આ એકદમ સરળ અને સિમ્પલ ટિપ્સને આજમાવો કેમિકલ વગરજ વાળ થઈ જશે કાળા…..

0
394

નામેસ્તે મિત્રો અને આપને જાણીશું સુંદર કાળા વાળ માટે આયુર્વેદિક ઉપાયો વિશેઘને કાલે ચળકતા વાળ દરેકને ગમે છે. કારણ કે આપડા વાર આપડા વ્યક્તિત્વ ખસા પ્રભાવ પાડે છે. અગર વાર સ્વચ્છ અને ગને હોયતો નિખાર આપે છે. પણ આજના સમયમાં ભાગદોડમાં ભરી જીવનમાં, અયોગ્ય ખોરાક અને પીણા અને કાળજી ના અભાવ ના કારણે વાર નું પૂર્ણ પોષણ મળતું નથી. અને તે સમય પેલા કમજોર થી જાય છે. પણ તમે જાણો છો અમુક આયુર્વેદિક ઉપયોગ કરી ને વાર ને સુંદર બનાવે છે. તે તમારા વાર ને નાઈ જાન આપે છે વગર નુકસાન એવો જાન તે એના વિશે.

આયુર્વેદિક ઉપયોગ વાર ની દેખભાળ સુદ્ર તેલ નો ઉપયોગ કરે છે. સરસો, જેતુના બ્રુગ રાજ, સરસ રહેશે જો શુદ્ધ તેલ ઉપલબ્ધ નથી. તો વિશ્વાસ પાત્ર કપની નું તેલ જ વાળ માટે પસંદ કરો કોઈપણ સારી કંપની નાળિયેર તેલનો ઉપયોગ વાળ માટે યોગ્ય છે. કારણ કે તે તેલ ભેળસેળ હોતું નથી.

વાળ માટે આયુર્વેદિકમાં સવથી વધારે રીઢા, શિકાકાઈ, અને ત્રિફળા એમાં હારડ, બહેરા અને આવલા હોય છે. આ બધી વસ્તુ સાથે કંપાઉન્ડ પાવડર બનાવી લો. અગર વાર લાંબા હોય તો બે કપ પાણી માં ચાર ચમચી પાઉડર મિક્સ કરીને રાતે તેને પલાળી રાખો સવારે તેને માથા માં લગાવો અને અડધા કલાક પછી સારી રીતે ધોવા એ જ રીતે હપ્તે માં ત્રણ દિવસ એનો ઉપયોગ કરે વો. આ વાર માટે સારું છે. આ વાર ને ખરતાં રોકે છે. જો વાળમાં હોય રહુસી હોય તો એ પણ ખતમ કરી દે છે.વાર ને ખરતાં રોકવા માટે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું સારું છે. એક ગ્રામ આમળા પાવડર એકમાં રતી ચાંદીના સાથે સહિત મિક્સ કરી ને દિવસ માં એક વાર પાણી ની સાથે ખાવા થી વાર ઘને થાય છે. ચાદી ના વર્ક લગાયા આમળા પર લગાવા થી વાર ખરતા રોકવા માં મદદ કરે છે.

ખાવા પીવા નું કેવું હોયવારને ખર તા રોકવા માટે સુપાચ્ય, હલકો ખોરાક અને પોસ્ટિક ભોજન લેવું જોઈએ. વધારે તરેલું ભોજન ના ખાએ. કારણ કે તે નાથી પેટ માં તકલીફ થાય છે. તે વાળને ખરવા માટે જવાબ દાર હોય છે.

એક પછી એક જાણો વાળ કાળા કરવાના નુસખા બનાવવાની રીતકોકોનેટ મિલ્ક ને ગરમ કરીને તેલ કાઢી લો.દોઢ કપ કોકોનેટ તેલમાં અડધો કપ આંબળા અને એલોવેરા જેલ મિક્સ કરી લો.તૈયાર મિશ્રણને 8 થી 10 મિનીટ ઉકાળો.ઠંડુ થાય એટલે તેને ગાળીને તડકામાં 10 થી 12 દિવસ રાખો.તૈયાર નુસખા થી દર બે દિવસે વાળની મસાજ કરો.

