આ કારણે જન્મે છે જોડિયા બાળકો,મહિલાઓની આ ખામીઓ ના કારણે….

0
248

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ઘણી વાર તમે જુડવા બાળકો વિષે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. ઘણી મહિલાઓ ને એવી ઈચ્છા હોય છે કે તેને જુડવા બાળકો જન્મે.અને તે એવું પણ વિચારતી હશે કે જુડવા બાળકો કઈ રીતે જન્મ લેતા હશે.

તો આજે અમે તમને એવા 5 કારણો વિષે જણાવી દઈએ જે કારણો ના લીધે જુડવા બાળકો જન્મ લેતા હોય છે. એમાં અમુક તો વૈજ્ઞાનિક કારણો  પણ છે. જુડવા બાળકો પણ બે પ્રકાર ના હોય છે. એક એવા કે બને એકબીજા જેવા જ લાગતા હોય અને એક જે બંને એક બીજા કરતા સાવ અલગ દેખાતા હોય.જો તમે ઇચ્છતા હોવ કે તમારે જોડાયા બાળકો થાય. તો તમારી આવી ઇચ્છા પૂરી કરવામાં મહદ અંશે આ આર્ટીકલ તમને મદદ રૂપ થઇ શકે છે.

કારણે જોડિયા બાળકો થવાના કારણે કે એક જ સમયમાં તમે બે બાળકોની માતા થવાનું સુખ મેળવી શકો છો. અને બીજી વાર લેબર પેનમાં ઝઝટથી બચી શકો છો. અને શરૂઆતની થોડી તકલીફને બાદ કરતા બન્ને બાળકો સાથે મોટા થઇ જાય છે.સામાન્ય રીતે જોડાયા બાળકોનું સર્જન ગર્ભમાં ત્યારે થાય છે જ્યારે બે અંડકોષ બે અલગ અલગ વીર્યથી ફલિત થાય છે આ એક કુદરતી પ્રક્રિયા છે જેના પર કોઇનો કંટ્રોલ નથી. પણ હા અમુક તેવા કારણો છે જેમકે આધુનિક પ્રજનન પ્રક્રિયાઓ કે પછી સ્ત્રીઓની અમુક લાક્ષણિકતાઓ જેના કારણે ગર્ભમાં જોડિયા બાળકો થવાના ચાન્સ વધી જાય છે.

ત્યારે આવા જ કેટલાક આશ્ચર્યજનક કારણો અમે તમને જણાવા જઇ રહ્યા છીએ નીચેના આ ફોટોસ્લાઇડરમાં.જુડવા બાળકો જનમવા પાછળ જેનેટિક કારણ હોઈ શકે છે. જો તમારા પરિવાર માં કોઈ ને જુડવા બાળકો જનમ્યા હોય તો શકય છે કે તમને પણ જન્મે. તમારા ભાઈ-બહેન માંથી કોઈ ને જુડવા બાળકો જનમ્યા હોય તો શક્યતા છે કે તમને પણ જુડવા બાળકો જન્મી શકે છે.મહિલાઓ માટે આવતી પ્રજનન દવાઓ,જે મહિલાઓને બાળકો નથી થતા તેમને ધણીવાર ડોક્ટર ગર્ભધારણ કરવા માટેની વિવિધ દવાઓ આપતા હોય છે જેનાથી તે જલ્દીથી ગર્ભધારણ કરી શકે.

આવી દવાઓ ઓવરીમાં એક કરતા વધુ ઇંડાના ઓવ્યુલેશનમાં મદદ કરે છે જેનાથી ટ્વિન્સ બાળકોના ચાન્સ વધી જાય છે.મહિલાની ફેમિલી હિસ્ટ્રી,ધણીવાર સ્ત્રીના પરિવારમાં તેની માં કે દાદીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હોય તો તેવી સ્ત્રી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપવાની શક્યતા વધી જાય છે.મોટી ઉંમરની મહિલાઓ,મોટી ઉંમરની મહિલાઓમાં જોડિયા બાળકોની માતા બનાવાના ચાન્સ વધી જાય છે. 33 થી 35 વર્ષની મહિલાઓના કેસમાં કે પછી 35થી વધુ વર્ષની મહિલાઓના કેસમાં આવા કિસ્સા બનાવાના ચાન્સ વધી જાય છે.

