આ ડોક્ટર શારીરિક સંબંધ બનાવીને કરે છે દર્દીઓનો ઈલાજ, અને ફી પણ લે છે આટલી બધી…

0
535

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

ડૉક્ટર પાસે તેની પોતાની કલા છે. જ્યારે પદ્મ દિવાએ તેના નવા દર્દીને મળ્યા, ત્યારે તેને કોઈ હોટલ રૂમમાં કોઈ ઑફિસ અથવા ઘણો સમય મળ્યો નહીં. જેમાં તે અને તેના ક્લાયન્ટ અથવા દર્દી કપડાં વિના છે. તેમાં મસાજ અથવા અન્ય ક્રિયાઓ પણ એકબીજા સાથે હોય છે. તેમ છતાં, ફી: બે વચ્ચેના શારીરિક સંબંધ પણ સેટ કરવામાં આવે છે. મીટિંગના અંતે, ક્લાયંટ તેની સેવાઓ લેવા માટે પદ્મ લેવાની જગ્યાએ ફી ચૂકવે છે. અને તે બંને તેમના માર્ગ પર જાય છે.

પદ્મ વેશ્યા, પરંતુ મનોચિકિત્સક: પદ્મ જૂના વ્યવસાયમાં છે, તો પછી તમે ખોટા છો. પદ્મ એક વેશ્યા નથી. તેના બદલે તે એક પ્રશિક્ષિત મનોચિકિત્સક છે. તે પુરુષો માટે બીજી મહિલા તરીકે કામ કરે છે જે વિવિધ પ્રકારની જાતીય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરે છે. અથવા જે લોકોએ સામાન્ય જાતીય જોડાણોને સ્થાપિત કરવાની તેમની ક્ષમતા ગુમાવી દીધી છે. શારીરિક સંબંધની દુર્ઘટનાનો ઉપચાર: પદ્મ કહે છે કે તેમનું કાર્ય દુષ્ટતાના ભોગ બનેલા લોકોની સારવાર કરે છે.

પદ્મ કહે છે કે આપણે આજે એક ખુલ્લા સમાજમાં જીવી રહ્યા છીએ, પરંતુ જેઓ જાતીય સમસ્યાઓથી પીડાય છે તેઓ તેમની સમસ્યાઓ સાથે વાત કરવા માટે વિશ્વાસ ધરાવતા નથી, પણ તેમના સાથીથી પણ નહીં. આ જાતીય સંસ્કારની જરૂર છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મિત્રો તમને જણાવી દઈએ કે સુરત પૈસાદાર નબીરાઓને શરીરસુખ માણવાના બહાને બોલાવી તેમને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતી ગેંગનો પોલીસ પર્દાફાશ કર્યો છે.

ગત જાન્યુઆરી માસમાં કામરેજ ખાતે નોંધાયેલા હની ટ્રેપના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે 2 મહિલા અને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. જોકે, હજુ એક સગીરા પોલીસ પકડથી દુર છે.આ અંગેની વિગતો એવી છે કે, ગત મહિનામાં ફોન પર યુવકનો સંપર્ક કરી તેને ખેતરના એક ઓરડામાં લઈ જવાયો હતો. અહીં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથેનો વીડિયો ઉતાર્યો હતો. આ પછી યુવક પાસે રહેલી રોકડ તેમજ એટીએમમાંથી 62000ની લૂંટ ચલાવી હતી. જોકે, હવે આ ગુનોનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. અને બે મહિલા તેમજ ત્રણ યુવકોની ધરપકડ પણ કરી લીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અજમેરમાં ખેતરમાં લઇ ને સ્ત્રી જોડે ક્યુ ગેરવર્તન કર્યું અને તેની જિંદગી કેવી રીતે બચાવી તો ચાલો વાહલા મિત્રો જાણીએ.રાજસ્થાનના અજમેરના રામગંજ પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.  પીડિતાએ કેસ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.  સાથે જ આ ઘટના બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પીડિતાના કહેવા મુજબ રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીપુ સુલતાન તેને મિત્રો સાથે બળજબરીથી ખેતરોમાં લઇ ગયો હતો અને તેની સાથે ખોટી વર્તન કરવામાં આવ્યું હતું.  ત્યાંથી દરમિયાનગીરી કરીને તેણી ઘરે આવી હતી અને પોતાની ઘટના સંભળાવી હતી, જે બાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પીડિતા સાથે થયેલી આ દર્દનાક પીડા બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ કેસમાં રામગંજ પોલીસ મથકે પણ કેસ દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી છે.  ગ્રામજનોનું કહેવું છે કે આ મામલે વહેલી તકે કાર્યવાહી થવી જોઇએ નહીંતર મોટું આંદોલન કરવામાં આવશે.  આ કેસની તપાસ અજમેર દક્ષિણના નાયબ અધિક્ષક મુકેશ સોની કરી રહ્યા છે.ત્યારબાદ મિત્રો એક બીજી જગ્યા પણ આવી ઘટના થઈ તો ચાલો જાણીએ.હવસખોર ઘરજમાઇની કામલીલા, પત્નીની સાથે સાળીને પણ બનાવી દીધી ગર્ભવતી.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો છે.મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું.તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી.

આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા.પરંતુ હવસખોર જમાઇની નજર તેની ૧૫ વર્ષની ઉંમરની સાળી પર હતી.ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.

ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે.

બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે  પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.ત્યારબાદ મિત્રો આવી એક ઘટના સાંભળ વામાં આવી છે તો ચાલો જોઈએ કઇ ઘટના છે.

સારવારનાં નામે હવસખોર ડોકટર યુવતીઓ સાથે કરતો હતો એવું કૃત્યકે જાણી ને ચોંકી જશોડોક્ટરને ભગવાન કહેવામાં આવે છે, પરંતુ આજકાલ કેટલાક ડોકટરોની ગંદા વિરોધી આ વ્યવસાયને બદનામ કરે છે. ગુજરાતમાં ડોક્ટરની કાળી કૃતિ સપાટી પર આવી છે. તે મહિલા દર્દીઓની સારવારના બહાને શારીરિક જોડાણો બનાવતો હતો. આ તેના ક્લિનિકમાં કામ કરતા કમ્પાઉન્ડરને ખબર હતી.ડોક્ટર બીમાર સ્ત્રી સાથે સંબંધ રાખતો હતોપૂછપરછ દરમિયાન કમ્પાઉન્ડરે કબૂલાત કરી કે તેણે કુલ 135 વીડિયો રેકોર્ડ કર્યા છે, જેમાં 25 વાયરલ થયા છે. આરોપી ડોક્ટરની ઓળખ બીએચએમએસ પ્રિતક જોશી તરીકે થઈ છે.

તેમણે આ ઘટના દરમિયાન ઘણી વખત ડોક્ટરના દર્દીઓ સાથે ઘનિષ્ઠ વીડિયો પણ બનાવ્યો હતો. બાતમીના આધારે પોલીસે કમ્પાઉન્ડરની ધરપકડ કરી હતી, જ્યારે આરોપી ડોક્ટર ફરાર છે.છેતરપિંડી ગરીબ પરિવારની મહિલાઓને આપતી હતી,ડોક્ટર ગુજરાતના વડોદરામાં ગોત્રી રોડની કૃષ્ણા ટાઉનશીપમાં રહે છે. ગામમાં તેનું ક્લિનિક છે. ગરીબ પરિવારોની મહિલાઓને સારી સારવાર આપવાના બહાને ડોક્ટર તેમને ક્લિનિક્માં દબાણ કરતો હતો.

તે છ જેટલા મહિલા દર્દીઓ સાથે તેના સંબંધો હોવાનું બહાર આવ્યું છે. તે જ સમયે, ડોક્ટરના ગાયબ થયા પછી, પરિવારે જણાવ્યું કે તે શહેરની બહાર ગયો છે. કમ્પાઉન્ડર 25 વીડિયો વાયરલ થયોઆ ક્લિનિકમાં દિલીપ ગોહિલ કમ્પાઉન્ડર છે, જેમણે મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં રહીને ગુપ્ત રીતે ડોક્ટરનો વીડિયો બનાવ્યો. પોલીસ પૂછપરછમાં ગોહિલે કહ્યું કે તેણે ડોક્ટરના ઘણા વીડિયો કાઢી નાખ્યા છે, જે તેણે કેટલાક મિત્રોને મોકલાવ્યા હતા. પોલીસે કમ્પાઉન્ડર પાસેથી એક પેનડ્રાઇવ કબજે કરી છે, જેમાંથી જોશીના 25 વાંધાજનક વીડિયો મળી આવ્યા છે.જાણો અન્ય સ્ટોરી.

ડોક્ટરને સમાન્ય માણસ ભગવાનનું રૂપ માનતા હોય છે. ડોક્ટર ઉપરથી લોકોનો વિશ્વાસ જ ઉઠી જાય તેવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે. પ્રફુલ દોષીના ક્લીનિક પર આવેલી નિ:સંતાન મહિલાને તેના ચેમ્બરમાં બોલાવી અને તેના પર બળાત્કાર કર્યો હતો. મહત્વનું છે, કે સુરત શહેરમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ ક્લિનીક મી એન્ડ મમ્મી હોસ્પીટલમાં ડોક્ટરે નિ:સ્તાન મહિલાને પહેલા તો તેના ચેમ્બરમાં બોલાવી અને તેને ઇન્જેક્શન આપી મહિલા પર બળાત્કાર કર્યો હતો. પોલીસે ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધમાં કલમ 376 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પીડિત મહિલાને તબીબ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

સમીમાં દવાખાનામાં સારવાર માટે આવતી મહિલા દર્દીઓનો તપાસના બહાને વીડિયો બનાવી તે વાઈરલ કરી દેવાની ધમકી આપી ડોક્ટર પિતા અને મિકેનિક પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો ભાંડો ફૂટતાં રોષે ભરાયેલા ગામલોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી ડોક્ટર અને પુત્રને ઢોર માર મારી પોલીસના હવાલે કર્યા હતા. લોકોમાં એટલી હદે આક્રોશ હતો કે ડોક્ટરના પુત્રના માથે મુંડન કરી તેને અર્ધનગ્ન કરી બરાબર ધોલાઇ કરી હતી.