મેથી. મેથી દાણામાં ભરપૂર પ્રમાણમાં ફ્ઓલિક એસિડ, વિટામિન-A અને વિટામિન-Cનું પ્રમાણ રહેલું છે. જેમાં પ્રોટીન અને નિકોટીન એસિડ પણ ઉપલબ્ધા હોય છે. જેથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. સાથે જ સ્કાલ્પ પણ હેલ્દી રહે છે અને વાળ કરાબ થવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. વાળની ચમકને વધારવા માટે તમારે મેથી દાણાનું સેવન કરવું જોઈએ. સાથે જ રાત્રે 2 ચમચી મેથીને પાણીમાં પલાળી બીજે દિવસે સવારે તે પાણીને પી લેવાથી હેલ્થ પણ સારી રહે છે. વધેલા મેથી દાણાને વાટીને પેસ્ટ બનાવી વાળમાં લગાવી 20 મીનિટ બાદ તેને શેમ્પુથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કાળા, લાંબા અને મજબૂત બનશે.

દહીં .દહીંમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. તેથી જ પ્રોટીન સ્કાલ્પની હેલ્થ અને નવા ફોલિસલ્સના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે. વાળ પર દહીથી મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. સાથે જ દહીંને પોતાના સ્કાલ્પ પર 15 મિનિટ લગાવ્યા બાદ રહેવા દો. જે બાદ તેને શેમ્પુથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કોમળ અને ચમકદાર બનશે.

આંબળા .તમારી ડાયેટમાં વિટામીન-Cની ખામીને કારણે વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યા ઉદભવે છે. જો કે, આંબળાનું સેવન કરવાથી અને વાળમાં આંબળાનું તેલ નાખવાથી તમને વાળની બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. સાથે જ વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે

લીમડો .લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ આ ઠંડા પાણીથી વાળને ધોવાથી તમારા વાળની ચમક જળવાઈ રહેશે. વાળની ચમકને જાળવી રાખવા માટે અઠવાડીયામાં 3 વખત લીમડાના પાણીથી વાળને ધોવા જોઈએ.

ભુંગરાજ .તેલ ભુંગરાજ તેલ વાળ માટે રામબાળ ઈલાજ છે. આ તેલને વાળમાં લગાવવાથી વાળ લાંબા અને કાળા બને છે. સાથે જ આ તેલને લગાવવાથી વાળ સફેદ પણ નથી થતા અને વાળ ખરવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. સુકેલા ભુંગરાજને પાણીમાં મેળવી સ્કાલ્પ પર લગાવવાથી વાળની મજબૂતી વધે છે.

વાળ ખરવાના કારણોવાળના પોષણ-જથ્થા માટે આવશ્યક પોષણનો અભાવ.ભોજનનાં સમય, પૌષ્ટિકતા અને પાચનમાં અનિયમિતતા.વાળને વધુ તીવ્ર તાપ, અતિશય ભેજવાળું વાતાવરણ અથવા અતિશય શુષ્ક હવા-ઠંડી હવાનો વારંવાર સામનો કરવો પડતો હોય.બ્યુટી ટ્રીટમેન્ટનાં નામે વાળને નુકશાનકર્તા કેમિકલ્સ, કલર્સ, હાર્ડ શેમ્પૂ-કંડીશનર અને કહેવાતી હર્બલ પ્રોડક્ટ્સનો દુરુપયોગ – યોગ્ય માર્ગદર્શન વગર થતો હોય.

માથાની ત્વચામાં વધુ પ્રમાણમાં સિબમની ચીકાશ, ત્વચાનાં ડેડ સેલ્સનો જમાવડો, પ્રદૂષણ જેવા કારણોથી સોજો આવવો, ફોતરી ઉખડવી, ચીકાશ જામી જવાથી વાળના મૂળને નુકશાન થવું. આવશ્યક સફાઈ, તેલ લગાવવું, પૌષ્ટિક હેરપેક લગાવવા જેવી નિયમિત માવજતનો અભાવ. માથામાં જું, લીખ, ડર્મેટાઈસીસ, સોરાયસીસ જેવા રોગ અથવા સંક્રમણ થવાથી.ફંગલ ઇન્ફેકશનથી ફોડકી – ગૂમડાં થવા અથવા ઉંદરી – એલોપેસિયા જેવો રોગ થવો.