માતા ની ઉચાઇ અને વજન પણ જુડવા બાળકો ના જન્મ ઉપર આધાર રાખે છે. માતા ની ઉચાઇ જુડવા છોકરા જનમવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક રીસર્ચ અનુસાર જે મહિલા ની બીએમાઈ 30 થી વધુ છે તેને જુડવા બાળકો જનમવાની શક્યતા વધી જાય છે. આવી મહિલા ને જુડવા બાળક આવી શકે છે.આઇવીએફ ટ્રીટમેન્ટ,અનેક મહિલાઓ આજકાલ વીટ્રો ફર્ટિલાજેશન પદ્ધતિ દ્વારા બાળકોને જન્મ આપે છે.

ત્યારે આવા કિસ્સામાં જોડિયા બાળકો થવાની શક્યતા વધી જાય છે. અને તેમાં પણ વીર્ય આપવામાં આવે છે ત્યારે ચાન્સ વધી જાય છે.લાંબી અને સ્વસ્થ મહિલાઓ,જો સામાન્ય મહિલાઓ કરતા વધુ લાંબા છો તો કે પછી ઓવરવેટ મહિલાઓ છો તો તમે જોડિયા બાળકોને જન્મ આપી શકો છો.સૂરણ ખાનાર,તેવું કહેવાય છે કે જે મહિલાઓ વધુ પડતું રતાળું કે સૂરણ જેવા કંદમૂળ ખાય છે તેમને જોડિયા બાળકો થવાની શક્યતા વધી જાય છે.

જો કે તેવું હજી સુધી સ્પષ્ટ પણે જાણી નથી શકાયું. કે ના જ તેના કોઇ વૈજ્ઞાનિક તારણો બહાર પડ્યા છે.રહેણાંક વિસ્તાર અને જીન્સ,અમુક વિસ્તારમાં રહેતા લોકો જોડિયા બાળકોને જન્મ આપે છે. જેમ કે આપણા ભારતમાં કેરળ અને રાંચી પાસે એક ગામ છે જ્યાં મોટે ભાગે જોડિયા બાળકો જ થાય છે કે પછી તમારા જીન્સ. વળી આફ્રિકન મૂળની મહિલાઓ પણ જોડિયા બાળકોને જન્મ આપવામાં આગળ છે.ઘણા રીસર્ચ પર થી જાણવા મળ્યું છે કે જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ જુડવા બાળકો ના જનમ ની શક્યતા પણ વધી જાય છે.

જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ  કેફેલીન હોરમોન્સ ના નિર્માણ માં કમી આવવા માંડે છે. જેના કારણે જુડવા બાળકો જનમવા ની શક્યતા ઘટી જાય છે.ગર્ભ નિરોધક ગોળી ના લગાતાર સેવન થી પણ જુડવા બાળકો થવાની સંભાવના વધી જાય છે. એમાં થાય છે એવું કે પછી જયારે તમે આ ગોળી બંધ કરો ત્યારે શરૂઆત માં અમુક હોર્મોન્સ માં બદલાવ આવે છે જેના લીધે જુડવા બાળકો ની સંભાવના વધી જાય છે.આઈ વી એફ આ પ્રક્રિયા માં અંડાણું શરીર ની બહાર ફર્ટીલાઈઝ થાય છે.

અ પ્રક્રિયા દ્વારા પણ જુડવા બાળકો જમણી શકે છે.જોડિયા બાળકો,એક શોધ મુજબ ૨૦૦ સ્ત્રીઓમાંથી માત્ર એક સ્ત્રી એવી હોય છે જેને જોડિયા બાળકો પેદા થાય છે. આ જોડિયા બાળકો બે પ્રકારના હોય છે. પહેલો બન્ને એક લિંગના અને બીજો વિપરીત લિંગના.એક લિંગના બાળકો મોટાભાગે એક સરખું કદ, મોઢું અને સ્વભાવ હોય છે પણ થોડા વિપરીત લિંગ વાળા બાળકો એવા જ એકબીજાથી તો શું ઘરના કોઈ સભ્ય સાથે નથી મળતી.

