આ છે બોલિવૂડ ની સૌથી અમીર અભિનેત્રી છે,પોતાનું છે એક પ્રાઇવેટ જેટ,અને જીવે છે મોજીલી જિંદગી….

0
799

નમસ્કાર મિત્રો તમારુ સ્વાગત છે જ્યા તમને મળે છે બોલિવુડ ને લગતી તમામ માહિતી મિત્રો તમે બધા એ જાણતા હશો કી બોલીવુડ દરેક અભિનેત્રીયો તેમની ખૂબસૂરતી ને લીધે જાણીતી છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે બોલીવુડ મા એવી ઘણીબધી અભિનેત્રીઓ છે જેમનું રેહવાનુ એકદમ રાણીઓની જેવુ જ હોય છે મિત્રો ઘણી બધી અભિનેત્રીઓ ખુબજ અમીર હોય છે જેમ કે પ્રિયંકા ચોપરા,કંગના રનાઉત, દિપિકા પદુકોણ પરંતુ મિત્રો આ બધીજ અભિનેત્રી કરતા પણ વધારે અમીર અભિનેત્રીની વાત આજે આપણે કરવાના છે મિત્રો આ બધી અભિનેત્રીઓ કરતા પણ તે વધારે રોયલ જિંદગી જીવે છે જે બોલીવુડ ની તમામ અભિનેત્રીઓ ને પાછળ મુકતા તે આજના સમય મા અમીરી મા સૌથી આગળ આવી ગઈ છે તો આવો જાણીએ તેના વિશે.

મિત્રો અહિ આપણે વાત કરી રહ્યા છે બોલીવુડ ની સૌથી ખૂબસૂરત અને ગ્લેમરસ અભિનેત્રી સની લીયોન વિશેમિત્રો તેમનુ બાળપણ નુ નામ કરમજિત કૌર હતુ મિત્રો તમને જણાવી દઈએ કે સની લિયોની ની પાસે બીજી અભિનેત્રીઓ કરતા ખુબજ જંગી માલમિલ્કત છે મિત્રો આપણે બધા એ વાત સારી રીતે જાણીએ છે કે સની લિયોની બોલીવુડ મા આવ્યા પેહલા એક પોર્ન સુપરસ્ટાર રહી ચૂકી છે પરંતુ તે સમય ને પાછળ મુકતા સની લિયોની અત્યારે બોલીવુડ ની એક શ્રેષ્ઠ અભિનેત્રી છે અને પોતાની બેસ્ટ અભિનય થી બધાના મન મોહિત કરેછે અને ઘણા લોકો તેમની ફિલ્મો જોવાનું ખુબજ પસંદ પણ કરે છે.

મિત્રો સની લિયોનીને બોલીવુડ મા આવતા પેહલા તેની પાસે ઘણીબધી સંપતિ હતી મિત્રો સની લિયોની બોલીવુડ ની ફિલ્મો કરતા તેની પાસે મહિલાઓ ને લગતા વિજ્ઞાપનો ના પ્રોજેક્ટ પણ હોય છે જેનાથી તે ઘણીબધી કમાઈ પણ કરે છે મિત્રો સની લીયોન ની જો કુલ વર્થ ની વાત કરીયે તો તેમની કુલવર્થ લગભગ 100 કરોડ થી પણ વધારે છે મિત્રો તેમણે ઘણી બધી બોલીવુડ ફિલ્મો મા કામ કર્યુ હતુ

મિત્રો સની લિયોની ની પાસે આ સમયે અમેરિકા,કેનેડા, તેમજ ભારત મા પોતાનુ ઘર છે મિત્રો આ સિવાય સની લિયોની પાસે તેમનુ પોતાનુ જેટ છે મિત્રો સની લિયોની બોલિવુડની ફિલ્મો આવતા આઈટમ સોન્ગ કરવા માટે પણ ખુબ સારા પૈસા વસુલે કરે છે મિત્રો આ સિવાય સની લિયોની ની બાયોપિક પણ રિલિઝ થઈ હતી જેમા તેમણે પોતજ અભિનય કર્યો હતો.

મિત્રો સની લિયોની એ બોલીવુડ મા કારકિર્દી ની શરૂઆત ફિલ્મ જીસ્મ 2 થી કરી હતી મિત્રો સની લિયોની નિ ઘણાબધા લોકો ખુબજ પસંદ પણ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે 2015 થી 2017 મા સૌથી વધારે ગૂગલ મા સર્ચ કરનારી અભિનેત્રી પણ છે મિત્રો તે તેની ખૂબસૂરતી માટે પણ જાણીતી છે તેમજ તેના હોટ અંદાજ માટે પણ ઘણાલોકો તેમને પસંદ કરે છે મિત્રો સની લિયોની પાસે કેનેડીયન અને અમેરિકન નાગિરિક્તા પણ છે મિત્રો સની લિયોની એ સાત વર્ષ પેહલા અમેરિકન નાગરિક ડેનીયલ વેબર સાથે લગ્ન કરી લીધા હતા.

મિત્રો સની લિયોની એ 20 જુલાઈ 2017 ના રોજ સોશિયલ મીડિયા પર કહયુ હતુ કે . “મારા જીવનમાં ક્યારેય મને એવું નહોતું લાગતું કે હું બાળકને દત્તક લઈશ પરંતુ અનાથ આશ્રમમાં આશ્ચર્યજનક કામ કરનારા બાળકોએ મારો વિચાર બદલી નાખ્યોઅને થોડા સમય પછી 4 માર્ચ, 2018 ના રોજ સની લિયોની અને તેના પતિએ સરોગસી દ્વારા જન્મેલા તેમના જોડિયા છોકરાઓના જન્મની ઘોષણા કરી અને તેઓએ તેમના છોકરાઓનું નામ આશેરસિંહ વેબર અને નુહસિંહ વેબર રાખ્યું હતું તેમજ મિત્રો સની લિયોની એ એક છોકરી ને પણ દ્દત્તક લીધેલ છે તેનુ નામ નિશા કૌર વેબર છે મિત્રો સની લિયોની અત્યારે મહારાષ્ટ્રના મુંબઇમાં રહે છે તેમના પતિ વેબર અને તેમના બાળકો સાથે રહે છે