આ હિરોઈન ને 15 વ્યક્તિ ઓ સામે કપડાં ઉતારી ને કરવાનો હતો રોલ કપડાં ઉતાર્યા પછી….

0
7644

ફિલ્મો હોલીવુડની હોય, બોલીવુડની હોય, સાઉથની હોય કે ભોજપુરી હોય દરેક ફિલ્મોમાં હિરોઈન તો હોય જ છે. અને એમાં જો હિરોઈનના હોટ સીન હોય તો લોકો ફિલ્મો તરફ વધારે આકર્ષાય છે. અને દરેક હિરોઈન ફિલ્મોમાં હોટ સીન આપવા માટે તૈયાર નથી થતી. કારણ કે એવા સીન આપવા કોઈ પણ હિરોઈન માટે સહેલું કામ નથી. અને ફિલ્મનાં એક હોટ સીન માટે હિરોઈન અને હિરોને શું શું નથી કરવું પડતું, એ તો જ્યારે હિરોઈન ખુદ જણાવે ત્યારે જ સાચી હકીકત જાણવા મળે છે.

અને ફિલ્મોની હિરોઈન માટે સૌથી અઘરૂ કામ હોય છે ન્યૂડ સીન આપવાનું. અને હાલમાં જ પોતાની ફિલ્મમાં બોલ્ડ સીન આપીને એક હિરોઈન ઘણી ચર્ચામાં આવી ગઈ છે. અને એ હિરોઈન છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હિરોઈન અમલા પોલ. હાલમાં જ સાઉથની આ હિરોઈને ઘણા ખુલાસા કર્યા છે. એમાં તેણે ન્યૂડ સીન સાથે જોડાયેલી એક વાત પણ શેયર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, 15 લોકોની સામે ન્યૂડ સીન કરવું એ એના માટે કેટલું અઘરૂ હતું, અને એ સમયે કઈ રીતે તેણે પોતાને મજબુત બનાવી હતી.

જણાવી દઈએ કે, અભિનેત્રી અમલા પોલે અદાઈ ફિલ્મમાં અત્યંત બોલ્ડ સીન આપ્યો છે. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં હિરોઈનના ન્યૂડ સીનની એક ઝલક જોવા મળી હતી. હાલમાં તેણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમા ન્યૂડ સીન પાછળની પુરેપુરી કહાની જણાવી હતી.

અમલા પોલે જણાવ્યું કે, હું આ સીનને લઈને ખુબ નર્વસ હતી. હું એ બધુ જાણીને જ હેરાન હતી કે સેટ પર શું શું થવાનું છે, અને કેટલા લોકો સેટ પર હાજર હશે. મારા મગજમાં ઘણા પ્રશ્ન ફરી રહ્યા હતા જેવા કે, શું ત્યાં કોઈ સુરક્ષાની વ્યવસ્થા હશે કે નહીં? અને મને પરેશાન જોઈને ડાયરેક્ટર રત્ના કુમારે મને કહ્યું કે, પરેશાન થવાની કોઈ જરૂર નથી. તું આ સીન સૂટ કરવા પહેલા એક સ્પેશિયલ કપડા પહેરી લેજે. પરંતુ મેં એમને કહ્યું કે, તમારે હેરાન થવાની કોઈ જરૂર નથી.

અમાલા પોલે આગળ કહ્યું કે, આમ તો આ સીનના શુટ દરમિયાન ડાયરેક્ટરે માત્ર 15 લોકો જ સેટ પર રાખ્યા હતા. એ સમયે જો હું ક્રુ મેમ્બર પર ભરોષો ના કરતે તો ક્યારેય આ સીન ના કરી શકતે. અમાલા પોલે આગળ એમ પણ કહ્યું કે, હું અદાઈ ફિલ્મ પહેલા એક્ટિંગ છોડવાનું વિચારતી હતી.

કારણ કે જે પણ ફિલ્મ માટે મને ઓફર આવતી હતી, એ બધી ફિલ્મો મને ખોટી સ્ટોરી વાળી જ લાગતી હતી. એક અભિનેત્રી માટે આવા સીન આપતા સમયે ત્યાં હાજર રહેલા દરેક લોકો પર ભરોષો કરવો ઘણો મુશ્કેલ હોય છે. છતાં પણ તેઓ કોઈ પણ રીતે પોતાને મજબૂત બનાવીને આવા સીન આપતી હોય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.