આ દિવસે વાળ કપાવવાથી વધી જાય છે ધનલાભ ના યોગ જાણીલો ફટાફટ.

0
419

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વાળ કપાવવાની પ્રક્રિયા માંથી તો દરેકને ક્યારેકને ક્યારેક તો પસાર થવું જ પડે છે. એટલા માટે લોકો રજાનો દિવસ પસંદ કરે છે. રજાનો દિવસ એટલે રવિવારનો દિવસ લોકો વાળ કપાવવા માટે વધુ પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ખરેખર વાળ ક્યા દિવસે કપાવવા જોઈએ? આમ તો આપણા જીવનમાં ઘટતી દરેક ઘટના આપણી સાથે જોડાયેલી જ હોય છે.

એટલું જ નહિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા જીવનને સંપૂર્ણ અસર પણ કરે છે. આજે અમે તમને વાળ કાપવાને લઇને થોડી ખાસ વાતો જણાવીશું.મહાભારતના અનુશાસન પર્વ મુજબ રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ હોય છે. તેવામાં જો તમે આ દિવસે દાઢી, વાળ કે નખ કાપો છો, તો હવેથી તે કરવાનું એકદમથી બંધ કરી દો. કેમ કે શાસ્ત્રો મુજબ આ દિવસ કરવામાં આવેલા કોઈપણ કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

એટલી જ નહિ તમારુ ભેગું કરેલું ધન પણ બરબાદ થઇ શકે છે. રવિવારનો દિવસ આમ તો ખાસ હોય છે, પરંતુ નખ અને વાળ બિલકુલ પણ ન કાપવા જોઈએ.તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો મોટાભાગે દરેક વ્યક્તિ પોતાના વાળ કપાવતા હોય છે.અને સ્વાભાવિક રીતે આ કામ માટે લોકો રજાનો દિવસ જ પસંદ કરતા હોય છે.અને રજાના દિવસમાં મોટાભાગના લોકોનો દિવસ રવિવાર જ હોય છે.

અમુક નોકરી ધંધા વાળા લોકો બીજો કોઈ દિવસ પસંદ કરે છે, બાકી રવિવાર જ બધાની પહેલી પસંદ હોય છે.પણ મિત્રો, શું તમે એ જાણો છો કે ખરેખર વાળ ક્યા દિવસે કપાવવા જોઈએ? જો ના તો આજે અમે તમને એના વિષે જણાવવાના છીએ. મિત્રો શાસ્ત્રો અનુસાર આપણા જીવનમાં ઘટતી દરેક ઘટના આપણી સાથે જોડાયેલી હોય છે. અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે આપણા જીવનને કોઈ ને કોઈ રીતે અસર પણ કરે છે.

એમાં વાળ અને નખ કપાવવાને પણ શામેલ કરવામાં આવ્યા છે. આથી આજે અમે તમને વાળ કાપવાને લઇને થોડી ખાસ વાતો જણાવીશું, જેના વિષે તમને જાણકારી હોવું જરૂરી છે.હવે તમારી સામે સૌથી મોટી સમસ્યા એ ઉભી થઈ ગઈ છે કે તમે ખરેખર ક્યા દિવસે વાળ કે નખ કપાવી શકો છો? તો તમારે દુ:ખી થવાની જરૂર નથી, કેમ કે અમે તમને આજે દિવસ મુજબ વાળ ક્યા દિવસે કપાવવા શુભ હોય છે, તેના વિષે જણાવીશું, જો તમે શુભ દિવસે વાળ કપાવશો તો તમને વધુ ફાયદો થશે.

સાથે જ તમે ધનવાન પણ બની શકો છો.જાણકારી માટે જણાવી દઈએ કે, મહાભારતના અનુશાસન પર્વમાં જણાવ્યા અનુસાર રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ હોય છે. અને જો તમે આ દિવસે દાઢી, વાળ કે નખ કાપો છો તો હવેથી એવું કરવાનું બંધ કરી દેજો. શાસ્ત્રો મુજબ એવું કહેવાય છે કે, આ દિવસે કરવામાં આવેલા આવા કોઈપણ કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. એનાથી તમારુ ભેગું કરેલું ધન પણ બરબાદ થઇ શકે છે.

મિત્રો, રવિવારનો દિવસ આમ તો ખાસ હોય છે, પણ આ દિવસે નખ અને વાળ બિલકુલ પણ કાપવા જ જોઈએ.તો હવે લોકો સામે સૌથી મોટી મુંઝવણ એ ઉભી થાય છે કે, અઠવાડિયાના કયા દિવસે વાળ કે નખ કપાવી શકાય? તો જણાવી દઈએ કે, હવે તમારે આ કારણે વધુ દુ:ખી થવાની જરૂર નથી, કેમ કે આજે અમે તમને જણાવીશું કે કયા દિવસે વાળ કપાવવા શુભ હોય છે. અને જો તમે શુભ દિવસે વાળ કપાવશો, તો તમને એનો ઘણો ફાયદો થશે, સાથે જ તમે ધનવાન પણ બની શકો છો.

