વિધવા ભાભીને એકલી રસોઈ બનાવતા જોઈ નરાધમ દિયરે કરી એવી કરતૂતો કે જાણીને મગજનો પિત્તો ફાટી જશે, હચમચાવતો કિસ્સો..!

વિધવા ભાભીને એકલી રસોઈ બનાવતા જોઈ નરાધમ દિયરે કરી એવી કરતૂતો કે જાણીને મગજનો પિત્તો ફાટી જશે, હચમચાવતો કિસ્સો..!

રોજબરોજ ગુનાખોરીના ઘણા બધા કિસ્સાઓ આપણી નજર સામે આવે છે, ત્યારે આપણે વિચારમાં મુકાઈ જઈએ અને કહેવા લાગીએ કે આખરે આ ગુનાખોરી ક્યાં જઈને ઉભી રહેશે, શહેરનું પોલીસ તંત્ર ખૂબ જ સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે. પરંતુ હવે તો કંઈક ને કંઈક ઓળખીતા વ્યક્તિઓમાં પણ એકબીજા સાથે છેતરપિંડી અને ગુનાખોરી આચરવા લાગ્યા છે..

આવા લોકોને બરાબરનો મેથીપાક ચખાડવો ખૂબ જ જરૂરી છે. અત્યારે એક પરિવારમાં ખૂબ જ મોટી રોકકળ મચી ગઈ હતી, આ પરિવારની ઘટના સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. આ બનાવ પ્રવીણપુર ગામના રહેવાસી હિતેશ ભાઈના પરિવાર સાથે બન્યો છે..

હિતેશભાઈ અને તેમનો નાનો ભાઈ જતીન બંને એક ફેક્ટરી ચલાવતા હતા. હિતેશના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા ધર્મિષ્ઠા નામની યુવતી સાથે થયા હતા, ત્યારે જતીનના લગ્ન ન થયા હોવાને કારણે જતીન પણ તેના ભાઈ ભાભી સાથે જ રહેતો હતો. વેકેશનના સમયમાં આજથી બે વર્ષ પહેલાં સમગ્ર પરિવાર તેમની કાર લઈને ફરવા માટે જતો હતો..

એ વખતે તેમને એક કાળમૂખો અકસ્માત નડ્યો હતો, જેમાં હિતેશભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટના સ્થળે જ હીતેશભાઈનું મૃત્યુ થઈ જતા ધર્મિષ્ઠા નામની આ મહિલા વિધવા બની ગઈ હતી, પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો. હિતેશભાઈના વતનમાં રહેતા માતા-પિતા પણ દુઃખની આ ઘડી સહન કરી શકયા નહીં..

ધીમે ધીમે આ મોતનો માતમ હળવો થતો ગયો અને હિતેશભાઈની પત્ની ધર્મિષ્ઠા ઘરે એકલવાયું જીવન જીવતી હતી. જ્યારે જતીન ફેક્ટરી ચલાવીને પૈસા કમાઈને ઘરે લાવતો હતો, દિયરની કમાણીથી ઘર ચાલતું હતું, જ્યારે ધર્મિષ્ઠા પણ ઘરકામ કરીને પરિવાર ચલાવવામાં મદદરૂપ બનતી હતી..

પરંતુ એક દિવસ જતીને તેની વિધવા ભાભી સાથે ન કરવાની કરતુતો કરી નાખી હતી, જેને જાણીને તમારું મગજનો પીતો પણ ફાટી જશે આ હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર ગામમાં આ વાત ફેલાઈ ચૂકી હતી, ગામના લોકોની સામે જતીનના માતા-પિતાની પણ ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા..

એક દિવસ બપોરના સમયે ધર્મિષ્ઠા રસોડામાં રસોઈ બનાવતી હતી, ત્યારે આ નરાધમ જ્યારે ધર્મિષ્ઠા સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. તેની એક પણ વાર તેની વિધવા ભાભીનો વિચાર કર્યો નહીં કે, સંબંધમાં તેની ભાભી થાય છે. અને તેની વિધવા ભાભી નું ધ્યાન રાખવાને બદલે તે તેની વિધવા ભાભી સાથે જ ખૂબ જ ખરાબ ઈરાદો રાખીને કાળા કામ કરવા લાગ્યો હતો..

બિચારી ધર્મિષ્ઠાએ તેના દિયરની જાળમાંથી છૂટવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ લાજ શરમ વગરનો આ દિયર તેના ઉપર તૂટી પડ્યો હતો. ભારે મથામણ બાદ ધર્મિષ્ઠા તરત જ દોડતી દોડતી પડોશી પાસે પહોંચી અને સૌ કોઈ લોકોની વચ્ચે જણાવી દીધું કે, તેના સાથે ખૂબ જ ખરાબ કામ આચર્યું છે..

આ ઘટનાને લઈને તે ખૂબ જ દુઃખી હતી અને તાત્કાલિક પોલીસ સ્ટેશનને પણ ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગઈ હતી. પોલીસે આ મહિનાની ફરિયાદ નોંધીને આગળની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. જ્યારે તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે આ નરાધમ દિયર છેલ્લા ઘણા સમયથી તેની ભાભી ઉપર ખરાબ ઇરાદો રાખીને બેઠો હતો..

અને મોકો મળતાની સાથે જ ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું, આ બનાવને લઈને ચારેકોર ચોકચાર મચી જવા પામ્યો છે. જ્યારે જ્યારે આપણે સમાજમાંથી આવા કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

dharmikofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *