આ મહિલાએ સંતાન સુખ માટે મા મોગલ ની માનતા રાખી.., માં મોગલના આશીર્વાદથી મહિલાના ખોળે 11 વર્ષ બાદ એક દીકરાનો જન્મ થયો.., મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉધામ પહોંચી આવી હતી અને મણીધર બાપુએ કહ્યું હતું એવું કે..

આ મહિલાએ સંતાન સુખ માટે મા મોગલ ની માનતા રાખી.., માં મોગલના આશીર્વાદથી મહિલાના ખોળે 11 વર્ષ બાદ એક દીકરાનો જન્મ થયો.., મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉધામ પહોંચી આવી હતી અને મણીધર બાપુએ કહ્યું હતું એવું કે..

માં મોગલ નો મહિમા તો અપરંપાર છે, માં મોગલ ની ઉપર જો શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ પોતાના દરેક ભક્તોની મનોકામનાઓ હંમેશા પૂર્ણ કરે છે. માં મોગલ ના પરચા તો અપરંપાર છે. એવું કહેવાય છે કે મા મોગલ તો, અઢારે વરણ ની માતા કહેવાય છે. આ મોગલ નો મહિમા પણ અપરંપાર છે અને જ્યારે પણ પોતાના ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે, ત્યારે

ભક્તો અચૂક માં મોગલ ને સાચા દિલથી પ્રાર્થના કરતા હોય છે અને મા મોગલ ની માનતા રાખતા હોય છે. એવું કહેવાય છે કે, માં મોગલ એ ઘણા ની:સંતાન દંપતિઓ ને 50 વર્ષે પણ દીકરા આપ્યા છે. એવામાં આપણે એક મહિલા ને આપેલા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, પતિ અને પત્નીના લગ્નના 11 વર્ષ સુધી ગયા હોવા છતાં પણ તેમના ઘરે પારણું બંધાયું નહતું.

આ મહિલાએ અને પતિએ ઘણી બધી જગ્યા ઉપર બતાવ્યું હોવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો, તે સમયે આ દંપતીએ મા મોગલ ને યાદ કર્યા હતા અને મા મોગલ ની ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખીને સંતાન પ્રાપ્તિ માટેની મા મોગલ ને માનતા રાખી હતી. માં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો મા મોગલ અચૂક પોતાના ભક્તોની દરેક સમસ્યાઓનો ઉકેલ લાવે છે

ક્યારે આ મહિલાએ સાથે દિલથી જેમ માનતા માની હતી, તે ફ્લી હતી. લગ્નના 11 વર્ષ પછી મા મોગલ ની કૃપાથી સુખી દંપતી ના ઘરે પારણું બંધાયું હતું. 11 વર્ષ પછી ઘરે પારણું બંધાતા આંખો પરિવાર ખૂબ જ ખુશ થયો હતો અને મા મોગલ ની માનતા અને પૂરી કરવા માટે કબરાઉ ધામ ની અંદર આવેલા મોગલ ધામની અંદર પહોંચી ગયા હતા

ત્યારે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, કબરાઉ ધામ ની અંદર માં મોગલના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે અને મણીધર બાપુએ યુવતી ને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે મા મોગલ ની ઉપર વિશ્વાસ રાખ્યો હતો, તેનાથી તારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી.

યુતિએ સાચા દિલથી મા મોગલ ની ઉપર વિશ્વાસ રાખ્યો હતો અને માનતા રાખી હતી, આ મહિલા માં મોગલ ની માનતા પૂરી કરવા માટે મોગલ માતાજીને ચાંદીનો છત્ર ચઢાવવા માટે આવી હતી. જે મણિધર બાપુએ તેને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે આ છત્ર તારી કુળદેવીને ચડાવી દે જે.ે મા મોગલ રાજી થશે. માં મોગલ ને કોઈપણ પ્રકારના દાન અથવા તો પેટની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial