેક મહિલા અને પુરુષ પોતાના જીવનમાં માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરવા માંગે છે.

આ દુનિયાની બધી ખુશીઓ માંથી સૌથી શ્રેષ્ઠ છે. બાળકનાં જન્મ બાદ પરિવારમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે.અમુક વિશેષ મામલામાં તો દીકરીના જન્મ બાદ ઘરની દશા બદલી જાય છે. હકીકતમાં અમુક યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને પોતાના પરિવારને પ્રગતિનું કારણ બને છે. એક પ્રકારથી કહી શકીએ છીએ કે તેમના પગલા લક્ષ્મીજીનાં ચરણો ની જેમ હોય છે, જે ઘરમાં પડતાની સાથે જ બધા ને ધનવાન અને ભાગ્યવાન બનાવી દેશે.આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓને માન સન્માન આપીને પૂજવામાં આવે છે.

એટલું જ નહીં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. અને ગુણવાન સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે તેમજ અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. દરેક સ્ત્રીઓ ઘરમાં ખુશીઓ અને સૌભાગ્ય લઇને આવતી હોય છે. પરંતુ દરેક મહિલાઓ ગુણવાન અને સૌભાગ્યવતી હોતી નથી. જેવી રીતે દુનિયામાં ગુણ અને અવગુણ છે એ જ રીતે સ્ત્રીઓમાં પણ ગુણવાન અને અવગુણ સ્ત્રીઓ હોય છે.આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને અમુક એવા મહિનાનાં નામ બતાવવા જઈ રહ્યા છીએ.

જેમાં જન્મ લેનાર દીકરી પરિવારનું નામ રોશન કરે છે અને તેમની આર્થિક તંગીને પણ દૂર કરી દે છે. આ દીકરીઓ ખૂબ જ નસીબદાર હોય છે, જેનો લાભ સમગ્ર પરિવારને મળે છે.શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે જ્યાં નારીની પૂજા થતી હોય ત્યાં હંમેશા દેવતાનો વાસ રહે છે અને લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સહિત કયારે આર્થિક સંકટ કે બરકત માં ખામી થતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવાયું છે કે કઈ મહિલાઓને સૌભાગ્યવતી સ્ત્રીઓ કહેવામાં આવે છે.

મધુર વચન બોલવા વાળી સ્ત્રીઓ હમેશા સૌભાગ્યવતી હોય છે, કારણ કે મીઠુ બોલવા વાળી સ્ત્રીઓ દરેક જોડે પ્રેમ થી વ્યવહાર કરે છે.માર્ચ,આ મહિનામાં જન્મ લેનારી દીકરી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જીવનમાં તેમને બધું જ પોતાના નસીબના જોરે મળી જતું હોય છે. ભગવાન તેમના પર હમેશાં મહેરબાન રહે છે. ખૂબ જ ઓછી વખત એવું બને છે, જ્યારે તેમનું નસીબ તેમને નિરાશ કરે છે. સૌથી સારી બાબત એ છે કે તેમના પ્રબળ ભાગ્યને કારણે તેમના પિયર અને સાસરિયા અને લોકોને ખૂબ જ લાભ મળે છે.

આ રાશિની યુવતીઓ જે ઘરમાં જાય છે તેની પ્રગતિ શરૂ થઈ જાય છે. તેમને ઘણાં ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય છે.જે મહિલાઓ ઘરે આવેલ મહેમાન નું આગમન,સ્વાગત કરે છે, તે પણ હંમેશા ભાગ્યશાળી સ્ત્રીઓ હોય છે.પોતાની સંસ્કૃતી અને પરંપરાઓ ને હંમેશા પાલન કરવા વાળી સ્ત્રીઓ હંમેશા પતી માટે ભાગ્યશાળી હોય છે.ભગવાન માં વિશ્વાસ રાખનારી, સેવાભાવી, ક્ષમાશીલ, બુદ્ધિમાન, દયાવાન અને કર્તવ્યો નું પાલન કરનારી મહિલાઓમાં લક્ષ્મી નું રુપ જોઈ શકાય છે.

