આ ચમત્કારી મંદિરની અખંડ જ્યોત માંથી નીકળે છે કેસર,વિશ્વાસ ના થતો હોઈ તો જોઈ લો.

0
591

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આપણા દેશ માં ઘણા મંદિર એમના રહસ્યમય ચમત્કાર માટે એટલા પ્રસિદ્ધ છે કે વૈજ્ઞાનિક પણ એના વિશે સાચી રીતેથી શોધવામાં અસમર્થ છે. આ મંદિરો માં દરરોજ એવા ઘણા ચમત્કાર થાય છે જેના વિશે કોઈ પણ લોકો વિશ્વાસ નથી કરતા.

પરંતુ આ ઘટના અહિયાં પર ઘટિત થાય છે. ઘણા મંદિરો માં એવા ચમત્કાર થાય છે જે દુનિયા ભર ના કોઈ પણ મંદિર માં જોવા નથી મળતા અને આપણને સાંભળતા જ આશ્ચર્ય થાય છે. ભારત દેશ માં એવા ઘણા બધા મંદિરો ચમત્કાર માટે પ્રસિદ્ધ છે.આપણા ભારત માં ઘણા બધા મંદિર તેના ચમત્કારો અને પોતાના મહત્વ માટે પ્રસિદ્ધ છે આ મંદિરો માં આવા ઘણા બધા રહસ્યો છુપાયેલા છે જેને અત્યાર સુધી કોઈ જાણતું નથી ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો એ પણ આ મંદિર ના રહસ્યો આગળ ગોઠણ ટેકવી દીધા છે.

આજે અમે તમને એક એવા મહત્વ ના મંદિર વિશે જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ કે એ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે કારણ કે આ મંદિર ની અખંડ જ્યોત થી કાજલ ની જગ્યા એ કેસર નીકળે છે.આ મંદિરો માં એવા ઘણા રહસ્ય છુપાયેલા છે જેને અત્યાર સુધી કોઈ સમજી શક્યું નથી. આજે આ લેખ માં અમે ભારત ના એક એવા જ અનોખા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં અખંડ જ્યોતિ થી કાજળ ની જગ્યા એ કેસર નીકળે છે.

આ કેસર ને આંખ માં લગાવવાથી રોગ દુર થઇ જાય છે.જી હા તમે એકદમ સત્ય સાંભળી રહ્યા છો આ મંદિર માં અખંડ જ્યોત બળે છે જેમાં કાજલ ની જગ્યાએ કેસર નીકળે છે એ મંદિર રાજસ્થાન જિલ્લા ના જોધપુર માં છે બિલાડા નામના ગામ માં શ્રી આઈજી માતા નું મંદિર આવેલુ છે એ મંદિર આખા ભારત માં પ્રસિદ્ધ છે.આની સાથે જ આ મંદિર ને ખુબજ પવિત્ર સ્થળ માનવામાં આવ્યું છે.

આ મંદિર ની સૌથી હેરાન કરવા વાળી બાબત એ છે કે તે મંદિર માં કેસર નીકળે છે જેને તમારી આંખો પર લગાવવાથી આંખોની બધીજ સમસ્યાઓ નું નિવારણ આવે છે.આજે આ મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ અમે તમને રાજસ્થાન ના જોધપુર માં બિલાડા નામના ગામ માં શ્રી આઈ માતા મંદિર લઈને જઈ રહ્યા છીએ. આ મંદિર પુરા રાજસ્થાન ની સાથે જ દેશ માં પણ ખુબ પ્રસિદ્ધ છે. આ મંદિર ના પરિસર માં બધા હેરાન કરી દેવા વળી પ્રજ્વલિત અખંડ જ્યોતિ પ્રગટે છે જ્યાંથી કાજળ ની જગ્યા પર કેસર નીકળે છે.

આ કેસર ને આંખ માં લગાવવાથી આંખ સંબંધિત બધી બીમારીઓ દુર થઇ જાય છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર અહીં દેવી માં આવી ને રોકાયા હતા જેના કારણે આ મંદિર નું નામ આઈજી મંદીર રાખવામાં આવ્યું હતું.એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનો આવ્યા શ્રી આઈ માતા ગુજરાત ના અંબાપુર માં અવતરિત થયા હતા.અંબાપુર માં ઘણા ચમત્કારો પછી શ્રી આઈ માતા જી ભ્રમણ કરતા બિલાડા આવ્યા અને અહીંયા તેઓ એ ભક્તો ને 21 ગુણો અને સદાય સાચા રસે ચાલવાના ઉપદેશ આપ્યા જેને આજના સમય માં પણ લોકો પાલન કરે છે.

