આ મહિલા એ 10 પુરુષો સાથે બાંધ્યા શારીરિક સંબંધ,છતાં એક પણ ના કરી શક્યો સંતુષ્ટ,પણ પછી એવું રહસ્ય ખુલ્યું કે..

0
646

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમેરિકાની 56 વર્ષીય મહિલા કેસીએ અત્યાર સુધીમાં દસ લગ્નો કર્યા છે પરંતુ તેને હજી સુધી સક્ષમ પતિ અથવા શ્રી રાઇટ મળ્યો નથી તે ઇચ્છે છે કે તેણીને આવા સંપૂર્ણ પતિ મળે જે હંમેશાં કહે છે કે તેણીને પ્રેમ કરે છે હવે તે તેના 11 મા પતિની જેમ એક સમાન યુવાનની શોધમાં છે સ્ત્રી પરફેક્ટ પતિ ન મળે ત્યાં સુધી લગ્નની શ્રેણી ચાલુ રાખવાના મૂડમાં છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ દસમા પતિની વિદાય લેવાની ઘોષણા કરી ચૂકેલા કેસીએ અત્યાર સુધીમાં કેટલા લગ્ન કર્યા છે તેની ચિંતા નથી તેણી ઇચ્છે છે તે સંપૂર્ણ પતિ છે મહિલાનો સૌથી લાંબો લગ્ન આઠ વર્ષ સુધી ચાલ્યો જ્યારે સૌથી ટૂંકી છ મહિનાની.થોડા દિવસો પહેલા મહિલા જ્યારે તે ફિલના ચેટ શોમાં સામેલ થઈ ત્યારે તે લાંબા સમય સુધી સંબંધોને કેવી રીતે રાખવામાં આવે છે અને રમે છે તે વિશે ઘણું શીખ્યા. શોમાં તેણે કહ્યું હતું કે જ્યારે તે રિલેશનશિપથી આરામ કરે છે ત્યારે તે કહે છે પર્યાપ્ત છે મારે છૂટાછેડા લેવાં છે.

ત્રીજા લગ્નમાંથી એક બાળક.મહિલાનું પ્રથમ પરિણીત જીવન 8 વર્ષ અને બીજું સાત વર્ષ હતું ત્રીજો લગભગ અઢી વર્ષ ચાલ્યો તેને ત્રીજા પતિથી એક પુત્ર પણ હતો જ્યારે પતિએ તેણીને પ્રેમ કરે છે તેમ કહેવાનું બંધ કરી દીધું ત્યારે બંને વચ્ચે સંબંધો બગડવાની શરૂઆત થઈ.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીએ.ચર્ચા કરવા જઈ રહ્યા છે તે એવી મહિલા છે જે અત્યા સુધી માં સેક્સ ના કિસ્સાઓ માં બધા ને પાછળ પાડી દીધા છે આ મહિલા વિદેશી છે તેમને17 વર્ષની ઉંમર સુધીમાં તે 40 પુરુષો સાથે સંબંધ સ્થાપી ચૂકી હતી અને વોર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે આવા કિસ્સા ભાગ્યેજ આવતા હોય છે અને દુનિયા માં આવા કેટલાય કિસ્સા બહાર આવતા હોય છે પણ આ મહિલા ગમેતે પબ માં જઈને પણ એવા પુરુષો શોધે છે જે તેની સાથે સેક્સ માણવા માટે તૈયાર થાય અને તેને ખુશ કરી શકે.