બ્રહ્માંડનો એક નાનો ટુકડો પૃથ્વી છે પૃથ્વી પર મનુષ્ય નો જન્મ થયો છે બ્રહ્માંડથી નીકળતી સર્વાધિક ઉર્જાનો પ્રભાવ પૃથ્વી પર પડે છે. આ ઊર્જાથી માનવ શરીર પ્રભાવિત થાય છે. એમ તો શરીરના પ્રત્યેક અંગ ઉપર બ્રહ્માંડથી નીકળતી ઉર્જાનો પ્રભાવ પડે છે. પરંતુ શરીરના આંગળીઓનો ઉગ્ર ભાગ અને માથું અત્યંત સંવેદનશીલ હોય છે. તેની સુરક્ષા માટે પ્રકૃતિએ નખ અને વાળ થી તેની રક્ષા કરે છે.

સપ્તાહમાં ઘણા દિવસો એવા હોય છે કે જેમાં નખ અને સેવિંગ અને વાળ કાપવા થી આપણને નકારાત્મક ઉર્જા મળે છે જે આપણા સંવેદનશીલ ભાગને હાનિ પહોંચાડે છે.સોમવારનો દિવસ,એ વાત તો બધા સારી રીતે જાણે છે કે, સોમવારનો દિવસ ભોલેનાથનો હોય છે. અને ભોલેનાથને વાળ અને દાઢી સાથે ઘણો પ્રેમ છે. તેવામાં તમારે આ દિવસે તો વાળ કપાવવા જોઈએ નહિ. એ કામ શુભ નથી માનવામાં આવતું, કેમ કે તે દિવસે વાળ કપાવવાથી તમને માનસિક તકલીફ થઇ શકે છે.

સાથે જ ભોલેનાથ નારાજ પણ થઇ જશે.રવિવાર બુધવાર અને શુક્રવારના દિવસે વાળને કપાવવું શુભ માનવામાં આવે છે.મંગળવારનો દિવસ,મંગળવારના દિવસની વાત કરીએ તો, આ દિવસે ભૂલથી પણ વાળ ન કપાવવા જોઈએ. કારણ કે એમ કરવાથી તમારી ઉંમર ઓછી થઇ શકે છે. એવું પણ કહેવાય છે કે, તમારું અચાનકથી મૃત્યુ પણ થઇ શકે છે. તેવામાં કોઈપણ સંજોગોમાં તમે મંગળવારના દિવસે વાળ કપાવવાથી દુર રહો, નહિ તો સમસ્યા વધી શકે છે.બુધવારનો દિવસ,તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બુધવારનો દિવસ વાળા કાપવા માટે શુભ હોય છે.

અને તે દિવસે તમારે પોતાના વાળ કે નખ કપાવવા જોઈએ. જણાવી દઈએ કે, બુધવારે આ કામ કરવાથી ધન ધાન્ય અને ઘરની ખુશાલીમાં વૃદ્ધી થાય છે. અને સાથે જ તમારા ઘરમાં કોઈપણ પ્રકારની કોઈપણ મુશ્કેલી નથી આવતી. ઘર પરિવારમાં શાંતિ જળવાયેલી રહે છે.ગુરુવારનો દિવસ,ત્યારબાદ આવે છે ગુરુવારનો દિવસ. મિત્રો, આ દિવસે પણ વાળ કપાવવા ઘણું અશુભ માનવામાં આવે છે. તેવામાં જો તમે આ દિવસે કાંઈ કરશો, તો તમને જ એનું નુકશાન થશે.

કહેવાય છે કે, આ દિવસે વાળ કાપાવવાથી ધન હાનીની સાથે જ તમારા માન સન્માન ઉપર પણ અસર પડે છે. તેવામાં તમારે આ દિવસે નખ અને વાળ ન કપાવવા જોઈએ.આ દિવસે વાળ કાપવા થી ગુરુની શુભતા માં કમી આવે છે. બુઝુર્ગ સાથે અનબન રહે છે અને દાંપત્ય જીવનમાં તણાવ આવે છે.શુક્રવારનો દિવસ,મિત્રો, શુક્રવારનો દિવસ વાળ કાપવા માટે શુભ ગણાય છે. એ સિવાય આ દિવસે તમારે તમામ શુભ કામ કરવા જોઈએ.

અને શાસ્ત્રો મુજબ જો તમારે વાળ કે નખ કાપવા જ છે, તો તેના માટે શુક્રવારનો દિવસ પસંદ કરવો જોઈએ. કારણ કે આ દિવસે આ કામો કરવાથી તમારા જીવનમાં પ્રગતી થશે. અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.શનિવારનો દિવસ,શનિવારના દિવસની વાત કરીએ, તો આ દિવસે ભૂલથી પણ આ કામ કરવા જોઈએ નહિ. કારણ કે આ દિવસ વાળ કાપવા માટે ઘણો વધારે અશુભ માનવામાં આવે છે.

તે ઉપરાંત આ દિવસે જો તમે તમારા વાળ કે નાખ કાપો છો, તો તમારી ઉપર શનિનો પ્રકોપ વરસી શકે છે, જે તમારા માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી ગણાતું.આજના દિવસે વાળ કપાવવાથી શનિ ગ્રહની શક્તિ માં કમી આવે છે. ઘરના નોકર કામ છોડી દે છે અને મનમાં ખોટું કરવાના વિચારો આવે છે ગઠીયા અને કમરના રોગોમાં શનિવારના દિવસે વાળ કાપવા થી વૃદ્ધિ થાય છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે શેવિંગ પણ કરવી જોઈએ નહીં. બુધવાર, શુક્રવાર અને રવિવારના દિવસે શેવિંગ કરવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે.