આ 4 છે બોલિવૂડ ની સૌથી લાંબી અભિનેત્રીઓ,દેખાઈ છે એકદમ તાંડ જેવી,જોવો તસવીરો….

0
333

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ મિત્રો, આજે અમે તમને એવી ચાર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ આ લેખ દ્વારા બોલિવૂડમાં પ્રખ્યાત છે સુષ્મિતા સેન બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન તેની ઉદ્યોગમાં લંબાઈને કારણે સમાચારોમાં છે.

સુષ્મિતા સેનની લંબાઈ 5 ફુટ 9 ઇંચ છે. તેમની સામે ઘણા કલાકારો પણ નાના દેખાય છે.બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડથી દૂર છે. જોકે, સુસ્મિતા પોતાના લવ અફેર્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સુસ્મિતા સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. હાલમાં સુસ્મિતા સેન એક મિસ્ટ્રી યુવક સાથે અવાર-નવાર જોવા મળતી હતી.

હાલમાં જ સુસ્મિતા સેન જ્યારે રેમ્પ વોક કરતી જોવા મળી ત્યારે આ મિસ્ટ્રી યુવક એક્ટ્રેસની બંને દીકરીઓ સાથે ઓડિયન્સમાં બેઠેલો જોવા મળ્યો હતો. બોલિવૂડમાં આ મિસ્ટ્રી યુવક તથા સુસના અફેર્સની વાત જોરશોરથી થઈ રહી છે. ચર્ચા છે કે આ મિસ્ટ્રી યુવક રોહમન શોલ છે. જે એક મોડલ છે.રોહમન એક મોડલ છે અને તેની ઉંમર 27 વર્ષની છે. જ્યારે સુસ્મિતા 42ની છે. એટલે કે બંને વચ્ચે 15 વર્ષો ફરક છે. સુસ્મિતા તથા રોહમન એરપોર્ટ પર ઘણીવાર સાથે જોવા મળ્યાં છે. આટલું જ નહીં સુસ્મિતાની બંને દીકરીઓને પણ રોહમન સાથે ઘણું જ સારું ફાવે છે. નોંધનીય છે કે સુસ્મિતા સિંગલ મધર છે અને તેણે બે દીકરીઓને દત્તક લીધી છે.

અનુષ્કા શર્મા બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા આજની અભિનેત્રીઓમાં સૌથી ઉંચી છે. અનુષ્કા શર્માની લંબાઈ 5 ફુટ 9 ઇંચ છે. તેની લંબાઈને કારણે અનુષ્કા સુંદર લાગે છેવિરાટ અને અનુષ્કા માતા પિતા ક્યારે બનશે તે સવાલનો જવાબ હવે બધાને મળી ગયો છે. અનુષ્કાએ ઇન્સ્ટા પર પોસ્ટ મૂકીને લખ્યુ છે કે જાન્યુઆરી 2021માં અમે ત્રણ થઇશું. હાલમાં વિરાટ કોહલી આઇપીએલના કારણે દુબઇમાં છે.

કોરોનાને કારણે તે 5 મહિના બાદ મેદાન પર ઉતર્યા છે. એક તરફ મૅચ અને બીજી તરફ કોરોના બંને વચ્ચે સાચવવુ દરેક ખેલાડી માટે અઘરુ પડી જશેલૉકડાઉનમાં અનુષ્કા અને વિરાટે સાથે ખૂબ ક્વૉલીટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કપલે સોશ્યલ મિડીયા પર તેમની તસવીરોથી નવા કપલ ગોલ ઉભા કર્યા હતા. અનુષ્કા કે વિરાટની પોસ્ટ જોઇને કોઇને પણ મન થાય કે આ પ્રકારની લવ અને મેરિડ લાઇફ એન્જોય કરવી જોઇએ.

દીપિકા પાદુકોણઅભિનેત્રી દીપિકા પાદુકોણની ગણતરી પણ બોલિવૂડની સૌથી ઉચી અભિનેત્રીઓમાં થાય છે, તેની ઉચાઈ પણ 5 ફૂટ 9 ઇંચની છે અને ઘણી વાર તેને ફિલ્મોમાં લંબાઈને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કારણ કે અભિનેતા નાની લાગે છે.દીપિકાનો ૫ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ  ડેનમાર્કનાં  શહેર કોપેનહેગનમાં થયો હતો. તે જ્યારે ૧૧ મહિનાની થઈ ત્યારે તેનો

પરિવાર બેંગલોર, ભારત આવીને વસ્યો.તેણીના માતા-પિતા ભારતના કર્ણાટક રાજ્યના ઉડુપિ જિલ્લાનાં કુંડાપુરા ગામના છે. તે જ્ઞાતિએ ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ છે અને તેની માતૃભાષા કોંકણી છે. તેણીના પિતા પ્રકાશ પદુકોણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા નિવૃત્ત બેડમિન્ટનના ખેલાડી છે અને માતા ટ્રાવેલ એજન્ટ છે. અનિશા નામની પદુકોણેની એક નાની બહેન પણ છે, જેનો જન્મ ૧૯૯૧માં થયો હતો. નાના ભાઈ આદર્શનો જન્મ ૧૯૯૩માં થયો હતો.દીપિકાએ બેંગલોર સ્થિત સોફિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે.

તેણીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બેંગલોર સ્થિત માઉન્ટ કાર્મેલ કોલેજમાં લીધું. માધ્યમિક શાળામાં હતી ત્યારે તેણી પિતાની જેમ રાજ્ય સ્તરે બેડમિન્ટન રમતી અને પિતાની બેડમિન્ટન ક્લબની સભ્ય પણ હતી. જો કે બેડમિન્ટનના ખેલાડી તરીકે કારકિર્દી ઘડવાની તેની બહુ ઈચ્છા નહોતી અને આઈસીએસઈની પરિક્ષા પર ધ્યાન આપી શકાય તે હેતુથી તેણે બેડમિન્ટનની રમત છોડી દીધી

કેટરિના કૈફ અભિનેત્રી કેટરિના કૈફની લંબાઈ 5 ફુટ 8 ઇંચ છે. કેટરીના ઘણી વાર તેની લંબાઈને કારણે સમાચારોમાં રહે છે. ધૂમ 3 ફિલ્મ માં કેટરિના કૈફને અભિનેતા આમિર ખાન સાથે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કૅટરિના કૈફનો જન્મ હૉંગકૉંગમાં ભારતીય કાશ્મીરી પિતા મોહમ્મદ કૈફ અને અંગ્રેજ માતા સુઝાન ટર્ક્વોટને ત્યાં થયો હતો. બન્ને બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેણી ખુબ જ નાની હતી ત્યારે તેના માતા-પિતા છુટા થયાં હતાં. તેણીના સાત ભાઈ-બહેન છે. તેણી હવાઇમાં મોટી થઇ અને બાદમાં તેણી તેની માતાનાં દેશ ઇંગ્લૅન્ડમાં સ્થાઇ થઇ હતી.

કેટરીના કેફ અને રણવીર કપૂર વચ્ચે વધુ પડતો હોટ રોમાંસ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા બંને મોજ મસ્તી માટે જાણીતા એવા સ્પેનના આઈબિઝા બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા.એક ફિલ્મી પત્રિકામાં કેટની બિકિનીમાં છપાયેલ ફોટો સ્પેનના આઈબિઝા બીચ પરની છે. આ તસ્વીરોમાં કેટરીના અને રણબીર સ્વિમ વિયરમાં સાથે જોવા મળી રહ્યા છે

મીડિયામાં ચર્ચા હતી કે કેટરીના કેફે બૈંગ બૈંગ ફિલ્મના શૂટિંગને લીધે રણબીર સાથે રજાઓ વિતાવવાની યોજના રદ્દ કરી દીધી હતી. પણ ઋત્વિક રોશનની બ્રેન સર્જરીને કારણે આ બંનેને રજાઓ ગાળવાની તક મળી ગઈ.વાત એમ છે કે બંને આઈબિઝામાં ડેવિડ ગુએટાના કંસર્ટને પણ જોવા માંગતા હતા. તેથી બંનેયે જુદા જુદા સમયે ઈબિત્જા જવાનો નિર્ણય કર્યો. ત્યા ઘણા ભારતીય ફેંસે તેમને ઓળખી લીધા અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફોટા અપલોડ કરી

પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે કેટરીના આ દિવસોમાં મેક્સિકોમાં હોલીડે મનાવી રહી છે. કેટરીનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની એક સુંદર તસ્વીર શેર કરતા ફેન્સની સાથે પોતાનો બર્થડે લુક શેર કર્યો છે. મહત્વનું છે કે કેટરીનાએ હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ સાઇન કરી છે. રોહિતની આ ફિલ્મ ‘સિંઘમ’ અને  ‘સિંબા’ની કોપ ડ્રામા સિરીઝનો ભાગ હશે. તેમાં અક્ષય કુમાર એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ 27 માર્ચ 2020ના રિલીઝ થવાની છે. કેટરીનાએ પોતાના ઇન્ટસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો બિકિની ફોટો શેર કર્યો છે. આ ફોટો પર અત્યાર સુધી 11 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. દરિયા કિનારે કેટરીનાનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. કેટરીનાએ આ ફોટો બર્થડે કેક, મેક્સિકન ફ્લેગ અને હાર્ટ ઇમોજીની સાથે શેર કર્યો છે.