જોડિયા બાળકો બે પ્રકારના હોય છે,એક અંડજ અભિન્ન જોડિયા,જયારે કોઈ સ્ત્રી પોતાની અંડકોશીકામાં એક પુરુષના શુક્રાણુ હોવાથી ગર્ભવતી થાય છે અને જયારે તે શુક્રાણુ તેની અંડકોશિકાઓમાં બે કોશિકાઓમાં વહેચાઈ તો તેનાથી તે સ્ત્રીને જોડિયા જોડિયા બાળકો જન્મે છે. જેમ કે એક અંડજ કહેવામાં આવે છે કેમ કે આ એક ઈંડામાં એક શુક્રાણુ ના બે ભાગમાં વહેચવાને કારણે જ થયેલ છે.આ જોડિયા બાળકો સ્ત્રી અને પુરુષના એક વખતના સહેવાસ ક્રિયામાં જ થઇ જાય છે.

સ્ત્રીઓના ડીંબાસયમાં દર મહીને એક નવા ડીંબ અંડકોશિકાનું કુદરતી રીતે જ નિર્માણ થઇ જાય છે. જેમાં બે જુદા જુદા શુક્રાણુના બે બાળકો જન્મ લે છે. આ બાળકો થોડા થોડા સમયના અંતરે પેદા થાય છે.દ્વિ અંડજ ભાતૃ જોડિયા,જયારે સ્ત્રીને જુદા જુદા પુરુષોના શુક્રાણુથી બે જુદા જુદા અંડકોશિકામાં નીસેચિત કરે છે તો તેના ગર્ભમાં બે ઈંડા બને છે જેથી તેને જોડિયા બાળકો પેદા થાય છે. જેને દ્વિ અંડજ કહેવામાં આવે છે કેમ કે બે જુદા જુદા શુક્રાણુના બે જુદા ઈંડા બને છે.

કેમ કે અભિન્ન જોડિયા એક જ શુક્રાણુના બે ભાગમાં વહેચવાને કારણે જ થાય છે તો તેમના ચહેરા, ઉંચાઈ અને સ્વભાવ પણ સરખા હોય છે પણ ભાતૃ જોડિયા જુદા જુદા ઈંડામાં હોવાને કારણે એક બીજાથી જુદા હોય છે, જેથી તેમની ટેવો અને ચહેરા એક બીજા સાથે નથી મળતા.જોડિયા બાળકો મેળવવા માટે જરૂરી આહાર,જયારે કોઈ સ્ત્રીના પેટમાં જોડિયા બાળકો હોય છે તો તે વાતનો ઘણા મહિના પછી ખબર પડે છે.તેવા સમયે પેટનો ભાગ સામાન્યથી વધુ મોટો થઇ જાય છે. ત્યાર પછી ગર્ભવતી સ્ત્રી જોડિયા બાળકોના હ્રદયના ધબકારાને સાંભળીને તે વાતની ચકાસણી કરી શકે છે.

એક વાત ધ્યાન રાખો કે જો કોઈ સ્ત્રીને જોડિયા બાળકો થઇ રહ્યા છે તો તે ક્યારે પણ પોતાના ઘરમાં પ્રસુતિ ન કરાવે.જો તમે પણ જોડિયા બાળકો મેળવવા માગો છો તો તમે તમારૂ નસીબ કે જીનના વિશ્વાસે ન બેસો. કેમ કે થોડા એવા પોષ્ટિક આહાર પણ છે જે તમારા આ સપનાને સરળતાથી પૂરું કરવામાં તમારી મદદ કરશે. એ વાત ઉપર સંપૂર્ણ શોધ થયેલ છે અને તેના આધારે અમે તમને એવા આહારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નિયમિત સેવ કરવાથી તમને જોડિયા બાળકો પેદા થવાનો મોકો ઘણે અંશે વધી જાય છે.