ખોડો મટાડવા શું કરવું ?યુવાન વયે ચામડીમાં સીબમની ચીકાશને પરિણામે મ્હોંની ત્વચા, માથાની ત્વચામાં ચીકાશ વધુ રહે છે. તે સાથે સ્વચ્છતા-પોષણનાં અભાવે ચીકણી પરત જામવાથી ખોડો થાય છે. કોઈક કીસ્સામાબ વાયુદોષને પરિણામે માથાની ચામડીમાં રૂક્ષતા અને કોષોનાં અયોગ્ય વિકાસ-પોષણને કારણે ફોતરી ઉખડે છે. ખોડાની પરતને કારણે માથામાં ખંજવાળ, સોજો, ફોડકીઓ જેવી તકલીફ થાય છે. માથાની ત્વચાની વાયટાલિટી જળવાય તો જ તૈલી દ્રવ્યનું, કોષોના ઘસારો-નવસર્જનનું નિયમન જળવાય. આથી માથાની ચામડીમાં તેલ, વનસ્પતિની લુગદી, હેરપેક જેવા કુદરતી ઉપચારથી વાળનાં મૂળને સાફ અને પોષણ મળે તેવી વ્યવસ્થા જરૂરી બને છે.

નિયમિત અંતરે અરીઠા, આંબળા, શિકાકાઈનો સૂકો પાવડર, સપ્રમાણ ભેળવી ૩-૪ ચમચી પાવડરને ૩૦૦ મીલી પાણીમાં પલાળી, ઉકાળી અને ગાળીને વાળ ધોવા વાપરવું. આ મૂજબ ઘરે બનાવેલું શેમ્પૂ જ હર્બલ શેમ્પૂ કહેવાય.અઠવાડિયામાં એક-બે વખત નારિયેળ તેલ, કરંજ તેલ, લીંબોળીનું તેલ સરખા ભાગે ભેળવી, ગરમ કરી તેમાં કપૂર નાંખી માથાની ચામડીમાં, વાળનાં મૂળમાં લગાવી ૧૦ મિનીટ રાખી વાળ હર્બલ શેમ્પૂથી ધોવા.

ફુદીનાનાં પાન અથવા કડવા લીમડાનાં પાનની લુગદી બનાવી વાળની ચામડીમાં લગાવવું. ૧૫-૨૦ મિનીટ રાખ્યા બાદ વાળ પાણીથી ધોઈ, સૂર્યપ્રકાશમાં સૂકવવા.ડુંગળીનો રસ, લસણની લુગદીને વાળનાં મૂળમાં લગાવી ૧૫-૨૦ મિનીટ રાખી હર્બલ શેમ્પૂથી વાળ ધોવા. ડુંગળી-લસણમાં રહેલાં ગંધક અને એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તત્વોની સાથે વાળને પોષણ આપે તેવા પૌષ્ટિક તત્વોથી ખોડો દૂર થઇ, ચામડીનો સોજો, ખંજવાળ મટે છે. ખરી ગયેલા વાળનાં મૂળમાંથી નવા વાળ ઉગે છે.

ખોડાની સમસ્યા હોય તેઓએ વધુ પ્રમાણમાં તળેલાં, તૈલી ચીઝ-બટર જેવા પદાર્થો ન ખાવા. પોષક તત્વોથી યુક્ત લીલા શાકભાજી, કાકડી, કોબીચ, ટમેટા, ફ્લાવર, સંતરા, કેળા, પપૈયા જેવા ફળો બદામ, અખરોટ, જલદારૂ, કાળીદ્રાક્ષ, ખજૂર જેવા ડ્રાયફ્રુટ્સ, લીંબુનો રસ પાણીમાં નાંખી, છાશ વગેરે કુદરતી વિટામીન્સ, મિનરલ્સ, માઈક્રોન્યુટ્રિઅન્ટસ યુક્ત ખોરાક ખાવો. અહીં જણાવ્યા તે કાકડી, લીંબુનો રસ, ભાજી વગેરે ખાવાથી ચામડીમાં તૈલી તત્વનું નિયમન અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી વાળનો રીગ્રોથ ઝડપથી થાય છે. .કેલ્શ્યમ જેવા પૌષ્ટિક તત્વોથી યુક્ત કુદરતી મીઠાશથી પિત્ત મટાડતું ગાયનું દુધ વાળનાં ગ્રોથ-ચમક માટે નિયમિત પીવું.