આ લક્ષણને ક્યારે ના કરો નજરઅંદાજ નહીંતર થઇ શકે છે આ ગંભીર બિમારી,પુરુષો ખાસ જાણી લે…

0
702

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આજના જમાનામાં ક્યારે કઇ બિમારી લાગૂ પડી જાય તેનું કંઇ કહી શકાય નહી. કોરોના આવ્યા બાદ લોકો ખુબ જ ધ્યાન રાખવા લાગ્યા છે પરંતુ તેમ છતાં કેટલાક લક્ષણ દેખાય તો તેને ઇગ્નોર ન કરશો કારણકે તેનું પરિણામ ખરાબ આવી શકે છે ડાયાબિટીસ એક ઉંમર બાદ નાની નાની ભૂલો ડાયાબિટીસ નોતરે છે.

પુરુષોમાં કેટલાક લક્ષણો જોવા મળે ત્યારે ચેતી જવું જરૂરી હોય છે નહીંતર ગંભીર રીતે ડાયાબિટીસના ભોગ બનશો ઇરેક્ટાઇલ ડિસફંક્શન બ્લડ શુગર વધી જવાના કારણે તંત્રિકા અને ધમનિને નુકસાન પહોંચે છે અને તેના કારણે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન થવા લાગે છે વારે ઘડિયો પેશાબ લાગવો વારે વારે પેશાબ આવવું પણ ડાયાબિટીસનો સંકેત છે.

દિવસભરમાં 9 મેડિકલ કંડીશનના કારણે દર 2 કલાકે બાથરૂમ જવું પડે છે જો આવું થાય તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે યીસ્ટ ઇન્ફેક્શન યીસ્ટ ઇન્ફેક્શનના કારણે પુરુષોને ડાયાબિટીસ થઇ શકે છે બ્લડ શુગર વધી જવાને કારણે યીસ્ટ ઇન્ફેક્શન થઇ જાય છેય હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે તેની અસર ગંભીર થાય છે થાક લાગવો વારે વારે બાથરૂમ જવાને કારણે ઉંઘ પૂરી નથી થતી અને જેના કારણે થાકી જવાય છે

થાક લાગવાને પણ ડાયાબિટીસ હોઇ શકે છે થાક પણ મધુપ્રમેહનું એક લક્ષણ છે ડાયાબિટીસમાં ફાયદાકારક આ ખાનપાન આંબળાનો રસ દરરોજ બે ચમચી કડવા લીમડાનો રસ અને ચાર ચમચી કેળાના પાનનો રસ લેવાથી પણ ફાયદો થાય છે. ચાર ચમચી આંબળાનો રસ પણ ડાયાબિટીસના દર્દી માટે અક્સીર છે લીંબુ ડાયાબિટીસના દર્દીઓને તરસ વધુ પ્રમાણમાં લાગે છે.વારંવાર તરસ લાગવા પર જો લીંબૂ નીચેવીને પાણી પીવામાં આવે તો તરસ સ્થાઈ રૂપે શાંત થાય છે કાકડી ડાયાબિટીસના દર્દીઓએ ભૂખ હોય તેનાથી થોડું ઓછુ ભોજન ખાવું જોઈએ.

તેમને વારંવાર ભૂખ લાગે છે તેથી ખીરા ખાઈને તેમની ભૂખ શાંત કરવી જોઈએ.ગાજર અને પાલક ડાયાબિટીસના દર્દીઓએ ગાજર અને પાલકનો રસ પીવો જોઈએ. તેનાથી આંખની કમજોરી દુર થાય છે.કારેલા પ્રાચીનકાળથી કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે અક્સિર માનવામાં આવે છે. તેના સેવનથી લોહીમાં સુગરનું પ્રમાણ ઘટે છે. દરરોજ સવારે જો દર્દી કારેલાના રસનો સેવન કરે તો તેને આશ્ચર્યજનક લાભ થઈ શકે છે જ્યારે તમારા શરીરમાં બ્લડ સૂગરનું લેવલ વધી જાય છે

ત્યારે બહું ઝડપથી અને તમે સમજી નહીં શકો તે રીતે વજન ઘટવા માંડે છે આમ થવાનું કારણ એ છે કે તમારું શીર ગ્લુકોઝને પૂરેપૂરી રીતે પચાવી નથી શકતો. જ્યારે તમારા શરીરમાંથી ગ્લુકોઝ સૂગર વધુ પડતા મૂત્ર દ્વારા બહાર જવા માંડે છે ત્યારે તે કોષમાં શક્તિ તરીકે સંગ્રહાતો નથી. આમ થવાને લીધે તમારા શરીરમાંથી કેલેરી ઘટવા માંડે છે જે તમને અનિચ્છનિય વજન ઘટાડા ભણી લઈ જાય છે.

