આ મહિલા ક્રિકેટર એ કરાવ્યું ખુબજ બોલ્ડ ફોટો શૂટ,તસવીરો જોઈને પાણી પાણી થઈ જશો…..

0
101

બેટિંગ અને વિકેટકિપીંગ પર પોતાની આગવી ઓળખ બનાવનાર ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારાહ ટેલરે પોતાના ન્યુડ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ન્યુડ વિકેટકિપીંગનો ફોટો પોસ્ટ કર્યો હતો પરંતુ ટેલરનું કહેવું છે કે આ ન્યૂડ ફોટોશૂટ કંઈક આનંદ દાયક હતું. ન્યુડ ફોટોશૂટ દ્વારા સારાએ મહિલાઓના શારીરિક સમસ્યાઓ સાથે જોડાયેલ અભિયાન પ્રત્યે જાગૃતિ લાવવા અપીલ કરી છે.

સારા ટેલરે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું,સારા ટેલર એ પોતાના ઇંસ્ટાગ્રામ પર ન્યૂડ ફોટો શેર કરતાં લખ્યું, ‘જે પણ વ્યક્તિ મને ઓળખે છે તે જાણતું હશે કે આ પ્રકારનું ફોટોશૂટ મારા કમ્ફર્ટ ઝોનની બહારની વસ્તુ છે, પરંતુ હું આ અભિયાનનો ભાગ બનવા માટે પોતાના પર ગર્વ અનુભવું છું અને હું ‘વિમન્સ હેલ્થ યૂકે’ મેગેજીનની આભારી રહીશ કે તેમણે મને તેના ઇનવાઇટ કરી.

‘દરેક છોકરી છે સુંદર’સારા ટેલર એ આગળ કહ્યું ‘બીજી મહિલાઓની માફક મને પણ મારે બોડી વિશે ફરિયાદ કરવાની આદત રહી છે, પરંતુ હવે મેં તેનાથી નિજાત મેળવી લીધી છે. એક પ્રકારે મહિલા સશક્તિકરણ છે. દરે બીજી છોકરી શાનદાર દેખાય છે. પ્લીઝ એ યાદ રહે કે દરેક છોકરી સુંદર છે. મહિલાઓને માનસિક અને શારીરિક સમસ્યાઓથી બહાર નિકળવાની જરૂર છે.

ફોટો પર મચાવ્યો હતી બબાલ,મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને લઇને જાગૃતતા વધારવા માટે સારા ટેલર ના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઇ હતી, પરંતુ ઘણા લોકોએ એવા ફોટોશૂટને લઇને તેમની જોરદાર ટીકા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સારા પોતાની જીંદગીમાં માનસિક પરેશનીનો સામનો કરી ચૂકી છે, પરંતુ સમય સાથે તેમણે ચિંતાઓથી બહાર નિકળતાં શીખી લીધું છે.

સફળ ક્રિકેટર છે સારા,સારા ટેલર વર્ષ 2017 માં મહિલા વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લિશ ટીમનો ભાગ હતી. તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી 6533 રન બનાવ્યા છે. સારાએ અત્યાર સુધી 126 વનડેમા6 38.26 ના સરેરાશ 4056 રન પોતાને નામ કર્યા. તેમાં સદી અને 20 અર્ધશતક પણ સામેલ છે. ટેલરના સર્વાધિક અંગત સ્કોર 147 રન છે.

સારાને મળવા 5 વાગે પહોંચ્યા હતા વિરાટ,સારા ટેલર વિશે આ વાત જગ જાહેર છે કે તે વિરાટ કોહલી ની ફેન છે, પરંતુ ઘણા લોકો જાણે છે કે કે વિરાટ પોતે સારાને મળવા માંગતા હતા. વર્ષ 2014 માં ઇગ્લેંડ પ્રવાસ પર આવેલા કોહલી એકવાર સારાને મળવા માટે સવારે 5 વાગે તેમના રૂમમાં પહોંચી ગયા હતા. આ વાતનો ખુલાસો સારાના સાથી ખેલાડી કેટ ક્રોસ એ કર્યો હતો. કેટએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં સારા ટેલરને ટેગ કરતાં તેમણે કહ્યું ‘પાંચ વર્ષ પહેલાં,

જ્યાઅરે વિરાટ કોહલી તમને મળવા માંગતા હતા,’ આ ટ્વીટની સાથે ક્રોસએ કોહલીનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં વિરાટ ઇંગ્લિશ મહિલા ક્રિકેટરો સાથે હસતાં જોવા મળી રહ્યા છે. બેટિંગ અને વિકેટકિપીંગ પર પોતાની આગવી ઓળખ બનાવનાર ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારાહ ટેલરે પોતાના ન્યુડ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ન્યુડ વિકેટકિપીંગનો ફોટો પોસ્ટ કર્યો હતો પરંતુ ટેલરનું કહેવું છે કે આ ન્યૂડ ફોટોશૂટ કંઈક આનંદ દાયક હતું.

