આ કારણે જવાન મહિલાઓ તરફ ખૂબ આકર્ષિત થાય છે મોટી ઉંમર ના પુરુષો,કારણ છે ખૂબ લોજીકલ….

0
194

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઇ રહ્યા છે,આ લેખમાં તમને જણાવા મળશે કે પુરુષો કેવી મહિલાઓ તરફ આકર્ષાય છે તો ચાલો જાણીએ. સંશોધનથી બહાર આવ્યું છે કે વૃદ્ધ પુરુષો તેમની કરતા ઓછી વયની સ્ત્રીઓ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.તેઓ યુવતીઓને વધુ પસંદ કરે છે.સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે 50 વર્ષથી ઉપરના પુરુષો પણ 20 થી 25 વર્ષની સ્ત્રી સાથેના સંબંધમાં રહેવા માંગે છે.

આ સંશોધન ફિનલેન્ડના પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યું છે.સ્ત્રીઓ વિશેના સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓ એવા પુરુષોને પસંદ કરે છે કે જેઓ પોતાના કરતા બરાબર અથવા વૃદ્ધ હોય.મહિલાઓ સમજુ પુરુષોને વધુ પસંદ કરે છે.વૃદ્ધ પુરૂષો યુવાન મહિલાઓને વધુ પસંદ કરે છે પરંતુ તેઓ તેમની સાથે લૈંગિક રૂપે સુખી થવામાં સક્ષમ નથી.  પુરૂષોનો વલણ પોતાની જાતથી નાની સ્ત્રી પ્રત્યે વધારે હોય છે.

ઘણા લોકોના માનમ પ્રશ્ન થતો હોય છે કે મહિલાઓની એવી તો કઈ વાતો હોય છે જે કોઈ પણ પુરુષ ને તેના પ્રત્યે ઝડપથી આકર્ષિત કરી લે છે ત્યારે આજના કઅ ખાસ લેખમાં અમે તમને આના વિશેજ જાણવાના છીએ તો આવો જાણીએ તેના વિશે વિગતે. કોઈપણ સ્ત્રી સરળતા થી પુરુષ ને પોતાની તરફ આકર્ષિત કરી શકે.દરેક સ્ત્રી અને યુવતી પોતાનુ એક વિશિષ્ટ આકર્ષણ ધરાવતી હોય છે.આ આકર્ષણ ના કારણે જ પુરુષ તેના તરફ અટ્રેક્ટ થતા હોય છે અને ઘણી વખત કોઈ કારણ વગર પણ પુરુષ સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે.

કોઈપણ પુરુષ એક સ્ત્રી સાથે હોય અને અન્ય કોઈ સ્ત્રી ત્યા થી પસાર થાય તો થોડા સમય માટે તે તેના તરફ પણ આકર્ષિત થઈ જતા હોય છે.એટલે કે ટુકમાં બે ભિન્ન લિંગ વાળા લોકો એક બીજી તરફ આકર્ષિત થાય છે.સ્વાભાવિક રીતે કોઈપણ પુરુષ એક સુંદર સ્ત્રી તરફ આકર્ષિત થાય તેમાં કોઈ નવાઈ નથી.દરેક સ્ત્રી મા એક વિશિષ્ટ આકર્ષણ હોય છે.જે પુરુષો ને તેમની તરફ ખેંચે છે પરંતુ તમે એવુ વિચાર્યુ કે શા માટે પુરુષો સ્ત્રીઓ થી આટલા બધા આકર્ષિત થઈ જાય છે તે પાછળ નુ કારણ શુ તો આવો આપણે જાણીએ કે સ્ત્રીઓ મા એવી કઈ ખૂબીઓ રહેલી છે કે જેના લીધે તે એક સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે.

તો આવો આ વિશે જાણીએ વિગતે.આ લેખખાસ સ્ત્રી માટે પણ છે આ જાણકારી પરથી તેમ કોઈપણ પુરુષ કે જેને તમે તમારી તરફ આકર્ષિત કરવા માંગતા હોય તો આ માહિતી ખુબજ જરૂરી છે.સ્ત્રીઓ મા સૌપ્રથમ આત્મવિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે.જે યુવતીઓ તથા સ્ત્રીઓ મા ભરપૂર પ્રમાણ મા આત્મવિશ્વાસ હોય તેમના થી પુરુષ વધુ પડતો આકર્ષિત થાય છે.તમારો સ્વયં પર આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વ ને એક અલગ જ નિખાર આપે છે અને તમને અન્ય લોકો થી અલગ તારવે છે.જે પુરુષ ને ખૂબ જ ગમે છે.

આમ જો તમારે પુરુષો નુ ધ્યાન તમારૂ તરફ કેન્દ્રિત કરવુ હોય તો સૌથી પહેલા તમારે આત્મવિશ્વાસ કેળવવો પડશે.જો તમે આ કરવામાં સફળ રહ્યા હોય તોજરૂર તમે જે વ્યક્તિને તમારી તરફ આકર્ષિત કરવાં માંગતા હોયતો ચોક્કસ તને કરી શકો છો.અમુક એવા ગુણો જે પુરુષો ને તમારી તરફ આકર્ષિત કરે છે તે પૈકી એક એવા છે કે પુરુષો ને કારણ વગર ના નાટક અને નખરા કરતી યુવતીઓ તથા સ્ત્રીઓ જરા પણ પસંદ નથી આવતી.માટે તમારા માં જો આવા ગુણો હોય તો આજે જ સુધારી લેજો.