તાજેતરમાં પોતાની વિચિત્ર સેક્સ લત ના કારણે દુનિયાને ચોંકાવનારી મહિલા ક્રિસ્ટલ વોરેને તાજેતરમાં એક અન્ય ખુલાસો કર્યો છે ક્રિસ્ટલે જણાવ્યું હતું કે તે પુરુષ તરીકે જન્મી હતી અને 2005 માં તેણે લિંગ પરિવર્તન કરાવડાવ્યુ હતું આ ખુલાસો તેને દુનિયા સામે મુક્યો હતો અને લોકો ને વિચારવા ઉપર વિવશ કરી દીધા હતી.ક્રિસ્ટલ વોરેને જણાવ્યા પ્રમાણે પહેલા તેનું નામ ક્રિસ્ટોફર સ્નોડેન હતું 42 વર્ષીય ક્રિસ્ટલે ધ મોર્નિંગ શો હોસ્ટ એમોન હોમ્સને જમાવ્યું હતું કે તેણે આ રહસ્યનો ખુલાસો પોતાના કેટલાક પ્રેમીઓ સામે કર્યો છે પણ હવે તે આ ખુલાસો જાહેરમાં કરી રહી છે.

42 વર્ષીય આ મહિલાના 1000 કરતા વધારે પ્રેમીઓ છે અને તે બધા જ આ મહિલા સાથે સેક્સ માણી ચૂક્યા છે બ્રિટનના બ્રાઇટનમાં રહેતી ક્રિસ્ટલ વોરેનને સેક્સ માણવાની લત છે તે વ્યવસાયે રીટેલ મેનેજર છે પોતાના અંગત જીવન વિશે વાત કરતા તે કહે છે કે તેના માતા-પિતાએ તેના લગ્ન 5 વર્ષની વયે જ કરી નાંખ્યા હતા 17 વર્ષની ઉંમર સુધીમાં તો ક્રિસ્ટલ 40 પુરુષો સાથે સંબંધ સ્થાપી ચૂકી હતી.ક્રિસ્ટલ જણાવે છે કે તેને સેક્સ માણવું ગમે છે તે પબમાં જઈને પણ એવા પુરુષો શોધે છે જે તેની સાથે સેક્સ માણવા માટે તૈયાર થાય એક વખત તો તેણે 24 જ કલાકમાં 7 અલગ અલગ પુરુષો સાથે સેક્સ માણ્યું હતું. તે હમેશા સેક્સ માટે ભૂખી રહે છે અને લંચ અવરમાં પણ સેક્સ માટે પુરુષો શોધતી હોય છે જ્યાં સુધી તેને કોઈ પુરુષ ન મળી જાય ત્યાં સુધી તે બરાબર કામ પણ નથી કરી શકતી.

ક્રિસ્ટલ આ મુદ્દે કોઈ પણ મનોવૈજ્ઞાનિકની સલાહ લેવા માંગતી નથી તે કહે છે કે જે દિવસે પુરુષો તેને સેક્સ માટે ના પાડવા લાગશે ત્યારે તે સેક્સ માણવાનું બંધ કરી દેશે ક્રિસ્ટલને કેટલાંક લોકો વેશ્યા પણ કહે છે પરંતુ તેને આ વાતની કોઈ પડી નથી આ તેનો શોખ છે અને તેને પોતાના આ શોખ પર ગર્વ પણ છે.ક્રિસ્ટલ એ કેટલાય લોકો સાથે સેક્સ માન્યું હતું અને તે દુનિયા માં અલગ અલગ જાત ના લોકો સાથે સબંધ બનાવા નું પસંદ કરતી હતી અને તેના કારણે તે બીજા શહેર માં પણ તે સબંધ બનાવી ચુકી હતી.

મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું.આજ સુધી ત્રણ વર્ષના સમયમાં કમલાએ કોઈપણ જાતના દુઃખ વગર તેના ચૌદ પતિ અને પ્રેમીઓને ઉલ્લુ બનાવીને હંમેશના માટે રાત્રિના અંધકારમાં ફાંફા મારતા છોડી દીધા હતા અને 14 પતિઓ સાથે વારાફરથી સમાગમ કરાવતી હતી પરંતુ આજે આ પંદરમાં પતિ નરેશને છોડતાં તેનો પગ ઉપડતો નહોતો અને તેની સાથે છોડવાની ઇચ્છ થતી ન હતી.