મન થી દુંદર સ્ત્રીઓને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે તનથી વધારે મનની સુંદરતા હોય છે.જુલાઈ,આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ સ્ત્રીઓ જે કામમાં પોતાનો હાથ રાખે છે, ત્યાં તેમને ફાયદો જ ફાયદો મળે છે. તેમનાં પગલાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફક્ત સાસરિયા અથવા પિયર વાળા જ નહીં પરંતુ અન્ય લોકો પણ તેમને શુભ કાર્યોમાં આમંત્રિત કરીને તેમના પ્રબળ ભાગ્યનો લાભ લઇ શકે છે.

આ રાશિની યુવતીઓ આગળ ચાલીને ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ પોતાની આવડતથી પરિવારનું નામ રોશન કરે છે. તે સમગ્ર પરિવારને એક તાંતણે બાંધી રાખે છે. તેના કારણે ધન લાભની સાથે સુખ પણ મળે છે.પ્રતિદિન સ્નાનાદિકાર્ય કરીને સાફ અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને રસોઈઘરમાં પ્રવેશવા વાળી સ્ત્રીઓ તેમજ ભગવાનની પુજા અર્ચના કરનારી સ્ત્રીઓ ને પણ સૌભાગ્યવતી માનવામાં આવે છે.ધર્મ અને નીતિ ના માર્ગ પર ચાલીને દરેક ને પ્રેરણા આપનારી અને પતિવ્રતા સ્ત્રીને પણ સૌભાગ્ય વતી માનવામાં આવે છે.સપ્ટેમ્બર,આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે.

સાથોસાથ આ સ્ત્રીઓ ખૂબ જ સમજદાર અને બુદ્ધિમાન હોય છે. તેમની બુદ્ધિમાનીને કારણે ઘરના બધા લોકોને લાભ મળે છે. તેમનું મગજ ખૂબ જ તેજ હોય છે, જે દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી શોધી લે છે. તેમનાં પગલાં જે ઘરમાં પડે છે, તેની બધી જ સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય છે.ભારતીય હિન્દુ સંસ્કૃતિ ના ધર્મગ્રંથો મા સ્ત્રી વિશે ઘણું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેને દેવી સ્વરૂપ દર્શાવવા મા આવી છે. તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ જો વિચારીએ તો સ્ત્રીને લક્ષ્મી નો અવતાર માનવામાં આવ્યી છે અને ઘર ની સ્ત્રી ને પણ લક્ષ્મી કેહવામાં આવે છે.

આ વાત તો સત્ય સનાતન છે જ કે સ્ત્રી વગર શૃષ્ટિ નો સંચાલન શક્ય નથી. તેને જગત ની સાચી સુત્રધાર માનવામાં આવે છે.નવેમ્બર,આ મહિનામાં જો તમારે ત્યાં દીકરીનો જન્મ થાય છે, તો સમજી લો કે તમે પાછલા જન્મમાં કોઈ ખૂબ જ સારા કાર્ય કર્યા હશે. આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ આદર્શ વહુ અને દિકરી બને છે. તેમના પગલાને સાક્ષાત લક્ષ્મીજીનાં ચરણ માનવામાં આવે છે અને તેઓ પોતાના ઘરને જમીનથી આસમાન સુધી લઇ જાય છે. મતલબ તેમની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટો સુધારો લાવે છે. તેમના આવવાથી ઘરમાં ખુશીઓની લહેર આવી જાય છે.

