આ મહિલા છે પાકિસ્તાનની સૌથી હોટ નેતા,બીજી તસવીરો જોઈને તો દીવાના થઈ જશો…….

0
203

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પાકિસ્તાનની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. જેમાં ઇમરાન ખાનની પાર્ટીને સૌથી વધારે વોટ મળ્યાં છે. પાકિસ્તાનની રાજનીતિમાં મહિલાઓનું પણ યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તો આજે આપણે જોઇએ પાકિસ્તાનની રાજનીતિના એવા સુંદર ચહેરા જેમની પર પાકિસ્તાનની સાથે આખા વિશ્વની નજર હોય છે.

મહિલાઓ લાંબા સમયથી પાકિસ્તાનના રાજકારણમાં સામેલ છે. ઇસ્લામ દેશ હોવા છતાં, પાકિસ્તાની મહિલા નેતાઓની રાજકારણમાં ભાગ લેવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવે છે. જો કે, ત્યાં એક બીજું કારણ પણ છે જેના કારણે પાકિસ્તાની મહિલા નેતાઓની પ્રશંસા કરવામાં આવે છે. હકીકતમાં, આ તેની સુંદરતાનું કારણ છે, જેમાં તે બોલિવૂડની અભિનેત્રીઓને પણ સ્પર્ધા આપતી જોવા મળે છે.

હિના રબ્બાની ખાર.હિના પાકિસ્તામાં ફેબ્રુઆરી 2011થી માર્ચ 2013 સુધી 26માં વિદેશ પ્રધાન તરીકે રહ્યાં હતાં. આ પોઝીશન મેળવનારી તે સૌથી યુવાન અને પ્રથમ મહિલા હતી. તેના પિતા અને કાકાનું પંજાબ રાજનીતિમાં મોટું નામ હોવાનો ફાયદો હિના રબ્બાની ખારને મળ્યો છે. હીનાએ અમેરિકાની મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંતી હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.

વિશ્વની સૌથી આકર્ષક મહિલા રાજકારણીઓની યાદીમાં પાકિસ્તાનના વિદેશમંત્રી હિના રબ્બાની ખારે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ઇન્ડિયા ટૂડે દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ પરિણામ બહાર આવ્યું છે. હિના રબ્બાની ખારને આ યાદીમાં પહેલું જ્યારે અમેરિકાના હિલેરી ક્લિન્ટનને નવમું સ્થાન મળ્યું છે.

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી તરફથી પહેલીવાર હિના રબ્બાની ખાર પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા અને પોતાના બેબાક અંદાજ માટે હંમેશા તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ યાદીમાં હિના ખાર ઉપરાંત પાકિસ્તાનની અન્ય એક મહિલા વકીલ અને રાજકારણી કાશમાલા તાઇક પણ સામેલ છે. આ ઉપરાંત ટોપ ટેનની યાદીમાં કેનેડાના રાજકારણી વિશેષજ્ઞ રુબી ઢલ્લા અને યુક્રેનના પુર્વ પ્રધાનમંત્રી યૂલિયા તિમોશેંકો સામેલ છે. જો કે, જોર્ડનના રાણી રાનિયા ઉલ અબ્દુલ્લા અને મિશેલ ઓબામાં ક્રમશ 11 અને 12માં સ્થાન પર રહ્યાં છે.

આયલા મલિક.પાકિસ્તાનનાની રાજનીતિમાં સામેલ આયલા લિક પૂર્વ પાક. રાષ્ટ્રપતિ સરદાર ફારૂખ અહમદ ખાનની ભત્રીજી છે. આયલાએ ઇમરાન ખાનના કામકાજથી પ્રભાવિત થઇને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફ પાર્ટી જોઇન કરી હતી. તેમણે 2002થી 2007 દરમિયાન મહિલાઓ માટે અનામત બેઠક પર નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે સેવા આપી હતી.

