આ કારણે એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે બાંધવા લાગે છે સંબંધ,જાણો ચોંકાવનારું કારણ…

0
295

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા સબંધ વિશે જેના વિશે મોટાભાગના લોકો હજુ પણ અજાણ છે અને તે સબંધ છે લેસ્બીયન સબંધ મિત્રો લેસ્બીયન સબંધમા એક મહિલા બીજી મહિલા સાથે એકબીજાની મરજી થી સબંધ બાંધે છે.

અને આવા કિસ્સા તમે ઘણી વાર સાંભળ્યા હશે,કે તમે ટીવી ઉપર પણ જોવામા મળ્યા હશે પરંતુ આવુ શા માટે હોય છે અને તેનુ શુ કારણ હોય છે કે બે મહિલાઓ એકબીજાની પરસ્પર સબંધ બાંધવા માટે રાજી થઇ જાય છે તો આવો જાણીએ.

મિત્રો તમને જણાવી દઇએ કે આપણે હાલ સમાજ માં ઘણા એવા લોકો ને જોતા હોઈએ છીએ જે સ્વભાવે સમલિંગી હોઈ ત્યારે તમને કંઈક ને કંઈક એવો તો પ્રશ્ન ઠતોજ હશે કે આવું શામાટે થાય છે.તો આવો આપણે જાણીએ વિગતે.કોઈ શારીરિક ખામી કે વધારે ઓછા સ્ત્રી અથવા પુરશીય સ્ત્રાવો લીધે આમ બનતું આવ્યું હશે અને સમાજમાં તેઓ તે રીતે જીવતા હોય છે.તેઓ નોર્મલ હોય છે પણ તેમની ચેષ્ટાઓ અંદરો અંદર કદાચ નોર્મલ નહી હોય સમલિંગી ઓ એ પણ આ હકીકત સ્વીકારવી જ રહી અને તે રીતે તેમણે પોતાનું જીવન ઘડવાનું હોય પણ તેના કારણે તેમને વિશેશ અધિકારો હોવા જોઈએ.

અને સમાજે જે સ્વીકારેલ નથી તેવી ચેષ્ટાઓ કરવાની તેમને છૂટ હોવી જોઈએ તેમ માનીને સમલિંગીઓ ચાલે તે બરાબર નથી તેઓની મારફત અંદરો અંદર થતા અવિવેકી શારીરિક સબંધો તંદુરસ્ત સમાજમાં બિનજરૂરી પ્રદુષણ ઉભું કરી શકે છે.અને સંપૂર્ણ સાજા એવા સ્ત્રી–પુરુષો પણ આવી સમલિંગી ચેષ્ટાઓ તરફ વળી જવાની શક્યતા છે.ખાસ કરીને કાચી વયના યુવાનો તે તરફ ઝડપથી ખેચાય જઈ શકે છે.જે તંદુરસ્ત સમાજને માટે ભય જનક જણાય છે અને રહી વાત પ્રાણીઓ દ્વારા થતી સમલિંગી હરકતોની ,તો તેમાં તો એટલુજ કહી શકાય કે પ્રાણી એ પ્રાણી છે મનુષ્ય નથી.

માટે આ બાબતે માનવ અને પ્રાણીઓની સરખામણી અસ્થાને છે અને જેને આપણે હીજડા કહીએ છીએ તે બાબતે તો એટલુજ કહેવાનું કે તેમનો મોટા ભાગનો સમુદાય રીતસર નો બનાવેલો છે કહેવાય છે કે નાના પુરુષ બાળકને રીતસર ઉપાડી જઇને તેના જનન અવયવોને ક્રુરતા પૂર્વક દુર કરી હિજડા ના સમુદાયમાં વધારો કરવામાં આવે છે.જેમકે તાજા જન્મેલા વાછરડાને તેના વૃષણો દુર કરીને બળદ બનાવાય છે.પછી એ ખૂટીયો બનતો નથી આમ મનુષ્યોમાં બહુ ઓછા લોકો જન્મથી કિન્નર હોય છે.

અને આમ છતાં જે છે તે છે તેમ સમજીને સમલિંગી ઓ સમાજમાં રહે અને સમાજ એમને સાચવી લે છે તે ઠીક છે બાકી તંદુરસ્ત સમાજને માટે જરૂરી નથી કે તેમને એવા વિશિષ્ઠ અધિકારો આપવા કે જેને સમાજનો સામાન્ય માનવી પચાવી શકે તેમ નથી કે સ્વીકારી શકે તેમ નથી આપણાં દેશ માં પણ હવે મનુષ્ય ની ત્રીજી ને અપનાવી લીધી છે ત્યારે હવે એક નવો પ્રશ્ન ઉદભવે છે જેમાં સમલિંગી પુરૂસો અથવા સ્ત્રીઓના સબંધ માં વધારો જોવા મળ્યો છે ત્યારે તમારા દરેક ના મનમાં પ્રશ્ન થતો હશે કે એક સ્ત્રી ના શરીરમાં એવું તો હું થતું હશે કે જે તેને બીજી સ્ત્રી તરફ આકર્ષિત કરે છે.

તો આવો આપણે જાણીએ તેના વિશે વિગતે યુનિવર્સિટી ઓફ સાયપ્રસના મનેલોસ એપોસ્ટોલુના સંશોધન રિપોર્ટ મુજબ એક સ્ત્રી બીજી સ્ત્રી તરફ સેક્સ્યુઅલ આકર્ષાય તેનું કારણ પુરૂષ છે.હવે તમને થતું હશે કે પુરૂસ કેમનો જવાબદાર આ કારણ જાણવા માટે તમારે આ લેખને વધુ વાંચવો પડશે સમલિંગીક આકર્ષણ,સંશોધનકર્તાનું માનવું છે કે પુરૂષોને તેવી ગર્લ વધુ પસંદ આવે છે જે બીજી ગર્લ માટે સેક્સ્યુઅલી આકર્ષિત થઈ શકે.તેમના મતે બાયોસેક્સ્યુઅલ મહિલાઓ પુરૂષોને વધુ પસંદ પડે છે.

મિત્રો છોકરાઓ એવી ગર્લ તરફ આકર્ષાય છે જેમને સેમસેક્સ પ્રત્યે એક્સાઇટમેન્ટ હોય,આ જ કારણ છે કે પોતાના પુરૂષ પાર્ટનરને ખુશ રાખવા માટે કોઈ ગર્લ અન્ય ગર્લ તરફ આકર્ષાય છે જો કે ઘણા લોકો આ વાત ને સાચી માનતા નથી પરંતુ સંશોધન આજ વાત ને સાચી માને છે પુરૂષોને એવી ગર્લફ્રેન્ડ ગમે છે જે સમલિંગીક હોય અથવા તેના પ્રત્યે એક્સાઇટમેન્ટ ધરાવતી હોય અને કેટલાય સંશોધન સાથે નથી સહમત જોકે સંશોધનકર્તાની આ થિયરીને અનેક ચેલેન્જ મળી રહી છે અને આ થિયરીના રજૂ થયા બાદ કેટલીક ગર્લે ટ્વિટ કરી કહ્યું કે હું લેસ્બિયન છું.

અને મને પુરૂષ પ્રત્યે કોઈ આકર્ષણ નથી થતું મને ફક્ત ગર્લ પ્રત્યે જ આકર્ષણ છે તો આ મુદ્દાને મારી સાથે કઈ રીતે કમ્પેર કરી શકાય સંશોધન કર્તાએ કહ્યું કે આ સંશોધન હાલ ફક્ત બાયો સેક્સ્યુઅલ અથવા હેટ્રો સેક્સ્યુઅલ વુમન પૂરતું જ સિમિત છે અને આ માટે લેસબિયનિઝમનો મુદ્દો અહીં ઉઠાવી ન શકાય.આવો એક કિસ્સો આપના દેશમાં બની ચુક્યો છે જે કિસ્સાએ બધાને ચોંકાવી દીધો હતો અને આ કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીમાં બે માસીઆઈ બહેનોએ હિંમત ભર્યો ફેસલો લેતા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

અને આ છોકરીઓએ ત્યારબાદ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી છે જેણે ધાર્મિક નગરી માં દરેકને મૂંઝવણ માં લાવી દીધા હતા અને વારાણસીમાં કદાચ આ પહેલા સમલિંગી લગ્ન હતા અને રોહાનીયા નિવાસી આ છોકરીઓ બુધવારે એક શિવ મંદિરમાં પહોંચી અને પુજારી ને તેમના લગ્ન કરાવવા માટે કહ્યું અને જેના માટે પૂજારીએ ના પાડી પરંતુ આ બંને છોકરીઓ મંદિરમાં જ બેસી ગઈ અને પૂજારીના માનવા સુધી બેસી રહી જીન્સ ટી શર્ટ પહેરી અને લાલ ચુંદડી ઓઢી બંને છોકરીઓ એ લગ્ન કરી લીધા.

