આ છે ભગવાન ગણેશનું સૌથી અનોખું મંદિર અહીં નરમુખી, ગણેશજી ની પ્રતિમાંની થાય છે પૂજા,જુઓ તસવીરો….

0
221

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે એક અદભુત અને પ્રખ્યાત મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં લોકો દૂર દૂર થી દર્શન કરવા માટે આવે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,ભગવાન ગણેશ જીને ભક્તોના વિઘ્ન દૂર કરવા વાળા  દેવતા માનવામાં આવે છે.વિઘ્નહર્તા ગણેશ જીની કૃપા જે વ્યક્તિ પર હોય છે, તે વ્યક્તિના જીવનના બધા કષ્ટો દૂર થાય છે.દેશભરમાં આવા ઘણા ગણેશ મંદિરો છે જેનું પોતાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે.

દેશભરમાં આ અનોખા અને પ્રખ્યાત મંદિરોની મુલાકાત માટે ભક્તો હંમેશા દૂર-દૂરથી આવે છે.ભગવાન ગણેશના આ બધા મંદિરો તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને પૌરાણિક મહત્વને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.આજે અમે તમને ભગવાન ગણેશ જીના એક મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે.આ મંદિર તમામ મંદિરોથી ખૂબ જ અલગ છે.આ મંદિરની અંદર સ્થિત ગણેશ જીની મૂર્તિ ખૂબ જ વિશેષ અને અલગ હોવાનું કહેવામાં આવે છે.લોકો આ મંદિરની મુલાકાત માટે દૂર-દૂરથી આવે છે.એટલું જ નહીં, પૂર્વજોની શાંતિ માટે પણ લોકો આ મંદિરમાં આવે છે.

આજે અમે તમને ભગવાન ગણેશ જીના અદભૂત અને વિશેષ મંદિર વિશે જણાવી રહ્યા છીએ, આ મંદિર તેની વિશેષતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.ગણેશનું આ મંદિર તામિલનાડુના તિરુવરુર જિલ્લાના કુટનુર શહેરમાં સ્થિત છે. કુતનુરથી લગભગ 3 કિલોમીટર દૂર તિલતર્પણ પુરી ખાતેનું “આદિ વિનાયક મંદિર” ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.આ મંદિર અન્ય ગણેશ મંદિરોથી અલગ હોવાનું કહેવામાં આવે છે કારણ કે આ મંદિરની અંદર, ભગવાન ગણેશ જીની મૂર્તિ, નરમુખી મૂર્તિ તરીકે, માનવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.આ મંદિરની અંદર ભગવાન ગણેશજી ની મૂર્તિ ગજ જેવી નથી, પરંતુ માનવી તરીકે, પ્રતિમા અહીં બિરાજમાન છે.તેની વિશેષતાને કારણે, તે અન્ય મંદિરોમાં સૌથી પ્રખ્યાત છે.ભગવાન ગણેશજી નું આદિ વિનાયક મંદિર એક એવું મંદિર છે જ્યાં ભક્તો શાંતિ માટે તેમના પિતૃઓની પૂજા કરે છે.

આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન રામએ તેમના પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને કારણે, લોકો હજી પણ અહીં દૂર-દૂરથી તેમના પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરવા આવે છે.તમને જણાવી દઇએ કે અહીં નદી કાંઠો નથી.પૂર્વજોની શાંતિ માટે હંમેશા નદીના કાંઠે પૂજા કરવામાં આવે છે પરંતુ અહીં મંદિરની અંદર જ  ધાર્મિક વિધિ કરવામાં આવે છે.ભગવાન ગણેશજી ના આદિ વિનાયક મંદિરમાં માત્ર ભગવાન ગણેશજી ની નરમુખી મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવતી નથી પરંતુ અહીં ભોલેનાથની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ભગવાન ગણેશજી નું મંદિર તેમજ શિવ અને સરસ્વતી પણ આ મંદિરની પાસે સ્થિત છે.અહીં આદિ વિનાયક મંદિરમાં પૂજા કરવા આવતા ભક્તો ભગવાન શિવ અને સરસ્વતીના મંદિરમાં પણ પૂજા અર્ચના કરે છે અને અહીં તેમનું માથું ટેકે છે.ત્યારબાદ મિત્રો ચાલો ભગવાન ગણેશ વિશે અન્ય વાતો જાણીએ,ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

ત્યારબાદ મિત્રો આદિ વિનાયક મંદિર – આ એક માત્ર મંદિરમાં માણસના ચેહરા માં છે ભગવાન ગણેશની મૂર્તિ,આમ તો દરેક મંદિરો માં ભગવાન ગણેશ ની ગજમુખ સ્વરૂપ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં સ્થિત એક મંદિર આનું અપવાદ છે. આ છે તમિલનાડુ માં સ્થિત આડી વિનાયક મંદિર, જ્યાં ભગવાન ગણેશ નું મુખ માણસ ના રૂપમાં છે. આ દુનિયાનું એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશ ગજમુખી બની ને નહિ પણ માણસ ના સ્વરૂપ માં બીરાજ છે.

આ સાથેજ હજી એક ખૂબી છે આ મંદિર ની, આ એક માત્ર ગણેશ મંદિર પણ છે જ્યાં લોકો પિત્રની શાંતિ કરવા માટે પૂજન કરવા આવે છે. અહીયાની લોક માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન શ્રીરામેં પણ પોતાના પૂર્વજો ની શાંતિ માટે પૂજા કરી હતી. આ પરમ્પરા ના કારને આજે પણ ઘણાય ભક્તો પોતાના પૂર્વજો ની શાંતિ માટે અહી પૂજા કરવા આવે છે.તમિલનાડુ માં મોજુદ આ મંદિર ભલે ભવ્ય ના હોય પણ આ મંદિર તેની ખૂબી માટે જાણીતું છે. સામાન્યત: પિતૃદોષ માટે નદિયોં કિનારે તર્પણ ની વીશી કરવામાં આવે છે પણ આ મંદિર ની ખૂબી ના કારને આ જગ્યાનું નામજ તિલતર્પણપૂરી રાખ્યું છે.

આ મંદિર ના કારને અહી દુર-દુર થી લોકો પોતાના પિતરો ના નિમિત પૂજન કરવા આવે છે.ક્યાં સ્થિત છે આ મંદિર : તમિલનાડુ ના કૂટનુર થી લગભગ ૨ કી.મી ની દુરી પર તિલતર્પણપૂરી નામની એક જગ્યા છે, અહિયાંજ ભગવાન ગણેશનું આડી વિનાયક મંદિર આવેલું છે.મંદિરમાં મોજુદ છે ભગવાન શિવ નું મંદિર : આ જગ્યા પર ભગવાન ગણેશ ના નરમુખી રૂપ ની સાથે સાથે ભગવાન શિવ નું મંદિર પણ છે. મદિરના વચ્ચે ની જગ્યા એ ભવન શિવનું મંદિર છે અને શિવ મંદિર ની બહાર નીકળતાજ ગણેશજી નું નરમુખી મંદિર જોઈ શકાય છે.

સરસ્વતી મંદિર માટે પણ પ્રસિદ્ધ છે આ ગામ : ભગવાન ગણેશ નું નરમુખી મંદિર માટે આ ધામ તો પ્રસિદ્ધ છેજ પણ અહિયાં આવવાવાળા શ્રદ્ધાળુ સરસ્વતી મંદિરના દર્શન કાર્ય વગર પાછા જતા નથી. આ મંદિરને કવી ઓટ્ટકુઠાર દ્વારા બનાવવામાં આવ્યું હતું.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.