આ કારણે પગમાં દેખાય છે લાલ-લીલા નસોનાં ગુચડા,જાણો એનું કરણ અને ઘરેલું ઉપચાર…

0
576

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આપણને કોઈ બીમારી થાય તો એના લક્ષણો ઉપરથી ખબર પડે છે. દા.ત. તાવ આવે કે પેટમાં ચૂંક આવે કે ઝાડા થઈ જાય અથવા ઊલટી થવા લાગે વગેરે પરંતુ શરીરમાં થતી બીમારીઓના લક્ષણ પહેલાં આપણા શરીરના અંગ ઉપર પણ દેખાઈ જતા હોય છે.

જો આપણે આપણા નખ, જીભ, ચહેરો, પગ વગેરે પર નિયમિત નજર રાખીએ તો ઘણી બીમારીઓની વહેલાસર જાણ થઈ જાય! ડોક્ટર કહે છે કે દર ૧૨ મહિને બોડી ચેક અપ કરાવવં જરૂરી છે. સાથે જ શરીરના દરેક અંગના લક્ષણો પણ તપાસતા રહેવું જોઈએ. ચાલો આજે શરીરના કેટલાક અંગ ઉપર દેખાતી નિશાની કયા રોગની સાક્ષી આપે છે એ વિશે જોઈએ.શિયાળાની સિઝનમાં પગની નસોમાં ગુચડા થવાનું અને નસોમાં જકડન થવાનું કે નસ પર નસ ચડી જવાની સમસ્યા સતાવતી હોય છે.

જેને કારણે પગ જકડાઇ જાય છે. અને ચાલવામાં તકલીફ થાય છે. આ સમસ્યા મોટા ભાગે ગર્ભાવસ્થા દરમિયાન, વધતી ઉંમરને કારણે, કે શરીરમાં પાણીની કમીને કારણે મોટે ભાગે થાય છે. આ કારણે પગમાં સોજા પણ ચઢી જાય છે. મેદસ્વી લોકોમાં પણ આ સમસ્યા બહુ જોવા મળે છે. ચાલો ત્યારે જાણીયે, હાથ, પગ અને ચેતામાં ખેંચાણ કેમ આવે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો.શરીરને ગરમ રાખો- શિયાળામાં રુધિરવાહિનીઓમાં સોજાના કારણે ખેંચાણ પણ અનુભવાય છે.

આવી સ્થિતિમાં શરીરને શક્ય તેટલું ગરમ ​​રાખવાનો પ્રયાસ કરો. આ માટે, માત્ર હીટર પર જ નહીં, આહાર પર પણ ધ્યાન આપો. ગરમ ખોરાક ખાઓ જે શરીરને અંદરથી ગરમ રાખે છે. જેમ કે હળદરનું સેવન કરો, સુંઢ ગંઠોળા અને કેસરનું સેવન કરવું.જો પગની એડીઓમાં દુખાવો રહેતો હોય તો શરીરમાં મેગ્નેશિયમની ઊણપ હોઇ શકે છે. અને જો પગ ઠંડા પડી જતા હોય તો થાઇરોઇડની બીમારી હોવાની શક્યતા છે.

સતત પગમાં સોજા રહેતા હોય તો તે ડાયાબિટીસ હોવાનો સંકેત આપે છે. આ માટે શરીરની થોડી કાળજી રાખવી જરૂરી બને છે. નિયમિત પૌષ્ટીક ખોરાક ખાવાથી અને કસરત કરતા રહેવાથી પણ શરીરના સ્નાયુઓ કાર્યરત રહે છે અને મહદઅંશે બીમારીઓથી બચાવે છે.તમારા શરીરમાં લોહીનો અભાવ ન થવા દો- આહારમાં વધુ આયર્ન સમૃદ્ધ વસ્તુઓ જેમ કે ડ્રાયફ્રૂટ, કિસમિસ, પાલક વગેરે લો. આનાથી શરીરમાં લોહીનો અભાવ નહીં થાય અને તમે પણ આ સમસ્યાથી બચી શકશો.

સ્વસ્થ આહાર સૌથી મહત્વપૂર્ણ છે- આહારમાં ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરમાં બળતરા ઘટાડે છે. તેમજ શરીર અંદરથી ગરમ રહે, જેમા આદુ, લસણ, સૂપ, પાલક, તજ, વગેરે સામેલ કરો.હાઇડ્રેટેડ રહો- શરીરને પાણીની કમી ન થવા દો અને આ માટે, દિવસ દરમિયાન ઓછામાં ઓછું 9-10 ગ્લાસ પાણી પીવો. સવારે, 2 ગ્લાસ નવશેકું પાણી ઉપરાંત, નાળિયેર પાણી, રસ, સૂપ જેવા પ્રવાહી આહાર લો.વધુ શારીરિક પ્રવૃત્તિ કરો- ખૂબ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસશો નહીં અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરો.