આ ઉપદેશો પછી તેઓ એ હજારો ભક્તો ની સામે પોતાની જાત ને અખંડ જ્યોતિ માં વિલીન કરી દીધા એ અખંડ જ્યોત માંથી અત્યાર સુધી કેસર નીકળે છે જે એ વાત નું સાક્ષાત પ્રમાણ છે કે આ મંદિર માં આઈ માતા અત્યારે પણ ઉપસ્થિત છે.આ મંદિર માં ભક્તો ની મોટી ભીડ લાગેલી રહે છે ભક્તો નો એવો વિશ્વાસ છે કે એકવાર આ અખંડ જ્યોત ના દર્શન થી બધાજ પ્રકાર ની સમસ્યાઓ નો નાશ થઈ જાય છે.અહીંયા માતા ની ખાલી તસ્વીર જ છે જેને ગાદી પર સ્થાપવામાં આવી છે.

માતા ના દર્શન માટે લોકો દૂર દૂર થી આવે છે અને અહીંના લોકો નું માનવું છે કે અખંડ જ્યોતિ માં મળતું કેસર જો આંખમાં લગાવવામાં આવે તો આંખ સબંધિત બધીજ સમસ્યાઓ નું નિવારણ થાયછે.ખાસ કરી ને અહીં નવરાત્રી પર ભક્તો ની મોટી સંખ્યા માં ભીડ જોવા મળે છે.જો તમે એ મંદિર ના દર્શન કરશો તો સંગેમરમર ના બનેલા આ મંદિર ના દર્શન કર્યા જ કરશો.આ મંદિર ના અંદર પહોંચી ને તમારા મન ને ખુબ જ સૂકુન મળે છે એવું લાગશે કે તમે સ્વર્ગ માં આવ્યા છો.

આના પાછળ ની પૌરાણિક કથા પણ છે પ્રાચીન માન્યતાઓ અનુસાર દીવાન વંશજ ના રાજા માધવ અચાનક જ ક્યાંક ગાયબ થઇ ગયા અને માતા તેઓ ને શોધવા નીકળી ગયા હતા.રાજા માધવ માતા ને આ જ ગામ માં મળ્યા હતા.ત્યારથી માતા આ મંદીર માં બિરાજીત છે.આ મંદિર માં સળગતો અખંડ દિપક લગભગ 550 વર્ષ જૂનો છે અને આવી રીતે જ સળગતો રહે છે.ભારત વિવિધતાનો દેશ રહ્યો છે.

સમગ્ર દેશ ભક્તિભાવથી ભરેલો છે. અને સાતે સાથે એવી જગ્યાઓ છે જ્યાં આજે વૈજ્ઞાનિકને પણ વિચારવા મજબૂર કરી મૂક્યા છે. વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ નીકળી જાય પરંતુ ભારતના કેટલાક સ્થળોથી તે ઘણું પાછળ રહેશે, એ વાતનું સાક્ષી આ મંદિર અને તેનો ચમત્કાર પૂરે છે.અહીં માતાનું મંદિર છે, જ્યાં અખંડ જ્યોત ચાલે છે અને એમાથી કેસર બહાર આવે છે. કેસર એવું કે જેને આંખે લગાવવાથી જ શરીરના બધા જ રોગો મટી જાય છે.માન્યતા એવી છે કે 550 વર્ષ પહેલાં, માતાની આ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી.

અને તે જ્યોત આજે જોધપુરના બિલાડા ના એક મંદિરમાં પ્રજાવલ્લિત છે.ગુજરાતના અંબાપુરમાં ભાદરવા સુદ બીજને શનિવાર ૧૪૭૨ માતાજીનો જન્મ થયો હતો, માતાનુ નામ લક્ષ્મીબાઈ અને પિતાનુ નામ બિકાજી સીરવી ના ઘરે થયો હતો.આઈજી માં નુ બાળપણ નુ નામ જીજીબાઈ હતું.જે આવવાથી આનંદ એટલે આઈજી માં નામ પળુ.માતા દુર્ગાના અવતાર અંબાપુરમાં ઘણા ચમત્કારો પછી, શ્રી આઇ માતા જી ભ્રમણ કરતી વખતે બિલાડાની મુલાકાત લીધી. મંદિર દેશ અને દુનિયાના કેશર જ્યોતિ મંદિરના નામે ઓળખાય છે.