એટલું નહી પરંતુ તેના દિલમાં ભારે તોફાન મચી ગયું હતું નરેશની સાથે પંદર દિવસ અને પંદર રાત્રિનો સહવાસ ભોગવ્યા બાદ કમલાના દિલમાં નરેશે એક સાચા પતિ તરીકેનું સ્થાન જમાવી દીધું હતું, અને નરેશ ને તે પ્રેમ કરવા લાગી હતી અને નરેશ પાસે તેને સૌથી વધુ વખત સમાગમ કરાવ્યું હતું અને આટલા દિવસોમાં કમલાને તેણે પોતાના પ્રેમના ધોધમાં નવડાવીને અત્યંત નિકટમાં ખેંચી લીધી હતી.નરેશના પ્રેમમાં સંપૂર્ણ રીતે ખેંચાઈ ગયેલી કમલાએ પોતાની સૂટકેશ બાજુએ મૂકી દઈ નરેશના પલંગ પાસે પહોંચી જઈ ઘૂંટણભેર બેસીને તેના ચરણોને નમન કરી તેના પતિની મૂંગી વિદાય લેવાની વિધિ કરી અને તેમ છતાં તેને નરેશ ને છોડી ને જવાની ઇચ્છ થતી ન હતી.

આ ઉપરાંત બીજી બાજુ અશોક પણ હવે બાજી હારતો હોય તેમ ફરીથી તેણે તેની વ્હીસલો વગાડીને કમલાને દોડી આવવાના સંકેતનો દોર શરૂ કરી દીધો હતો અને તેનો બીજો પતિ પણ તેનો સાથ છોડવા માંગતો ન હતો.આ પછી નરેશ અને કમલા એક બીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે આ પછી નરેશના ચરણને કમલાએ સ્પર્શ કર્યો તે દરમિયાન તેની આંખમાંથી અંતિમ વિદાયના બે આંસુ ટપકી પડયાં અને તેના કારણે નરેશની આંખ ખૂલી ગઈ અને પોતાના પહ પાસે રડતી કમલાને ઊભેલી જોઈને ચોંકી ઉઠયો.

આમ નરેશ અને કમલા એક બીજા વગર રહી નથી શકતાં સફાળા પલંગમાં બેઠા થઈ કમલાનો હાથ ખેંચી તેને પોતાની ગોદમાં લઈ લીધી અને તેને કિસ કરવા લાગ્યો કલ્પનામાં ન આવે એવી વાત બની જતાં કમલા નરેશના ખોળામાં જ ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડી.તેને બાથમાં ભરી લીધો નરેશે તેને વ્હાલથી પોતાના બાહુ પાશમાં વધારે જકડી લીધી અને પૂછ્યું અરે કમલા આટલી મોડી રાત્રે તું કેમ રડે છે તને કેમ રડવું આવે છે. અબે પૂછ્યું રડવાનું કારણ શું તેને કંઈ મારા તરફથી ઓછું આવ્યું છે વગેરે વગેરે. કેટલાય સવાલો નરેશે કમલાને પૂછી નાંખ્યા.

પરંતુ કમલા કઈ બોલી નહીં નરેશના આ પ્રેમાળ અને નિર્દોષ વર્તનથી કમલાના દિલમાં અશોકના દબાણના કારણે રહેલી પાપનો છાંટો સરખો પણ પીગળી ગયો અને તેણે નરેશને પોતાની વિતકકથા નીચે મુજબ જણાવી આમ નરેશ અને કમલા એક બીજા વગર એક પળ પણ રહી શકતાં ન હતાં.પોતાની વિતકથા જણાવતાં પહેલાં કમલાએ નરેશને ટૂંકમાં જણાવી દીધું કે પોતે અશોક નામના એક નરાધામ માણસની જાળમાં ફસાયેલી છે અને તેની સાથે અનેક વાર સમાગમ કરાવ્યું હતું અને અશોક તેના દ્વારા નિર્દોષ લોકોના ઘરોમાં ચોરીઓ કરાવડાવે છે તે કમાણી પર પોતે તાગડધિન્ના કરે છે આમ કહી કમલા એ તેને જણાવ્યું હતું.