તે પોતાના માતા-પિતા માટે કોઇ વરદાનથી ઓછી નથી હોતી.જો તમારી દીકરીનો જન્મ પણ આ મહિનામાં થયો છે તો તમે પોતાને ભાગ્યશાળી માની શકો છો. જો કે અમારો કહેવાનો એવો બિલકુલ મતલબ નથી કે બાકીના મહિનામાં જન્મેલી દીકરીઓ ભાગ્યશાળી નથી હોતી. કોઈપણ દીકરી હંમેશા લક્ષ્મીનું જ રૂપ હોય છે. અન્ય મહિનામાં જન્મેલી દીકરીઓ પણ ઘણી આવડત રહેલી હોય છે.આ સંસાર રૂપી ગાડા મા સ્ત્રી અને પુરુષ બન્ને સાથે મળીને જ આ ગાડુ હ્ન્કાવે છે. આ ગાડુ સ્ત્રી વગર ચાલવું વ્યર્થ માનવામાં આવે છે.કેમકે તેના મા એ શક્તિ છે જેનાથી આખું જગત પ્રકાશમય બની ઉઠે છે. આવી જ નારી શક્તિઓ ના ઉલ્લેખ ભારત ના જુના ઈતિહાસ મા જોવા મળે છે.

પ્રાચીનકાલ મા સ્ત્રીઓ એક સિહણ સમાન મનાતી આ વાત મા કોઈ શંકા ને સ્થાન નથી.પછી તે રાજા જનક ના રાજદરબાર મા યાજ્ઞવલ્કય સાથે અજાજૂડ સંવાદ આદરતી ગાર્ગી હોય,કે પછી સ્વય જનક ની પુત્રી કે જે અશોકવાટિકા મા સમગ્ર સંસાર પર વિજય મેળવનાર રાવણ ને છડેચોક તેના દુષ્કર્મો નો જવાબ અપાવતી સીતા હોય કે પછી આખા ભારત ભૂમિ ને એકરસ કરી ભારત ના એકેય બાજુ કાઈ પણ નુકશાની ના પોહ્ચે એવી વ્યવસ્થા ગોઠવવાના મહાન સપના જોતી મહારાણી કુમારદેવી હોય કે પછી અંગ્રેજો ને લોઢા ના ચણા ચબાવ્યા બરોબર કરી દેનાર રાણી લક્ષ્મીબાઈ હોય.

જો સ્ત્રીઓ વિશે લખવા બેસીએ તો લેખ ના લેખ ટુંકા પડી જાય. કેમકે તેનો કોઈ છેડો નથી તે ભગવાન ની બનાવેલી એવી કૃતિ છે કે જેને ભગવાને પોતાનું સર્વશ્વ આપી દીધું હોય તેમ લાગે છે. તો આજે આ આર્ટીકલ મારફતે વાત કરવી આવી જ કઈંક ભાગ્યવાન સ્ત્રીઓ કે જે પોતે તો ભાગ્યશાળી હોય જ છે પણ તેમના શરીર ના જો અમુક અંગો મોટા કે લાંબા હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવી ઘર-પરિવાર માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે. તો ચાલો જાણીએ આવી સ્ત્રીઓ વિશે.

લાંબી આંગળીઓ,આ લાંબી આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે ચતુર અને બુધ્ધિમાન,વાંચવા મા વધુ રસ ધરાવનાર, બિનજરૂરી ખર્ચો ન કરનાર તેમજ રૂપિયા-પૈસા નો સાચી અને સરસ રીતે સદઉપયોગ કરનારી હોય છે. આ સિવાય તેમના મા ઘર ચલાવવાની બહુ જ સારી આવડત હોવા ના લીધે તેઓ પોતાના પતિ તેમજ ઘર-પરિવાર ને દરેક સભ્યો ને હંમેશા ખુશ રાખે છે.લાંબું નાક,આવા લાંબુ નાક ધરાવતી સ્ત્રીઓ દરેક વિપરીત પરીસ્થિતી ને પોતાના શાંત સ્વભાવે ઉકેલ મેળવી લે છે.

