આ દિવસે કપાવો વાળ ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન, ફટાફટ જાણીલો આ દિવસ વિશે…..

0
2068

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સામાન્ય રીતે દરેક વ્યક્તિ આખું વીકેન્ડ ઘર,ઓફિસ તથા વ્યવસાય ના કાર્યો માં વ્યસ્ત હોય છે. આ લોકો ને ફકત રવિવાર ના દિવસે જ છુટ્ટી એટલે કે ફ્રી ટાઈમ મળે છે.એટલે મુખ્યત્વે મોટા ભાગ ના લોકો રવિવાર ના દિવસે પોતાના વાળ કપાવવા નું અને દાઢી કરવાનું કાર્ય કરે છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ આગળ.વાળમાં કેરોટીન નામનું રેસામય પ્રોટીન રહેલું છે. દરેક વાળ માથાની ચામડીમાં રહેલા નાનાં નાનાં છિદ્રોમાંથી ઊગે છે, જેને પુટિકા કહેવાય છે.દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ધન દોલતની જરૂરિયાત હોય છે. જો આજના સમયની વાત કરવામાં આવે તો, આજના સમયમાં એવું કોઈ કામ નથી જે પૈસા વગર થઈ શકે. તેવામાં ધન નું શું મહત્વ છે તે જણાવવાની જરૂરિયાત રહેતી નથી. વ્યક્તિ ધનવાન બનશે કે નહીં તે તેના ગ્રહો અને નક્ષત્રો પર નિર્ભર રહે છે.સાથોસાથ અન્ય કારણો ઉપર પણ નિર્ભર રહે છે. જેમ કે વ્યક્તિ કયા દિવસે ક્યુ કામ કરે છે, તે અનુસાર પણ ગ્રહ પરિવર્તિત થતા રહે છે.દરેક પુટિકાની નીચે અંકુર હોય છે, જ્યાં સહેલાઈથી લોહી પહોંચી શકે છે. અંકુર વાળના કોશો ઉત્પન્ન કરે છે, જે કોશો પુટિકામાંથી પસાર થાય છે અને કઠણ બનીને વાળ બને છે.

કેટલાક લોકો એવું માને છે કે ઝાડની ડાળીને થડ દ્વારા પોષણ મળે છે એ રીતે, વાળને પણ શરીર દ્વારા પોષણ મળે છે. પરંતુ વાળ એક વખત માથાની ત્વચામાંથી ઊગ્યા પછી, એ મૃત કોશિકાઓ જ છે. તેથી, વાળ કાપવાથી એનો જથ્થો વધતો નથી.લોકો વાળ અને દાઢી કરાવવા માટે  મોટા ભાગે રવિવાર રજાનો દિવસ હોવાથી તે દિવસ વધારે પસંદ કરે છે.

અત્યારની લાઇફ સ્ટાઇલ જ એવી થઈ ગઈ છે કે લોકો પાસે બીજા દિવસોમાં ટાઈમ જ નથી હોતો. પરંતુ લોકો એ જાણતા નથી કે  રવિવાર એ સુર્ય નો દિવસ છે અને રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. રવિવાર સિવાય બીજા કયા દિવસે વાળ કપાવવા જોઈએ એ તમને આજે અમે જણાવીશું.વાળના અંદરના ભાગમાં રંજકદ્રવ્યો નામનું દ્રવ્ય રહેલું છે જેનાથી વાળમાં રંગ આવે છે.

રંજકદ્રવ્યો મરી જાય છે ત્યારે, વાળ સફેદ થવા લાગે છે; એ ઉંમર વધવાની પ્રક્રિયાનો પણ એક ભાગ છે. ઉંમર પહેલાં જ નાની વયે વાળ સફેદ થવા લાગે તો, એનું કારણ આનુવંશિકતા કે માંદગી હોય શકે. તેમ છતાં, એ ખોટી માન્યતા છે કે વાળ રાતોરાત સફેદ થઈ જશે.માથાની ચામડીની આંતરત્વચામાં રંજકદ્રવ્યો આવેલા હોય છે. તેથી, સફેદ વાળને (એક મહિનામાં લગભગ ૧.૨૫ સેન્ટિમીટર) વધતા અને માથામાં દેખાતા સમય લાગે છે.વાળ ખરવા એ વાળનો કુદરતી ક્રમ છે. સરેરાશ, દરરોજ દરેક વ્યક્તિના ૫૦થી ૮૦ વાળ ખરે એ સામાન્ય છે.

પરંતુ પુરુષોની ટાલ, વારસાગત અને હોર્મોનની અસમતુલાને કારણે હોય છે, જેનાથી કાયમ માટે ટાલ પડી જાય છે. અસામાન્ય રીતે વાળ ઊતરી જાય એને એલોપેસીયા કહેવાય છે.વાળ માથાની ચામડી નીચે, લોહી વાળને પોષણ આપે છે. તેથી, તંદુરસ્ત વાળથી ખબર પડે છે કે ત્યાં લોહીનો પૂરતો પુરવઠો પહોંચે છે.તેમ છતાં, ઓછું ખાનારાઓ કે વધુ પડતા આલ્કોહોલયુક્ત પીણાં પીનારાઓના વાળ નબળા અને બરછટ હોય છે, કેમ કે લોહીનું યોગ્ય પરિભ્રમણ થતું ન હોવાથી તેઓના માથામાં યોગ્ય રીતે પોષણ મળતું નથી. વાળ ખરવા કે નબળા વાળ માંદગી કે ગર્ભાવસ્થાની પ્રથમ નિશાની પણ હોય શકે.

