આ છે ભારતની સૌથી સુંદર સાંસદ સભ્ય, જે અભિનેત્રીઓને પણ આપે છે માત, જુઓ તેમની ખાસ તસવીરો…….

0
1553

દોસ્તો હાલમાં જ એક નવા સમાચાર મળ્યા છે અને જે અમરાવતી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે અને ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ અહી ઐતિહાસિક વિજય મેળવ્યો છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ દરેક બેઠક પર થયેલો ભાજપનો વિજય હાલ એક ચર્ચાનો વિષય બની ચુક્યો છે.પણ કહેવાય છે કે મહારાષ્ટ્રની આ અમરાવતી બેઠક પરથી વિજેતા અપક્ષ ઉમેદવાર નવનીત રાણા હાલ મોટી ચર્ચાનો વિષય બની ગઈ છે અને તે હાલમાં ભારતની સૌથી સુંદર મહિલા સાંસદ બની છે અને તેની સુંદરતાના ચર્ચા હાલ સમગ્ર દેશમા થઇ રહ્યા છે આપણે આ વાતની ખબર નહી હોય તો આવો જાણીએ આ સાંસદ સભ્ય વિશે જે ખૂબ જ સુંદર છે.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવાય છે કે તેમણે શિવસેનાના સાંસદ અડસુલ આનંદરાવ વિથોબાને 36 હજાર 951 મતોના અંતરથી હરાવ્યા હતા તેવું જાણવા મળ્યું છે અને આ ચૂંટણીમા તેમને 5 લાખ 10 હજાર 947 જેટલા મત મળ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ શિવસેનાના અદાસુલ આનંદરાવ વિથોબાને ફક્ત 4 લાખ 9 હજાર 773 મત મળ્યા હતા તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે તેમને કોંગ્રેસ-એનસીપીનો ટેકો હતો.તો ચાલો આપણે જાણીએ આ સાંસદ સભ્ય વિશે થોડી વધુ માહિતી કે જે બોલિવુડ અભિનેત્રીઓ કરતા પણ સુંદર છે.

આ સાંસદ સભ્ય બોલિવૂડ અભિનેત્રીથી કમ નથી.

ત્યારબાદ તેમના જીવન વિશેની વાત કરીએ તો તેમનો જન્મ 3 જાન્યુઆરી1986 ના રોજ થયો હતો અને ત્યારબાદ તે 12 માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે અભ્યાસ સિવાય મોડેલ તરીકે કામ કરવાનુ પણ શરૂ કર્યુ હતુ અને તેમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો અને આ સમય દરમિયાન તેમણે 6 મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યુ હતુ અને ત્યારબાદ તેમણે વર્ષ 2011 ના ફેબ્રુઆરી માસમા અમરાવતીમા મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણા સાથે વિવાહ કર્યા હતા તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ રાજકારણમા જોડાયા પહેલા જ તે મોડેલીંગ કરતા હતા અને ત્યારબાદ પંજાબી ફિલ્મોમા કામ કરવાની ઈચ્છા ધરાવતા હતા પણ તેની સાથે કહેવામા આવ્યું છે કે તેમનુ ભાગ્ય તેમને રાજકારણમા ખેંચી લાવ્યુ હતુ અને તે એક સાંસદ સભ્ય બન્યા હતા.

તેમણે તેલુગુ ફિલ્મોમા પણ કામ કર્યુ છે.

તેની સાથે સાથે જ આગળ વાત કરીએ તો તેમણે અનેકવિધ તેલુગુ ફિલ્મોમા પણ કામ કર્યું છે અને તેમાં પણ તેમને ઘણું કામ કર્યું છે અને ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન થયા બાદ તેમણે ફિલ્મજગત થી અંતર બનાવીને રાખ્યુ હતુ અને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું ત્યારબાદ તેમણે જ્યારે રાજકારણમા પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જ તેમની સુંદરતા એ તેમને હમેંશા લાઇમલાઇટમા રાખે છે અને હાલમાં પણ તે એટલી જ સુંદર છે જેટલી તે પહેલા હતી.

તે બાબા રામદેવની સૌથી મોટી ચાહક છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તે નવનીત તેના સ્વાસ્થ્યની ખુબ જ વધુ પડતી સાર-સંભાળ રાખે છે અને ફિટ રહે છે તેમજ તે નિયમિત યોગા પણ કરે છે અને આ ઉપરાંત તે બાબા રામદેવની ખૂબ જ મોટી ચાહક છે અને ઘણીવાર તેમને મળી પણ ચૂક્યા છે અને તેમણી દરેક વાતનું તે માન રાખે છે.

બાબા રામદેવની છાવણીમા રવિ રાણા સાથે પહેલી મુલાકાત કરી હતી.

તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવના યોગ શિબિર દરમિયાન પહેલીવાર તેમની મુલાકાત મુંબઈના એક નેતા રવિ રાણા સાથે થઇ હતી અને ત્યારે જ તેઓની ઓળખાણ આપી હતી પણ જ્યારે રવિએ આ યોગ શિબિરમા પહેલીવાર નવનીતને જોઈ હતી અને ત્યારે કહેવાય છે કે તે તેના પરથી પોતાની નજર હટાવી જ નહોતા શકતા અને ત્યારબાદ તે બંને સારા મિત્રો બની ગયા હતાં અને શિબિર પૂરી થયાના બે દિવસ પહેલા જ આ રવીએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને નવનીત આ માટે સહમત પણ થઈ ગઈ અને ત્યારબાદ તે બંનેના લગ્ન થયા હતા અને ત્યારબાદ તેઓએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું.

જાણો આ છે અમરાવતી લોકસભા બેઠકનો ઇતિહાસ.

તેની સાથે જ કહેવાય છે કે આપણા દેશને સ્વતંત્રતા મળ્યા બાદ વર્ષ 1951 ની લોકસભાની ચૂંટણીમા અને ત્યારબાદ એવું પહેલી વાર ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર પંજાબરાવ દેશમુખ સંસદ ભવન પહોંચ્યા હતા અને ત્યારે કહેવાય છે કે આ બેઠકને કોંગ્રેસના ગઢ તરીકે ઓળખવામા આવતી હતી.

 

 

 

 

અને આ બેઠક પરથી વર્ષ 1984 સુધી ફક્ત કોંગ્રેસના ઉમેદવાર જ ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ સંસદ ભવન સુધી પહોંચ્યા હતા પણ ત્યારબાદ કહેવાય છે કે આ વર્ષ 1991 મા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ આ બેઠક પરથી ચૂંટણી જીતવામા સફળ રહી હતી અને ત્યારથી જ તેઓ આ બેઠક ફરીથી કોંગ્રેસમા ફરી નથી અને તેની સાથે જ શિવસેના ત્યારથી સતત આ બેઠક જીતી રહી છે.