આ છે ભારતીય ટિમ ના 4 એકદમ શુદ્ધ શાકાહારી ખેલાડી, જે મિટ ને હાથ પણ નથી લગાડતા….

0
1423

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આ 21 મી સદીનો ભારત છે.ક્રિકેટ આજે લાખો લોકોની પસંદગી બની છે.અને ભારતીય ટીમ ભારતની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે.ક્રિકેટની સાથે સાથે લોકો પણ ખેલાડીઓ વિશે જાણવા ઉત્સુક છે.આજે અમે તમને ભારતીય ટીમના 4 ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છે જે શુદ્ધ શાકાહારી છે.

વીરેન્દ્ર સહેવાગ,વીરેન્દ્ર સહેવાગ ભારતીય ટીમનો શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે,વીરેન્દ્ર સેહવાગ ફક્ત શુદ્ધ શાકાહારી ખોરાક જ પસંદ કરે છે.તે શાકાહારી ખોરાકને જોરદાર નફરત કરે છે.ક્રિકેટની ઐતિહાસિક ઘટનાને યાદ કરીએ તો વર્ષ 2004ના એપ્રિલમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ ઇંગ્લેન્ડ સામે એન્ટિગુઆ ખાતે રમાયેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં અણનમ 400 રન ફટકાર્યા હતા.

એ વખતે તે 778 મિનિટ ક્રિઝ પર રહ્યો હતો અને 582 બોલ રમીને તેણે આ 400 રન ફટકાર્યા હતા. જેમાં 43 ચોગ્ગા ઉપરાંત ચાર સિકસરનો સમાવેશ થતો હતો.જોકે તે સમયને યાદ કરી ઘણા દિગ્ગજો લારાનો રેકોર્ડ તોડવાની ચર્ચા કરતા રહ્યા છે. જોકે આજ દિન સુધી આવુ બની શક્યું નથી. ત્યારે ભારતીય ક્રિકેટમાં અત્યંત આક્રમક બેટ્સમેન તરીકે જેની ગણતરી થાય છે તે વીરેન્દ્ર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં પણ એવી જ સ્ફોટક બેટિંગ કરતો હતો.

તેણે ટેસ્ટ કરિયરમાં બે વાર ત્રેવડી સદી ફટકારી હતી તો એક વાર તો તે 295 રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો.સેહવાગના ફેન્સને એવી અપેક્ષા હતી કે તે એક વાર બ્રાયન લારાના 400 રનના રેકોર્ડને તોડી નાખશે પરંતુ સેહવાગ આમ કરી શક્યો ન હતો. હવે ખુદ સેહવાગ એમ કહે છે કે હાલમાં આઇપીએલમાં રમી રહેલી આઠ ટીમમાંથી બે ટીમના કેપ્ટન એવા છે જે લારાનો રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. સેહવાગના મતે ડેવિડ વોર્નર અને રોહિત શર્મા આમ કરી શકે છે.

વોર્નર-રોહિત તોડી શકે છે લારાનો રેકોર્ડ,લારાના 400 રનનો રેકોર્ડ તોડવા અંગેનો સવાલ વીરેન્દ્ર સેહવાગના સ્પેશિયલ શો દરમિયાન કરાયો ત્યારે સેહવાગે કહ્યું કે બે બેટ્સમેન ડેવિડ વોર્નર અને રોહિત શર્મા એવા છે જેમની પાસે લારાના 400 રનનો રેકોર્ડ પાર કરવાની ક્ષમતા છે. સેહવાગના આ શોમાં એક પ્રશંસકે પૂછ્યું હતું કે અમને લાગતું હતું કે તમે આ રેકોર્ડ તોડી નાખશો પરંતુ હવે કોણ તોડી શકે તેમ છે. ત્યારે સેહવાગે કહ્યું હતું કે ભાઈ, મને પણ લાગતું હતું કે હું આમ કરી નાખીશ પરંતુ નસીબમાં ન હતું કેમ કે મને ડ્રેસિંગરૂમમાં પાછા આવવાની હંમેશાં ઉતાવળ રહેતી હતી. પણ મને લાગે છે કે રોહિત શર્માએ ટેસ્ટ મેચમાં દોઢ દિવસ મળશે તો તે 400 રન ફટકારી દેશે.