જે સ્ત્રી તથા યુવતી શાંત અને કોમળ સ્વભાવ ધરાવતી હોય તેમના તરફ પુરુષ વહેલો આકર્ષિત થાય છે.આ ઉપરાંત જે યુવતી પોતાના હ્રદય ની વાત બુધ્ધિપૂર્વક અને ચતુરાઈ થી અન્ય લોકો સમક્ષ રાખે છે તેવી યુવતીઓ થી પણ પુરુષ વહેલો આકર્ષિત થઈ જાય છે.આ ઉપરાંત લાંબા પગ ધરાવતી યુવતીઓ થી પણ પુરુષ વહેલો આકર્ષિત થઈ જાય છે.યુવતીના ઘણા એવા ભાગ અથવાતો ઘણી એવી એમની ટેવો દરેક પુરુષ ને ખુબજ પસંદ આવે છે જેના વિશે આગળ વાત કરીએ.

મિત્રો આગળ વાત કરીએતો આ સિવાય જે સ્ત્રીઓ નીલા રંગ ના આંખો ધરાવતી હોય છે તેઓ ખુબજ સુંદર લાગે છે તેઓ કોઈપણ ને આકર્ષિત કરી શકે છે.તેમના થી પણ પુરુષ આકર્ષિત થઈ જાય છે.જે સ્ત્રીઓ લાંબા વાળ ધરાવતી હોય છે તેમના થી પણ પુરુષ આકર્ષાઈ જાય છે.જ્યારે પણ આપણે સૌપ્રથમ કોઈ વ્યક્તિ ને મળીએ તો તેના નેત્રો ને જોઈએ છીએ અને જો કોઈ યુવતી કે સ્ત્રી નીલા રંગ ની સૌમ્ય અને સુંદર આંખો ધરાવતી હોય તો તેણી પુરુષ ને એક જ વારમા પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

મિત્રો વિસ્તારમાં જોવા જઈએ તો આવી ઘણી બાબતો છે જે તમને કોઈપણ સ્ત્રી તરફ આકર્ષિત કરી શકે છે.દરેક પુરુષની ઈચ્છા હોય છે કે તેની થનારી પત્ની સ્લિમ,સ્માર્ટ અને સુંદર હોય. લાઈફ પાર્ટનરના રૂપે લોકો જાડી છોકરીઓને પસંદ કરવાનું ઓછું કરે છે. એક અભ્યાસ પ્રમાણે દુબળી-પાતળી છોકરીઓની સામે જાડી છોકરીઓ સારી જીવનસંગિની સાબિત થાય છે.મેક્સિકોની નેશનલ ઓટોનોમસ યુનિવર્સીટીના સંશોધકોએ હજારો દંપતીઓ પર સર્વે કર્યો હતો.

જેમાં એક મહિલાની બોડી સાઈઝ અને તેના પાર્ટનરના ખુશીના સ્ટાર વચ્ચેના સંબંધને દિલચસ્પ બતાવ્યો હતો. સ્ટડીના પ્રમાણે વધારે વજન વાળી સ્ત્રી સાથે લગ્ન કરનારા પુરુષની તુલનામાં 10 ઘણા તે વધારે ખુશ રહે છે.પરંતુ કોઈની બોડી સાથે કોઈને ખુશ રહેવાનો સંબંધ શું હોઈ શકે છે? આ અભ્યાસમાં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. અભ્યાસમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે પાતળી છોકરી સાથે રિલેશનમાં રહેનારા પુરુષોના મુકાબલે મોટી છોકરીઓના પતિ વધારે ખુશ જોવા માટે મળે છે.

રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જાડી છોકરીઓ રિલેશનશિપના મુદ્દાઓને સરળતાથી સોલ્વ કરી શકે છે. રિસર્ચરે જણાવ્યું છે કે આ માટે તેણે જાડી અને પાતળી મહિલાઓની ખાસિયત અને આદતો પર ઊંડાણ પૂર્વકનો અભ્યાસ કર્યો છે.અભ્યાસમાં માલુમ થાય છે કે, પાતળી મહિલાઓ જાડી મહિલાઓના મુકાબલે રિઝર્વ રહે છે અને લોકો સાથે દોસ્તી કરવી પસંદ કરતી નથી. આ સિવાય પાતળી મહિલાઓ દિલ ખોલીને પોતાના પ્રેમને વ્યક્ત કરી શકતી નથી અને જેની અસર પોતાન સંબંધ પર પણ પડે છે.

અભ્યાસ રિપોર્ટ ગમે તે કહો પણ કોઈપણ સંબંધને નિભાવવા માટે જરૂરી છે કે તેમાં ખુશ રહેવા માટે જરૂરી છે કે પોતાના સાથી સાથેના સંબંધો કેટલા જુના છે અને કેટલા ઊંડા છે.બોડી સાઈઝની વાત કરવામાં તો પોતાનું વજન કેટલું છે એના કરતા તમે કેટલા ફિટ અને હેલ્ધી છો એ જરૂરી છે. કોઈ પાર્ટનરને તમે ત્યારે ખુશ રાખી શકો છો કે જયારે તે પોતાના વિષે સારું વિચારતા હોય અને પોતાનાથી પ્રેમ કરતા હોય.