આનાથી ખેંચાણની સમસ્યા જ દૂર થશે નહીં પણ સ્નાયુઓ પણ મજબુત થશે.મસાજથી લાભ થશે- સ્નાયુઓમાં જો ઇજા થાય તો નવશેકા સરસવ, ઓલિવ, એરંડા, લીમડાના તેલથી માલિશ કરો. આ સ્નાયુઓને પણ મજબૂત બનાવશે.તમે હંમેશા જોયું હશે કે ક્યારેય પગમાં ત્વચા ઉપર કરોળિયાના આકારની વાદળી રંગની ઉપસેલી એવી નસો જોવા મળે છે. ક્યારેય તે પગની અપેક્ષા કરતાં ઝાંગ ઉપર વધારે જોવા મળે છે અથવા તો પગની ઘૂંટી નજીક ક્યારેક આ વાદળી નસો પગ ઉપર ઘણા મોટા કદમાં થઇ જાય છે.

કેવી રીતે સ્પાઇડર નસો છૂટકારો મેળવવો.ક્યારેય તમે ધ્યાનથી જોયું હશે તમારા પરિવારના સભ્યોની હાથ ઉપર વાદળી નસો વધારે પ્રમાણમાં ઉભરી એવી હશે અને સાથે સાથે હાથમાં સોજો પણ આવતો હશે. ક્યારેય તમે કેટલાક લોકોમાં ખાસ કરીને છાતીના ઉપરના ભાગમાં અને ગરદનની નીચેના ભાગ ઉપર ઉપસેલી લીલી નસો જામેલી જોઈ હશે.કેટલાક લોકોમાં ઉપસેલી કેન્ચુએનુમા મોટા કદની નસો પેટના એક તરફના ભાગ ઉપર અથવા બંને તરફ જોઈ હશે.

આ ગુચળા જેવી ઉપસેલી લીલી નસોની ગોઠવણ પછી તે છાતી અથવા ગરદન ઉપર હોય, કે પછી તે પગ ઉપર હોય, તેને સામાન્ય ન સમજીને ગંભીરતાથી લો, નહિ તો બેદરકારીને કારણે તેના પરિણામ ભોગવવા પડી શકે છે.તે અસામાન્ય રીતે ત્વચા ઉપર જોવા મળતી ઉપસેલી વાદળી નસો શરીરની અંદર વિવિધ રોગોની તરફ ઈશારો કરે છે. એટલે કે શરીરના કોઈ પણ ભાગ ઉપર ઉપસેલી વાદળી નસોને ગંભીરતા પૂર્વક લો અને તરત જ કોઈ વસ્ક્યુલર સર્જન પાસે સલાહ લો.

શા માટે દેખાય છે આ નસો?આ ઉપસેલી નસો શરીરના ઉપરની સપાટી ઉપર આવેલી શિરાઓ એટલે કે વેન્સની જાળ છે, જે સામાન્ય સ્થિતીમાં ત્વચા ઉપર વધારે વિકસી નથી શકતી અને શરીરની અંદર આવેલી જાડી જાડી શિરાઓ ધરાવતી સિસ્ટમ સાથે જોડાયેલી રહે છે.ઉપરની સપાટીમાં આવેલી શિરાઓની જાળ ઉપરની સપાટીથી અશુદ્ધ રક્ત ભેગું થઇને શરીરની ઊંડાણમાં આવેલી મોટી શિરાઓની સિસ્ટમમાં પહોંચાડે છે, જ્યાંથી બધું અશુદ્ધ લોહી ભેગુ થઇને હૃદય માંથી થઇને ફેફસામાં શુદ્ધિકરણ માટે પહોચાડે છે.

જો કોઈ કારણથી શરીરની અંદર ઊંડાણમાં રહેલી જાડી શિરાઓની સિસ્ટમમાં અવરોધ આવી જાય છે, તો આ બાહ્ય સપાટીમાંથી આવનારા લોહીને સ્વીકારી નથી શકતા, જેનાથી અશુદ્ધને બદલે અંદર જવાની ગણતરી એ અંદરની સપાટીમાં સમાયેલું રહે છે, જેનાથી ચમડીની નીચે આવેલી શિરાઓની સિસ્ટમમાં અશુદ્ધ લોહુંનું પ્રમાણ વધારે હોવાથી આ વાદળી નસો ચમડી ઉપર ઉપસીને મોટા પ્રમાણમાં દેખાવા લાગે છે.

ઉપસેલી નસોનું કારણ,જો તમારા શરીરમાં હાથ અથવા બાજુ ઉપર ઉપસેલી વાદળી નસો, અચાનક દેખાવા લાગી રહી હોય અને બરાબર હોય, તો તેના કારણથી હાથથી અશુદ્ધ લોહી ભેગું કરવા વાળી, શિરામાં અથવા તો લોહીના ગઠ્ઠા કાયમી રીતે જમા થઇ ગયા હોય અથવા તો પછી ગરદન પાસે આવેલા કોઈ ટ્યૂમર અથવા કેન્સરની ગાંઠ તેની ઉપર બહારથી દબાણ કરી રહી છે. ક્યારેક ક્યારેક ગરદન અથવા ખંભાની નજીક આવેલા કેન્સર ધરાવતા ટ્યૂમરના સેક દરમિયાન પણ સોજા સાથે વાદળી નસોની ઉભરવાની શક્યતા હોઈ શકે છે.