તે તેના જીવન ના ગમે તેવા કોયડા નો હલ કાઢી શકે છે. તેઓ બહુ જ ખર્ચીલા હોય છે પરંતુ તેમને ખર્ચ કરેલ પૈસા ક્યારેય વ્યર્થ જતા નથી.લાંબી ગરદન,આવી લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે જાણીતી હોય છે.આ સાથે જ તેમનું ભાગ્ય પણ સદા તેમનું સાથ આપતું હોવાથી તે પોતાના ઘર-પરીવાર ને ખુશીઓ થી ભરી દે છે અને દરેક આનંદ માંડતી હોય છે.મોટી આંખો,આવી મોટી આંખો ધરાવતી સ્ત્રીઓ કે જેમની આંખો ને મૃગનયની સાથે સરખાવવા મા આવે છે. તે જે ઘર મા ગૃહલક્ષ્મી બનીને જાય છે ત્યાં ક્યારે પૈસા ની અછત થતી નથી.

આ સાથે તે પોતાના પતિ ને ઘણો પ્રેમ આપનારી,વિશ્વાસ રાખનારી તેમજ સદેવ પતિ ને વફાદાર રહેનારી હોય છે.લાંબા વાળ,આવી સ્ત્રીઓ કે જેમના વાળ લાંબા હોય છે તે પોતાના પતિ માટે તેમજ ઘર-પરીવાર માટે ઘણી નસીબદાર માનવામાં આવે છે. ધન ની દેવી માતા લક્ષ્મી ના વાળ જેવા લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ જ્યાં પણ પરણી ને જાય છે ત્યાં ક્યારેય પૈસા ની અછત રહેતી નથી.આમ પણ આપડા જુના પુરાણો મા કેહવાય છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા,એટલે તેનો અર્થ થાય છે કે જ્યાં પણ સ્ત્રીઓ ની પૂજા કરવામાં આવે છે ત્યાં સદેવ ભગવાન નો વાસ હોય જ છે.નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જ્યારે પણ ઘર માં છોકરી જન્મે છે ત્યારે એવું કહેવાય છે ઘર માં લક્ષ્મી નો જન્મ થયો અને તે ખુશી માટે જલેબી વેચી ને લોકો નું મોઢૂં મીઠું કરવામાં આવે છે અને ચારેય બાજુ ખુશી નો માહોલ બની જાય છે તેથી મિત્રો આજે અમે આ લેખ માં એવી છોકરીઓ વિશે વાત કરીશું જે ના ઘર માં આવવાથી લક્ષ્મી આવે છે તો ચાલો મિત્રો જાણીએ.દરેક મહિલા અને પુરુષ પોતાના જીવનમાં માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરવા માંગે છે.

આ દુનિયાની બધી ખુશીઓ માંથી સૌથી શ્રેષ્ઠ છે. બાળકનાં જન્મ બાદ પરિવારમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે.અમુક વિશેષ મામલામાં તો દીકરીના જન્મ બાદ ઘરની દશા બદલી જાય છે. હકીકતમાં અમુક યુવતીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને પોતાના પરિવારને પ્રગતિનું કારણ બને છે. એક પ્રકારથી કહી શકીએ છીએ કે તેમના પગલા લક્ષ્મીજીનાં ચરણો ની જેમ હોય છે, જે ઘરમાં પડતાની સાથે જ બધા ને ધનવાન અને ભાગ્યવાન બનાવી દેશે.આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓને માન સન્માન આપીને પૂજવામાં આવે છે.

એટલું જ નહીં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. અને ગુણવાન સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે તેમજ અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. દરેક સ્ત્રીઓ ઘરમાં ખુશીઓ અને સૌભાગ્ય લઇને આવતી હોય છે. પરંતુ દરેક મહિલાઓ ગુણવાન અને સૌભાગ્યવતી હોતી નથી. જેવી રીતે દુનિયામાં ગુણ અને અવગુણ છે એ જ રીતે સ્ત્રીઓમાં પણ ગુણવાન અને અવગુણ સ્ત્રીઓ હોય છે.આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને અમુક એવા મહિનાનાં નામ બતાવવા જઈ રહ્યા છીએ.