લગ્ન પુરા થયા ત્યાં સુધી મંદિરમાં મોટી ભીડ જામી ગઈ હતી.ઓય અનિશ્ચિત બનાવ બને તે પહેલા જ છોકરીઓ ત્યાંથી ચાલી ગઇ.કેટલાક લોકોએ લગ્ન કરાવવા માટે પૂજારીની કડી નિંદા કરી પુજારીએ ત્યાર પછી સંવાદદાતાઓને જણાવ્યું કે એક છોકરી કાનપુરની છે અને તે અહીંયા ભણવા માટે પોતાની માસીની છોકરી સાથે રહેતી હતી.હોવી તમને જરૂર થતું હશે કે આ લોકોએ લગ્ન તો કરી લીધા પરંતુ ત્યારબાદ નું આ લોકો નું જીવન કેવું રહેશે શુ તેમનાં માટે પણ આપડા જેવાજ કાયદા છે.આ લોકો માટે તેઓનો સમાજ અલગ હોઈ છે અને તેઓ માટે તેમના સમાજ સમુદાય મુજબ ના કાયદાઓ હોઈ છે.

લેસ્બિયન શબ્દનો ઉપયોગ એવી સ્ત્રીઓ માટે થાય છે કે જે અન્ય મહિલાઓ તરફ આકર્ષાય છે અને તેમની સાથે પ્રેમમાં પડે છે. તે જાતીય સંભોગ કરવા માંગે છે અને ઘણા કિસ્સાઓમાં તે લગ્ન કરવા અને જીવનભર સાથે રહેવા માંગે છે. કેટલાક કારણો નીચેનામાંથી એક અથવા વધુ હોઈ શકે છે સ્ત્રીને કોઈ પુરુષ દ્વારા છેતરવામાં આવી શકે છે અને આ કારણોસર તે બીજા કોઈ પણ પુરુષ પર વિશ્વાસ કરતી નથી.

કેટલીક મહિલાઓ લેસ્બિયન પોર્ન મૂવી જોયા પછી બીજી મહિલાઓ તરફ આકર્ષિત થવા લાગે છે અને કોઈપણ અન્ય લેસ્બિયન છોકરી સામાન્ય છોકરીની વિચારસરણીમાં ફેરફાર કરે છે જ્યારે બાળપણમાં સ્ત્રી પુરુષો દ્વારા જાતીય શોષણ કરે છે, ત્યારે તે પુરુષ જાતિને ધિક્કારે છે ઘણી વખત સ્ત્રીનો પતિ અથવા બોયફ્રેન્ડ તેને સંપૂર્ણ રીતે સંતોષ કરવામાં અસમર્થ હોય છે અથવા પૂરતો સમય આપી શકતો નથી, આવી સ્થિતિમાં, તેણી પોતાની સ્ત્રી સાથીની નજીક આવે છે.

આના અન્ય કારણો હોઈ શકે છે, કેમ કે ભૂતકાળમાં ભારતના પરંપરાગત સમાજમાં, છોકરીઓને છોકરાઓને સ્વતંત્ર રીતે મળવાની મનાઈ હતી, તેથી કેટલીક જાતીય હતાશાવાળી છોકરીઓ લેસ્બિયન બનશે, ખાસ કરીને એવા કિસ્સામાં કે જ્યાં તેઓ પહેલેથી જ લેસ્બિયન છોકરીઓ હતા. સંપર્કમાં આવતા. કેટલીક પરિણીત મહિલાઓ પણ લેસ્બિયન બની હતી, જેનાં પતિ નોકરી વગેરેને લીધે વર્ષમાં એકાદ-બે મહિનો છોડતા હતા અને તેઓ દેઓરાણી, જીઠાણી, નંદા વગેરે સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ડિલિવરી પછી પેટની માલિશ કરનારી મહિલાઓ સાથે કેટલીક સ્ત્રીઓ સંપર્કમાં આવી હતી અને લેસ્બિયન બની હતી.

હાલમાં ઉચ્ચ શિક્ષણ અને નોકરીને કારણે છોકરીઓ છાત્રાલયોની બહાર મહેમાન મહેમાન તરીકે અથવા ભાડાના મકાનોમાં રહે છે છાત્રાલયોમાં લેસ્બિયન વરિષ્ઠ વિદ્યાર્થીઓ પણ તેમને લેસ્બિયન બનાવે છે કેટલીક લેસ્બિયન છોકરીઓ લગ્ન પણ કરે છે અને જીવનભર એક દંપતી તરીકે સાથે રહે છે લેસ્બિયનયુગલો જાતીય કૃત્ય કરીને એકબીજાને સંતોષ પૂરો પાડે છે. ચરણામંદ પણ આ ક્રિયાપદો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. લેસ્બિયન જોડી એકબીજાને પરસ્પર આલિંગન, ચુંબન, ઘર્ષણ, ઘૂંસપેંઠ, સક્શન, વગેરે દ્વારા જાતીય આનંદ પ્રદાન કરે છે.