ઉપસેલી નસો દેખાવી,જો તમારી જાંઘમાં કરોળિયાના જાળા જેમ જુદી જુદી જગ્યાએ વાદળી નસો ઉપસેલી જોવા મળે છે, તો તેને સામાન્ય ન સમજો. તેને કોઈ વેસ્ક્યુલર અથવા કાર્ડિયો વેસ્ક્યુલર સર્જનને બતાવીને તેમના સલાહ જરૂર લેવી. આ રીતે ઉપસેલી વાદળી નસોના બે કારણો હોય છે- એક કારણ ક્રોનિક વીનસ ઇન્સફિશિયન્સી એટલે કે સીવીઆઈનો રોગ છે જેમાં વેનની અંદર આવેલો રસ્તો નબળો પડી જાય છે.

સામાન્ય રીતે આ શીરાઓમાં આવેલા રસ્તા અશુદ્ધ રૂધિરને એક જ દિશામાં ઉપર ચડાવવાની પરવાનગી આપે છે, જેથી પગમાં અશુદ્ધ લોહીનું પ્રમાણ વધારે જમા ન થઇ શકે. ઉપર ચડેલું લોહી જો પાછું આવવાનો પ્રયત્ન કરે છે, તો આ રસ્તો એકબીજા સાથે બંધ થઇ જાય છે. જેથી લોહી નીચે ફરી આવી શકતું નથી.જયારે આ રસ્તો કોઈ કારણોથી બંધ થઇ જાય છે અથવા તેની સંરચનામાં કોઈ ગંભીર પરિવર્તન આવી જાય છે, ત્યારે ઉપર ચડવા વાળા લોહીનુંનો મોટો ભાગ આ રસ્તાને નબળો હોવાને કારણે ઉપર જઈને ફરી નીચે તરફ આવી જાય છે.

તે પાછા આવવાની ક્રિયા સતત દોહરાવવાથી ઉપર અશીદ્ધ લોહી ચામડીની નીચે આવેલી શિરાઓમાં એકઠું થવાનું શરુ થઇ જાય છે, જેથી ચામડી ઉપર વાદળી નસો ઉપસેલી જોવા મળે છે.આ શિરાઓમાં રહેલો રસ્તો લોકોમાં દરરોજ નિયમિત ન ચાલવા અને કસરતના અભાવ હોવાને લીધે નબળા પડી જાય છે અને પોતાનું સુચારુ કાર્ય સારી રીતે નથી કરી શકતા. રસ્તાની સંરચનામાં પરિવર્તન નસોમાં રુધિરના ગઠ્ઠાને થોડા સમય માટે ભેગા થવાને કારણે જ આંશિક રીતે જ નાશ થઇ જાય છે.

જેથી તેઓ એકબીજા સાથે બંધ ન થઈ શકે, જેથી ઉપર ચડેલું અશુદ્ધ લોહી નીચે આવવાનું શરૂ થઇ જાય છે અને ચામડીની નીચે ઉપસેલી નસો દેખાવા લાગે છે.એપલ સાઈડર વિનેગર,તે ઉપરાંત એપલ સાઈડર વિનેગર આમાં ઘણે અંશે ફાયદાકારક હોઈ શકે છે. એપલ સાઈડર વિનેગરથી હળવું માલીશ કરવું જોઈએ અને બે બે ચમચી દિવસમાં બે વખત લેવું જોઈએ, પાણીમાં નાખીને એસીડિટીના દર્દીઓને એપલ સીડર વિનેગરનો ઉપયોગ ન કરવો જોઈએ, જો કરવું પણ જરુરી હોય તો એસીડીટીની દવાઓ સાથે લેતા રહો.

મૂળાનો રસ,શિયાળામાં તીખા મુળાનો રસ કાઢીને તેમાં લોટ પલાળીને રોટલી બનાવો રોટલી જાડી જાડી હોય. પછી તે રોટલીને અને મૂળાના રસને લઇને તેમાં નાખીને ચુરમાની જેમ કરી લો, જે ચુરમા બને તેને વેરિસોસ વેનસ ઉપર લગાવીને, ઉપરથી કપડું બાંધીને રાત આખી માટે રાખો. સવારે ઉતારો એવું એક મહિના સુધી કરવાથી ઘણો લાભ મળે છે. થોડી ખંજવાળ આવે તો સમજો કે તમારી બીમારી ઠીક થઇ રહી છે પણ ખંજવાળશો નહિ.