સોમવાર : આ દિવસે પણ વાળ કે દાઢી ના કરાવવી જોઈએ. આ દિવસે વાળ કપાવવાથી માનસિક શાંતિ મળતી નથી તેમજ આપણા પરિવાર માટે પણ હાનિકારક હોય છે.સોમવારના દિવસને ભગવાન શિવજીનો વાર કહેવામાં આવે છે.સાથોસાથ આ દિવસે ચંદ્ર દેવનું પણ આધિપત્ય હોય છે. એવું કહેવામાં આવે છે કે સોમવારના દિવસે વાળ અને નખ કાપવાથી પરેશાનીઓને આમંત્રણ આપવા જેવું છે. પોતાના મગજને સ્થિર રાખવા માટે આ દિવસે વાળ અને નખ કાપવા જોઈએ નહીં.

મંગળવાર : વાળ કપાવવા માટે મંગળવારનો દિવસ અત્યંત ખરાબ માનવામાં આવે છે. આ દિવસે વાળ કપાવવાથી પોતાની લાઇફ માટે જોખમ માનવામાં આવે છે.મંગળવાર ધન ની પ્રાપ્તિ થતી નથી તેથી તમારે ધ્યાન રાખવું.બુધવાર : સપ્તાહમાં બુધવારનો દિવસ વાળ અને દાઢી કરાવવા માટે શુભ માનવામાં આવે છે. તમે બુધવારે નખ પણ કાપી શકો છો. આ દિવસે વાળ, નખ કે દાઢી કરાવવાથી ધનમાં વધારો થાય છે તેમજ પરિવારમાં પણ શાંતિની અનુભુતિ થાય છે.

તેથી વાળ કપાવવા માટે આ દિવસને શુભ માનવામાં આવે છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવાર અને શુક્રવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. તિજોરીમાં રાખી બંધન સ્થિર રહે છે અને વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે. માતા લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થવા લાગે છે.ગુરૂવાર : ગુરુવારનો દિવસ વાળ કપાવવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસે વાળ કપાવવાની ધનમાં ઘટાડો થાય છે તેમજ માન સન્માનને પણ નુકશાન થઈ શકે છે. તેથી બની શકે તો આ દિવસે વાળ કપાવવાનું ટાળો.સમગ્ર અઠવાડીયા મા ગુરૂવાર ના દિવસ ને અતિ પવિત્ર માનવા મા આવે છે.

તેની પાછળ નુ કારણ એવુ છે કે આકાશ મા સ્થિત નવ ગ્રહો મા ગુરુ એ વજન મા સૌથી વધુ ભારે હોય છે. આથી , આ શુભ દિવસે શરીર ને લગતા તથા ઘર ને લગતા અમુક કાર્યો કરવા નુ ટાળવુ જોઈએ. કારણ કે તેના થી ગુરૂ નુ બળ ઘટે છે અને ગુરૂ નુ બળ ઘટવા થી આપણા શરીર મા તથા ઘર મા તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.શુક્રવાર : શુક્રવારનો દિવસ વાળ, દાઢી કે નખ કપાવવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસને એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કારણકે આ દિવસ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે જે સૌન્દર્યનું પ્રતિક હોય છે. માટે આ દિવસે વાળ અને નખ કપાવવા થી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

શનિવાર : શનિવારના દિવસે પણ વાળ કે નખ કાપવા ના જોઈએ. આ દિવસે વાળ કે નખ કાપવાથી અકાળ મૃત્યુ પણ થઇ શકે છે અથવા પોતાના પરિવાર પર સંકટ આવી શકે છે. બની શકે તો આ દિવસે વાળ કે નખ ના કાપવા જોઈએ.આ વારેબુધવાર અને શુક્રવાર વાળ અને નખ કાપવા માટે શુભ માનવામાં આવે છે જેથી કરીને બની શકે તો આપણે એ દિવસ વધારે પસંદ કરવા જોઈએ.એવું માનવામાં આવે છે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે વાળ સુરક્ષા કવચના રૂપમાં કામ કરે છે.

જેના લીધે વિશિષ્ટ પ્રકારની કિરણો મસ્તિષ્કને નુકસાન પહોંચાડી શકતી નથી.જો આ દિવસોમાં વાળ કપાવવામાં આવે તો કિરણોનો ખરાબ પ્રભાવ સીધો મસ્તિષ્ક પર પડે છે. એટલા માટે આ ત્રણ દિવસોમાં વાળ ન કાપવાનો નિયમ છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.