ન્યુડ ફોટોશૂટ દ્વારા સારાએ મહિલાઓના શારીરિક સમસ્યાઓ સાથે જોડાયેલ અભિયાન પ્રત્યે જાગૃતિ લાવવા અપીલ કરી છે.સારાએ પોતાના મને જાણનારા કોઈપણને ખબર હશે કે આ મારા કમ્ફર્ટ ઝોનથી થોડુંક દૂર છે, પરંતુ મને આ મુદ્દાનો ભાગ બનવા આમંત્રણ આપવા બદલ મને પોતાનો ગર્વ છે અને @Womenshealthukની આભારી છું.મને હંમેશાં મારા શરીર સાથે સમસ્યાઓ રહેતી હતી અને આ કરવા માટે મારે થોડીવાર લાગી હતી અને તે એક રીતે મહિલા સશક્તિકરણ હતું.

દરેક અન્ય છોકરી અદભૂત લાગે છે! સારાએ વધુમાં લખ્યું કે કૃપા કરી યાદ રાખો કે દરેક છોકરી સુંદર છે. દરેક સ્ત્રીઓએ માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે.સારા ટેલરે પોતાના કરિયરમાં 9 ટેસ્ટ, 158 વન ડે, 88 ટી-20 મેચ રમી છે. . ઇંગ્લેન્ડ ટીમની સુંદર મહિલા ક્રિકેટર સારા ટેલર મહિલા ક્રિકેટની દુનિયાની સૌથી લોકપ્રિય ખેલાડી છે.સારા ટેલર કિપર બેટ્સમેન છે અને જે પોતાની ફ્રી ફ્લૉઇંગ સ્ટ્રોક પ્લે કરવાને લઇને ખુબ જ અનુભવી છે.

કહેવાઇ રહ્યું છે કે સારા ટેલર ઇંગ્લેન્ડની તે પ્લેયર છે જેનું દિલ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલી પર આવ્યુ હતુ. જી હા, સારા વિરાટ કોહલીને એટલું પસંદ કરતી કે તેણે એક રાતમાં એક નહીં પણ એકસાથે 12 ટ્વિટ કર્યા હતા.સારાએ પોતાના મને જાણનારા કોઈપણને ખબર હશે કે આ મારા કમ્ફર્ટ ઝોનથી થોડુંક દૂર છે, પરંતુ મને આ મુદ્દાનો ભાગ બનવા આમંત્રણ આપવા બદલ મને પોતાનો ગર્વ છે અને @womenshealthukની આભારી છું.

મને હંમેશાં મારા શરીર સાથે સમસ્યાઓ રહેતી હતી અને આ કરવા માટે મારે થોડીવાર લાગી હતી અને તે એક રીતે મહિલા સશક્તિકરણ હતું. દરેક અન્ય છોકરી અદભૂત લાગે છે! સારાએ વધુમાં લખ્યું કે કૃપા કરી યાદ રાખો કે દરેક છોકરી સુંદર છે. દરેક સ્ત્રીઓએ માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે.

જાણો સારા ટેલરને લઇને કેટલીક વાતો,સારા ટેલરે પોતાના કરિયરમાં 9 ટેસ્ટ, 158 વન ડે, 88 ટી-20 મેચ રમી છે. સારા આપણા મહેન્દ્રસિંહ ધોનીની જેમ વિકેટ કીપર તરીકે ખુબ જ નિપૂર્ણ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ ટીમની સુંદર મહિલા ક્રિકેટર સારા ટેલર મહિલા ક્રિકેટની દુનિયાની સૌથી લોકપ્રિય ખેલાડી છે.સારા ટેલર કિપર બેટ્સમેન છે અને જે પોતાની ફ્રી ફ્લૉઇંગ સ્ટ્રોક પ્લે કરવાને લઇને ખુબ જ અનુભવી છે. કહેવાઇ રહ્યું છે કે સારા ટેલર ઇંગ્લેન્ડની તે પ્લેયર છે જેનું દિલ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલી પર આવ્યુ હતુ. જી હા, સારા વિરાટ કોહલીને એટલું પસંદ કરતી કે તેણે એક રાતમાં એક નહીં પણ એકસાથે 12 ટ્વિટ કર્યા હતા.