જેમાં જન્મ લેનાર દીકરી પરિવારનું નામ રોશન કરે છે અને તેમની આર્થિક તંગીને પણ દૂર કરી દે છે. આ દીકરીઓ ખૂબ જ નસીબદાર હોય છે, જેનો લાભ સમગ્ર પરિવારને મળે છે.શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે જ્યાં નારીની પૂજા થતી હોય ત્યાં હંમેશા દેવતાનો વાસ રહે છે અને લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સહિત કયારે આર્થિક સંકટ કે બરકત માં ખામી થતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવાયું છે કે કઈ મહિલાઓને સૌભાગ્યવતી સ્ત્રીઓ કહેવામાં આવે છે.

મધુર વચન બોલવા વાળી સ્ત્રીઓ હમેશા સૌભાગ્યવતી હોય છે, કારણ કે મીઠુ બોલવા વાળી સ્ત્રીઓ દરેક જોડે પ્રેમ થી વ્યવહાર કરે છે.માર્ચ,આ મહિનામાં જન્મ લેનારી દીકરી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જીવનમાં તેમને બધું જ પોતાના નસીબના જોરે મળી જતું હોય છે. ભગવાન તેમના પર હમેશાં મહેરબાન રહે છે. ખૂબ જ ઓછી વખત એવું બને છે, જ્યારે તેમનું નસીબ તેમને નિરાશ કરે છે. સૌથી સારી બાબત એ છે કે તેમના પ્રબળ ભાગ્યને કારણે તેમના પિયર અને સાસરિયા અને લોકોને ખૂબ જ લાભ મળે છે.

આ રાશિની યુવતીઓ જે ઘરમાં જાય છે તેની પ્રગતિ શરૂ થઈ જાય છે. તેમને ઘણાં ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય છે.જે મહિલાઓ ઘરે આવેલ મહેમાન નું આગમન,સ્વાગત કરે છે, તે પણ હંમેશા ભાગ્યશાળી સ્ત્રીઓ હોય છે.પોતાની સંસ્કૃતી અને પરંપરાઓ ને હંમેશા પાલન કરવા વાળી સ્ત્રીઓ હંમેશા પતી માટે ભાગ્યશાળી હોય છે.ભગવાન માં વિશ્વાસ રાખનારી, સેવાભાવી, ક્ષમાશીલ, બુદ્ધિમાન, દયાવાન અને કર્તવ્યો નું પાલન કરનારી મહિલાઓમાં લક્ષ્મી નું રુપ જોઈ શકાય છે.

મન થી દુંદર સ્ત્રીઓને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે તનથી વધારે મનની સુંદરતા હોય છે.જુલાઈ,આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ સ્ત્રીઓ જે કામમાં પોતાનો હાથ રાખે છે, ત્યાં તેમને ફાયદો જ ફાયદો મળે છે. તેમનાં પગલાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફક્ત સાસરિયા અથવા પિયર વાળા જ નહીં પરંતુ અન્ય લોકો પણ તેમને શુભ કાર્યોમાં આમંત્રિત કરીને તેમના પ્રબળ ભાગ્યનો લાભ લઇ શકે છે.

આ રાશિની યુવતીઓ આગળ ચાલીને ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ પોતાની આવડતથી પરિવારનું નામ રોશન કરે છે. તે સમગ્ર પરિવારને એક તાંતણે બાંધી રાખે છે. તેના કારણે ધન લાભની સાથે સુખ પણ મળે છે.પ્રતિદિન સ્નાનાદિકાર્ય કરીને સાફ અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને રસોઈઘરમાં પ્રવેશવા વાળી સ્ત્રીઓ તેમજ ભગવાનની પુજા અર્ચના કરનારી સ્ત્રીઓ ને પણ સૌભાગ્યવતી માનવામાં આવે છે.ધર્મ અને નીતિ ના માર્ગ પર ચાલીને દરેક ને પ્રેરણા આપનારી અને પતિવ્રતા સ્ત્રીને પણ સૌભાગ્ય વતી માનવામાં આવે છે.સપ્ટેમ્બર,આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે.