આ ઘટનાને પગલે પોલીસે ડોક્ટર અને તેના પુત્ર દ્વારા મોબાઈલમાં ઉતારેલા મહિલાઓના અશ્લીલ વીડિયોવાળા મોબાઇલ જપ્ત કરી બે પીડિતાના નિવેદનો આધારે દુષ્કર્મની ફરિયાદ નોંધી હવસખોર ડૉ. મહેન્દ્ર મોહનલાલ મોદી અને તેના પુત્ર કિશન મહેન્દ્ર મોદીની ધરપકડ કરી છે. આ તબીબ મહેસાણામાં રહી ત્યાં પણ દવાખાનું ચલાવે છે અને દર શનિ અને રવિવારે સમી આવતો હતો.મહેન્દ્ર મોદી અને મિકેનિક પુત્ર સમીની મુખ્ય બજાર હોસ્પિટલ ચલાવતા.

સમીની મુખ્ય બજારમાં વાણિયા શેરીમાં દેના બેંકની બાજુમાં છેલ્લા 40 વર્ષથી મહેન્દ્ર મોદી બીએએમએસની ડિગ્રી ધરાવતો હોવા છતાં તમામ પ્રકારની સારવાર કરતો હતો. થોડા સમયથી મહેસાણા ખાતે અન્ય હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હોઇ સમી ખાતે અઠવાડિયામાં બે દિવસ આવતો હતો અને સમીનું ક્લિનિક તેના પુત્ર કિશન મોદી ડિગ્રી વગર ડોક્ટર બની દર્દીઓની સારવાર કરતો હતો. આ વિસ્તારમાં વર્ષો જૂની હોસ્પિટલ હોઇ વિશ્વાસના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ પણ સારવાર અર્થે આવતી હતી.

પણ પિતા -પુત્ર દ્વારા હવસ સંતોષવા હોસ્પિટલમાં આવતી મહિલા દર્દીઓને ચેકઅપ કરવાના બહાને વીડિયો ઉતારી તેની સાથે શારીરિક સબંધો બાંધતો હતો.આ આ કૃત્યના વીડિયો કોઈએ વાઇરલ કરતાં ગામમાં હોબાળો મચી ગયો હતો. શનિવારે લોકોએ ક્લિનિકમાં હોબાળો મચાવી ડોક્ટર અને પુત્રને માર્યા બાદ પુત્રનું મુંડન કરી પોલીસને હવાલે કર્યા હતા. દરમિયાન ગામલોકોએ સ્વયંભૂ બંધ પાળી આ હેવાનિયતનો વિરોધ દર્શાવ્યો હતો.

તબીબના કમ્પાઉન્ડરે જ ભાંડો ફોડ્યો?તબીબ અને તેના પુત્રની કામલીલાનો ભાંડો અહીં અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતા મુસ્લિમ યુવાને જ ફોડ્યો હોવાનું કહેવાય છે.સ્થાનિક ચર્ચા મુજબ 3 મહિના પહેલાં છુટા થયેલા કમ્પાઉન્ડરે આ દવાખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ તેના મોબાઇલમાં લઇને તે વીડિયો ફરતો કર્યો હતો.અશ્લીલ કૃત્યના 3 વીડિયો વાઇરલ થયામહિલા દર્દીઓ સાથે કરેલા અશ્લીલ કૃત્યના 3 વીડિયો સમી વિસ્તારના વોટ્સઅપ ગૃપમાં ઘટનાના ત્રણ દિવસ પહેલાં ફરતાં થયાં હતાં. જેમાં બે ડોક્ટર મોદીના એક તેના પુત્રનો હતો.

આ દુષ્કર્મી તબીબ અને તેના પુત્રને ઓળખો.લોકોએ ક્લિનિકમાં હોબાળો મચાવી ડોક્ટર મહેન્દ્ર મોદી અને પુત્ર કિશનને માર્યા બાદ તેનું મુંડન કરી પોલીસને સોંપ્યા હતા.સીધી વાત શોભા ભૂતડા, એસપી પાટણવાઈરલ વીડિયો સીસીટીવીના લાગે છે,મહિલા આયોગે તપાસ રિપોર્ટ માંગ્યો હોવાના મેસેજ છે,આવી કોઇ સુચના મળી નથી.આ વીડિયો મોબાઇલના છે કે સીસીટીવીના,ક્લિનિકના સીસીટીવીના લાગે છે. પણ તેમાં તપાસ કરાયા પછી જ સ્પષ્ટ કહી શકાશે. બે મહિલા સાથેના વીડિયો મુજબ ફરિયાદ દાખલ કરાઇ છે.60 થી 100 જેટલી મહિલા સાથે હરકતોની વાતેમાં તથ્ય ખરું?ના. હાલ તો બધી વાતો જ છે. પણ અમે મહિલાઓને અપીલ કરી છે.