આ પછી કમલા રડવા લાગી હતી અને નારેશને બાથમાં ભરી લીધી હતી સાથે-સાથે તો કમલાએ અશોકની હાજરીનો પણ નરેશને ખ્યાલ આપી દીધો અને પોતાને તેની ચુંગલમાંથી બચાવી લેવાની વિનંતી કરી દીધી. આમ કહી કમલા ને રડતી બંધ કરી હતી નરેશ પણ તેના શહેરની એક મોટી ફેક્ટરીનો મેનેજર હતો અને તે એક કંપની માં કામ કરતો હતો.

શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘણા ઘનિષ્ટ સંબંધો ધરાવતો હતો અને તેણે તુરત જ તેના મિત્ર પોલીસ સુપ્રિ.શ્રી વર્માને ટેલિફોન જોડી તાત્કાલિક મદદ માંગી લીધી અને ટેલિફોન પર વાતચીત દરમિયાન એ પણ જણાવી દીધું કે નરાધમ અશોક પોતાના મકાનની સામેના વડના તોતીંગ ઝાડ નીચે છુપાઈને ઉભો છે તેને પકડી ને સજા કરો તેમ જણાવ્યું હતું.પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ પણ તુરત જ નજીકના પોલીસ સ્ટેશન પર ફોન કરીને પોલીસના માણસોને વાહન સાથે બોલાવી લઈ આખોય કાફલો લઈને નરેશના મકાન તરફ જવા રવાના થઈ ગયા અને નરેશે દર્શાવ્યા મુજબના વડના તોતીંગ ઝાડની ઓછે છુપાઈને ઉભેલા અશોકને ઝડપી લીધો ત્યાર પછી તેઓ સીધા નરેશના મકાને પહોંચી ગયા.

દરમિયાન નરેશ સમક્ષ કમલાએ વર્ણવેલી તેની સમગ્ર વીતકથાઓ પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ કમલાના પોતાના શબ્દોમાં સાંભળી અને અશોકને ગિરફ્તાર કરવાની વાત કરી હતી આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કમલાનો જન્મ જબલપુરના એક શિક્ષકના ત્યાં થયો હતો અને તે એક ખૂબ જ સારા પરિવારમા જન્મ લીધો હતો.

તેના માતા-પિતાના ચાર સંતાનોમાં તે સૌથી મોટી હતી અને કમલા સૌની પ્રિય પણ હતી કમલા તેના પિતાની શાળામાં જ અભ્યાસ કરતી હતી અને ભણવામાં પણ તે હંમેશા મોખરે રહેતી હતી અને કમલા ભણવામાં પણ હોશિયાર હતી કુદરતે કમલાને માત્ર કુશાગ્ર બુદ્ધિ જ નહીં પરંતુ સુંદરતા પણ આપી હતી અને આખીયે શાળામાં કમલા એક સ્વરૂપવાન વિદ્યાર્થીની તરીકે જાણીતી હતી.

કમલા સ્કૂલ ની ટોપર હતી. એસ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં સફળતા મેળવીને કમલા તો પહેલાં વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને અભ્યાસ શરૂ કર્યો હતો આમ કમલા ભણવામાં પણ હોશિયાર હતી આ દરમિયાન કમલાના પિતાની તબિયત એકાએક બગડી અને કેન્સરના જીવલેણ રોગની ચુંગાલમાં તે ફસાઈ ગયા હતા.

શિક્ષકનો ટૂંકો પગાર અને ચાર-ચાર સંતાનોની જવાબદારી ઉપરાંત કેન્સરના રોગના બોજાથી કમલાના પિતા લગભગ ભાંગી પડયા હતા અને આર્થિક ભીંસના કારણે તેમના રોગની દવા બરાબર થતી ન હોવાને કારણે એક દિવસ તેઓ તેમના કુટુંબને ભગવાનના ભરોસે છોડીને કાયમના માટે આ દુનિયાને વિદાય આપીને ચાલ્યા ગયા અને તેમને શિક્ષક ની નોકરી કરવાની છોડી ધીધી હતી.