સાથોસાથ આ સ્ત્રીઓ ખૂબ જ સમજદાર અને બુદ્ધિમાન હોય છે. તેમની બુદ્ધિમાનીને કારણે ઘરના બધા લોકોને લાભ મળે છે. તેમનું મગજ ખૂબ જ તેજ હોય છે, જે દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી શોધી લે છે. તેમનાં પગલાં જે ઘરમાં પડે છે, તેની બધી જ સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય છે.ભારતીય હિન્દુ સંસ્કૃતિ ના ધર્મગ્રંથો મા સ્ત્રી વિશે ઘણું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેને દેવી સ્વરૂપ દર્શાવવા મા આવી છે. તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ જો વિચારીએ તો સ્ત્રીને લક્ષ્મી નો અવતાર માનવામાં આવ્યી છે અને ઘર ની સ્ત્રી ને પણ લક્ષ્મી કેહવામાં આવે છે.

આ વાત તો સત્ય સનાતન છે જ કે સ્ત્રી વગર શૃષ્ટિ નો સંચાલન શક્ય નથી. તેને જગત ની સાચી સુત્રધાર માનવામાં આવે છે.નવેમ્બર,આ મહિનામાં જો તમારે ત્યાં દીકરીનો જન્મ થાય છે, તો સમજી લો કે તમે પાછલા જન્મમાં કોઈ ખૂબ જ સારા કાર્ય કર્યા હશે. આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ આદર્શ વહુ અને દિકરી બને છે. તેમના પગલાને સાક્ષાત લક્ષ્મીજીનાં ચરણ માનવામાં આવે છે અને તેઓ પોતાના ઘરને જમીનથી આસમાન સુધી લઇ જાય છે. મતલબ તેમની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટો સુધારો લાવે છે. તેમના આવવાથી ઘરમાં ખુશીઓની લહેર આવી જાય છે.

તે પોતાના માતા-પિતા માટે કોઇ વરદાનથી ઓછી નથી હોતી.જો તમારી દીકરીનો જન્મ પણ આ મહિનામાં થયો છે તો તમે પોતાને ભાગ્યશાળી માની શકો છો. જો કે અમારો કહેવાનો એવો બિલકુલ મતલબ નથી કે બાકીના મહિનામાં જન્મેલી દીકરીઓ ભાગ્યશાળી નથી હોતી. કોઈપણ દીકરી હંમેશા લક્ષ્મીનું જ રૂપ હોય છે. અન્ય મહિનામાં જન્મેલી દીકરીઓ પણ ઘણી આવડત રહેલી હોય છે.આ સંસાર રૂપી ગાડા મા સ્ત્રી અને પુરુષ બન્ને સાથે મળીને જ આ ગાડુ હ્ન્કાવે છે. આ ગાડુ સ્ત્રી વગર ચાલવું વ્યર્થ માનવામાં આવે છે.કેમકે તેના મા એ શક્તિ છે જેનાથી આખું જગત પ્રકાશમય બની ઉઠે છે. આવી જ નારી શક્તિઓ ના ઉલ્લેખ ભારત ના જુના ઈતિહાસ મા જોવા મળે છે.

પ્રાચીનકાલ મા સ્ત્રીઓ એક સિહણ સમાન મનાતી આ વાત મા કોઈ શંકા ને સ્થાન નથી.પછી તે રાજા જનક ના રાજદરબાર મા યાજ્ઞવલ્કય સાથે અજાજૂડ સંવાદ આદરતી ગાર્ગી હોય,કે પછી સ્વય જનક ની પુત્રી કે જે અશોકવાટિકા મા સમગ્ર સંસાર પર વિજય મેળવનાર રાવણ ને છડેચોક તેના દુષ્કર્મો નો જવાબ અપાવતી સીતા હોય કે પછી આખા ભારત ભૂમિ ને એકરસ કરી ભારત ના એકેય બાજુ કાઈ પણ નુકશાની ના પોહ્ચે એવી વ્યવસ્થા ગોઠવવાના મહાન સપના જોતી મહારાણી કુમારદેવી હોય કે પછી અંગ્રેજો ને લોઢા ના ચણા ચબાવ્યા બરોબર કરી દેનાર રાણી લક્ષ્મીબાઈ હોય.