આ પ્રકારે મૂત્ર દ્વારા સતત ગ્લુકોઝ શરીર બહાર ફેંકાવાને કાણે તમને વધુ ભૂખ લાગવા માંડે છે તેથી જો તમને હંમેશા ભૂખ લાગ્યા કરતી હોય અને તમે થોડી થોડી વારે ખાધા કરતા હોવ તો તમારું વજન વધવું જોઈએ પણ જો તેમાં ઘ્ટાડો થતો હોય તો તમારા માટે એ ચિંતાનું કારણ છે. ચેતી જાઓ કારણકે તમારો ખોરાક ભલે વધુ હોય પણ તમારા શરીરનું તંત્ર તમે જે કેલરી ગુમાવો છો તેની ભરપાઈ કરી શકતું નથી. જેવું તમે તમારા બ્લડ સુગરને અંકુશમાં લેવા માંડો અને તેને સમતોલ કરો એટલે તમારા શરીરનું વજન વધવા માંડે છે.

જો તમે માત્ર થોડા મહિનામાં પાંચથી 10 કિલો વજન ગુમાવ્યું હોય તો તમારે તમારા તબીબનો સંપર્ક કરી લેવો જોઈએ ટાઈપ ટૂ ડાયાબિટીસ માટેની ચેતવણી સૂચક ઘંટડી તમારે જો કોઈ બાબતને ગણવી હોય તો તે છે વારંવાર પેશાબ લાગવાની સમસ્યા. જો તમને સતત થોડી થોડી વારે એમ થયા કરતું હોય કે બહું પેશાબ લાગી છે ખાસ કરીને રાત્રિ દરમિયાન તો એ તમારા માટે લાલ ઝંડી છે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે

ત્યારે તેમના ખોરાકમાંથી સુગરને અલગ કરવાની શરીરની કાર્યક્ષમતા ઘટા જાય છે અને તેના કારણે તેમના લોહીમાં વધારાની શર્કરા ભળે છે. આમ થવાથી તેમની કિડની માટે લોહીમાંથી તે શર્કરાને છૂટી પાડવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે. કિડની તે સુગરને ગાળી શકતી નથી અને તેના કારણે મૂત્ર માર્ગે તે શર્કરા બહાર નીકળી જાય છે. કિડનીનું કામ આકરું બને છએ અને તેના કારણે વારંવાર પેશાબ જવાની સમસ્યા ઊભી થાય છે એક એવો અંદાજ છે કે વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ હોય છે અને તેમને એ ખબર જ નથી કે તેમને આ બિમારી વળગી છે.

બીજો એક સમજી શકાય તેવો સંકેત એ છે કે તમને સતત કંપારી છૂટે છે અને એવું લાગે છે કે તમે સ્થિર નથી રહી શકતા તરસ લાગ્યા કરે છે આમ થવા પાછળનું કારણ એ છે કે હાઈ બ્લડ સુગર તમારા શરીર માટે ગ્લુકોઝ રેગ્યુલેટ કરવાનું મુશ્કેલ બનાવે છે તમારા શરીરને શક્તિ અને ઉર્જા આપવા માટે તમારા શરીરના કોષને ગ્લુકોઝની જરૂર હોય છે તમારા શરીરને ઈન્સ્યૂલિનની પણ જરૂર પડે છ તમારા શરીરના કોષને કાર્યરત રાખવા માટે ગ્લુકોઝનું તેમાં જવું જરૂરી હોય છે બ્લડ ગ્લુકોસ લેવલ સામાન્ય રાખવા રોજ એન્ટિ ડાયાબેટીક દવાઓ લેવી પડે છે.

આ સાથે કેટલાક દર્દીઓ ડોક્ટરની જાણ બહાર ઘર ગથ્થું ઉપચાર જેવા કે, મેથી અને મામેજવાની ફાકી, કારેલાનો રસ વગેરે લેતા હોય છે. એલોપેથી અને હર્બલ દવાઓ એકસાથે લેવાથી તેમની વચ્ચે ઇન્ટરએકશન થઈને કેવી આડઅસર થાય છે, તે માટેનું રિસર્ચ કરાયું છે. હર્બલ દવાના પ્લાન્ટમાં અનેક કેમિકલ હોય છે. જો તેની સાથે એન્ટિ ડાયાબેટીક દવા લેવામાં આવે તો, ઇન્ટરએકશન થવાની શક્યતા વધી જાય છે. જે ખૂબ જ જોખમકારક હોય છે.

આ સંશોધનમાં સૌરાષ્ટ્ર ભવનના હેડ ડો. મિહિર રાવલ પ્રાધ્યાપક ડો. વૈભવ ભટ્ટ અને જીજ્ઞા વડાલિયાનો સહયોગ મળ્યો છે. ઇન્ટરએકશન બે પ્રકારના હોય છે. ફાર્માકોકાઇનેટીક અને ફાર્માકોડાઇનૈમિક જેને સરળ ભાષામાં અનુક્રમે શરીરની દવા ઉપરની અસર અને દવાની શરીર પરની અસર કહેવાય છે. રીસર્ચ દરમિયાન માનવ લીવરના કેન્સર કોષોની વૃદ્ધિ કરીને તેને લીવરના સામાન્ય કોષમાં ફેરવીને તેના ઉપર એન્ટિ ડાયાબેટીક દવા અને બાયગોનાઇડ તથા સલ્ફોનાયલ યુરિયા ક્લાસની દવાની સાથે હર્બલ પ્લાન્ટના અર્કના પ્રયોગો કરવામાં આવ્યા છે.