આ ઉપરાંત શિક્ષક-પિતાના અવસાનથી કુટુંબના ભરણ પોષણની જવાબદારી ખુદ કમલા ઉપર આવી પડી અને કમલા પર તેની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ હતી અને તેના કારણે તેણે કોલેજને તિલાંજલી આપી દીધી અને કોલેજ છોડી દીધી હતી આ ઉપરાંત અસહ્ય મોંઘવારી અને કુટુંબની જવાબદારી માથે આવી પડતાં કમલા મૂંઝાઈ ગઈ હતી અને ચિંતા માં આવી ગઈ હતી.

આ દરમિયાન તેને તેના શહેરમાં વીજળીના સાધનો બનાવવાની એક નાનકડી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ અને તે ફેક્ટરીમાં તે નોકરી કરવા લાગી આ સમયે કમલા અઢારમાં વર્ષમાં પ્રવેશી ચૂકી હતી અને તે જવાન થઈ ગઈ હતી અને તેની માતાને તેના હાથ પીળા કરી દેવાની પણ પ્રબળ ઈચ્છા થઈ ચૂકી હતી.

એ સમય દરમિયાન દિલ્હી ખાતે વીજળીના સાધનોની છૂટક વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતાં અશોકને જબલપુર ખાતે આવવાનું થયું હતું અને કમલા જે ફેક્ટરીમાં નોકરી કરતી હતી અને તે ઘણા સમયથી જ આ ફેક્ટર્સરીમાં કામ કરતી હતી ત્યાં આ બંને જણાંઓની પ્રથમ મુલાકાત થઈ હતી.

ત્યારબાદ અશોકને જબલપુર ખાતે વારંવાર આવવાના પ્રસંગો સર્જાયા હતા અને દરેક વખતની મુલાકાતમાં તે કમલાની નજીકમાં આવતો ગયો હતો અને પરિચયના વારંવારના દોર દરમિયાન કમલાના કુટુંબની તમામ બાબતોનો તે માહિતગાર બની ચૂક્યો હતો સાથે કમલા પણ તેની આંખોમાં વસી ચૂકી હતી અને કમલા પણ તેને પ્રેમ કરવા લાગી હતી અને અશોક પણ પ્રેમ કરવા લાગ્યો હતો.

આ પછી એક બીજાની મિત્રતા ખૂબ જ સારી બની ગઈ પરિણામે અશોક કમલાની માતા અને તેના ભાઈ-બહેનોના પરિચયમાં આવ્યો હતો દિલ્હી ખાતે અશોક માત્ર વીજળીના સાધનો વેચવાનું કામ કરતો નહતો અને બીજું કંઈક પણ કામ કરતો ન હતો.પરંતુ અવારનવાર દાણચોરીની ચીજ વસ્તુઓની હેરાફેરી પણ કરી લેતો હતો અને તેના કારણે દિલ્હીની અંધારી આલમના કેટલાક પાત્રો સાથે પણ પરિચય ધરાવતો હતો દરમિયાન કમલાની માતાએ એક દિવસ અશોકને કહ્યું ભાઈ કમલા હવે મોટી થઈ છે.

કોઈ સારો છોકરો મળી જાય તો તેના હાથ પીળા કરી દેવાની ઈચ્છા છે અને તેના લગ્ન કરાવી દેવા જોઈએ હવે તે લગ્ન કરવાને લાયક થઈ ગઈ છે આ પછી તેને કહ્યું કે તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને જણાવજે કમલાની માતાની વાત સાંભળીને અશોકના મનમાં અનેક વિચારો વહેતા થઈ ગયા અને તે પણ ખુશ થઈ ગઈ.કમલા જો પોતાને મળી જાય તો ઘણાં કામ થઈ જાય એવો વિચાર પણ તેના મનમાં ચમકી ગયો આમ કમલા ની માં પણ ખુશ થઈ ગઈ અશોક દિલ્હી ખાતેના તેના દાણચોર મિત્રોને પણ કમલાની વાત જણાવી અને કમલાની સુંદરતા તથા તેના કુટુંબની મજબૂરીની વાત પણ મિત્રો સાથે ચર્ચી નાખી.