જો સ્ત્રીઓ વિશે લખવા બેસીએ તો લેખ ના લેખ ટુંકા પડી જાય. કેમકે તેનો કોઈ છેડો નથી તે ભગવાન ની બનાવેલી એવી કૃતિ છે કે જેને ભગવાને પોતાનું સર્વશ્વ આપી દીધું હોય તેમ લાગે છે. તો આજે આ આર્ટીકલ મારફતે વાત કરવી આવી જ કઈંક ભાગ્યવાન સ્ત્રીઓ કે જે પોતે તો ભાગ્યશાળી હોય જ છે પણ તેમના શરીર ના જો અમુક અંગો મોટા કે લાંબા હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવી ઘર-પરિવાર માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે. તો ચાલો જાણીએ આવી સ્ત્રીઓ વિશે.

લાંબી આંગળીઓ,આ લાંબી આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે ચતુર અને બુધ્ધિમાન,વાંચવા મા વધુ રસ ધરાવનાર, બિનજરૂરી ખર્ચો ન કરનાર તેમજ રૂપિયા-પૈસા નો સાચી અને સરસ રીતે સદઉપયોગ કરનારી હોય છે. આ સિવાય તેમના મા ઘર ચલાવવાની બહુ જ સારી આવડત હોવા ના લીધે તેઓ પોતાના પતિ તેમજ ઘર-પરિવાર ને દરેક સભ્યો ને હંમેશા ખુશ રાખે છે.લાંબું નાક,આવા લાંબુ નાક ધરાવતી સ્ત્રીઓ દરેક વિપરીત પરીસ્થિતી ને પોતાના શાંત સ્વભાવે ઉકેલ મેળવી લે છે.

તે તેના જીવન ના ગમે તેવા કોયડા નો હલ કાઢી શકે છે. તેઓ બહુ જ ખર્ચીલા હોય છે પરંતુ તેમને ખર્ચ કરેલ પૈસા ક્યારેય વ્યર્થ જતા નથી.લાંબી ગરદન,આવી લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે જાણીતી હોય છે. આ સાથે જ તેમનું ભાગ્ય પણ સદા તેમનું સાથ આપતું હોવાથી તે પોતાના ઘર-પરીવાર ને ખુશીઓ થી ભરી દે છે અને દરેક આનંદ માંડતી હોય છે.મોટી આંખો,આવી મોટી આંખો ધરાવતી સ્ત્રીઓ કે જેમની આંખો ને મૃગનયની સાથે સરખાવવા મા આવે છે. તે જે ઘર મા ગૃહલક્ષ્મી બનીને જાય છે ત્યાં ક્યારે પૈસા ની અછત થતી નથી.

આ સાથે તે પોતાના પતિ ને ઘણો પ્રેમ આપનારી,વિશ્વાસ રાખનારી તેમજ સદેવ પતિ ને વફાદાર રહેનારી હોય છે.લાંબા વાળ,આવી સ્ત્રીઓ કે જેમના વાળ લાંબા હોય છે તે પોતાના પતિ માટે તેમજ ઘર-પરીવાર માટે ઘણી નસીબદાર માનવામાં આવે છે. ધન ની દેવી માતા લક્ષ્મી ના વાળ જેવા લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ જ્યાં પણ પરણી ને જાય છે ત્યાં ક્યારેય પૈસા ની અછત રહેતી નથી.આમ પણ આપડા જુના પુરાણો મા કેહવાય છે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા,એટલે તેનો અર્થ થાય છે કે જ્યાં પણ સ્ત્રીઓ ની પૂજા કરવામાં આવે છે ત્યાં સદેવ ભગવાન નો વાસ હોય જ છે.