આ ભારતીય ક્રિકેટરોને સરકારી નોકરીઓમાં કેટલો મળે છે પગાર,જાણો વિગતે…..

0
226

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા શું છે એ કોઈને બતાવવાની જરૂરત નથી. ક્રિકેટ ભારત માટે રમત જ નહીં એક ધર્મ સમાન છે. અહીં ક્રિકેટને પૂજવામાં આવે છે. જ્યારે ક્રિકેટના ખેલાડીઓને દેવતા માનવામાં આવે છે. ભારતમાં એવું કોઈ બાળક નહીં હોય કે તેને ક્રિકેટ ગમતી ના હોય. અહીં દરેક બીજી બાળક ક્રિકેટ બનવા માંગે છે. ભારતીય ટિમ માટે મેચ જીતવા માટે અહીં યજ્ઞ કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં ક્રિકેટર્સની તસ્વીરો પણ સજાવીને રાખતા જોવા મળે છે.

ભારતમાં ક્રિકેટ જેટલી પ્રખ્યાત છે આ વાતનો અંદાજો તેનાથી પણ લગાવી શકાય છે કે, ભારતનું કિરિકેટ બોર્ડ બીસીસીઆઈ દુનિયાનું સૌથી આમિર ક્રિકેટ બોર્ડ છે. જે દેશ ઇંગ્લેન્ડે ક્રિકેટ શરૂ કરી હતી તેનું બોર્ડ પણ ભારતના બોર્ડથી ઘણું પાછળ છે. એટલું જ નહીં ભારતના ખેલાડીઓને પગાર પણ સૌથી વધુ મળે છે. ક્રિકેટના ખેલાડીઓને જ્યા આ રમતથી સમ્માન અને લોકપ્રિયતા મળે છે ત્યાં અઢળક પૈસા પણ તેમની પાસે આવે છે.

ભારતમાં તમામ એવા ક્રિકેટર છે જે કમાણીની બાબતમાં બોલીવુડ સેલિબ્રેટીઝને ટક્કર આપે છે. જ્યારે કેટલાક ભારતના ખેલાડી એવા પણ છે જે પોતાના રીટાયર થયા બાદ પણ કરોડોમાં પૈસા કમાઈ રહયા છે. આજે અમે તમને ભારતના એવા જ ખેલાડીઓ વિશે બતાવવા જઈ રહયા છે જે રીટાયર થયા બાદ પણ કરોડોમાં કમાણી કરી રહયા છે. ભારતીય ક્રિકેટર વિભિન્ન ક્રિકેટ અને નોન ક્રિકેટ કોન્ટ્રાકટ અને ડીલ દ્વારા પોતાના બેન્ક ખાતા ભરેલા રાખે છે. જ્યારે ભારતના ક્રિકેટર્સને બીસીસીઆઈ પણ ઘણા પૈસા આપે છે.યુજવેન્દ્ર ચહલ,ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ક્રિકેટ સિવાય ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સપેક્ટરના પદ પર કાર્યરત છે. ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સફેદ બોલ ક્રિકેટમાં ભારતના સારા સ્પિન બોલરોમાંથી એક છે. ક્રિકેટ રમવા ઉપરાંત ચહલ ‘ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ’માં ઈન્સ્પેક્ટરના પદ પર પણ કામ કરે છે.

ઉમેશ યાદવ,ભારતીય ટેસ્ટ ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. ઉમેશ યાદવ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર કાર્યરત છે. મહત્વનું છે કે ક્રિકેટર બન્યા પહેલા ઉમેશ પોલીસની નોકરી કરવા ઈચ્છતો હતો. ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પોતાની લહેરાતી બોલના કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. ઉમેશને સ્પોર્ટ્સ કોટા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એક ક્રિકેટર બનતા પહેલા, ઉમેશ પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરવા માંગતા હતા.

કપિલ દેવ,1983માં ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનાર કેપ્ટન કપિલ દેવે ક્રિકેટને અલવિદા કહ્યાના વર્ષો થઈ ગયા છે. કપિલ દેવ હજુ પણ ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ પર પર નોકરી કરી રહ્યા છે. જોગિંદર શર્મા,2007 ટી20 વિશ્વકપમાં ભારત માટે અંતિમ ઓવર ફેંકી જીત અપાવનાર જોગિંદર શર્મા પણ ક્રિકેટ કરિયર બાદ સરકારી નોકરી કરી રહ્યો છે. જોગિંદર હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર નિયુક્ત છે અને તે પોતાની સેવા આપી રહ્યો છે.

હરભજન સિંહ,ભારતીય સ્પિનર હરભજન સિંહે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ નથી. પરંતુ હરભજન સિંહે પંજા પોલીસમાં રહીને દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. ભજ્જી પંજાબ પોલીસમાં ડીએસપી પદ પર છે. ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે અત્યાર સુધીમાં ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ નથી લીધું. પણ હરભજને પંજાબ પોલીસમાં રહીને દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો. ભજ્જી પંજાબ પોલીસમાં ડીએસપી પદ પર છે.

સચિન તેંડુલકર,ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપ્યુ છે. ભારત રત્ન સચિન ભારતીય વાયુ સેના તરફથી સન્માનિત કરવામાં આવી ચુક્યો છે. તેને વાયુ સેનામાં ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર આ નામને તો દુનિયા જાણે છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન સચિન તેંડુલકર ભારતમાં જ નહીં પરંતુ ક્રિકેટની દુનિયાના સૌથી અમીર ક્રિકેટર છે. સચિન તેંડુલકરની કુલ સંપત્તિ 1090 કરોડ રૂપિયા છે. સચિન તેંડુલકર હવે આંતરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. તે વિભિન્ન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને જાહેરાતથી આજે પણ પૈસા કમાઈ રહયા છે.

એમએસ ધોની,ભારતના સૌથી સફલ કેપ્ટન રહેલ એમએસ ધોનીએ દેશને ક્રિકેટમાં ઘણુ આપ્યું છે. ધોનીની આગેવાનીમાં ભારતે બે વિશ્વકપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ સિવાય ધોની ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ પર પણ છે. ભારતના ભૂતપૂર્વ કેપિટન અને કેપિટન ફૂલના નામથી પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની 767 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન રહેતા ઘણી બધી એડ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા પૈસા કમાઈ છે. હવે આ રિટાયર થઈ ચુક્યા છે. તે પણ ઘણા બિઝનેસ કરે છે. તે દુનિયાના બીજા સૌથી અમીર ક્રિકેટર છે.

વિરાટ કોહલી: વિરાટ કોહલી આ સમયે ભારતના કેપ્ટન છે. વિરાટ કોહલી 638 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેની સાથે જ તે દુનિયાના ત્રીજા સૌથી અમીર ક્રિકેટર છે. તેની સાથે જ વિરાટ કોહલીની પોતાની બ્રાન્ડ Wrogn અને One8 (પ્યુમાની સાથે ભાગીદારી) છે.

વીરેન્દ્ર સહેવાગ: ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન અને મુલ્તાનના સુલ્તાનના નામથી પ્રખ્યાત વીરેન્દ્ર સહેવાગની પાસે કુલ સંપત્તિ 277 કરોડ રુપિયા છે. તેની સાથે જ તે ભારતના ચોથા સૌથી અમીર ખેલાડી છે.યુવરાજ સિંહ: ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ખતરનાક ખેલાડી રહેલા યુવરાજ સિંહ લગભગ 245 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેની સાથે જ તે પાંચમા સ્થાન પર રહેલ છે. યુવરાજ સિંહ ભારતની 2011 વર્લ્ડ કપ જીતના ‘વાસ્તુકાર’ હતા.