પાકિસ્તાનનાની રાજનીતિમાં સામેલ આયલા મલિક પૂર્વ પાક. રાષ્ટ્રપતિ સરદાર ફારૂખ અહમદ ખાનની ભત્રીજી છે. આયલાએ ઇમરાન ખાનના કામકાજથી પ્રભાવિત થઇને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી જોઇન કરી હતી. તેમણે 2002થી 2007 દરમિયાન મહિલાઓ માટે અનામત બેઠક પર નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે સેવા આપી હતી

હિના પરવેઝ બટ.હિના પરવેઝ બટ પાકિસ્તાનના સુંદર રાજનૈતિક છે.હિના પરવેઝ બટ એક પાકિસ્તાની મહિલા રાજનેતાની સાથે ઉભરતી ડિઝાઇનર પણ છે. તે લાહોર યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલિસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમના રાજકારણમાં પ્રવેશ પાછળનો હેતુ લગ્ન અને ઘરેલુ હિંસા જેવા પાકિસ્તાનનાં તમામ ઘરેલુ મુદ્દાઓનો અંત લાવવાનો છે.કાશમલા તારીક.તેઓ રાજનીતિમાં બોલ્ડ પોલિટિકલ સેન્સ માટે ઓળખાય છે. તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય અને 2001માં સંસદ માટે ચૂંટાયા હતાં. મહિલાના અધિકારો માટે લડતા કાશમલા અહીંની મહિલાઓમાં લોકપ્રિય છે.

કશ્માલા તારિક તેમના બોલ્ડ રાજકીય વલણ માટે જાણીતી છે. તારિક પંજાબ પ્રાંતના મહિલા અનામત મત વિસ્તારમાંથી પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. તે પાકિસ્તાન મુસ્લિમ લીગની છે. તેઓ બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે મહિલા અધિકારોના કાર્યમાં સક્રિય રહે છે. તેઓ રાજનીતિમાં બોલ્ડ પોલિટિકલ સેન્સ માટે ઓળખાય છે. તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય અને 2001માં સંસદ માટે ચૂંટાયા હતાં. મહિલાના અધિકારો માટે લડતા કાશમલા અહીંની મહિલાઓમાં લોકપ્રિય છે.

મરીયમ નવાઝ શરીફ.મરીયમ નવાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી છે. હાલ તે જેલમાં બંધ છે પાકિસ્તાની રાજનીતિમાં સક્રિય મરિયમ પાકિસ્તાન મુસ્લિમ લીગમાં મહત્વની ભૂમિકામાં હતાં. મરિયમને પાકિસ્તાનની ઉભરતી દમદાર રાજનેતાના સ્વરૂપમાં જોવામાં આવતી હતી.

મરિયમ નવાઝ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. તે દેશના રાજકારણમાં ખૂબ સક્રિય છે અને પાકિસ્તાનના રાજકારણમાં તે મુખ્ય ચહેરો છે. તે પાકિસ્તાનની સૌથી સુંદર મહિલાઓમાં ગણાય છે. તે ઘણીવાર ઇમરાન ખાન સામે મોરચો ખોલતો જોવા મળે છે. મરીયમ નવાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી છે. હાલ તે જેલમાં બંધ છે. પાકિસ્તાની રાજનીતિમાં સક્રિય મરિયમ પાકિસ્તાન મુસ્લિમ લીગમાં મહત્વની ભૂમિકામાં હતાં. મરિયમને પાકિસ્તાનની ઉભરતી દમદાર રાજનેતાના સ્વરૂપમાં જોવામાં આવતી હતી.

માર્વી મેમોન.નવાઝ શરીફની અધ્યક્ષતાવાળી પાકિસ્તાન મુસ્લિમ લીગની સભ્ય માર્વી મેમોન રાજનેતા હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે.શાઝિયા મારી.પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની મેમ્બર શાઝિયા મારી સિંધ બલૂચ પાકિસ્તાનની રાજનેતા છે. શાઝિયાના દાદા અલી મોહમ્મદ મારી બ્રિટિશ શાસનમાં લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ સિંધના મેમ્બર હતા.

શાઝિયા મારી.પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની મેમ્બર શાઝિયા મારી સિંધ બલૂચ પાકિસ્તાનની રાજનેતા છે. શાઝિયાના દાદા અલી મોહમ્મદ મારી બ્રિટિશ શાસનમાં લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ સિંધના મેમ્બર હતા.સુમાયરા મલિક.સૌ પ્રથમ વખત સુમાયરા મલિક 2002માં નેશનલ ગઠબંધનની ટિકીટ પર ચૂંટણી લડ્યાં હતાં. તેમાં જીતીને નેશનલ એસેમ્બલીમાં પહોંચ્યાં હતાં. ત્યારબાદ 2008માં પાકિસ્તાન મુસ્લિમ લીગ ક્યૂની ટિકિટ પર ચૂંટણી જીત્યાં હતાં. ત્યારબાદ નવાઝ શરીફની પાર્ટીમાં સામેલ થઇને ત્રીજી વખત જીત મેળવી હતી.

સુમાયરા મલિક.સૌ પ્રથમ વખત સુમાયરા મલિક 2002માં નેશનલ ગઠબંધનની ટિકીટ પર ચૂંટણી લડ્યાં હતાં. તેમાં જીતીને નેશનલ એસેમ્બલીમાં પહોંચ્યાં હતાં. ત્યારબાદ 2008માં પાકિસ્તાન મુસ્લિમ લીગ ક્યૂની ટિકિટ પર ચૂંટણી જીત્યાં હતાં. ત્યારબાદ નવાઝ શરીફની પાર્ટીમાં સામેલ થઇને ત્રીજી વખત જીત મેળવી હતી.

ફરાનાઝ ઇસ્પાની.પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલી ફરાનાઝ 2008માં નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયા હતાં. ત્યારબાદ 2012 સુધી તેઓએ કામ કર્યુ. તેઓ પીપીપી ઇન્ટરનેશનલ મીડિયા કોઓર્ડિનેટર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સ્કોલર વિંગના ચેરપર્સન પણ રહી ચુક્યાં છે.સૈસુઇ પલીઝો.પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલી સૈસુઇ પલીઝો પ્રોવિશિયલ અસેમ્બલી ઓફ સિંધની સભ્ય છે. સૈસુઇ કોલમિસ્ટ પણ છે. તેઓ સિંધી બ્યુટી તરીકે પણ ઓળખાય છે.

ઝરતાજ ગુલ.ઝરતાજ ગુલ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીનાં ઉમેદવાર હતાં. તેમણે દક્ષિણ પંજાબની નેશનલ ઍસેમ્બ્લીની ડેરા ગાઝી ખાન-ત્રણ બેઠક પરથી જીત મેળવી છે. ઝરતાજ ગુલએ પાકિસ્તાન મુસ્લિમ લીગના સરદાર ઓવૈસ લેઘરીને હરાવ્યા છે.ઝરતાજ ગુલએ 79 હજાર 817 મત મેળવ્યા છે. જ્યારે સરદાર ઓવૈસને 54 હજાર 548 મત મળ્યા છે.જીત બાદ ઝરતાજ ગુલે ટ્વીટ કરી અલ્લાહનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ તેમણે પીટીઆઈના ચેરમેન ઇમરાન ખાનનો પણ આભાર વ્યક્ત કર્યો. ઝરતાજ ગુલનો જન્મ નવેમ્બર 1994માં ફાટા પ્રાંતમાં થયો હતો. તેમના પિતા વજીર અહમદ સરકારી અધિકારી હતા.

શમ્સ ઉન નિસા.શમ્સ ઉન નિસા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સક્રિય સદસ્ય છે. તેમણે થાટા વિસ્તારમાં જીત મેળવી છે. તેમની જીતનો અંદાજ તેમને મળેલા મત પરથી મેળવી શકાય છે. તેમને મળેલા 1 લાખ 52 હજાર 691 મતની સામે તેમના પ્રતિસ્પર્ધી પીટીઆઈના ઉમેદવાર અર્સલન બખ્શ બ્રોહીને માત્ર 18 હજાર 900 મત મળ્યા.શમ્સ ઉન નિસા આ સીટ પર વર્ષ 2013માં ચૂંટણી જીત્યાં હતાં. વર્ષ 2013માં સાદીક અલી મેમણને બેવડી નાગરિકતાના કારણે પોતાની બેઠક ગુમાવવી પડી હતી ત્યારે શમ્સ ઉન નિસાને તક મળી હતી.