મહેન્દ્રસિંહ ધોની,મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમનો સફળ કેપ્ટન રહ્યો છે.તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ 2 વાર ભારતને વર્લ્ડ કપનો તાજ પહેરાવ્યો છે. તમને જણાવી દઈએ કે, મહેન્દ્રસિંહ ધોનીએ હવે માંસાહારી ખોરાક ખાવાનું છોડી દીધું છે.તેને ફક્ત શાકાહારી ખાવાનું જ પસંદ છે.  વળી, મહેન્દ્રસિંહને ગાયનું દૂધ પીવાનું પસંદ છે.મહેન્દ્રસિંહ ધોની,ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક, મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ આ સૂચિમાં શામેલ છે.

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની આ સફળતાનો એક રહસ્ય તેની પ્રામાણિકતા છે, મહેન્દ્રસિંહ ધોની હંમેશા મેદાનની અંદર અમ્પાયરના નિર્ણયનો આદર કરે છે. તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ.ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો.તેના પિતાનુ નામ પાનસિંઘ છે.

તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા.અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો.

તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર બેટ્સમેન અને વિકેટકીપર છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.

વિરાટ કોહલી,વિરાટ કોહલી ભારતીય ટીમનો વર્તમાન કેપ્ટન છે અને તે ભારતીય ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન પણ માનવામાં આવે છે.વિરાટ હંમેશા તેની ફિટનેસ પર ધ્યાન આપે છે.દિલ્હીમાં જન્મેલા અને ઉછરેલા, કોહલીએ 2006 માં પ્રથમ-ક્લાસમાં પ્રવેશ કર્યા પછી વિવિધ વય જૂથ સ્તરોમાં શહેરની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે મલેશિયામાં 2008 ના અંડર 19 વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો અને થોડા મહિનાઓ બાદ, 19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.

શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યો હતો, ત્યારબાદ ટૂંક સમયમાં તેણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમ નો તે ભાગ હતો. તેણે 2011 માં પોતાની ટેસ્ટ કારકીર્દિની શરૂઆત કરી હતી અને 2013 માં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદીઓ સાથે વનડે સ્પેશિયાલિસ્ટ ના ટેગને ઉતારી દીધો હતો.

2013 માં પ્રથમ વખત વનડે બેટ્સમેનોની આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આઈ.સી.સી. ટ્વેન્ટી 20 ફોર્મેટમાં પણ તેણે સફળતા મેળવી અને આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી 2014 અને 2016 ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેંટની ટ્રોફી જીતી. 2014 માં, તે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે ટી 20 બેટ્સમેન બન્યો હતો અને તે 2017 સુધી સતત ત્રણ વર્ષ સુધી પોઝિશન ધરાવતો હતો અને વર્તમાનમાં ફેબ્રુઆરી 2018માં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. ઓક્ટોબર 2017 થી તે વન ડે આઈસીસી રેન્કિંગ માં પણ ટોચનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં બીજા ક્રમાંકનો ટેસ્ટ બેટ્સમેન છે.

રોહિત શર્મા, રોહિત શર્મા ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પણ છે.તમને જણાવી દઈએ કે, રોહિત શર્માને શુદ્ધ શાકાહારી ખોરાક ખાવાનું પસંદ છે.આજ દિન સુધી તેણે માંસનો સ્વાદ ક્યારેય લીધો નથી.તેને માંસાહારી ખોરાક ખાવાનો તીવ્ર નફરત છે.તેમને માંસથી એલર્જી હોય છે.ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ આજે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે.

ટેસ્ટ પાસ કરવાના કારણે હવે રોહિત ઓસ્ટ્રેલિયામાં મેચ રમતા જોવા મળશે. રોહિત શર્માનાં ચાહકો માટે આ ખુશખબર છે. રોહિતે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો.  હવે તે 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે અને ફિટ રોહિત ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો બનશે.આઇપીએલ મેચમાં રોહિત શર્માનાં સ્નાયુ ખેંચાઈ જતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે વનડે તેમજ ટી-૨૦માં રમવાથી દૂર રહેવું પડ્યું હતું.

રોહિતને ઇજા પહોચવાથી અને મેચમાં નહી રમી શકવાથી તેના ફેન્સ ઘણા નારાજ થયા હતાં અને રોહિતના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.બીસીસીઆઈના સૂત્રોના મતે રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે વહેલી તકે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે. દ્રવિડે તમામ માપદંડોની ચકાસણી બાદ રોહિતને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું. નિયમ મુબજ રોહિતને ઓસ્ટ્રેલિયા પહોંચીને ફરજિયાત 14 દિવસ આઈસોલેટ થવું પડશે અને ત્યારબાદ તે સિડીનીમાં 7-11 અને  બ્રિસબ્રેનમાં 15-19 જાન્યુઆરી એ રમાનાર ટેસ્ટમાં ભાગ લઈ શકશે